વાહ વાહ અદભૂત માનવી ને એથીયે અદભુત તેની રચનાઓ સાહિત્ય જગત ને યુગો યુગો સુધી તેની ખોટ રહેશે ધન્ય છે તેમની જનેતા ને કે આવા સાહિત્યકાર ની અણમોલ એવી ભેટ જગત ને આપી પ્રભુ તેના દીવ્ય આત્મા ને શાંતિ આપે💐💐💐
વંદન દાદ બાપુ 🙏🏻 Miss u ☺️ 🙏🏻 આપના જેવા ઋષિ કવિ હવે આ ધરતી પર અમને બીજે ક્યાય જોવા નઇ મળે. અમને તમારા પર સદાય ગર્વ છે. પદ્મ શ્રી દાદ બાપુ (દાદુ દાન ગઢવી)
સૂર સાહિત્ય તણો આથમી ગયો આજ ઠપકો ઠાકર ને દેનાર દૂલો કવિવર દાદ કવિ કાગ ના નિધન બાદ એવુલાગતું હતું લોક સાહિત્ય નો સૂરજ આથમી ગયો પરંતુ કવિ દાદ ની રચના ઓએ સાહિત્ય જગત ચાર ચાદ લગાવી દીધા લોક સાહિત્ય ના વિરલ વ્યકિતવ ની અણધારી વિદાય થી સાહિત્ય ના સૂરજ ઝાંખો લાગે છે આ મહાન ચારણ મહાત્મા ને ભાવભીની અંજલિ કે બી આહિર આમલીયારા કચ્છ
કવિ દાદ બાપુ આજે આપણને છોડી ચાલ્યા ગયા 😭😭😭😭 ૐ શાંતિ
Om santi
Bhagvan bapuni divy Aatmane santi Aape 😥😥😥😥
Om shanti🙏🙏
Om shanti om dad bapu ni आत्मा ने भगवान santi ape
🕉️ shanti 🕉️
વાહ ધન છે દાદ બાપુ.....આજ દિકરી ઘણી યાદ આવી ગઈ....રામે રામ બાપૂ ને...્
વાહ દાદ બાપુ વાહ
આપની રચનાઓને વંદન કર્યા સિવાય કોઈ શબ્દ જ નથી
વાહ વાહ અદભૂત માનવી ને એથીયે અદભુત તેની રચનાઓ સાહિત્ય જગત ને યુગો યુગો સુધી તેની ખોટ રહેશે ધન્ય છે તેમની જનેતા ને કે આવા સાહિત્યકાર ની અણમોલ એવી ભેટ જગત ને આપી પ્રભુ તેના દીવ્ય આત્મા ને શાંતિ આપે💐💐💐
કલમે અક્ષરની કળા,અને નાભિ શબ્દે નાદ,
ભણે “ભગીરથ" હાલીયો, દુનિયા છોડી દાદ.
😭😭😭😭
ૐ શાંતિ
🙏🙏
વંદન દાદ બાપુ 🙏🏻
Miss u ☺️ 🙏🏻
આપના જેવા ઋષિ કવિ હવે આ ધરતી પર અમને બીજે ક્યાય જોવા નઇ મળે.
અમને તમારા પર સદાય ગર્વ છે. પદ્મ શ્રી દાદ બાપુ
(દાદુ દાન ગઢવી)
માં મોગલ કવિદાદ બાપુ ની દિવ્ય આત્મા ને શાંતિ આપે ૐ શાંતિ ૐ
સ્વ કવિ દાદબાપુ તમારી સ્વગ ની સફર થી દરેક દિકરી ના કાળજા કેરો કટકો 😭😭😭
તમારી દિવ્ય આત્માને શાંતિ આપે......... 🙏🙏🙏
ૐ શાંતિ પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી હૃદય થી પ્રાર્થના 🙏🙏🙏
Wah dad wah
વાહ દાદ બાપુ આંખો ભીની થઈ ગઈ🙏
શું વખાણ કરું કવિ દાદ બાપુ તમારા શબ્દો ના ❤️
ઓમ શાંતિ 🙏
પ્રભુ તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.🙏
આપના દિવ્ય આત્મા ને શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના 🙏🙏🙏🙏🙏
અદ્ભુત માનવીની અદ્ભુત રચના દાદ બાપુને વંદન
વંદનીય. કવીરાજ
આપના દિવ્ય આત્માને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના
જય હો દાદ બાપુ
Vah kaviraj
અદભુત પરમાત્મા નુ તત્વ એટલે આપણા કવિ સંત શ્રી દાદ બાપુ એમના દીકરા જીતુભાઈ પણ અદ્ભુત
વાહ સૌરાષ્ટ્રનું રતનવાહ જય હો કવિ દાદ બાપુ
Vah dadbapu vah tamaru song tir ni jem khuchi giya Dadbapu vah 😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dadbapu tane saday yad avso om shanti tamara divya atmane bhagvan santi aape ...👏👏
સૂર સાહિત્ય તણો આથમી ગયો આજ
ઠપકો ઠાકર ને દેનાર દૂલો કવિવર દાદ
કવિ કાગ ના નિધન બાદ એવુલાગતું હતું લોક સાહિત્ય નો સૂરજ આથમી ગયો પરંતુ કવિ દાદ ની રચના ઓએ સાહિત્ય જગત ચાર ચાદ લગાવી દીધા લોક સાહિત્ય ના વિરલ વ્યકિતવ ની અણધારી વિદાય થી સાહિત્ય ના સૂરજ ઝાંખો લાગે છે આ મહાન ચારણ મહાત્મા ને ભાવભીની અંજલિ
કે બી આહિર આમલીયારા કચ્છ
એક કહેવત છે કે કવિ ક્યારેય મરતા નથી
કવી દાદ બાપુ આપણા દિલ માં હજી જીવેજ છે અને જીવતા રેહછે 🙏🙏🙏🙏
We respect people only after when they leave us ...
Such a great soul rest in peace ...😔☹️🙏🏻
One of the best poem ever ❤️
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કવિ દાદ બાપુને
Adbhut bapu ni rachna se ho❤
Aje dad bapu apni vache thi chaliya gaya sonal maa temna atma ne santi ape🙏🙏🙏
પરમાત્મા તેના દિવ્ય આત્મા ને શાન્તિ આપે એવી પ્રાર્થના
कोटी कोटी नमन दादबापु ने । जय ईशरदासजी 🌹🙏
એકદમ લાગણીવશ બનાવી દે છે... ઉત્તમ રચના...
વાહ દાદ બાપુ વાહ ભગવાન તમારાં દિવ્ય આત્માને શાંતિ આપે,,,
જય હો કવિ શ્રી દાદ બાપુ જય માતાજી
Dadbapu ne vandan...... 🙏🙏
ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે.. ૐ શાંતિ 🙏
Wah dadbapu Wah 🙏
વાહ દાદબાપુ લાખો વંદન
મિશયુ
ના ભુતો ના ભવિષ્યતિ.....કવિ દાદ ઓલ ટાઇમ મિસ યુ....
Jay mataji kavi dad bapu .vah kaviraj..apna atamane bhagvan siv Shanti ape
ગુજરાત નું ઘરેણું કવિ શ્રી દાદ બાપુ નું નિધન થયેલ છે। 😭😭😭
વાહ........દાદ બાપુ
નમન તમને......બાપ
Gujarati jivashe tya sudhi dadbapu Amar raheshe🙏🏻🙏🏻🙏🏻
🙏🌹🙏 ha Kaviraj ha 🙏🌹🙏
જય માતાજી દાદ બાપુ
Bapu ne joi ne mara swargasth pappa yaad avya
Jai mataji
કવિદાદ.બાપુને. ૐ.. શાન્તિ શાન્તિ શાન્તિ
Wah bapu 👌🏼👌🏼
મારું પ્રિયગીત
❤
Vah moj vah khubaj saras varnan
Jay Ho
Jay Ho Bapu
કવિ દાદ ...વાહ કવિરાજ
Sadar Shradhanjali Kavi Dad Bapu ne .
Om santi kavi dad bapu bhagvan tamari divya atma ne Santi ape🙏🙏🙏🙏🙏
ૐ શાન્તિ શાન્તિ શાન્તિ 🙏🏻
Wah... daad bapu wah.....
જય હો દાદ બાપુ ❤️
Whaaa deep words bapu
Jay Ho Dad Bapu 🙏🙏
Thousands of claps to LEGENDERY DAD BAPU...Diamond of Gujarati Literature & Culture...Dad Bapu remains immortal ...
ભગવાન દાદ બાપુ ના આત્માને શાંતિ આપે
દાદ બાપુને કોટી કોટી વંદન સો સો સલામ
Vahhhhhhhhhhh......badabapu
વાહ દાદબાપુ તમને લાખો વંદન
જય મોગલ
Exllent word and sing a song,,,, Miss you daad baapu, bhagavan tamaru Kalyan kare avi prathna,,,
વાહ કવિ દાદ ધન્ય છે તમને
dilna bhav ne dil sathe jane jodine a rachana banavi hoy avu lage che.. tamara charno ma mara vandan che..
कवि दाद बापू गुजरात नुं गौरव छे।
કવિ દાદ 🦁🔥🔥🚩👌
Vah dad bapu vapu aava hirla no male bhai😭😭😭👌👌👏👏👏🇮🇳🇮🇳🇮🇳
સરસ🙏🙏🙏
Heart touching creation by Dadbapu
જય હો
Saras
Jay ho daad bapu
Jay ho Daad Bapu
👏👏👏👏👏
om santi dad bapu 🙏
Kaym khotap sarse apne dad bapu🙏🏻
Hamesa yad rehso dad bapu 😢😭😭😭😭
Vah dadbapu vah.adbhut rachna che
Va bapu
દાદબાપુ, તમારી યાદ બહુ આવે છે. 🙏😭
જય હો સંતવાણી
Jay Ho Bapa
Kavi dad ❤
ખૂબ ખૂબ આભાર
Vah dadabapu vah
Vaah bapu vaah
Ha dadbapu ha.
Jay mataji vala
May his great soul rest in peace
Vah dad bapu
Dad bapu saras
Vah dad bapu naman
One of my favourite song 👍👍👍🙏🙏
Padam shri DAD bapu🙏🙏
Om shanti🕉🙏🏻🕉🙏🏻🕉🙏🏻🕉🙏🏻
જય નારાયણ
Great DAD Bapu.
વા વા કવિ દાદ બાપુ
Aa va kaviraj 100salam jay ho dad bapu
Vaah kaviraj