SMC અધ્યક્ષ દ્વારા આચાર્ય પર લગાવ્યા ગંભીર આરોપ.//

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • #newshorts #funny #news #newstatus #latestnews

Комментарии • 15

  • @ashishvasaiya4647
    @ashishvasaiya4647 15 дней назад +6

    વાહ ખુબ સરસ જોરદાર વિક્રમ ભાઈ, શિક્ષક શાંતિલાલ ભાભોર સાહેબ અને ગામ લોકોને દીલથી જોહાર અભિનંદન...🌾❤️🤝✊🏹

  • @mangalbhaikhant6175
    @mangalbhaikhant6175 12 дней назад +2

    વાહ ખુબ સરસ આવા બધા જ જાગૃત વાલી સંમેલન કરી આવા શિક્ષકો ને બદલી કરી દેવામાં આવે

    • @Community1876
      @Community1876 10 дней назад

      આ બદલી નહિ ડિસમિસ કરી શિક્ષણ જગતમાં દાખલો બેસાડવો જોઈએ...

  • @Alkesh_bhil15
    @Alkesh_bhil15 14 дней назад +3

    વાહ દાદા ખૂબ સરસ કાર્ય

  • @laxmanbhairatansinh2157
    @laxmanbhairatansinh2157 9 дней назад +1

    બાળકો નબળા હોય તો વાલી ની પણ એટલોજ જવાબદાર છે

  • @DamorarjunArjundamor-vr4kc
    @DamorarjunArjundamor-vr4kc 15 дней назад +2

    વાહ દાદા ખુબ સરસ કામ કરી રહ્યા છૉ..!!🙏🙏

  • @kamleshkumargarasiya6534
    @kamleshkumargarasiya6534 10 дней назад

    ઝાલોદ માં બધી સ્કૂલો માં જવાની જરૂર છે બહુ સારું કામ કર્યું છે

  • @Jitendrazalaiya3918
    @Jitendrazalaiya3918 10 дней назад

    ગ્રામ પંચાયતમાં પણ જવું જોઈએ.

  • @rajubhagora8502
    @rajubhagora8502 15 дней назад +1

    અમે આ નિશા‌ળ મા 1થી7 સુધી અભ્યાસ કર્યો છે

  • @kamleshkumargarasiya6534
    @kamleshkumargarasiya6534 10 дней назад

    Zalod taluka ni badhi school o ma javani jarur che bahu laliya vadi hai

  • @arvindbhaimundvada425
    @arvindbhaimundvada425 11 дней назад +1

    Sangarsh News ma reporter banvu hoy to guide karso