ખેડૂતને છેલ્લે કેમ કાઈ વધતું નથી...? કૃષિ નિષ્ણાંત નીતિન અગ્રાવત સાહેબ.

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • #કોઠાસૂઝ #મીની_પાવર_ટીલર #યાંત્રિકરણ #જુગાડ #આંતરખેડ
    વધુ માહિતી માટે 6355848716 / 7878261230
    kisan safar application play.google.co...
    ગુજરાતના ખેડૂતોની નંબર વન ચેનલ કિસાન સફરની કિસાન સફર એપ લોન્ચ થઈ ચૂકી છે ...साधन संपन्न मिनी पावर टिलर किसानों के लिए सबसे सुविधाजनक साबित हुआ।
    "If the farmer is happy then everyone is happy"
    Kisan Safar *
    play.google.co...
    ગુજરાતના ખેડૂતોની નંબર વન ચેનલ કિસાન સફરની કિસાન સફર એપ લોન્ચ થઈ ચૂકી છે
    FOR SOIL & PLANT PEST CONTROL
    A Mixture of Entomopathogenic Nematodes(EPN Insects)
    KISANSHAKTI: - is a powerful pesticide substitute for effective and broad apectrum insect control. Being biological, KISANSHAKTI is an absolute necessity in natural/ organic farming.
    KISANSHAKTI: - is lethal against larval stages of harmful insects such as Grubs, Worms, Sucking pests, Caterpillars / Loopers , Stem Borers , Maggots, Termites,Plant parasitic nematodes, eg White Grub, Pink Ball worm, American Fall Army Worm etc.
    KISANSHAKTI: - can control more that 200+ different types of insect pests. The beneficial nematodes of Nemashakti actively search, ambush and kill harmful insects.
    KISANSHAKTI: - being a Biological pesticide helps Farmers, Soil & farm animals from hazardous effects of chemical pesticides.
    KISANSHAKTI: - can give you result within 8 -15 days depending on farm & crop position
    Application:
    1. Kisanshakti should be appled either late evening or early morning on wet soil.Let the water run for 10 - 15 mins before to moisten the soil and let a lot of water go after the application of Kisanshakti. Remove internal filters(less than 30 microns) from the equipment to avoid clogging
    2. Kisanshakti must be stored in cool & dry place, away from direct sunlight.
    Use the entri packet once opened. Do not store the half packet for future use For
    Best results, use Nemashakti once in every 3 months
    માટી અને છોડના જીવાત નિયંત્રણ માટે
    એન્ટોમોપેથોજેનિક નેમાટોડ્સનું મિશ્રણ (EPN જંતુઓ)
    કિસાનશક્તિ:- અસરકારક અને વ્યાપક એપેક્ટ્રમ જંતુ નિયંત્રણ માટે એક શક્તિશાળી જંતુનાશક વિકલ્પ છે. જૈવિક હોવાને કારણે, કિસાનશક્તિ એ કુદરતી/ઓર્ગેનિક ખેતીમાં અત્યંત આવશ્યકતા છે.
    કિસાનશક્તિ:- હાનિકારક જંતુઓના લાર્વા તબક્કાઓ સામે ઘાતક છે જેમ કે ગ્રબ્સ, વોર્મ્સ, શોષી જંતુઓ, કેટરપિલર/લૂપર્સ, સ્ટેમ બોરર્સ, મેગોટ્સ, ટર્માઇટ્સ, પ્લાન્ટ પરોપજીવી નેમાટોડ્સ, દા.ત. વ્હાઇટ ગ્રબ, પિંક બોલ વોર્મ, અમેરિકન ફોલ આર્મી વોર્મ વગેરે.
    કિસાનશક્તિ: - 200 થી વધુ વિવિધ પ્રકારના જંતુઓનું નિયંત્રણ કરી શકે છે. કિસાનશક્તિના ફાયદાકારક નેમાટોડ્સ સક્રિયપણે હાનિકારક જંતુઓની શોધ કરે છે, હુમલો કરે છે અને મારી નાખે છે.
    કિસાનશક્તિ: - જૈવિક જંતુનાશક હોવાથી ખેડૂતો, જમીન અને ખેતરના પ્રાણીઓને રાસાયણિક જંતુનાશકોની જોખમી અસરોથી મદદ કરે છે.
    કિસાનશક્તિ: - ખેતી અને પાકની સ્થિતિના આધારે તમને 8 -15 દિવસમાં પરિણામ આપી શકે છે
    અરજી:
    1. કિસાનશક્તિને મોડી સાંજે અથવા વહેલી સવારે ભીની જમીન પર લગાડવી જોઈએ. જમીનને ભેજવા માટે 10 - 15 મિનિટ પહેલાં પાણીને ચાલવા દો અને કિસાનશક્તિ લગાવ્યા પછી ઘણું પાણી જવા દો. ભરાયેલા ટાળવા માટે સાધનોમાંથી આંતરિક ફિલ્ટર્સ (30 માઇક્રોનથી ઓછા) દૂર કરો
    2. કિસાનશક્તિને સીધા સૂર્યપ્રકાશથી દૂર ઠંડી અને સૂકી જગ્યાએ સંગ્રહિત કરવી જોઈએ.
    એકવાર ખોલ્યા પછી એન્ટ્રી પેકેટનો ઉપયોગ કરો. ભવિષ્યમાં ઉપયોગ માટે હાફ પેકેટ સ્ટોર કરશો નહીં
    શ્રેષ્ઠ પરિણામો, દર 3 મહિનામાં એકવાર કિસાનશક્તિનો ઉપયોગ કરો
    કિસાનશક્તિ નો ઓર્ડર માટે. 635584871
    For Bank Transfer
    Account details
    Name
    #Kisan_Safar #KisanSafar #કિસાન_સફર #Farming_Gujarat #Khedut #किसान
    #किसान_सफर #खेती_बाड़ी
    Please follow us on bellow media
    Instagram : / kisansafar.in
    Facebook : / kisansafar
    RUclips : / kisansafar
    Blogspot : kisansafar1.bl...
    Telegram : t.me/kishansafar
    jama Kari photo padi (screen shot) 6355848716
    mokli આપવો પડશે પછી તમારું કુરિયર /માલ મોકલી આપવામાં આવે છે

Комментарии • 346

  • @ghaghretiyamukeshghaghreti433
    @ghaghretiyamukeshghaghreti433 Год назад +11

    જય જવાન જય કિસાન મુળીયા સાહેબ આવાં સાહેબ ની સભા ગામેગામ કરો જેથી ખેડૂતો નું મહત્વ સમજે

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 10 месяцев назад +2

    ખૂબ સરસ માહિતી આપી સાહેબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામ રાજગઢ થી નવઘણભાઈ ઝિઝુવાડીયા જય માતાજી

  • @All_time_gaming1210
    @All_time_gaming1210 8 месяцев назад +2

    વાહ સાહેબ સુપર શબ્દ છે સમજાય તો

  • @memakiyamukeshbhai2115
    @memakiyamukeshbhai2115 Год назад +10

    ખૂબ ખૂબ અભિનંદન આવા માણસને સમજાવવાની
    જરૂર સે કિસાન સફર ને ખૂબ ખૂબ અભિનંદન
    આવા આવા પ્રયાસ કરતા ખેડૂત સુખી થાય

  • @mansidalvadi6968
    @mansidalvadi6968 Год назад +8

    સાહેબ આટલી સરસ ખેતીની વાત પહેલી વાર સાંભળી, ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર

  • @jadejanarendra3539
    @jadejanarendra3539 Год назад +7

    ખૂબ ખૂબ આભાર સાહેબ, સરળ ભાષા મા અને ઉદાહરણ સાથે સમજાવ્યું.

  • @All_time_gaming1210
    @All_time_gaming1210 8 месяцев назад +1

    વાહ ભાઈ વાહ જોરદાર સંવાદ છે સાહેબ

  • @krushnasinhchudasama5152
    @krushnasinhchudasama5152 5 месяцев назад +1

    Good information

  • @damarbhaipatel9699
    @damarbhaipatel9699 Год назад +2

    ખુબ સરસ સાચી વાત છે સાહેબ

  • @sunilsevra1703
    @sunilsevra1703 Год назад +2

    વાહ સાહેબ વાહ આપને ખુબ ખુબ અભિનંદન જોરદાર સંવાદ

    • @sunilsevra1703
      @sunilsevra1703 Год назад

      સાહેબ મઞફળી નાં પાક અવસ્થા નાં વિડીયો હોય તો જણાવશો તો આપનો ખુબ ખુબ આભાર

  • @patelravjibhai170
    @patelravjibhai170 Год назад +4

    જય જવાન જય કિસાન સરસ માહિતી આપવા બદલ અભિનંદન સર

  • @ckpatel760
    @ckpatel760 Год назад

    ખુબ સરસ સાહેબ વાત સાચી છે

  • @hiteshvaghela9121
    @hiteshvaghela9121 Год назад +4

    ખૂબ ખૂબ અભિંનદન સાહેબ.સરસ માહિતિ આપવા બદલ આભાર.

  • @olakiyamanshukhbhai8426
    @olakiyamanshukhbhai8426 3 месяца назад

    નીતિનભાઈ સરસ વાતકરી

  • @Ram_viram7115
    @Ram_viram7115 Год назад +4

    😮 ખેડૂતો માટે ખૂબ ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏

  • @vishajithakor8516
    @vishajithakor8516 Год назад

    ખૂબ સરસ અભિનંદન સાહેબ

  • @sujansihngohil5440
    @sujansihngohil5440 Год назад +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ જી ખૂબ સરસ વિગત વાર વાત કરી છે

  • @mahendrasinhgohil940
    @mahendrasinhgohil940 Год назад +1

    સાહેબ ખુબ સરસ. આપની પોતાની કેટલી જમીન છે?આપનું આ મહત્વ નું જ્ઞાન નો લાભ પરેકટીકલી,ત્યાથી મળી રહે છે .આ વર્ગ આપનાં ખેતર પર જ ગોઠવો. આપ આવી ખેતી કેટલાં વર્ષો થી કરો છો. આવી ખેતી તરફ ખેડૂતો ને વાળવા બદલ સરકાર શ્રી ને આપનાં નામ ની ભલામણ કરીએ છીએ. જય ધરતી માતા.

  • @bhaveshdhakhada2981
    @bhaveshdhakhada2981 Год назад +1

    જય માતાજી સર

  • @karmurprvin9185
    @karmurprvin9185 Год назад +1

    Paheli vakhat avu jamva jevu and supar vat kari bov maja padi

  • @jayeshsanghani7600
    @jayeshsanghani7600 Год назад +1

    ખૂબ ખૂબ આભાર સાહેબ

  • @jayeshdhaduk9928
    @jayeshdhaduk9928 Год назад +1

    ખુબ ખુબ આભર સર સાચી માહિતી આપવા બદલ એન્ડ તમારી વાત પણ એકદમ સાચી છે ઘણું બધું જાણવા મળ્યું આ વીડિયો જોઈને થૅન્ક્યુ

  • @rathodabhalbhai1966
    @rathodabhalbhai1966 Год назад

    ખુબ અભિનંદન નીતીનભાઇ ખુબ સરસ

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 Год назад

    ખૂબ જ સરસ માહિતી સાહેબ ધન્યવાદ

  • @VilasbenParsana
    @VilasbenParsana Год назад +1

    નમસ્કાર સાહેબ તમારી વાત સો ટકા સાચી છે પરંતુ મે મારી જમીનનો રીપોર્ટ બે જગ્યાએ એક સાથે કરાવ્યો એક જ સેમ્પલ માથી બેય રીપોર્ટ અલગ આવ્યા છે કોને ફરીયાદ કરવી

    • @gaurishankarbhaithanki648
      @gaurishankarbhaithanki648 Год назад

      અઠે ગઠે લખી નાખતા હોઇ છે મને અનુભવ થયેલ છે

  • @gambhirsinhdodiya9709
    @gambhirsinhdodiya9709 7 месяцев назад +1

    સરસ વાત કરી સાહેબ અગ્રવાત સાહેબ નો નંબર આપશો ઓર્ગેનિક માહિતી માટે

  • @VilasbenParsana
    @VilasbenParsana Год назад +1

    અગ્રવાલ સાહેબ ખુબજ સાચી સમજ આપી

  • @kishornimavat4446
    @kishornimavat4446 Год назад

    વાહ ! ખૂબ જ સુંદર રીતે સમજાવવા માં આવ્યુ છે.

  • @yaduvansh19-349
    @yaduvansh19-349 Год назад +1

    ખૂબ સરસ માહિતી સાહેબ

  • @Sodhaji_9
    @Sodhaji_9 Год назад +1

    વાહ સાહેબ વાહ ખૂબ સરસ માહિતી આપી ધન્યવાદ આપનો

  • @DineshKukadiya-w7o
    @DineshKukadiya-w7o Год назад +1

    Khub khub abhinanadan muliya saheb and agravat saheb khub saras mahiti api.

  • @kiritbhaivekariya5909
    @kiritbhaivekariya5909 Год назад +1

    Jay swaminarayan Bhai khedutone khava Vali aakhi duniya chhe,saheb ae badhu Karel j chhe chhata varsad pade aetle kapas unho sukay chhe,

  • @mahendrabhaiagravat7867
    @mahendrabhaiagravat7867 Год назад +1

    ખુબ સરસ માહિતી આપી સાહેબ

  • @ghemarbhaidhuliya3050
    @ghemarbhaidhuliya3050 Год назад +1

    Very. Good

  • @karshanbhaibaldha1645
    @karshanbhaibaldha1645 5 месяцев назад

    Very Very congratulations for good news

  • @kinjalsinhchauhan1716
    @kinjalsinhchauhan1716 Год назад +10

    ખૂબ સરસ સાહેબ અમરી જેવી નવી પેઢી ને ખેતી નું મહત્વ સમજાવવા માટે આભાર

  • @yuvrajsinhzala7759
    @yuvrajsinhzala7759 Год назад +4

    ખુબ સરસ વાત કરી અત્યારે ખેડૂત ને સાચા સલાહકાર ની જરૂર છે ધન્યવાદ

  • @makavanasatubhai7352
    @makavanasatubhai7352 Год назад +2

    ખુબ સરસ વાત કરી

  • @patelraju7865
    @patelraju7865 Год назад +2

    સાહેબજી આપે જે આ માહિતી આપી એ બદલ આપનો ખુબ ખુબ આભાર

  • @bherabhaivirmotar3786
    @bherabhaivirmotar3786 Год назад

    ખૂબ ખૂબ અભિનંદન મૂળિયાં સાહેબ 🙏🙏

  • @ganstergaming7777
    @ganstergaming7777 Год назад +11

    સાહેબ ધન્યવાદ બહુ સારી માહિતી🙏🙏

  • @dhamubagohil6974
    @dhamubagohil6974 Год назад +1

    Vahh khub etle khub khedut ni akh ughadi che khedut avi padhti apnav se to khub farak padse jagrut karya khedut ne jagrut thavu jose vahh good 👍 mahiti api saheb avi mahiti me kyay sambhdi nathi ke joi nathi avi sari ritey mahiti api bovv j sari ritey mahiti api che

  • @myvillegemyfarm7445
    @myvillegemyfarm7445 Год назад

    ખુબ સરસ માહીતી આપી છે ભાઈ ધન્યવાદ

  • @himmatsolanki8015
    @himmatsolanki8015 Год назад +1

    Khub saras mahiti api saheb

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 Год назад +25

    ખુબ સરસ વાત કરી સાહેબ મારે એ જાણવું છે કે રાસાયણિક ખેતી કોણે ચાલુ કરાવી તો ઈ લોકો એના ફેક્ટરા કેમ બંધ નથી કરાવી સકતા એનું કારણ શું

    • @NirjalPatel1710
      @NirjalPatel1710 Год назад +3

      ભાઈ જ્યારે ભારત આઝાદ થયું ત્યારથી લઈ 1960 સુધી દેશ માં જેટલું અનાજ ઉત્પાદન થતું હતું એ વસ્તી ની જરૂરિયાત કરતાં ઘણું ઓછું હતું તેથી Dr.M.S.Swaminathan ની અધ્યક્ષતા હેઠળ "હરિત ક્રાંતિ" ની ચળવળ આખા દેશમાં શરૂ કરવામાં આવી હતી અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી હતી જેથી તે સમય દરમ્યાન ઉત્પાદન વધારી શકાય પરંતુ સમય જતાં તેનો ઉપયોગ ઘટાડવાની જગ્યા એ વધવા માંડ્યો.અને હવે હાલના સમયે જો એકસાથે રાસાયણિક ખાતર નો ઉપયોગ બંધ તો ના કરી શકાય પરંતુ તેનો ધીમે ધીમે તેનો ઉપયોગ ઘટાડી શકીએ.

    • @nileshnidhi
      @nileshnidhi Год назад

      Nirjalbhai Patel ni વાત સાથે હું સંમત છું. હું Hospital Industry સાથે સંકળાયેલ છું અને ઘણા એવા દર્દી જે આજે पेस्टीसाइड्स ના કારણે વધતા જાય છે. આ દવાઓ ને કારણે Hospitals NI વધુ જરૂર પડે છે અને શહેર માં IVF Center વધતા જાય છે. બાળકો ના થઈ શકે એવા કેસમાં કૃત્રિમ ગર્ભાધાન કરાવવાની બહેનોને ફરજ પડે છે અને આખી Treatment દરમિયાન બહેનો અને દીકરીઓને દવાની આડઅસર પણ ભણાવવી પડે છે. આ સિવાય મનુષ્યની હેલ્થ ને ઘણી બધી રીતે નુકશાન વધી રહ્યુ છે.

    • @alabhaichavda2440
      @alabhaichavda2440 Год назад

      @@NirjalPatel1710 નિરજલ ભાઈ જરૂર હતી એમ અત્યારે પણ છે માટે જે સરકારી નિયમ મુજબ ચાલે છે એતો બરાબર છે પરંતુ આડેધડ મન ફાવે તેમ ઘરે ખાતર ને જંતુનાશક દવાઓ બનેછે એનુ નિયંત્રણ કરવું બહુ જરૂરી છે અત્યારે કોઈ પણ કંપની નું લેબલ મારી કોઈ પણ વેચાણ થાય છે

    • @sarmanodedra1392
      @sarmanodedra1392 Год назад

      ભાઇમારો પણ આજ પ્રશ્ર છે

    • @shekhrameshshekhramesh9746
      @shekhrameshshekhramesh9746 Год назад

      L❤❤❤❤❤❤

  • @abidalikhanusiya4908
    @abidalikhanusiya4908 Год назад +1

    ખુબ સરસ વાત કરી સાહેબ

  • @piyushdangar7035
    @piyushdangar7035 Год назад +1

    Vah saheb vah khub sras vat kri

  • @bhojabhijiladiya9939
    @bhojabhijiladiya9939 Год назад +11

    જય માતાજી મુળીયા સાહેબ ને ખુબ ખુબ અભિનંદન આ સાહેબ બોલે છે સાચી વાત છે સાહેબ ને ખુબ ખુબ અભિનંદન

  • @Gopifar_mingvlog
    @Gopifar_mingvlog Год назад +1

    ખુબ સરસ સાહેબ

  • @sindhavbharatsindhavbharat6825
    @sindhavbharatsindhavbharat6825 Год назад +1

    ખુબજ સરસ માહિતી આપી સર

  • @PatelVipul-e3w
    @PatelVipul-e3w Год назад +1

    ખુબ સરસ વાત કરી તમે.....

  • @ravjidelvadiya4258
    @ravjidelvadiya4258 Год назад +2

    ખુબ ખુબ આભાર સાહેબ તમોને માહીતી આપવા બદલ આભાર માહીતી આપો

  • @RameshPatel-il5df
    @RameshPatel-il5df Год назад

    Khub Sari vat kari
    R D Patel
    Mehasana

  • @rajeshprajapti5143
    @rajeshprajapti5143 Год назад +1

    ખુબ સરસ વાત કરી સાહેબ
    રાજુભાઈ પ્રજાપતી પાટણ થી તમારો ખૂબ ખૂબ આભાર

  • @vadhersanjay8082
    @vadhersanjay8082 Год назад

    ખુબ સરસ માહિતી આપી ખેડૂતને આજ નથી ખબર કે પાયાની વાત ખબર નથી ક્યારે ખાતર આપવું શું આપવું પાણી આપો આવા વિડિયો મૂક તારો ખુબ ખુબ આભાર

  • @joitabhaipatel5912
    @joitabhaipatel5912 Год назад +1

    ખેડૂતો માટે ખૂબ સરસ માહિતી આપી આભાર સાહેબ

  • @vinuvaja4920
    @vinuvaja4920 Год назад +2

    વાહ સાહેબ

  • @jigargajjar6360
    @jigargajjar6360 Год назад

    Bau saras mahiti aapi, Jay Shree Krishna

  • @senjariyaparamrajkot4596
    @senjariyaparamrajkot4596 Год назад

    Khub sars vat kari

  • @rameshchaudhary8018
    @rameshchaudhary8018 Год назад

    ખૂબ ખૂબ આભાર સાહેબ સાચી વાત છે

  • @hamirbharvad9042
    @hamirbharvad9042 Год назад +10

    Very healthy discussion with farmers...Good Nitinbhai 🎉

  • @patelshaileshbhai1849
    @patelshaileshbhai1849 Год назад +1

    🙏🕉️🙏 વાહ સાહેબ વાહ

  • @shaktisinhgohil6239
    @shaktisinhgohil6239 Год назад +1

    ખૂબ સરસ માહિતી આપી સાહેબ❤

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 Год назад

    જય જવાન જય કિશાન

  • @nagarhasmukhlal1555
    @nagarhasmukhlal1555 Год назад +1

    Nitinbhai tamaro aa banavel video bahuj saro lagyo deshi bhasa ma,kheduto ne vat ek dam jaldi gale utri jay dhanyavad nitinbhai aava avar navar video banavta rehso to khiduto ma jagrukta jaldi aavshe jay javan, jay kisha,jay bharat mata🙏🌹🙏

  • @krushnasinhchudasama5152
    @krushnasinhchudasama5152 5 месяцев назад

    Congratulations. Saheb.

  • @dhirubhainakum8228
    @dhirubhainakum8228 Год назад

    ખુબ ખુબ અભિનંદન આપું છું

  • @jethalaljetpariya1035
    @jethalaljetpariya1035 Год назад +2

    Abhar saheb

  • @chauhanniteshbhai7264
    @chauhanniteshbhai7264 Год назад

    આભાર. સમજવું ખુબ જ જરૂરી

  • @hmdholu
    @hmdholu Год назад

    Bahuj upyogi mahiti sire api e baju Kam lagse avi rite khedutone mahitgar karva aa Yug ma jaruri che

  • @krishnastudio6277
    @krishnastudio6277 Год назад

    ખુબ સરસ વાત કરી આપને 🙏

  • @ThakorManharsinh
    @ThakorManharsinh Год назад

    Thanks sir.good.infermation.for.farmars.

  • @mukeshbhairank5478
    @mukeshbhairank5478 3 месяца назад

    Jay jvana jay kishan

  • @HimatRathod-dr7zi
    @HimatRathod-dr7zi Год назад +1

    સરસખુબખુબયભીનદન

  • @chaudharibharat2111
    @chaudharibharat2111 Год назад

    જય કિશાન

  • @cow_lover376
    @cow_lover376 Год назад

    Khub.saras.mahiti.sar

  • @jamodsuresh1393
    @jamodsuresh1393 Год назад +1

    સેલ્યુટ સે સર તમારી વાત ને

  • @mavjichhabhadiya6739
    @mavjichhabhadiya6739 Год назад +4

    ભાવ નું કોઈ કઈ કરતું નથી ખાલી ઉત્પાદન ને સુ કરવું

  • @najubhaikhuman8064
    @najubhaikhuman8064 Год назад

    સરસ માહીતી છે સાહેબની આભાર

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 Год назад

    Orgonik farming frofitebel farming best jevik kheti garin gujrat best sokidar modi saheb

  • @rvaghasiya6192
    @rvaghasiya6192 Год назад

    ખૂબ સરસ માહિતી .....

  • @bhagwanjiamrutia
    @bhagwanjiamrutia Год назад +1

    આભાર, ઘણી સરસ માહિતી મળી, ઘણા ને ફોરવર્ડ કરી ,

  • @kantibhaiprajapati6405
    @kantibhaiprajapati6405 Год назад +4

    ઘન્યવાદ આટલી સરસ.શીખામણ.આપી.કોઈ.હાવી.શીખામણ.નથી.આપતુ..સર.આપનો.મોબાઇલનંબર.આપવા.વિનંતી

    • @mahidigital4554
      @mahidigital4554 4 месяца назад

      મોબાઇલ નંબર તમને મળે તો મને આપશોજી.

  • @subhashpatel4334
    @subhashpatel4334 Год назад +1

    Very very fact..... Kyare aakh khulse

  • @ashokbhaigadhadara1944
    @ashokbhaigadhadara1944 Год назад +1

    સરસ એક મહત્ત્વની વાત કરી.
    ખેડૂતોને સમજવા જેવી વાત છે.

  • @viramgoyal9818
    @viramgoyal9818 Год назад

    ખૂબ સરસ 🎉

  • @anwarvanthala5547
    @anwarvanthala5547 Год назад

    સરસ માહિતી આપી સાહેબ સુકરીય થએનકયુ

  • @girishbhaipatel8680
    @girishbhaipatel8680 Год назад +1

    વાહ વાહ સાહેબ

  • @farmarlife2163
    @farmarlife2163 Год назад +5

    ખુબ સરસ માહિતી આપી અને બીજું કે આ સાહેબ ને રૂબરૂ મળી શકાય જો મડી શકાય તો સરનામું આપો

  • @khodabhaipatel3926
    @khodabhaipatel3926 Год назад +3

    ખુબ સરસ માહિતી આપવા બદલ અભિનંદન કડી

  • @rameshkanani3662
    @rameshkanani3662 Год назад

    Khub khub abhinandan sir, only kedut laxi advise badal thank you ....

  • @Science-Project-Electric
    @Science-Project-Electric Год назад +2

    Good best...

  • @javidsherasiya4982
    @javidsherasiya4982 Год назад

    Vah Agronomist Nitin Agravat Sir

  • @chiragsardhara9884
    @chiragsardhara9884 Год назад +2

    ખુબ સરસ વાત કરે છે સાહેબ હજી પણ આ સાહેબ ના વિડીયો મોકલો

  • @savjibhaigoti4596
    @savjibhaigoti4596 Год назад

    Khub sachi vat dhanyvad

  • @kiranbhairabari33
    @kiranbhairabari33 Год назад

    Veri good sir

  • @palakvbharat
    @palakvbharat 9 месяцев назад

    Atyar sudhi sav kheti ma gadha majuri j kari saheb apni vat sambhaline khub janva maluy che pn avi mahiti kaymi mate Mali rahe avi koi vavstha hoy sarkar ni to janavo saheb khub khub abhar ❤

  • @kiritsolanki015
    @kiritsolanki015 Год назад

    ખુબ ખુબ અભિનંદન સાહેબ જોર વાત કરી ભાઈ 👍👍👍👍

  • @RameshBhaiJadav-ui4dk
    @RameshBhaiJadav-ui4dk Год назад

    સાહેબ ખૂબ સરસ ખેડૂત ના આપ મ સિહા સો જય સ્વામી નારાયણ

  • @madhubengabu9824
    @madhubengabu9824 9 месяцев назад

    સુરેન્દ્રનગર થી હું મધુબેન ગાબુ સાહેબ સરસ માહિતી આપી