બાવન ગોળ પંચાલ સમાજ પ્રાંતિજ દ્વારા Sabarkantha Arvalli દરેક ગોળના પ્રમુખ અને મંત્રીઓની ચિંતન મીટીંગ

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • બાવન ગોળ પંચાલ સમાજ પ્રાંતિજ દ્વારા સાબરકાંઠા અરવલ્લીના દરેક ગોળના પ્રમુખ અને મંત્રીઓની ચિંતન મીટીંગ
    શ્રી બાવન ગોળ પંચાલ સમાજ, પ્રાંતિજ દ્વારા સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના દરેક ગોળના પ્રમુખ અને મંત્રીઓની ચિંતન મીટીંગનું આયોજન
    જક્ષની માતાજીના મંદિર, સાદરા ખાતે સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના દરેક ગોળ એક બીજાથી પરિચિત થાય અને સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના ગોળો એક થાય સાથેજ સમાજના વિકાસ માટે સારા આયોજનો થઇ શકે તે માટે સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના દરેક ગોળના પ્રમુખ અને મંત્રીઓની ચિંતન મીટીંગનું આયોજન શ્રી બાવન ગોળ પંચાલ સમાજ, #પ્રાંતિજ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે શ્રી #બાવન_ગોળ_પંચાલ_સમાજ , પ્રાંતિજની અધ્યક્ષતામાં મળેલ ચિંતન મીટીંગમાં #સાબરકાંઠા #અરવલ્લી જીલ્લાના #પંચાલ_સમાજ ના વિવિધ ગોળોનાં પ્રમુખ અને મંત્રી હાજર રહ્યા હતા. દરેક સમાજ અને ગોળના પ્રમુખોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દરેક ગોળના પ્રમુખોએ સમાજના વિવિધ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને દરેક ગોળના પ્રમુખોએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા અને સમાજને એક કરી આગળ લઇ જવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો. ત્યારે દરેક ગોળના પ્રમુખોએ શ્રી બાવન ગોળ પંચાલ સમાજ, પ્રાંતિજ દ્વારા આયોજન કરવામાં આવેલ ચિંતન મીટીંગની સરાહના કરી હતી. તેમજ સફળ આયોજન બદલ પ્રમુખ વિશાલભાઈ પંચાલ અને મંત્રી શ્રી ધીરજભાઈ પંચાલને દાદાનો ફોટો ભેટ આપી શ્રી બાવન ગોળ પંચાલ સમાજ પ્રાંતીજની કામગીરીને બિરદાવી હતી.
    Hi Welcome To #VISHWA_SARJANHAR_NEWS Thanks For Watching
    ABOUT VIDEO :
    #DP_DIGITAL_NETWORK_GROUP
    #VISHWASARJANHARNEWS #VISHWA #SARJANHAR #VISHWAKARMASAMAJ
    #DPNEWS #DPNEWSGUJARATI #DPNEWSLIVE #DPNEWSTV #DPNEWSBHARAT#DIVYAPARIKSHITNEWS
    THANKS
    DIVYAPARIKSHIT NEWS ( DP NEWS )
    FACEBOOK : / dpnewsgujarati
    RUclips : / @dpnewsgujarati
    Helo App - DP NEWS
    Instagram- Dpnewsgujarati
    WHATSAPP : goo.gl/FGMMS5
    NOTE:
    Copyright Disclaimer Under Section 107 Of The Copyright Act 1976,The Allowance Was Made For "Fair Use" For Purposes Such As Criticism,Comment,News Reporting,Teaching,Scholarship,And Research. Fair Use Is A Copyright Law That May Otherwise Be Infringing. Non-Profit Educational Or Personal Use tips

Комментарии • 1