Fari Fari O Guruvar, Diksha Ni Pal Ne Lavo | Jinagamratna Vijayji |Parth Doshi|Sani Shah| AATMODDHAR

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • એક સંયમી આત્મા માટે એની દીક્ષાની પળો સૌથી અગત્યની અને જીવનભર સ્મરણમાં રહેનારી પળો હોય છે. એ જ્યારે જ્યારે કોઈ દીક્ષાના દર્શન કરે ત્યારે વારંવાર એના ગુરુને કહેતા હોય છે,
    ફરી ફરી ઓ ગુરુવર, દીક્ષાની પળને લાવો...
    આવો, રાજનગરમાં આવી રહેલા આત્મોદ્ધાર - 9 ના અવસરે આત્મોદ્ધાર - 6 ના દીક્ષિતોને તેઓની વડી દીક્ષાના અવસરે હૃદયમાં જાગેલા આ અરમાનોને માણીએ...
    Lyrics By - Pu.Muniraj Shri Jinagamratnvijayji M.S.
    Composer - Parth Doshi
    Sing By - Sani Shah
    Music - Hardik Pasad
    Cinematography By - Chhabikruti
    Special Thanks - Parampath & Gyanarshi
    पुण्यसम्राट गुरुदेवश्री द्वारा स्थापित मधुकर સંસ્કાર GYANAYATAN परिवार

Комментарии • 17

  • @PrashantChourdia
    @PrashantChourdia 17 часов назад +6

    After long time ❤❤❤❤

  • @hardikshah2115
    @hardikshah2115 15 часов назад +1

    ફરી ફરી ઓ ગુરૂવર! દીક્ષાની પળને લાવો!! શું ગજબના શબ્દો લખ્યા છે સાહેબે. Just Amazing Yaar, જબરદસ્ત, મજા પડી ગઈ

  • @PrachShah
    @PrachShah 15 часов назад +1

    Jordar che song aa 😊

  • @sapanjain3527
    @sapanjain3527 9 часов назад +1

    ❤very heart touching 😊

  • @pankajjain4425
    @pankajjain4425 17 часов назад +1

    Just love this lyrics ❤
    Very very very good effort 🎉

  • @vitragjain6312
    @vitragjain6312 6 часов назад

    I just love you Aatmoddhar ❤

  • @VeerShah-p4c
    @VeerShah-p4c 15 часов назад +1

    Sani bhai voice is classic

  • @ShubhamShah-c9f
    @ShubhamShah-c9f 21 час назад +1

    Lyrics and sani bhai's voice 😍❤️

  • @kordiyaaagam479
    @kordiyaaagam479 15 часов назад +1

    ❤❤❤

  • @jinudesai9550
    @jinudesai9550 20 часов назад +1

    Jordar

  • @dmokshu139
    @dmokshu139 6 часов назад

  • @jayvora7694
    @jayvora7694 21 час назад +1

    👌👌👍

  • @Tristutikshravikaparivar
    @Tristutikshravikaparivar 2 часа назад

    😊

  • @rahilvirwadia5169
    @rahilvirwadia5169 14 часов назад +1

    જીનાગમ મ.સા. ખરેખર કેવા અદભુત શબ્દો લખે છે. આનંદ આનંદ થઈ ગયો. ક્યારે દીક્ષા લઉં અને આવા ભાવો ભાવું?

  • @rajsheth9498
    @rajsheth9498 Час назад

    ❤❤❤❤

  • @bharatshah2840
    @bharatshah2840 2 часа назад

  • @SuratChatumas2024
    @SuratChatumas2024 2 часа назад