જય શ્રી કૃષ્ણ વિડિયો ચાલુ છે હું જોઉં છું મને ખબર છે પ્રજ્ઞાબેન તમે મજાક કરો છો મજાક ન કરતા હોય તો પ્લીઝ વિડીયો બંધ નહીં કરતા તમારા વિડીયો સરસ આવે છે બીજા માટે તમારી શું કામે બંધ કરવાની સારું લાગે તે જોવે બસ સારું લાગે કે ન જોઈએ અમને તો ગમે છે અમે રોજ તમારો વિડીયો રાહ જોઈને બેઠા હોય છે તમારું કાંઈ પણ કામ કરતા કરતા પડાવે તમારા વિડીયો જોઈ લઈએ છીએ
આવો મજાક નો કરતા અમે બીય ગયા અમારે રોજ 2 વાગે ટેવ 6 તમારા vlog જોવાની અને અમને બોવ બોવ mja આવે 6 vlog જોવાની અમે 1 કય vlog મિસ નથી kya તમારા હું રાજકોટ થી 6રૂ બસ મારી ઈચ્છા 6 કે એક વાર તમને અને સિયા ne મળેઈએ
Pragna Ben dhaval bhai aavi majak na karo amane tamara video jowa bahuj game chhe 👍👍 very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏jay sarakadiya hanuman ji dada 🙏🙏🙏🙏
પ્રજ્ઞા બહેન અને ધવલ ભાઈ તમે બન્ને રીલ બનાવો છો સરળ ભાષા માં બધાને સમજાય એવી રીતે નિખાલસ પ્રેમ ભાવ લાગણી થી ભરપુર આનંદ મજા આવે છે રીલ જોવાની હવે તો તમે બન્ને અને લક્ષ્મી જી તમારી દીકરી ત્રણ છો જોરદાર ટક્કર મારે એવા ટનાટન રીલ બનાજૉ,,, ખૂબ શુભેચ્છાઓ પ્રણામ,,,,
Prgnaben aavi mjak no kray Amara to thodi var swas pan thmbhi gya biji var aavi mjak no krta Tmara video bahu sasr aave che Jovani bahu mja aave che Vaghela bhavan from dhrol
Bv kri ben ame to sachej dri gya hve aavi mjak no krta bdhu khejo pn aavu no kheta tme amne nthi olkhta pn ame to tmne amaru ak femily j mani a chi a sorry ben vdhare bolay gyu hoy to pn bhale 2 min. No vidio bnavo to pn chalse.
Jay shree krishna 🌺🙏👏
Vidiyo bandh karvo hoy ne e ke nay ke vidiyo banh karavo che
Bov j saru hve video n aave to🙏🙏
તમારા માટે તો કરો છો આર્થિક ઉપાર્જન માટે
Tamaro khub khub abhar
મને તો ખબર જ હતી કે તમે મજાક કરો છો, કારણ કે આવી મજાક ઘણા યુટ્યુબ રોએ કરેલી છે.
Good decision
Good desicion👍👍🙏
Ok, Nice Decision 👍
Kai nai no ave tooo saru😅😅😅😅😅
સાચી વાત છે
આવા વિડ્યું ન આપતા વોરી થાય એવા પ્લીઝ પ્રજ્ઞા બેન 🙏👍❤️😂
લોકોનું કામ તો એવું જ છે કે આ લોકો વિડીયો બંધ કરી દે
બીજા માટે વિડીયો કયો કરો છો
જય શ્રી કૃષ્ણ વિડિયો ચાલુ છે હું જોઉં છું મને ખબર છે પ્રજ્ઞાબેન તમે મજાક કરો છો મજાક ન કરતા હોય તો પ્લીઝ વિડીયો બંધ નહીં કરતા તમારા વિડીયો સરસ આવે છે બીજા માટે તમારી શું કામે બંધ કરવાની સારું લાગે તે જોવે બસ સારું લાગે કે ન જોઈએ અમને તો ગમે છે અમે રોજ તમારો વિડીયો રાહ જોઈને બેઠા હોય છે તમારું કાંઈ પણ કામ કરતા કરતા પડાવે તમારા વિડીયો જોઈ લઈએ છીએ
અમાસ વિડીયો મા તમે એકવાર comment કરી હતી તમને યાદ છે. અમાસ બા રોજ મને પુછે કે મુંબઈ વાળા બેન ની comment અવી તો અમારો પણ vlog જો જો.જય શ્રીકૃષ્ણ 🙏
Bau saras
જય શ્રી કૃષ્ણ 🙏🏻
Jayshreekrishna🎉
Dhavlbhai why are you stop your vlog?don't stop your vlog.be continue avoid the nagetive coments.
તમે બેય વીડિયો બન્ધ કરી દયો એ બવૂ સારૂ છે તમારી કોઇ દીવસ થમલેન સારી નથી હોતી
આવી કમેન્ટ શું કામ કરો યાર વિડીયો તો બનાવજો ખબર પડે
Paisa male che etale banave che
@@bharatipatel7238tu aape che paisa? Taru ghar sachav.
Tane khaber hoi to tu banav. Negative comments karvi sahali che .
Har har mhadave 👍👍👌👍
હર હર મહાદેવ🙏🏻
જય શ્રી કૃષ્ણ જય જલારામ જય માતાજી
Bov j saru kariyu ...khotadiii
મારી ઉંમર પાસઠછે તમારી વાત સાંભરી ને ખબર પડી કમજાક છે મોઢા ઉપરનો હાવ ભાવ માં ખબર પડી જાય
કેમ શુ થયું
આવો મજાક નો કરતા અમે બીય ગયા અમારે રોજ 2 વાગે ટેવ 6 તમારા vlog જોવાની અને અમને બોવ બોવ mja આવે 6 vlog જોવાની અમે 1 કય vlog મિસ નથી kya તમારા હું રાજકોટ થી 6રૂ બસ મારી ઈચ્છા 6 કે એક વાર તમને અને સિયા ne મળેઈએ
Dhaval bhai can’t be serious.he was silently smiling.means can understand that you are joking.😁
જય ગોપાલ 🙏🏼
Avu na karo Yar 😂😢😂😢😢😢
Kay.vandho.nay.tamari.marji
Tame khota cho kal pacho video melacho
Video proper joy lo
Tamro video must hoi che
વિડિયો ના આવે તો તમારી આવક પણ બંધ થઈ જાય
Pragna Ben dhaval bhai aavi majak na karo amane tamara video jowa bahuj game chhe 👍👍 very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏jay sarakadiya hanuman ji dada 🙏🙏🙏🙏
😢
પ્રજ્ઞાબેન બીજા માટે તમારી ઇનકમિંગ બંધ નહીં કરતા
જય શ્રી કૃષ્ણ
Jay shree krishna, video bandh karvani jarur nathi ,amane aadat pasi gai che video thtue tamne malavani to ben aavu na karsho
કય વાથોની નો આવે હોતો હો
જય માતાજી જય દ્વારકાધીશ
Jay dwarkadhish ❤nice vlog 😊
Jsk
પ્રજ્ઞાબેન તમારા વિડીયો 1 વાગાની જોવાની રાહ જોઈ રહ્યા હોય છે અમે અને તમે બંધ કરવાનું કહોછો
જય શ્રી કૃષ્ણ જય માતાજી ❤❤
😒🙏
We will miss you lots
Har har maha dav nice vlog good bless you
શું પ્રસંગ છે
તમારા વિડીયો બહુ જ મસ્ત હોય છે તમે વિડીયો બંધ નહીં કરતા
😂❤
એના વિડિયો મોકલજો
Jay khodiyar maa 🙏🏻👏🏻
Jay shree krushna
જય માતાજી
Dikri.tari video joi ne pachi ninder aave chhe.aavu na.karta
Pragnaben hu to ghabhray gyi karan ke mare to siya ne moti thata jovi che love you siya🎉❤
Bole ene bowa dyo tme widyo bnavta rho Jay Sri Krishna
Pragna ben hu Dhaval bhai no sero joyne lagtutu ke khali bolese
જ્ય શ્રીકૃષ્ણ
Jay mataji
Jay Swaminarayan didi
પ્રજ્ઞા બહેન અને ધવલ ભાઈ તમે બન્ને રીલ બનાવો છો સરળ ભાષા માં બધાને સમજાય એવી રીતે નિખાલસ પ્રેમ ભાવ લાગણી થી ભરપુર આનંદ મજા આવે છે રીલ જોવાની હવે તો તમે બન્ને અને લક્ષ્મી જી તમારી દીકરી ત્રણ છો જોરદાર ટક્કર મારે એવા ટનાટન રીલ બનાજૉ,,, ખૂબ શુભેચ્છાઓ પ્રણામ,,,,
અમે ખાસ સિયા ને જોવા માટેજ વિડિયો જોઈએ છીએ ક્યારે મોટી થાય અને બોલતા શીખી જાય
🙏
મને તો ખબર જ હતી પ્રજ્ઞાબેન કે તમે મજાક કરો છો
આવી મજાક મસતી ના કરો પ્રજ્ઞાબેન બધાને શૉક લાગ્યો હસે
😂😂😂 majak hati mane khbr hati
Jay shree krishna didi
પગના બેન આવી મજાક કરો માં
Prank chhe
કેમએવું બોલો સો
Are, yar sachu lagi gayu dii. 😂
Prgnaben aavi mjak no kray
Amara to thodi var swas pan thmbhi gya biji var aavi mjak no krta
Tmara video bahu sasr aave che
Jovani bahu mja aave che
Vaghela bhavan from dhrol
Tamaro video jovani maja Aave che
Na bandha no karo ame to rah joye se
તો ભલે તમેતો થોડીવાર એટલી ગંભીર વાત કરી નાખી યાર
Jene je kevu e khevado pan tame video chalu rakho negative comment ne Javab Aapte nay
Thanks for 129 subscribe🎉🎉
Sahan shakti ni bahu j jarur chhe ama work karo koi kai pan kahe shukam dhyan aapvanu saru hoy te magaj ma lo
Widyo bnavta rho
અમને ખબર જ હતી મજાક કરો છો
બેન તમે વિડીયો બંધ ન કરો બહુ સરસ બનાવો છો વિડિયો
By by
Siyani Dadi Ne liya bhai
Ben tame mjak karo cho aavi majak na karo tamara video bovj Sara lage che
ben tme pani nu matlu kiya thi lidhu che amare aaya porbander ma to kiyay nthi mltu
,, આવી મજાક ન કરતા પ્રજ્ઞાબેન મને તેમથી કહું છું વિડીયો આવશે જ નહીં
Tmara face upr khbr pdi j gy ti 😅
Aa vat sky nthi
A vagar maja nathi avti
Na band nahi karta blog
મજાક મસ્તી હોય
TᕼᗩᑎKYOᑌ SO ᗰᑌᑕᕼ
Kem ben avo no karata ben tamra video jave tev pade gyu che am lage ghare na number hoy avo lage che
Ame pn bhakhri ne cha jamiley Mari dikri Nani hti. Ne tiyare
Video chalu Rakha Hai
Shu thiyu
Dhavl. Bhai Tamara fes pr thi khabr pdi gyi hti mjak karo chho
Bv kri ben ame to sachej dri gya hve aavi mjak no krta bdhu khejo pn aavu no kheta tme amne nthi olkhta pn ame to tmne amaru ak femily j mani a chi a sorry ben vdhare bolay gyu hoy to pn bhale 2 min. No vidio bnavo to pn chalse.
Khichdi
Jay dwarkadhish