શ્રી વશરામ બાપુ એટલે સાચા સંત ખૂબ નિખાલસ નિર્મળ. અને નિર્લેપ બાપુના સાનિધ્ય માં હમણા જ મને ભજન સંતવાણી કરવાનો લહાવો મળ્યો ખૂબ હુ પણ ભાગ્યશાળી બન્યો કોટિ કોટિ વંદન સંત શ્રી વશરામ બાપુ ને
ભગવાન ને મહેનત કરવાનું કહેવું નથી પડતું,પોતે મહેનત કરતા રહેવાનું હોય છે.કૃષ્ણએ કર્મ એટલે કે મહેનત નું કહેલું છે.પોઝીટીવ ચાલતા રહેવું એ મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
ભક્તિ ના પ્રકાર અલગ અલગ અનેક પ્રકારના હોય છે જય સંત્મહરજ આપ ને ખુબ ખુબ આભાર માનું છું હું એક ગરીબ ભૂદેવ સમાજ નો સાઈઠ વરસ નો છું અને હું એક સારા અને સાચા ભક્તો ને ખુબ ખુબ આભાર સહ શુભ મંગલ કામના સહ શુભ મંગલ પ્રારંભ કર્યો છે લોકોને સમજાવવા માટે પ્રેરણા આપી રહ્યા છો સારું યોગ્ય લાગે છે જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય શ્રી સંત વાણી અને વિશ્વાસ અને શ્રધ્ધા સાથે સાથે ભગવાન હોય છે જય જય ગરવી ગુજરાત નું નામ રોશન કરી રહ્યા છો ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ખુબ ખુબ આભાર વિજયભાઈ તમારો તમે ખૂબ આગળ વધો ભાઈ ગુરુદેવ તમારા ચરણોમાં નમન પ્રગટ નકળંગ ધામ સાંગણાવદર
ખૂબ ખૂબ આભાર વિજય ભાઈ તમારા થકી આવા સાચા સંત ઓળખાણ થય હું કેટલા દિવસ આવા સાચા સંત શોધતો હતો નહીંતર અતિયારે બધા સંત તો મોહ માયા ફશના સે મારો ઠાકર એકદી જરૂર ભેટો કરાવશે વશરામ બાપા નો જય દ્વારકાધીશ ❤
Vijay Bhai no abhar
શ્રી વશરામ બાપુ એટલે સાચા સંત ખૂબ નિખાલસ નિર્મળ. અને નિર્લેપ
બાપુના સાનિધ્ય માં હમણા જ મને ભજન સંતવાણી કરવાનો લહાવો મળ્યો ખૂબ હુ પણ ભાગ્યશાળી બન્યો
કોટિ કોટિ વંદન સંત શ્રી વશરામ બાપુ ને
જય ગુરુદેવ સીતારામ વશરામબાપા નાં ચરણમાં લાખો વંદન કોટી કોટી પ્રણામ ધન્ય છે આવા મહાન સંત નાં ચરણમાં સો સો સલામ વેજીબેન ભરવાડ નાં જય ગુરુદેવ
જય સદગુરુ દેવ...ખૂબ ઊચ્ચ વાત...
સત્ય વાત અંદરની
વાહ આજના સમયમાં સાચા સંત છે જય રામદેવપીર જય વશરામ આપા ❤
ભગવાન ને મહેનત કરવાનું કહેવું નથી પડતું,પોતે મહેનત કરતા રહેવાનું હોય છે.કૃષ્ણએ કર્મ એટલે કે મહેનત નું કહેલું છે.પોઝીટીવ ચાલતા રહેવું એ મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
જય યોગેશ્વર નો અર્થ શું છે પ્રભુ
हरि ॐ तसत जय गुरुदत्त
જય હો વશરામબાપૂ.
જય વશરામ બાપા 🙌🚩
સાચા સંત વશરામ બાપા નિ જય હો🚩🚩🚩
Sadguru vasharambapuna charnoma koti koti vandan❤️🙏🌹🇮🇳
હરીઓમ હરીઓમ તમારો .સતસંગ એક સચોટસ વાહ પરભુ
Jay siyaram 🙏🙏🙏🙏
જયહો..વશરામબાપૂ....જયહો
જયહો..વિજયભગત..જયહો
જયહો..રામાપીરબાપા..જયહો
આવા.વિડીયા.બનાવો.તોમજાઆવે
આબધી..આતમાગનાનની..વાતૂસભળાય
જય.અલખધણીનો.જયહો
કા સંત સગા કા ગુરૂ સગા અંત સગા એક રામ ઈસ જીવકો ત્રણ ઠોર વિસરામ જય સત ગુરૂ ભગવાન
જય ગુરુમહારાજ
Jay shivshakti 🙏🚩 Jay shree ramapir 🙏🚩
Jay ho vashram Bapu 🙏
Vahh Vijaybhai jotva
જય નંકળગ.......🙌🙏🚩
જય સદગુરુ શ્રી વશરામ બાપાના શરણોમાં કોટી કોટી વંદન
એ પરમતત્વ જ આપને મળશે.
Jay ho vashram bapu ni
Jayho🙏
Jay Ho Santvani....
વિજયભાઈ ધન્યવાદ આવા મહા માનવ નાં દર્શન-મુલાકાત કરાવવા બદલ
જય નંકળગ...📿📿📿📿
ભક્તિ ના પ્રકાર અલગ અલગ અનેક પ્રકારના હોય છે જય સંત્મહરજ આપ ને ખુબ ખુબ આભાર માનું છું હું એક ગરીબ ભૂદેવ સમાજ નો સાઈઠ વરસ નો છું અને હું એક સારા અને સાચા ભક્તો ને ખુબ ખુબ આભાર સહ શુભ મંગલ કામના સહ શુભ મંગલ પ્રારંભ કર્યો છે લોકોને સમજાવવા માટે પ્રેરણા આપી રહ્યા છો સારું યોગ્ય લાગે છે જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય શ્રી સંત વાણી અને વિશ્વાસ અને શ્રધ્ધા સાથે સાથે ભગવાન હોય છે જય જય ગરવી ગુજરાત નું નામ રોશન કરી રહ્યા છો ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
P 3:47 3:47 😢🎉
Good
નમસ્તે જી
🙏જય 🚩 શ્રી 🚩વશરામ 🚩બાપુ 🙏
જય માતાજી
ખુબ સરસ વિજયભાઈ સાધુ સંતો નાં ઇન્ટરવ્યૂ માં ખુબ આત્મા ને આનંદ મળે છે હજી પણ સાધુ સંતો નાં ઇન્ટરવ્યૂ આગળ મુકજો
Jay bholanath bapu
ખૂબ સરસ વીડિયો વિજય ભાઈ આવા વિડિઓ બનાવતા રહેજો અને સનાતન ધર્મ ની ધજા ફરકાવતા રહેજો વાલાં ખૂબ ખૂબ આભાર
જય ગુરુદેવ વશરામ બાપા
Jay ho
❤❤❤🙏🙏🙏
જય હો બાપુ
🙏🚩
જય ગુરૂદેવ 🙏
જય રામદેવપીર
સીતારામ ભાઈ બધા ne
Jay Duvarkadhis
જગમાલ બારોટ પછીનો બીજા નંબર નો very better, exactly true talk interviews. જય હો બાપા તમારી.🙏🙏🙏
🙏❤️🕉️
જયગુરૂદેવ
જય,અલખધણી,જયરામાપીર
Jay murlidhar
જય હો
Jay Girnari 👏 👏 👏 👏 👏
પ્રગટ નકળંગ ધામ નેસડા ગામ વશરામ બાપા નુ ઇન્ટરવ્યૂ લેજોભાઇ
ભોળા દાદા નુ ઇન્ટરવ્યુ લ્યો
🎉
તાલુકો ગામ બેય જણાવસો
સાંજણાવદર,,તા, ગઢડા,,જી, બોટાદ
સાજણાવદર ક્યા આવેલુ છે
તાલુકો ગઢડા જિલ્લો બોટાદ
જય ગુરુમારાજ જય દ્વારકાધીશ
જય ગુરુદેવ 🙏
જય ગુરૂમહરાજ
જય શ્રી ગુરુદેવ