આપ બંને આપનું નામ અને ક્યાં રહો છો તે વિશેનો વ્લોગ પણ બનાવો.આપનું ભાષા પ્રભુત્ત્વ અદ્દભુત છે.રસોઈ નો ડાઉટ સારી જ હોય છે પણ બીજા સમાજ ઉત્થાન માં ઉપયોગી હોય તે વિષય પર પણ ફોકસ કરો. સંસ્કાર પરત્વે નવી પેઢીને અને ખાસ તો ઘણી બહેનો પણ રફ લાઈફ જીવેછે તેમ ન કરવા નવી પછી પેઢીને સમજાવો.આ જ એક એવું માધ્યમ છે જે નવી પેઢીને તરત ગળે ઉતરશે.સમાજ સુધારકો અને ધમૅગુરુઓ નથી કરી શક્યા એ તમે કરી શકશો એ નક્કી છે.રસોઈ માં પણ ઘરનું બનાવેલું ખાવા માટે પ્રોત્સાહિત કરો.જેથી કરકસરના પાઠ મળે અને ખોટા રસ્તે થી પૈસા મેળવવાની લાલસા અને બીજા અનિષ્ટો પણ ટળે. ખૂબ લખવાનું મન છે પણ સારું નહીં લાગે એટલે વિરામ આપું. બંનેને નમસ્કાર.
Ben bov sachi vaat kari chhe 2 pedhio vachhe khub j antar thatu jai che ek એવી પેઢી છે કે જેને મોલ બ્રાન્ડ અને મોંઘી વસ્તુ લઇ ne અભિમાન કરે છે જયારે એક એવી પેઢી છે જે પૈસા ક્યાં અને કેમ બચાવવા તે જાણે છે
tamari banne. ni. rahen. shehan. goi. ne Ghana. family. shukhi. thase. Nirmal. bhai. tame. j. karo. te. shavje. g. mahan. kam. che. shamagne. upyogho. che. be. happy. and. healthy. I. proud. of. you. my. brothar. and. shunaya a. ben. God. bless. you
સરસ મજાની રેસિપી 👌👍 સાથે કુદરતી વાતાવરણ.... મન ને શાંતિ મળે એવું સંગીત..ખુબજ સરસ રીતે શબ્દો ની પસંદગી કરી એને રજુવાત કરવાની તમારી કળા...તેમજ ભરપૂર માહિતીસભર તમારો વિડિયો હોય છે🙏🙏 આપનું ઉચ્ચ વિચારો સાથે નું સાદુ જીવન પ્રેરણાદાયી છે. આભાર 🙏
જય શ્રી કૃષ્ણ .🙏 તમારાં વિડિયો જોવાની બહુ જ મજા આવે છે . વિડિયો જોઈ ને મગજ કઈ દુનિયા માં લઇ જાય છે ખબર નહિ તમારો બોલવાનું એકદમ મધુર અવાજ અને પ્રકૃતિ ની મજા અદ્ભુતઅતિ સુંદર.👍👌👌🙏
તમારી જીવન જીવવાની રીત બહુજ ગમે છે, એકદમ કુદરત ના સાનિધ્ય માં તમેં જીવન જીવો છો,આમ જ તમારું આયુષ્ય વીસેક વર્ષ વધી જાય, મને પણ આવું જીવન બહુ ગમે, ક્યારેય તો મને તમારા પર અદેખાઈ આવે છે.(રમુજ માં) મને ક્યારેક એમ થાય કે મુંબઈ ની હાડમારી વાળી જિંદગી છોડી કચ્છ માં જઈ તમારી જેમ જીંદગી વિતાવીએ, પણ આ સંસારિક જીવન માં બઘા માટે એ શક્ય નથી હોતું,તમે ખુબ જ નશીબદાર છો, આવી જ રીતે આંનદ માં રહો અને લાંબુ આયુષ્ય જીવો,
Hello sir I m watching your videos , it is very helpful thanks for sharing all this information , that is useful to daily life we r so great ful thank you so so much .
good* food within your reach....and seeking a higher purer atmosphere for your minds and hearts, above the pollution of Western thinking and the way that leads into destruction Matthew 7:13 Soo-kree-ya friends ❤
આપ બંને આપનું નામ અને ક્યાં રહો છો તે વિશેનો વ્લોગ પણ બનાવો.આપનું ભાષા પ્રભુત્ત્વ અદ્દભુત છે.રસોઈ નો ડાઉટ સારી જ હોય છે પણ બીજા સમાજ ઉત્થાન માં ઉપયોગી હોય તે વિષય પર પણ ફોકસ કરો. સંસ્કાર પરત્વે નવી પેઢીને અને ખાસ તો ઘણી બહેનો પણ રફ લાઈફ જીવેછે તેમ ન કરવા નવી પછી પેઢીને સમજાવો.આ જ એક એવું માધ્યમ છે જે નવી પેઢીને તરત ગળે ઉતરશે.સમાજ સુધારકો અને ધમૅગુરુઓ નથી કરી શક્યા એ તમે કરી શકશો એ નક્કી છે.રસોઈ માં પણ ઘરનું બનાવેલું ખાવા માટે પ્રોત્સાહિત કરો.જેથી કરકસરના પાઠ મળે અને ખોટા રસ્તે થી પૈસા મેળવવાની લાલસા અને બીજા અનિષ્ટો પણ ટળે. ખૂબ લખવાનું મન છે પણ સારું નહીં લાગે એટલે વિરામ આપું. બંનેને નમસ્કાર.
Thank you🙏🙏
Ben bov sachi vaat kari chhe 2 pedhio vachhe khub j antar thatu jai che ek એવી પેઢી છે કે જેને મોલ બ્રાન્ડ અને મોંઘી વસ્તુ લઇ ne અભિમાન કરે છે જયારે એક એવી પેઢી છે જે પૈસા ક્યાં અને કેમ બચાવવા તે જાણે છે
tamari banne. ni. rahen. shehan. goi. ne Ghana. family. shukhi. thase. Nirmal. bhai. tame. j. karo. te. shavje. g. mahan. kam. che. shamagne. upyogho. che. be. happy. and. healthy. I. proud. of. you. my. brothar. and. shunaya a. ben. God. bless. you
Thank you. ♥
Thank you❤
સરસ મજાની રેસિપી 👌👍
સાથે કુદરતી વાતાવરણ.... મન ને શાંતિ મળે એવું સંગીત..ખુબજ સરસ રીતે શબ્દો ની પસંદગી કરી એને રજુવાત કરવાની તમારી કળા...તેમજ ભરપૂર માહિતીસભર તમારો વિડિયો હોય છે🙏🙏
આપનું ઉચ્ચ વિચારો સાથે નું સાદુ જીવન પ્રેરણાદાયી છે.
આભાર 🙏
જય શ્રી કૃષ્ણ .🙏 તમારાં વિડિયો જોવાની બહુ જ મજા આવે છે . વિડિયો જોઈ ને મગજ કઈ દુનિયા માં લઇ જાય છે ખબર નહિ તમારો બોલવાનું એકદમ મધુર અવાજ અને પ્રકૃતિ ની મજા અદ્ભુતઅતિ સુંદર.👍👌👌🙏
નમસ્કાર નિર્માણ ભાઈ અને સુનયના બહેન
આરોગ્ય બાબતે ઉંડાણભરયુ જ્ઞાન ધરાવવા બદલ શત શત નમન
Bahu j saras rite sikhavado cho ek nayi rite simple recipe. Thanks
જય શ્રી કૃષ્ણ ભાઈ , તમારી વિડીયો જોવી ખુબજ ગમે છે , એકદમ યુનિક છે , આજે તમે વાછરડા નો દાખલો પણ ખુબ સારો આપીયો . જય ગાય માતા 🙏
ખુબ ખુબ સરસ રીત છે તમારી તમારી મીઠી વાણી હ્રદય ને સ્પર્શી જાય છે
જય શ્રી ક્રિષ્ના ભાઇ અને ભાભી
ખુબજ સુખદ અનુભવ થાય જ્યારે કુદરત ના સુંદર દર્શન થાય, ગામડાં ના સુંદર દર્શન થાય, મન આનંદ થયો,ગામડાં સુધી પહોંચી ગયું. ખુબજ સરસ.🙏😇
Khubaj saras lagyo aajno aa video ek dum naturally rite banavelu paneer.
Khubj saras recipe thanks. From bangalore
Supar nice n heldhi recipe chhe uparthi kudratna sanidhyma besi ne khavani ketli sundar maja levano aanand khu saras 👌👏🙏😊
Nice vlog સાથે ખૂબજ સરસ માહિતી
રેસેપીબૌવ. સારીહૌયછે😋😋😋😋
તમારી જીવન જીવવાની રીત બહુજ ગમે છે, એકદમ કુદરત ના સાનિધ્ય માં તમેં જીવન જીવો છો,આમ જ તમારું આયુષ્ય વીસેક વર્ષ વધી જાય, મને પણ આવું જીવન બહુ ગમે, ક્યારેય તો મને તમારા પર અદેખાઈ આવે છે.(રમુજ માં) મને ક્યારેક એમ થાય કે મુંબઈ ની હાડમારી વાળી જિંદગી છોડી કચ્છ માં જઈ તમારી જેમ જીંદગી વિતાવીએ, પણ આ સંસારિક જીવન માં બઘા માટે એ શક્ય નથી હોતું,તમે ખુબ જ નશીબદાર છો, આવી જ રીતે આંનદ માં રહો અને લાંબુ આયુષ્ય જીવો,
🙏🙏
હે ઈશ્વર મને આ દુનિયા ની સુખ સુવિધા, ઐશ્વર્ય આપવા બદલ આભાર વ્યક્ત કરી રહી છું. આભાર 🙏😇
આભાર 🙏😇
આભાર 🙏😇
Nice recipe aekdam simple chokkas try karish aa recipe banavva ni nice vlog 👌👌
Simple living and high thinking 👍
વાછરડાનાં પગ વાડી વાત અદ્ભુત....
Khub upyogi tips apo chho te mate 🙏ane very yammy recipe
જય ભારત વંદે માતરમ્ 😇
જય શ્રી કૃષ્ણ પાલક પનીર ની રેસીપી પણ બતાવજો
Sir ramkabir aap khubj mahan vichar dharavo sunder recipi
Jay Swaminarayan Sir Super healthy recipes of paneer excellent
You both r doing amazing work. Showing us how wonderful is life
Jai shri Krishna baa bapuji mara namskar
🙏🙏
Hu pan aritej paneer banavu chu vachrda no daklo khub saras.
Hello sir I m watching your videos , it is very helpful thanks for sharing all this information , that is useful to daily life we r so great ful thank you so so much .
Welcomed 👍👍
Paneer khub j saras hatu wah
Must
❤Kub. Saras. Recipe.
વાડીકેવીસરસછે👌👌👌👌🙏
સાહેબ વંદે ભારત વંદે માતરમ્ બહુજ સરસ રીતે તમે દેખાડો છો મને તમારા વિડિયો બહુજ ગમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ડ્રોન શુટીંગ આખ્ખો વિડિયોજ મસ્ત રીતે બનાવો છો અપ્રતીમ બનાઓ છો
Bau saras recipe
થેકસ🙏🙏🙏😆😆
અને બીજૂ. કાઈનકેશૂ. ભઞવાનસમેશનીમાટે. સૂખીરાખેબસ. એજદુવાકરિયેછિયે👌👌👌👌🙏🙏🙏🙏🙏🎉
Excellent dish for diet food 👌👌
Excellent vlog!
Bahj sundar!
Simple n super ....nice vlog 👌👌👍
Bahu j saras uncle and aunty both of u bleesed always
Nice
good* food within your reach....and seeking a higher purer atmosphere for your minds and hearts, above the pollution of Western thinking and the way that leads into destruction Matthew 7:13 Soo-kree-ya friends ❤
God bless
Recepi sunder voice sunder
Very Nice .
Thank you so much.
Jay Bharat vande matram
બરોડા માં ઘાની તેલ ક્યાં મળે એની જાણકારી આપજો,જેથી અમને ચોખ્ખું તેલ મળી રહે.🙏
1.Jambuva bus stand pase.
2. Khadi gramodyog.
Where is this
Superb
Mast vlog
Very nice
Ramkabir
🙏રામકબીર🙏
Very good
હાય. કેમછૌ. જયભઞવાન . તમારાવીડીયાબધા. ઝૌવછુ. અમનેબૌવઞમેછે.
2ltr દૂધ માંથી આશરે કેટલું પનીર બને?
330 gm
તમે આ ગેસ ઉપર કઇ જાળી મુકી છે? આભાર।।
ડીસ્કરીપશનમાં લિંક આપેલી છે
આ કયો ચૂલો છે ❓❓❓
Description ma Link chhe
Saras anty..uncle..plz nomber aapo ne..
swadsamhita@gmail.com
All good but to much oil
અને બીજૂ. કાઈનકેશૂ. ભઞવાનસમેશનીમાટે. સૂખીરાખેબસ. એજદુવાકરિયેછિયે👌👌👌👌🙏🙏🙏🙏🙏🎉
Thank you❤