વાહ.... શું કીધું દેવલ માં એ....?

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 83

  • @RamanbhaiMakavana-jm1ve
    @RamanbhaiMakavana-jm1ve 11 месяцев назад +7

    જય હો જય હો દેવલ આઈ માં અઠવાડિયાં ચાલી રહેલા આહીર ચારણો ના વિચારો માં ઘણા બધા કલાકારો મોવડીઓ ઘણાને સાંભળ્યા પણ માં આપને સાંભળીને જે સંતોષ થયો તે બીજા કોઈ ના નિવેદનો થઈ નથી થયો
    આમ જ બોલાય આપના ચરણોમાં કોટી કોટી વંદન જય હો દેવલ આઈ જય હો

  • @Kishordevmurari992
    @Kishordevmurari992 11 месяцев назад +3

    વાહ વાહ આ માતાજી ની વાત મને બહુજ ગમી છે બિલકુલ 100%vat sachi chhe વંદન છે કળિયુગ માં ધર્મ નામે ધંધો ચાલે છે સાધુ છું મારા મનની વાત તમે કીધી 🙏🙏🙏🙏

  • @jayantibhaibhayani7347
    @jayantibhaibhayani7347 11 месяцев назад +4

    આજે ખુબજ સાચી વાત કરી વાહ દેવલ મા

  • @MehulbhaiChalaliya
    @MehulbhaiChalaliya 11 месяцев назад +2

    sav sachu..pranam..Naman..

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 7 месяцев назад +1

    Ma Deval ma ne koti koti pranam. Ma apana charno ma koti koti vandan. From. Rm. Rathva. Baroda

  • @jashupatel3635
    @jashupatel3635 Год назад +5

    ચારણ જગદંબા ઓને 🙏 કોટી કોટી વંદન કરું છું 🙏 મા દેવલ આઈ માં 🔱 ‌મા‌ શક્તિ આપો મારા હાથે કોઈ ક નુ સારૂ થાય

  • @bhaveshbambhaniya2904
    @bhaveshbambhaniya2904 11 месяцев назад +1

    🙏🌹 જય ચારણ જગદંબા દેવલ મૉ તમે સાચિ વાત કરી છે જય ચારણ જગદંબા જય દ્વારકાધીશ 🌹🙏

  • @dodiyajaydip2085
    @dodiyajaydip2085 11 месяцев назад +2

    હે માં દેવલ તું આ ધરા ની અમારી ચારણ આયુ જગદંબા છે.જય માતાજી.🙏🙏🚩🚩

  • @MeramanLuva-kg3mz
    @MeramanLuva-kg3mz 11 месяцев назад +5

    આઈ.શ્રી. દેવલ.આઇ.આપને.કોટી.કોટી.નમન.ધન્યવાદ.જય.માં.સોનલ.જય.માં.મોગલ.

  • @lakumsuresh1048
    @lakumsuresh1048 8 месяцев назад +1

    🙏જય રાજલ્ માં 🙏

  • @jitubhajadeja9738
    @jitubhajadeja9738 11 месяцев назад +5

    મા તમારી વાત સાંભળી આખો મા આંસુ આવીગ્યા મા ,ખરેખર મા અવતારો ની ગરીમા આપણે ભુલી ગ્યા છીએ મા, તમારી વાણી સાચી છે મા🙏🙏🙏🙏🙏🙏

  • @babsswami6477
    @babsswami6477 Год назад +4

    વાહ દેવલઆઈમાઁ ખુબ સરસ વાત કરી તમે. જય હો તમારી જયહો

  • @pintuchauhan7302
    @pintuchauhan7302 11 месяцев назад +2

    રાધે.રાધે.

  • @anilbhaisanura7466
    @anilbhaisanura7466 11 месяцев назад +2

    આઇ માં ભગવતી આપ ખુબ સમાજ માટે આદર્શ કામ કરો છો 💐🙏💐

  • @takhubhagohil4748
    @takhubhagohil4748 11 месяцев назад

    જય હો આઈમાં ... મને ખુશી છે હું મારા પરિવાર સાથે આપના દર્શન કરવાનો લાભ મળ્યો હતો..... 🙏🙏

  • @karnipratapsingh7036
    @karnipratapsingh7036 Год назад +6

    प्राचीन काल मे चारण एक सिद्ध समाज था जिनका कार्य वेद उपनिषद पढ़ना व ब्रह्म विधा उपासना था लेकिन समय के साथ विकार उत्पन्न हो गए आज भी हम अगर विकारो को दूर करके ईश्वर उपासना करें तो अपने वास्तविक स्वरूप को प्राप्त कर सकते है जय माँ आवड करणी देवल माँ

  • @narhardangadhavi2424
    @narhardangadhavi2424 11 месяцев назад +1

    સાવ સાચુ 🙏🏻

  • @meragbhaiahir8518
    @meragbhaiahir8518 8 месяцев назад +1

    જય માઁ દેવલ

  • @vasanirameshbhai5700
    @vasanirameshbhai5700 11 месяцев назад +1

    જયશ્રીમાતાજી. જયશ્રીરામ જયશ્રીખોડીયારમાતાજી

  • @SanjayViramgami
    @SanjayViramgami 11 месяцев назад +1

    Charan gadhavi na sanskar pase koinu na aave
    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @lambaramubha1561
    @lambaramubha1561 Год назад +9

    बाप नी भुख काढवा माताजी बनावे छे 🙏कोयपण आधीयाशकति जन्म नो ले आ बधु मां नाटकों छे मां 🙏 जय देवल मां 🙏 करणी अवतार नो ले मोगल अवतार नो ले आ बधु डिडक छे माताजी ना भाई बाप रूपिया माटे माताजी जाहेर करे छे 🙏 मां देवल मां 🙏आ लोके ने खुला पाडो 🙏 मां देवल मां 🙏 वाह खुब सरस मां आजे तमे जे बोलिया ते हकिकत छे 🙏 मां 🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 11 месяцев назад +1

    જય હો માં ચારણ આઇ🙏

  • @somalrabarivadala1769
    @somalrabarivadala1769 11 месяцев назад +1

    આઈ મા તમે સાચી વાત કરી.

  • @vijaybarot1373
    @vijaybarot1373 11 месяцев назад +1

    જય માતાજી

  • @AJofficialGj3
    @AJofficialGj3 11 месяцев назад +1

    આઈ માં તમે ભવાયા બોલવાનું રેવા દો તમારે બધા સોરું સરખા હોય આઈ તમે અમને આખા મેક્સો તો અમારે ક્યાં જવું આયું તમારા આધારે અમે જીવ્યે સિયે આવું ના બોલો જય સોનલ જય મોગલ

  • @ahiryug1492
    @ahiryug1492 11 месяцев назад +2

    માં બોવ દુઃખ થાય છે માં
    દીકરો પરણાવી ને જમીન વેચે છે.
    માં સર્વ ને સદ્બુદ્ધિ આપો

  • @vikasgohil5808
    @vikasgohil5808 11 месяцев назад +1

    Madi Tame Khub Sara's vat kidhi chhe Parantu ek bat kahevi ke LOBHIYA hoye tya dhutara bhukhe na Mare Maa

  • @pp8885
    @pp8885 11 месяцев назад

    જય માં ભવાની 🙏🙏

  • @sanjaybhesaniya7787
    @sanjaybhesaniya7787 Год назад +2

    ❤❤❤જય માતાજી 🙏🙏🙏

  • @MansurbhaiKachhot
    @MansurbhaiKachhot 11 месяцев назад

    જય દેવલ આઇ મા જય હો

  • @vikamrevdarya9951
    @vikamrevdarya9951 Год назад +1

    જય દેવલ માં🕉️🇳🇪🙏🌴💐🌻🌸🌼🏵️🌺🌹💯

  • @PradipAhir-s4j
    @PradipAhir-s4j 11 месяцев назад

    જય હો માં 🙏🙏

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 11 месяцев назад

    આઈ માના સરણ માઁ લાખ લાખ પ્રણામ 🙏🇮🇳🙏

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 Год назад +1

    જય દેવલ માં

  • @amotiyajasabha773
    @amotiyajasabha773 11 месяцев назад +1

    સાચું માં પણ તળાજા ની વાત માં તમે ઓલા હરામી ને કંઈક કહો

  • @vanrajkathibhojak
    @vanrajkathibhojak 11 месяцев назад

    જયસોનલમાં જયદેવલમાં.

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 11 месяцев назад +1

    વાહ માં ખૂબ સરસ વાત કરી ❤

  • @prakashgadhavi1307
    @prakashgadhavi1307 Год назад +1

    Jay Deval maa

  • @maldesuva5317
    @maldesuva5317 11 месяцев назад

    Khub saras vat kare

  • @rutvikbalavabalava5225
    @rutvikbalavabalava5225 Год назад +1

    Jay Deval maa 🙏🙏

  • @JaydipbhaiKhuman-l3n
    @JaydipbhaiKhuman-l3n Год назад +1

    Jay Deval maa 🙏🚩🙏

  • @LakhuKaru
    @LakhuKaru 8 месяцев назад +1

    Good

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 11 месяцев назад

    બહુજ સરસ સચ્ચા ઈ સમજાવી

  • @shivnathgosay8412
    @shivnathgosay8412 11 месяцев назад

    હે મા દેવલમા

  • @arjunrabari2155
    @arjunrabari2155 Год назад +1

    jay maa Deval👋

  • @shivnathgosay8412
    @shivnathgosay8412 11 месяцев назад

    હમણાં સખી મંડલ વરીબાયુએમોગલધામ બનાવ્યું છે

  • @rameslambariya3311
    @rameslambariya3311 11 месяцев назад

    જય આઇ માં દેવલ માં🙏

  • @Lakha_bhai_9
    @Lakha_bhai_9 Год назад +3

    આઈ શ્રી દેવલ માં

    • @kanjibhaimori1519
      @kanjibhaimori1519 11 месяцев назад

      જ્ય શ્રીમાં દેવલ આઇ સત્ય છે જ્યદેવલ માં

  • @lenexlenexa3331
    @lenexlenexa3331 Год назад +2

    Va ma va

  • @JaydeepsinhJadeja-b4n
    @JaydeepsinhJadeja-b4n Год назад +1

    Jay Sonal ma

  • @sunilzalaofficial-mahuva3962
    @sunilzalaofficial-mahuva3962 11 месяцев назад

    જય હો આઇ માં...

  • @shantibhai698
    @shantibhai698 11 месяцев назад

    સત્ય સનાતન ની સરસ વાત કરી બેન તમારા શરણોમાં લાખ લાખ પ્રણામ 🙇🙇🙏🙏🙏

  • @SudhabnDonda
    @SudhabnDonda 11 месяцев назад

    જયહોમા

  • @bhimarabari9031
    @bhimarabari9031 11 месяцев назад

    Sat sat vachan mataji

  • @kantibhailokhil8808
    @kantibhailokhil8808 11 месяцев назад

    Maa.aajna.samye.sahi.vatne.samjnar.nahivat.che..

  • @ahiryug1492
    @ahiryug1492 11 месяцев назад

    સત્ સત્ નમન maa

  • @alkabenpatel4356
    @alkabenpatel4356 11 месяцев назад

    Jy ho ma
    Jy ho

  • @becharsolnki7654
    @becharsolnki7654 6 месяцев назад

    Devalma. Bolvanubhanrakho. Etarco. Bhavaikarese. Bijakoinathikarta. Jyarehoityare. Etarcomnij. Kapatikarodo

  • @mansukhkhuman1128
    @mansukhkhuman1128 11 месяцев назад +1

    💯✔️👌👌👌👌

  • @alkabenpatel4356
    @alkabenpatel4356 11 месяцев назад

    Sty se ma
    Sty se

  • @jeshavaru4559
    @jeshavaru4559 11 месяцев назад

    🙏🙏🙏

  • @rajputrameshshih9184
    @rajputrameshshih9184 11 месяцев назад

    🙏👏⛳🚩🚩

  • @RameshRaval-c1g
    @RameshRaval-c1g 11 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤

  • @jitendranagda2298
    @jitendranagda2298 11 месяцев назад

    14:03

  • @alkabenpatel4356
    @alkabenpatel4356 11 месяцев назад

    Kem koi ma
    Umiya ke amba nthi

  • @parbatbhuriya2369
    @parbatbhuriya2369 11 месяцев назад

    Sikotr ma momay ma no no kya aave aa koni kudevi se jra jnavjo

  • @jayeshshingala4277
    @jayeshshingala4277 9 месяцев назад

    वेदना साची छे

  • @DhavalLakhnotra
    @DhavalLakhnotra 7 месяцев назад +1

    Jay deval maa

  • @RajdeepKhachar-hs7hy
    @RajdeepKhachar-hs7hy 6 месяцев назад +1

    Jay ma deval

  • @HakubhaDarbar-ot3gc
    @HakubhaDarbar-ot3gc 5 дней назад

    જય હો આઈ દેવલ માં

  • @VibhutiHotel
    @VibhutiHotel 11 месяцев назад

    Jay mataji

  • @bhavanakateliya713
    @bhavanakateliya713 Год назад +1

    જય દેવલમા

  • @himalaybhimani7006
    @himalaybhimani7006 11 месяцев назад

    જય દેવલ માં

  • @jayantibhaibhayani7347
    @jayantibhaibhayani7347 11 месяцев назад

    જય દેવલમા