ધન્ય ધન્ય તે નાગાજણ સિસોદિયા ને અને ધન્ય ધન્ય મરદ ગઢવી ઇસરદાનજી ને🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 સત સત કોટી વંદન. ગુજરાત ની આ ધરા આપ જેવા વીર નરબંકા અને મડદા માં પણ પ્રાણ પૂરી દે તેવા સ્વર સમ્રાટ થી ધન્યતા અનુભવે છે અનુભવશે. આપ બંને ના નામ વર્ષો વર્ષ સુધી લોક હૈયા માં કોતરાયેલા રહેશે. 🙏🙏🙏🙏 જય ભવાની જય જગદંબા 🙏🙏🙏🙏🙏
*મેર ઇતિહાસ* આપડો ઇતિહાસ, આપડી શાખાઓ. પોરબંદર નાં ઘેડ ને બરડા પંથક માં સદીઓ થી વસવાટ કરનાર મેર સમાજ ૧૫ શાખાઓ માં વિસ્તૃત થયેલો છે. પછીથી ગામ ના નામ પ્રમાણે છાપ પડતા લગભગ 84 જેટલી અટકો અસ્તિત્વ માં છે. મેર અને હિંદુઓ માં શાખાઓ નો ખુબ મહત્વ હોય છે. સમાન શાખા માં લગ્ન સંબંધો થતાં નથી. મેર સમાજ ની ૧૫ શાખાઓ ની ટૂંકી માહિતી. ૧) કેશવારા મેર તમામ મેરો માં કેશવારા મેર ને આદિ મેર ગણવા માં આવે છે. બારોટજી નાં ચોપડે તેમને ભગવાન રામ નાં પુત્ર કુશ નાં વંશજ તરીકે સૂર્યવંશી ગણવેલા છે. એવું કહેવાય છે કે ભગવાન રામ નાં દીકરા કુશ નાં વંશ થી તેઓ કુશવારા ને પછી કેશવારા થયા. કેશવારા મેર ઉપર દોહો છે. આદ્ય મેર કેશવાળા બીજા મેર બાકી, રામચંદ્ર પરગટ કિયો જગ મે કીર્તિ જાકી. ૨) જાડેજા મેર ૩) ભટ્ટી/ભાટી મેર ૪) ચુડાસમા મેર ૫) સુમરા(ઓડેદરા) મેર આ ચાર શાખા નું મૂળ યદુવંશ છે. ભગવાન કૃષ્ણ ની પેઢી માં દેવેન્દ્ર નાં ચાર દીકરા થયા. અસ્પત્ નાં વંશજો સુમરા થયા નરપત નાં જાડેજા ગજપત નાં ચુડાસમા ભૂપત નાં ભાટી કચ્છ ના કેરા થી જાડેજા, જૂનાગઢ થી ચુડાસમા, ને સિંઘ થી સુમરા આવીને પોરબંદર માં વસ્યા. ૬) વદર મેર. વદર નાં પૂર્વજ બાંદ્રાજી રાઠોડ જૂનાગઢ માં વજીર હતા. એના વંશજો વદિર/વદર (વજીર નું અપભ્રંશ) થી ઓળખાય છે. બાંદ્રાજી ને અત્યારે બધા બાન્દ્રજી વદર તરીકે ઓળખે છે. ૭) રાજશાખા/જેઠવા મેર. પોરબંદર રાજવી રણધીર જી નાં વંશજો. મૂળ હનુમાનજી નું વંશ છે. ૮) વાઢેર મેર. લોક વાણી મુજબ ઓખા મંડળ નાં સત્તાધીશો ને મારવા(વાઢવા) નાં કારણે વાઢેર અટક પડી. વડીલો નાં મુખે થી સાંભળ્યું છે કે ઓખા નાં આરંભડા ગામે થી આવી પોરબંદર માં ચિંગરિયા ગામે વસવાટ કરીને વંશ વિસ્તાર વધાર્યો. ૯) વાઘેલા/સોલંકી મેર. ૧૦) પરમાર મેર ૧૧) ચૌહાણ મેર ૧૨) પઢિયાર મેર આ ચાર શાખાઓ અગ્નિ વંશી છે. પર નામક દૈત્યો ને મારનાર પરમાર. સોળે કળા એ સોહામણો મનુષ્ય સોલંકી, ચારે હાથ માં ધનુષ બાન રાખનાર ચૌહાણ ને યજ્ઞ કુંડ થી બાર નીકળતી વેળા એ લપસી ને પડી જતાં પઢિયાર થયા. પરમાર ઉજ્જૈન થી ને ચૌહાણ રાજસ્થાન થી પોરબંદર આવ્યા. ૧૩ચાવડા મેર. ચાવડા ને અમુક વિદ્વાનો અગ્નિવાંશી પરમાર મને છે તો અમુક લોકો એમને ઋષિ વંશ નાં માને છે. ચપત્કોટ ઉપર થી ચાવડા થયા હોવાના અનુમાન છે. ૧૪) વાળા મેર ૧૫) સિસોદીયા મેર. વાળા અને સિસોદિયા ભગવાન રામ નાં દીકરા લવ નાં વંશજો છે. મૈત્રક કાળ એ વાળા રાજવંશ નો કાળ છે વડા ગામ થી વાળા થયા છે. મૈત્રક થી એક વંશ રાજસ્થાન ગયો. ન્યા ગુહિલોત/ગોહિલ ને પછી સીસોદા ગામ થી સિસોદિયા થયા. વિક્રમ સંવત નાં ૧૪-૧૫ માં સૈકા માં મેવાડ થી બે સિસોદીયા ભાયો આવીને પોરબંદર વસે છે. આ માહિતી બારોટજી ના ચોપડા, ઓનલાઇન સંશોધન, સાંભળેલી વાતો ના આધારે મૂકવામાં આવી છે.

ધન્ય છે ઈસરદાન ગઢવી તમારી ખોટ બહુ સાલસે
વાહ..વાહ..નાગાજણ..સિસોદિયા..મેર... ધન્ય છે તારી જનેતાને નાગાજણ સિસોદિયા
ધન્ય ધન્ય તે નાગાજણ સિસોદિયા ને અને ધન્ય ધન્ય મરદ ગઢવી ઇસરદાનજી ને🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 સત સત કોટી વંદન. ગુજરાત ની આ ધરા આપ જેવા વીર નરબંકા અને મડદા માં પણ પ્રાણ પૂરી દે તેવા સ્વર સમ્રાટ થી ધન્યતા અનુભવે છે અનુભવશે. આપ બંને ના નામ વર્ષો વર્ષ સુધી લોક હૈયા માં કોતરાયેલા રહેશે. 🙏🙏🙏🙏
જય ભવાની જય જગદંબા 🙏🙏🙏🙏🙏
ધન તારી જનેતા ના ધાવણ ને....જવાન ને જાજેરા જુહાર
ધન્ય છે સીસોદીયા વંશજો ને
ધન્ય છે મહારાણા પ્રતાપ સિંહ 🦁 જી
ધન્ય છે નાગા જણ સીસોદીયા વંશજો
જય ભવાની જય રાજપુતાના હુકુમ
100 100 salam che veer ne...🙏🙏
એક મરદ ને એક મરદ જ બિરદાવે.
🙏🏽વાહ ઈશરદાન વાહ🙏🏽
Jay hind jai javan🙏🙏
Jay veer nagajan sisodiya tmara sarnoma koti koti vandan bap
જય હો વીર નાગાજણ સીસોદીયો
જય માં ભારતી
જય હો મેર શૂરવીર
જય હિન્દ નાગજણ સીસોદીયા ને મેર સમાજ ને મારા લાખ લાખ વંદન🙏🙏🙏
અમારા વિડિઓ જોવા માટે આભાર અને વિડિઓ ને શરે જરૂર કરવો
S .l
.
@@AshokSound 000000000000
@@gohelmehul6188as q
Respected Lieut Nagajan Sisodiya of Village Modhvada regiment GOrkha jai hind
વાહ ગઢવી વાહ 🙏🙏🙏
વાહ ઇસર દાન ગઢવી તમારાં તોલે કોઈ ના આવે
Ll
Proud to be MAHER ⚔️🔫
Bharat mata na veer saput ne koti koti vandan. Aabhar
Waa mara army na yodha nagjan sisodiya
અમારા વિડિઓ જોવા માટે આભાર અને વિડિઓ ને શરે જરૂર કરવો
Vah savaj vah👑🚩🇮🇳
JAY TAKAR JAY MATAJI MER BHAI
Jai hind Vande matram miss you Ishardan Gadhvi
Ha moj Kaviraj
Ranka pir no thay baap. Bapu Sisodiya ne pranam
જય હો મેર લાડા
Ha Ashok sounds
Vasani Darshan અમારા વિડિઓ જોવા માટે આભાર અને અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવી .
Lt. Nagjan bhai ne 52 top ni salam chhe
જાહેરાતો ઓછી આવવા દે
Jay ho nagajan modhvadiya koti koti vanden
जय भवानी मां
The man was way ahead of time 🫡
ક્ષત્રિય ધર્મ યુગે યુગે
જય હિન્દ જય માં સકતિ
Ha gadhavi va
જય હો
Jay ho nagajan
Nagajan ni janeta ne karodo vandan 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Ashok sound નોઆભાર video uploaded thanks
Thanks for watching - Harshbhai
@@AshokSound ઙ
Jay ho Nagajan Sisodiya Rajput Jay Hooo Jay Kathi Khamir Jay Hoo
Jay ho
*મેર ઇતિહાસ*
આપડો ઇતિહાસ, આપડી શાખાઓ.
પોરબંદર નાં ઘેડ ને બરડા પંથક માં સદીઓ થી વસવાટ કરનાર મેર સમાજ ૧૫ શાખાઓ માં વિસ્તૃત થયેલો છે. પછીથી ગામ ના નામ પ્રમાણે છાપ પડતા લગભગ 84 જેટલી અટકો અસ્તિત્વ માં છે. મેર અને હિંદુઓ માં શાખાઓ નો ખુબ મહત્વ હોય છે. સમાન શાખા માં લગ્ન સંબંધો થતાં નથી. મેર સમાજ ની ૧૫ શાખાઓ ની ટૂંકી માહિતી.
૧) કેશવારા મેર
તમામ મેરો માં કેશવારા મેર ને આદિ મેર ગણવા માં આવે છે. બારોટજી નાં ચોપડે તેમને ભગવાન રામ નાં પુત્ર કુશ નાં વંશજ તરીકે સૂર્યવંશી ગણવેલા છે. એવું કહેવાય છે કે ભગવાન રામ નાં દીકરા કુશ નાં વંશ થી તેઓ કુશવારા ને પછી કેશવારા થયા. કેશવારા મેર ઉપર દોહો છે.
આદ્ય મેર કેશવાળા બીજા મેર બાકી,
રામચંદ્ર પરગટ કિયો જગ મે કીર્તિ જાકી.
૨) જાડેજા મેર
૩) ભટ્ટી/ભાટી મેર
૪) ચુડાસમા મેર
૫) સુમરા(ઓડેદરા) મેર
આ ચાર શાખા નું મૂળ યદુવંશ છે. ભગવાન કૃષ્ણ ની પેઢી માં દેવેન્દ્ર નાં ચાર દીકરા થયા.
અસ્પત્ નાં વંશજો સુમરા થયા
નરપત નાં જાડેજા
ગજપત નાં ચુડાસમા
ભૂપત નાં ભાટી
કચ્છ ના કેરા થી જાડેજા, જૂનાગઢ થી ચુડાસમા, ને સિંઘ થી સુમરા આવીને પોરબંદર માં વસ્યા.
૬) વદર મેર.
વદર નાં પૂર્વજ બાંદ્રાજી રાઠોડ જૂનાગઢ માં વજીર હતા. એના વંશજો
વદિર/વદર (વજીર નું અપભ્રંશ) થી ઓળખાય છે. બાંદ્રાજી ને અત્યારે બધા બાન્દ્રજી વદર તરીકે ઓળખે છે.
૭) રાજશાખા/જેઠવા મેર.
પોરબંદર રાજવી રણધીર જી નાં વંશજો. મૂળ હનુમાનજી નું વંશ છે.
૮) વાઢેર મેર.
લોક વાણી મુજબ ઓખા મંડળ નાં સત્તાધીશો ને મારવા(વાઢવા) નાં કારણે વાઢેર અટક પડી. વડીલો નાં મુખે થી સાંભળ્યું છે કે ઓખા નાં આરંભડા ગામે થી આવી પોરબંદર માં ચિંગરિયા ગામે વસવાટ કરીને વંશ વિસ્તાર વધાર્યો.
૯) વાઘેલા/સોલંકી મેર.
૧૦) પરમાર મેર
૧૧) ચૌહાણ મેર
૧૨) પઢિયાર મેર
આ ચાર શાખાઓ અગ્નિ વંશી છે. પર નામક દૈત્યો ને મારનાર પરમાર.
સોળે કળા એ સોહામણો મનુષ્ય સોલંકી, ચારે હાથ માં ધનુષ બાન રાખનાર ચૌહાણ ને યજ્ઞ કુંડ થી બાર નીકળતી વેળા એ લપસી ને પડી જતાં પઢિયાર થયા.
પરમાર ઉજ્જૈન થી ને ચૌહાણ રાજસ્થાન થી પોરબંદર આવ્યા.
૧૩ચાવડા મેર.
ચાવડા ને અમુક વિદ્વાનો અગ્નિવાંશી પરમાર મને છે તો અમુક લોકો એમને ઋષિ વંશ નાં માને છે. ચપત્કોટ ઉપર થી ચાવડા થયા હોવાના અનુમાન છે.
૧૪) વાળા મેર
૧૫) સિસોદીયા મેર.
વાળા અને સિસોદિયા ભગવાન રામ નાં દીકરા લવ નાં વંશજો છે. મૈત્રક કાળ એ વાળા રાજવંશ નો કાળ છે વડા ગામ થી વાળા થયા છે. મૈત્રક થી એક વંશ રાજસ્થાન ગયો.
ન્યા ગુહિલોત/ગોહિલ ને પછી સીસોદા ગામ થી સિસોદિયા થયા. વિક્રમ સંવત નાં ૧૪-૧૫ માં સૈકા માં મેવાડ થી બે સિસોદીયા ભાયો આવીને પોરબંદર વસે છે.
આ માહિતી બારોટજી ના ચોપડા, ઓનલાઇન સંશોધન, સાંભળેલી વાતો ના આધારે મૂકવામાં આવી છે.
Ha mandhata ni moj ha
હજારો વંદન નાગાજણ ને ઈસરદાની રજુઆત પણ એવી
Jay hind ,vahh ishvar dan gadhvi vahh🙏🙏
ભલે રાજ ભલે jai ho તમારો
Jay hind ,🇮🇪🇨🇮🇨🇮
જય રાજપૂતોને...ખમાં
Vaah
Jay ho jay ho
Khamma ho isardan
Va moj va
જય રાજપૂતાના
જય માં ભવાની
Jay Bhavani Jay Rajputana
Jey Bhavani jay Rajputana
va va va bhai
Vah nagajan jay hind
અમારા વિડિઓ જોવા માટે આભાર અને આ વિડિઓ ગમે તો શરે જરૂર કરવો
Ha sisodiya ha jai ho Baap
અમારા વિડિઓ જોવા માટે આભાર અને વિડિઓ ને શરે જરૂર કરવો
Wahhh..
Doha modha no doho...baki wahh ishardan
*મેર ઇતિહાસ*
આપડો ઇતિહાસ, આપડી શાખાઓ.
પોરબંદર નાં ઘેડ ને બરડા પંથક માં સદીઓ થી વસવાટ કરનાર મેર સમાજ ૧૫ શાખાઓ માં વિસ્તૃત થયેલો છે. પછીથી ગામ ના નામ પ્રમાણે છાપ પડતા લગભગ 84 જેટલી અટકો અસ્તિત્વ માં છે. મેર અને હિંદુઓ માં શાખાઓ નો ખુબ મહત્વ હોય છે. સમાન શાખા માં લગ્ન સંબંધો થતાં નથી. મેર સમાજ ની ૧૫ શાખાઓ ની ટૂંકી માહિતી.
૧) કેશવારા મેર
તમામ મેરો માં કેશવારા મેર ને આદિ મેર ગણવા માં આવે છે. બારોટજી નાં ચોપડે તેમને ભગવાન રામ નાં પુત્ર કુશ નાં વંશજ તરીકે સૂર્યવંશી ગણવેલા છે. એવું કહેવાય છે કે ભગવાન રામ નાં દીકરા કુશ નાં વંશ થી તેઓ કુશવારા ને પછી કેશવારા થયા. કેશવારા મેર ઉપર દોહો છે.
આદ્ય મેર કેશવાળા બીજા મેર બાકી,
રામચંદ્ર પરગટ કિયો જગ મે કીર્તિ જાકી.
૨) જાડેજા મેર
૩) ભટ્ટી/ભાટી મેર
૪) ચુડાસમા મેર
૫) સુમરા(ઓડેદરા) મેર
આ ચાર શાખા નું મૂળ યદુવંશ છે. ભગવાન કૃષ્ણ ની પેઢી માં દેવેન્દ્ર નાં ચાર દીકરા થયા.
અસ્પત્ નાં વંશજો સુમરા થયા
નરપત નાં જાડેજા
ગજપત નાં ચુડાસમા
ભૂપત નાં ભાટી
કચ્છ ના કેરા થી જાડેજા, જૂનાગઢ થી ચુડાસમા, ને સિંઘ થી સુમરા આવીને પોરબંદર માં વસ્યા.
૬) વદર મેર.
વદર નાં પૂર્વજ બાંદ્રાજી રાઠોડ જૂનાગઢ માં વજીર હતા. એના વંશજો
વદિર/વદર (વજીર નું અપભ્રંશ) થી ઓળખાય છે. બાંદ્રાજી ને અત્યારે બધા બાન્દ્રજી વદર તરીકે ઓળખે છે.
૭) રાજશાખા/જેઠવા મેર.
પોરબંદર રાજવી રણધીર જી નાં વંશજો. મૂળ હનુમાનજી નું વંશ છે.
૮) વાઢેર મેર.
લોક વાણી મુજબ ઓખા મંડળ નાં સત્તાધીશો ને મારવા(વાઢવા) નાં કારણે વાઢેર અટક પડી. વડીલો નાં મુખે થી સાંભળ્યું છે કે ઓખા નાં આરંભડા ગામે થી આવી પોરબંદર માં ચિંગરિયા ગામે વસવાટ કરીને વંશ વિસ્તાર વધાર્યો.
૯) વાઘેલા/સોલંકી મેર.
૧૦) પરમાર મેર
૧૧) ચૌહાણ મેર
૧૨) પઢિયાર મેર
આ ચાર શાખાઓ અગ્નિ વંશી છે. પર નામક દૈત્યો ને મારનાર પરમાર.
સોળે કળા એ સોહામણો મનુષ્ય સોલંકી, ચારે હાથ માં ધનુષ બાન રાખનાર ચૌહાણ ને યજ્ઞ કુંડ થી બાર નીકળતી વેળા એ લપસી ને પડી જતાં પઢિયાર થયા.
પરમાર ઉજ્જૈન થી ને ચૌહાણ રાજસ્થાન થી પોરબંદર આવ્યા.
૧૩ચાવડા મેર.
ચાવડા ને અમુક વિદ્વાનો અગ્નિવાંશી પરમાર મને છે તો અમુક લોકો એમને ઋષિ વંશ નાં માને છે. ચપત્કોટ ઉપર થી ચાવડા થયા હોવાના અનુમાન છે.
૧૪) વાળા મેર
૧૫) સિસોદીયા મેર.
વાળા અને સિસોદિયા ભગવાન રામ નાં દીકરા લવ નાં વંશજો છે. મૈત્રક કાળ એ વાળા રાજવંશ નો કાળ છે વડા ગામ થી વાળા થયા છે. મૈત્રક થી એક વંશ રાજસ્થાન ગયો.
ન્યા ગુહિલોત/ગોહિલ ને પછી સીસોદા ગામ થી સિસોદિયા થયા. વિક્રમ સંવત નાં ૧૪-૧૫ માં સૈકા માં મેવાડ થી બે સિસોદીયા ભાયો આવીને પોરબંદર વસે છે.
આ માહિતી બારોટજી ના ચોપડા, ઓનલાઇન સંશોધન, સાંભળેલી વાતો ના આધારે મૂકવામાં આવી છે.
jay ho nagajn shishodeya. jay natha.bhagat jayho ..màhër
વા નાગાજણ સીસોદીયો
Mer Mukesh અમારા વિડિઓ જોવા માટે આભાર અને વિડિઓ ને શરે જરૂર કરવો
જય હો મેર વિર નાગજણ
Vahhh gathviji vahhh
Jay ho nagajan sisodiya
jay ho nagargan sisodiya ne
Vah bhanubha
Jay bhavani
Jay. Rajputana
WaheGuru ji ka khalsa WaheGuru ji ki Fateh Singh sahab
વાહહહહ નાગાજણ વાહહહહ
Ronak Andani અમારા વિડિઓ જોવા માટે આભાર
Jay ho mer lada
Maru sorat
Jay mahakal jay somanath aaval krupa sahid nagajun sisodiya nathraj bapa liral dham
Jay mataji
jay ho kviraj
vah bhai vah
Bambhaniya Raj
Jai rajputana 👑
Ha me ha...ha moj ha 🙏🙏🍃🍃
Ishvardan tamari khot amare bov rehse savaj
Jaypal Dhadhal અમારા વિડિઓ જોવા માટે આભાર અને વિડિઓ ને શરે જરૂર કરવો
ભાઈ ભાઈ
અમારા વિડિઓ જોવા માટે આભાર અને વિડિઓ ને શરે જરૂર કરવો
jay ho
Vaah gdhvi vaah
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Jay ho
Jay Nathraj 🙏
🙏Jay hind🇨🇮
vah nagarjun sisodiya
Jay ho maher
Rana Odedra vah અમારા વિડિઓ જોવા માટે આભાર અને વિડિઓ ને શરે જરૂર કરવો
Jay nagajan sisodiya
Jay ho.nagajan.maher.tamne.mara.koti.koti.vandan.se.
Wah modhwadia
Nemo Tv અમારો વિડિઓ જોવા માટે આભાર
Jay veer nagajan sisodiya
આવા કલાકાર હવે ના મલે ધન્યવાદ સે
📷📷📷❤️❤️❤️
wery nice
Jay rajputana 🚩🚩
Ha mer ha mer
jay hind
wah wah wah wah wah....
Jay ho nagajan
isardan ghadhvi is the best. .
Nice...Sir...Osm...I Loke vois👌👌👌
nitin gohil અમારા વિડિઓ જોવા માટે આભાર અને વિડિઓ ને શરે જરૂર કરવો
jay rajputana
Jay ho maher
Jay ho nagajan jay ho
Ketan Desai Ketan Desai અમારા વિડિઓ જોવા માટે આભાર અને વિડિઓ ને શરે જરૂર કરવો
Jay ho nagajan
Nice
jay ho sorath bhumi ni
Sorath nai barda nu bhumi
Vah kaviraj Vah
🚩🇮🇳👌🙏❤
Super
nagajan sisodiya ni jivan Katha