Nadiad To Sarangpur Yatra Dham Special Bus | એકસાથે ત્રણ યાત્રાધામોના દર્શન કરો
HTML-код
- Опубликовано: 10 фев 2025
- સેવા અને ભક્તિનો સંગમ છે નડિયાદ-સાળંગપુર-નડિયાદ બસ. પૂજા બાદ બસમાં પ્રવેશ, રાષ્ટ્રગીત સાથે યાત્રાની શરૂઆત
Information about this route and bus:-
નડિયાદ st.ડેપો દ્વવારા નડિયાદ થી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી ના દર્શન અર્થે નડિયાદ થી સારંગપુર (યાત્રા ધામ સ્પેશલ ) જતી બસ સેવા એટલે કે ત્રિવેણી સંગમ દર્શન કરતી આ બસ સેવા જે આ ગામ ખેડા, રઢૂ, ધોળકા, અરણેજ બુટ ભવાનીમાં મંદિર, ગણેશપુરા-ગણપતિ મંદિર ધંઘુકા, બરવાળા, કુંડળ થઈ સારંગપુર મંદિર પહોંચે છે. આ બસ તા. 07-02-2018 ના રોજ વિભાગ નડિયાદ ના નડિયાદ ડેપો દ્વારા ચાલુ કરવામાં આવી હતી. જે દર રોજ નિયમિત રીતે સવારે 07:00 કલાકે નડિયાદ બસ ડેપો થી પ્લેટફોર્મ ચાર (04) થી સારંગપુર ધામ જવા રવાના થાય છે. નડિયાદ થી સારંગપુર જતા અરણેજ મંદિર બૂટભવાની મંદિરના દર્શન કરવા માટે બસને 15 થી 20 મીનીટ્સ ઉભી રાખવામાં આવે છે. પછી ત્યાં થી રવાના થઈ બસ 11: 15 થી 11:30 કલાક વચ્ચે સારંગપુર ધામ ખાતે પહોંચે છે.
બસ ની ઉપાડતા પહેલા કંડેકટર દ્વવારા ભગવાન નો જયકારો કરી બસ માં પ્રવેશ કરવામાં આવે છે, ત્યારબાદ બસ ની શરૂઆત માં રાષ્ટ્ર ગીત (જન મન ગણ ) વગાડી રાષ્ટ્ર ભાવના ને ઉજાગર કરવામાં આવે સાથે બસમાં ચાલુ મુસાફરી દરમિયાન ગણેશજીની આરતી, બુટભવાની માં ની આરતી, સ્વામીનારાયણ ભગવાન ની આરતી, શ્રી કષ્ટભંજન હનુમાનની આરતી કરવામાં આવે છે. આરતી પૂર્ણ કરિયા બાદ પ્રસાદી આપવામાં આવે છે. સાથે સાથ મુસાફરોના નાના બાળકો હોય તો તેમને ચોકલેટ આપવામાં આવે છે. બસ સમયસર ઉપાડી દેવામાં અને સમયસર પહોંચડી દેવા માં કટીબદ્ધતા દર્શાવવામાં આવે છે. બસમા પીવાના પાણીની જગ અને ગ્લાસની સુવિધા કરવામાં આવેલ છે. બસમાં પેસેન્જર માટે પેપર વાંચવાની સુવિધા છે. મુસાફરી દરમિયાન પેસેન્જરને થતી નાની મોટી તકલીફો માટે મેડિકલ કીટની વ્યવસ્થા પણ આપવામાં આવેલ છે. મુસાફરો માટે વાંચે ગુજરાત અતંર્ગત ચિત્રલેખા/અભિયાન/સામાજિક/આદ્યાત્મિક/ધાર્મિક માહિતિથી ભરપુર ગુજરાત સરકાર નું માહિતી ભરપૂર પાક્ષિક વાંચવા આપવામાં આવે છે.
મનોરંજન માટે બ્લુટુથ સ્પીકરની વ્યવસ્થા સાથે ગામે ગામની માહિતિ આપવા માટે અનાઉન્સમેન્ટ મેગાફોન માઈક થી કરવામાં આવે છે. બસમાં સ્વચ્છતા માટે રોજ બસ રોજ બસ સાફ સફાઈ કરવામાં આવે છે. સારંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજન મંદિર દર્શન અર્થે રોકાણ 01:30 કલાકે રોકાણ કરિયા બાદ બપોરે 01:00 કલાકે બસ નડિયાદ પરત ફરવા નિકળશે. સારંગપુર થી નડિયાદ પરત આવતા ગણેશપુરાધામ (ગણપતિદાદા મંદિર ના દર્શન) માટે બસ 15 થી 20 મિનિટ રોકાશે. ત્યારબાદ સાંજે 05:15 થી 05:30 સુધીમાં બસ નડિયાદ મુકામે પરત ફરે છે. હાલ ના સમય માં આ બસ નું ભાડુ મધ્યમ વર્ગને પોષાય તેવું જવાનુ ભાડું અને આવવાનુ ભાડું રૂ. 118*2 એમ કુલ રૂ. 236 થાય છે.
Information-
GSRTC Deluxe Express Bus Bus (3×1)
Dept Time- 07:00 AM Nadiad Bus Station
Dwarka Bus Station- 11:00 AM
Fare:- Rs.118/-
Total KM :- 184km
Journey Hours :- 5 hour (for sarangpur
Captain:- Ashok Bhai
Very skilled and experienced driver
Conductor:- Sandip Bhai Barot (Insta:- sandip_barot_st)
RUclips:- @sandipbarot07
Your query:-
Nadiad To Sarangpur
nadiad thi sarangpur
nadiad to sarangpur full journey
nadiad to sarangpur gsrtc ordinary bus journey full vlog
Sarangpur Kasthabhanjan Hanumanji Temple
GSRTC के साथ 1 दिन की यात्रा
નડિયાદ થી સારંગપુર
એસ.ટી. બસ ગુજરાતના ત્રણ મંદિરના કરાવે છે દર્શન
ASHUTOSH - Gujarat (Music:- ASHUTOSH - Gujarat
Watch:- • ASHUTOSH - Gujarat
www.ashutoshmu...)
#નડિયાદથીસારંગપુર #nadiadtosarangpur #1DayYatraWithGSRTC #gsrtc #NadiadSarangpurYatradhamBus #એકસાથેત્રણયાત્રાધામોનાદર્શન #GSRTC #NADIADSarangpur #Devotional #NationalAntham
============================================================
📩 Mail for business enquiry :
parmarashishkumar14@gmail.com
*********THANK YOU*********
============================================================
Our channel's new videos will come every
Tuesday and Friday.
(Evey Tuesday and Friday)
Subscribe now
============================================================
Gujarat Saurashtra Yatra:-
Episode 1:- • Ahmedabad to Sarangpur...
Episode 2:- • अहमदाबाद से चोटिला चाम...
Episode 3:- • Ahmedabad to Virpur Ja...
Episode 4:- • अहमदाबाद से जूनागढ़ (ग...
Episode 5:- • जूनागढ़ से बगदाना Temp...
Episode 6:- • Ahmedabad to Somnath |...
Episode 7:- • Somnath To Tulsishyam ...
Episode 8:- • अहमदाबाद से भगुड़ा मोग...
Episode 9:- • अंबाजी से द्वारका | GS...
Others Journeys Videos Link:- ⤵️
Traveling Ahmedabad to Mount Abu in GSRTC Bus | Only 174/- | Dangerous Road :-⤵️
• Traveling Ahmedabad to...
बस से पाकिस्तान | Traveling to India Pakistan border by Gsrtc bus | India Pakistan border only 200 ₹ :- ⤵️
• बस से पाकिस्तान | Trav...
Ahmadabad To Shirdi | GSRTC Deluxe Express Bus Full Journey | अहमदाबाद से शिरडी GSRTC बस से :- ⤵️
• Ahmadabad To Shirdi | ...
For All Videos check out our Channel
============================================================
Please follow us on
Instagram:- / ashish_musafar
Instagram:- / _itz_ashish__07_
Contact us on our official mail ID for collaboration or sponsorships: parmarashishkumar14@gmail.com
Contact us :- parmarashishkumar14@gmail.com , parmarashish7303@gmail.com
Please SUBSCRIBE Channel:-
/ @ashishmusafar
LIKE ||COMMENTS || SHARES || SUBSCRIBE
Love You All !!
============================================================
बहुत बढ़िया है ड्राइवर और कंडक्टर की सेवा, धन्यवाद है उनको,जय कष्टभंजन देव हनुमान जी बहुत सुन्दर प्रस्तुति है शुभ यात्रा 👌🙏👌🙏🕉️
સુંદર વ્યવસ્થા કરી છે. ભક્તિ સાથે યાત્રા નો સુખદ અનુભવ કરાવવા બદલ સંદિપભાઈનો ધન્યાવાદ છે .
કંડકટર દાદા નો સ્વભાવ ખૂબ જ સારો છે જય કષ્ટભંજન દેવ 58:42
Conductor Dada saheb collector nahi 😂😅 saheb kem aavu karo 👍
Great journey ashish and conductor is good jay shree ram jai mata jai ganpati dada
જય શ્રી હનુમાનજી મહારાજ
જય શ્રી ગણપતી મહારાજ
જય શ્રી બુટ ભવાની મા
જય જય શ્રી દ્વારકાઘીશ
કંડકટર ઈઝ ધ બેસ્ટ 👌👌
Thank you bro helpful video 😊
સરશ ભાઈ મજા આવી ગઈ
Good service
Good information and helpful support
Thank you sandipbhai
કષ્ટભંજન દેવ સત્ય હા ગણપંતી દાદા ની જય🙏🙏🙏🙏🙏❤️❤️❤️
This video is very beautiful 💙💙💙 and conductor is very great 👍
જય કષ્ટભજન હનુમાન
Mast & Good sarvis
વાહ આશિષ ભાઈ મજા આવી
Bhai badha thi aa bus jovani maja avi ❤
Jay hanuman dada
શ્રી કષ્ટભંજન દેવ ની જય❤❤❤
Yesterday 2 nd October 24 I and my friend were two of the passenger. Very proud moment to be the part. Captain was very well experienced. And was punctual. Sandeep bhai celippi have done entertainment . He was an perfect guide. Very enthusiastic. Full of energy, though I have no seat as due to rush. It was full of entertainment. Sandeep Barot was very polite and was respecting all passenger s. Hates of to the Captain and celppi of Nadiad section bus depo. Salute to all staff members Maintainence team. You have developed a new culture to Gujarat region. I am from Navsari District . Once again Salute and hats off 🙏🙏🙏
🙏જય બુટ ભવાની માં 🙏 જય કુળદેવી માં 🙏
Jay Shree Ram
Amazing 😍
मैं नडियाद से हूं मैं सारंगपुर इसी बस में गया था मुझे बहुत मजा आया था कंडक्टर का स्वभाव बहुत अच्छा है और उनकी सेवा भी बहुत अच्छी है जय हनुमान दादा 🙏🙏
Bahut sundar traveling enjoy full
જય શ્રી કષ્ટભંજનદેવ🙏🏻🚩
Super video 📷📷📸📸📸
Thanks 🙏🏻 👍🏻 👍🏻
Sandeepbhai and driver Sahab 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Porbandar 🚌 Surat ❤
જય શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ❤જય શ્રી રામ પ્રભુ❤
आपकी ❤❤ बेस्ट विडियो है ❤❤❤ बेस्ट ऑफ बेस्ट विडियो है ❤❤❤❤ keep it up ❤❤❤🎉🎉😅😅
જય બુટ ભવાની
જય હનુમાન દાદા
જય ગણેશ દેવા
Driver ane kandkatar ni seva khubsaras ane kandkatar saheb ni vaat alag j khub bhakti bhav thi seva aape
કંડકટર સારા છે જય કષ્ટભંજનદેવ જય સ્વામિનારાયણ
જય શ્રી કષ્ભંજનદેવ મહારાજ 🙏
Very very good nature conductor I had ever seen in my life this time of of person is gsrtc needed for the as Crue staff...❤❤❤
જય કષ્ભંજનદેવ
Best cundctor hai❤
👌👍❤🙏 Ram Ram Sitaram 🙏 Jay Mataji 🙏 Jay Dwarkadhish 🙏 Har Har Mahadev 🙏 ❤Jai Hind ❤God Bless You....Brother ❤🙏👌👍
Bahut bahu Dhanyavad Hanumanjina Ram Laxman ne st ma avo staffchhe. Janine anand thayo Jaymaharaj. Sandipbhai. Deaviputra.
Thank you 😊
Kasht bhanj dev jay shree ram
Super❤❤
Har har Mahadev 😊
Jay shree Ganesh Jay kastbhanjan dev Jay mataji
Jay Hanuman Dada 🙌
Thank you 🙏
Jay hanuman dada ki jay
Well conductor ❤
Good conductor❤❤
Jay kashtbhanjan Hanuman Dada Jay dhwarkadhish Ashish Bhai
Jay mataji
Thank you so
🌹 JAI SHREE BUT BHAVANI MATAY NAMAH 🌹
શીનેમેતીક સોતૅ બહુત અછેં હે ભાઈ 👍👍👍👍👍
Love from bharuch ❤❤❤❤
Driver & conductor ne selute che. Bahu saras video
🌹 AUM GAM GANPATAYE NAMAH 🌹
Jay kastbhanjandev
જય કષ્ટભંજન
હર હર મહાદેવ જય માતાજી
I am from nadiad and love your videos
Thanks For Visit Nadiad City
Also Travel In Nadiad-Jalor (Rajasthan) Bus Start From Nadiad In Morning
ખુબ સરસ વિડીયો બનાવ્યો છે આશિષભાઈ હું તમારા દરેક વિડીયો જોવું છું અને દરેક વિડીયો સારા હોય છે જય કષ્ટભંજન દેવ
🌹 JAI KASHTA BHANJAN HANUMAN MAHARAJ 🌹
Niece journey bhai
Very nice Vlog ❤
Jay ma but bhawani
Suuuuuuuuper Video 100000like
ભાઈ, આશીષ આપનો આ વિડીયો જોયો. કન્ડક્ટર સનંદીપભાઈ ની મહેનત, લગન અને શ્રધ્ધા જોઈ ને આનંદ થયો. આવી સેવા બદલ ઘણો જ આભાર.
હું પોતે નડીઆદ નો છું અને હાલ લંડન માં રહું છું આ વિડીયો જોયા પછી નક્કી કર્યુ છે કે જયારે ફરી દેશ માં આવીશ ત્યારે આપની સેવા નો લાભ જરૂર લઈશ.
🙏જય હનુમાન દાદા
Very Nice Video, I Salute Bus Conductor & Driver, GSRTC Bus Me Hamne 1st Time Aisa Video Dekha, Aapke Paas Vadodara To Sarangpur Darshan Bus Ki Information Hai To Share Karna.
સુપર
conductor is honestly working with his dutiy
સુપર્બ જર્ની આશિષ ભાઈ કંડકટર સાહેબ ખુબજ સપોર્ટિવ છે
કરમસદ ટૂ જાલોર પર્પલ સ્લીપર કોચ બસ
છોટાઉદપુર ટૂ ટંકારા પર્પલ સ્લીપર કોચ બસ
અંબાજી ટૂ મુલુંડ પર્પલ સ્લીપર કોચ બસ
આ બસો માં જર્ની કરજો આશિષ ભાઈ
જય દ્વારકાધીશ, હર હર મહાદેવ 🙏🙏🏼🙏🏻
બાપ સીતારામ
Nice Ashish musafar 👍
First class conducted driver 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Bohot ache conductor hai
❤❤❤❤❤❤❤❤jay shree ram
ખુબજ સરસ વિડિઓ ભાઈ હુંપણ કાલે પાવાગઢ જઈને આવીડિઓ સાથે વ્લોગ પણ બનાવી ને આવીયો બોવજ મજા આવી
Good 👍
સરસ આયોજન સારંગપુર નો સમય વધારો કરી શકાય
❤❤Jay Shri Ram
Amara ankleshwarthi aavi yatrani bus seva saru thayto amnepan labh male 💐🙏
Ashish Bhai Maine aap ko Ahmedabad arnej and Ahmedabad ganaptpura bola tha aap ne alag route nadiad sarangpur route se karwaya great
Conducter sir ni seva khubaj sari che
Surat to Nandurbar journey karo Ashish bhai pls ❤
Himatnagar to Mata no madh ❤
Jay ganpati bappa
Mansoon me ahwa tak banaye please ❤❤❤
Bhavanagar to jamjodhpur ❤❤❤
હર હર મહાદેવ
Jay boot bhavani ma
કંડકટર 10/10
Jay bajrang bali
Jay dwarkadhis
Jay Mogal mata Jay annapoorna mata Jay ganapati bappa Jay riddhi siddhi mata har har mahadev
Bhavnagar to shirdi❤❤❤....18 hours journey 🎉🎉🎉❤❤❤
પવિત્રતા સાથે પુરુષાર્થના પૈસે કરેલ પરિવાર સાથે પ્રવાસ, પ્રવાસ ના રહેતા તીર્થયાત્રા બની રહે છે અને પરિણામે પ્રગટ પુરુષોત્તમના દર્શન થાય જ છે.
માળાનો દોરો બની શ્રી સંદીપભાઈ બારોટ દરેક પ્રવાસીરૂપી મણકાને તીર્થયાત્રા માં જોડાવાનું કામ પુણ્યરૂપે કરતા રહેલ છે. જયારે ફરજમાં સંવેદનાઓ ભળે ત્યારે તેમાં તીર્થાટનનો ભાવ જન્માવે છે અને આ સાલસ ભાવ જ ગંતવ્યતા નહિ પરંતુ પ્રભુ ના સાક્ષાત્કાર તરફ દોરી જાય છે.
પ્રભુના દર્શનનો શોક દુર કરતા બસ ચાલક શ્રી અશોકભાઈ પણ સમયપાલન સાથે જે કર્તવ્યપરાયણતા દર્શાવે છે તે વંદનીય છે.
ગાંધીનગર થી પાવાગઢ
Background music nu name shu che?
ભાહી આણંદ સે નખત્રાણા કીલીએ જરનઈકરો ટાઈમ સુબા 6બેઊપડતીહે🙏🙏🙏🙏🙏
Har har Mahadev Bhai hu radhu thi chu
🙏🙏🙏
Dahod to somnath bus journey ❤🎉
Bus main aarti Prasad bahu saras.driverbhai conducterbhai
Gandhinagar to sarangpur ❤
🙏🚩🕉