🟢સંપૂર્ણ CRPC 1973 ની E book લેવા માટે Download Android Application : bit.ly/teaching_kishan (ડેમો પેજ અપ્લિકેશનમાં જોવા મળશે , ડેમો પેજ જોઈને જ Purchase કરવી) 🔴નોધ : EBOOK ને એક વાર Purchase કર્યા પછી તમે Application માં LIFETIME (આજીવન) ઉપયોગ કરી શકશો .EBOOK ને તમારા Mobile ની સ્ટોરેજ માં Download નહીં કરી શકાય (પણ APPLICATION ની અંદર OFFLINE Download થઈ શકશે) 📱 Application ને લઈને કઈ પણ Problem આવે તો : 8200756882 પર Whatsapp Message 💬 કરી દો હું 6 કલાક ની અંદર તમને જવાબ આપી દઇશ. ==================================================================== FOR FREE PDF 📂 join Telegram : telegram.dog/teaching_kishan
ખરેખર સાહેબ ખોટા વખાણ નથી કરતો પણ તમારી મહેનત અને આગવી પદ્ધતિ મારાં માટે આશીર્વાદ સાબિત થઇ.....બાકી હું ગણિત અને કાયદા નો કાયર હતો એમ ક્વ તો કઈ અતિશયયોકતી નથી..... ❤️❤️❤️❤️❤️
Thank you sir 🙏 માંરા જેવા ઘણાં વિધાર્થી જે પૈસા ના અભાવ ને કારણે coaching લે શકતાં નથી, તેમને તમે free માં coaching આપો છો. તમને દિલ થી solute 🙏 sir 🙏🙏🙏....બસ એમજ માગૅદશૅન આપતા રે જો sir... thank you sir once again 🙂 🙏
Hello sir, હું LLB ની student છું જેટલું અમારા sir section ડીપમાં નથી ચલાવતા એટલી તમે ડીપમાં ચલાવી છે અને બધાં પ્રશ્નો નુ solution આપ્યું છે. તમારો vidieo મને બોવ જ helpful થયો છે. Thank you so much sir......
Jai Hind Sir Kishan Sir અત્યાર સુધીમાં યૂટ્યુબ પર સૌથી સારો એવો કાયદો ભણવતા હોય તો તે તમારી યુટ્યુબ ચેનલ છે ખુબજ સરળ અને સરસ ટેકનીક થી ભણવ્યું છે. જય હિંદ કિશન સર 👌👌👌👌
Sir tamari je bhanava ni style che je reet che akha RUclips pr koi ni nthi 🥰🤗thnx sir.... Thnk uh so much 😇 badhu sidhu maind ma samy jay che 😊 દીલ ❤થી આભાર સર 🙏🏻.......
Constable ni exam vakhte pn Tamara lacture joi ne kaydo complete karyo hato hal constable Banya pachhi pela semester ni exam chhe to Tamara lacture joi revision karyu chhe thank you sir 🤩
આખા Gujaratની RUclips ચેનલો માંથી આટલું સરળ , સચોટ અને ઊંડાણપૂર્વક સમજાવેલું હોય એવા Video's માત્ર આ Channelમાં મળે છે. IPC,IEA,CrPC આટલું સરળ , સચોટ અને વિગતે ભણાવવા બદલ સર નો આભાર માનતાં કદી થકાય એમ નથી..
Sir tmare thank you no kevanu hoi. thank you to ame bdha students tamne kahi. Tmara lidhe aaje am aagad vadi rahiya chi. ame bdha students tmra aabhari chi sir 😁🥰💐👏 thank you so much sir 👏👏
હું retired બેન્ક અધિકારી છું ,તમારું CRPC નું સંપૂર્ણ લેક્ચર ખૂબ ધ્યાન પૂર્વક જોયું ,ખૂબ મજા આવી ખૂબ જ જાણકારી મળી ,ઉપયોગિતા પણ લાગી તેમજ ઘણા બધા કોન્સેપ્ટ ક્લીઅર થયા છે ,તમારી મહેનત સફળ થઈ છે ,મારા જેવાને ખૂબ જ ઉપયોગી લાગી આટલી માહિતી માટે ઘણી બધી ચોપડીઓ વાંચવી પડી હોત.તમારા પ્રયત્નોને હું બિરદાવું છું .ખરેખર તો ઉમેદવારો કરતા સામાન્ય માણસ માટે પણ ઉપયોગી તો છે જ.ધન્યવાદ કિશન પટેલ.
🟢સંપૂર્ણ CRPC 1973 ની E book લેવા માટે Download Android Application : bit.ly/teaching_kishan
(ડેમો પેજ અપ્લિકેશનમાં જોવા મળશે , ડેમો પેજ જોઈને જ Purchase કરવી)
🔴નોધ : EBOOK ને એક વાર Purchase કર્યા પછી તમે Application માં LIFETIME (આજીવન) ઉપયોગ કરી શકશો .EBOOK ને તમારા Mobile ની સ્ટોરેજ માં Download નહીં કરી શકાય (પણ APPLICATION ની અંદર OFFLINE Download થઈ શકશે)
📱 Application ને લઈને કઈ પણ Problem આવે તો : 8200756882 પર Whatsapp Message 💬 કરી દો હું 6 કલાક ની અંદર તમને જવાબ આપી દઇશ.
====================================================================
FOR FREE PDF 📂 join Telegram : telegram.dog/teaching_kishan
Super ❤️❤️❤️❤️❤️
Cpc banavava vinti
सब छोटे छोटे विडिओ बनाते है पर आप ही पूरा सिलेबस एक साथ मे सिखाते हो
में आपके वीडियो देख कर ही तैयार कर रहा हु LRD की
धन्यवाद भाई।
Ek dam jordar sir......... akhi crpc samjai gai .......... Dilthi thankyu sir❤❤❤❤❤
તમારા કામને દિલ થી સેલ્યુટ છે. સર 👏👏👏👏🙏🙏
Right 👍
ખરેખર સાહેબ ખોટા વખાણ નથી કરતો પણ તમારી મહેનત અને આગવી પદ્ધતિ મારાં માટે આશીર્વાદ સાબિત થઇ.....બાકી હું ગણિત અને કાયદા નો કાયર હતો એમ ક્વ તો કઈ અતિશયયોકતી નથી..... ❤️❤️❤️❤️❤️
Omg sir I have no words about this lecture...thnk u soo muchhh 🙏🙏🙏
Wc😅
Ha
Thank you sir 🙏 માંરા જેવા ઘણાં વિધાર્થી જે પૈસા ના અભાવ ને કારણે coaching લે શકતાં નથી, તેમને તમે free માં coaching આપો છો. તમને દિલ થી solute 🙏 sir 🙏🙏🙏....બસ એમજ માગૅદશૅન આપતા રે જો sir... thank you sir once again 🙂 🙏
Hello sir, હું LLB ની student છું જેટલું અમારા sir section ડીપમાં નથી ચલાવતા એટલી તમે ડીપમાં ચલાવી છે અને બધાં પ્રશ્નો નુ solution આપ્યું છે. તમારો vidieo મને બોવ જ helpful થયો છે. Thank you so much sir......
સર જે વિદ્યાર્થીઓ ઘરે ટ્યારી કરે છે તેના માટે તમે ભગવાન શો ( બવ બવ આભાર સર ) સર હવે બંધારણ લેયાવો thank you so much sir 😊
સર તમારી મદદ પોલીસ બન્યા પછી પણ નહિ ભૂલી શકીએ ❤️ thank you so much
Kishan Patel you are real hero.... salute you man...❤️
ખૂબ અગત્યની માહિતી આપવા બદલ તમારો આભાર સાહેબ
Jai Hind Sir
Kishan Sir અત્યાર સુધીમાં યૂટ્યુબ પર સૌથી સારો એવો કાયદો ભણવતા હોય તો તે તમારી યુટ્યુબ ચેનલ છે
ખુબજ સરળ અને સરસ ટેકનીક થી ભણવ્યું છે.
જય હિંદ કિશન સર 👌👌👌👌
જબ્બરદસ્ત હો બાકી 👌👌👌👌👌👌
શબ્દો નથી
સુપર વર્ક છે તમારું સર ...
ખૂબ ખૂબ ઉપયોગી છે સર વિડિયો....tahnk u ☝️👍😊👌🏻
Sir તમારો અંતર દિલ થી ખુબ ખુબ આભાર તમારા લીધે મારે કોઈ કોચિંગ કલાસ ની જરૂર ના પડી અને ફ્રી માં ગરે બેઠા બધું શીખવા મળે છે
Khub j saras , moti vaat to a k tame je samjavo chho a samjavani reet khub j sars ane badhu magaj ma perfectly besi jay chhe...
You are one of the best teacher sir.. 😘❤️ sir હવે બંધારણ લાવો 🙏😊
Sir tamari je bhanava ni style che je reet che akha RUclips pr koi ni nthi 🥰🤗thnx sir.... Thnk uh so much 😇 badhu sidhu maind ma samy jay che 😊
દીલ ❤થી આભાર સર 🙏🏻.......
Thank so ooo much sir🙏👌Khubaj help fully che aa vidio
Sir tame aava video muko cho jethi koi garib pan bhni sake
Bhagvan tamari chennal khub agal vadhre 💓❤️
સર આ તમારો વિડીયો જોયા પછી ખરેખર ખબર પડી કે CRPC ACTમા આવુ કહેવા માંગે છે . આભાર સર
ખુબ ખુબ અભિનંદન સર 👍🙏તમારા કામ ને સેલ્યુટ છે... 👑
સર વિજ્ઞાન અને ટેકનોલોજી નો એક વિડીયો બનાવો....તમારા વિડીઓ જોવા ની ખુબ મજા આવેશે ..
સલામ છે આપની કર્મનીષ્ઠાને 🙏
Thànk you so much sir 👏👌. World Best teacher 😊👏
Thank you sir 👌👌
khub Saras, maza aavi gai , thanks 😊
Super atyar sudhi ma best teching.👍👍👍
Hatsh of Sir...
You are genius sir..
No more words for your great OMG working...
Thank U so much sir...
Constable ni exam vakhte pn Tamara lacture joi ne kaydo complete karyo hato hal constable Banya pachhi pela semester ni exam chhe to Tamara lacture joi revision karyu chhe thank you sir 🤩
Perfect gujrati language education I lots of learning from in this video thank you sir 😍
Sir hu ek police tarike tamne and tamari mahenat ne salam karu su... Very good sir
Thank u sir... Psi bnya pchi khas tmne mlva aavis.. Jay Hind🇮🇳
Ghatyu to aje net ghatyu.. Baki tmari teaching ma kai na ghate sir👌❤🌹
Thank❤🌹🙏 you👌❤🌹 so ❤much sir👌🌹❤
આખા Gujaratની RUclips ચેનલો માંથી આટલું સરળ , સચોટ અને ઊંડાણપૂર્વક સમજાવેલું હોય એવા Video's
માત્ર આ Channelમાં મળે છે.
IPC,IEA,CrPC આટલું સરળ , સચોટ અને વિગતે ભણાવવા બદલ સર નો આભાર માનતાં કદી થકાય એમ નથી..
Excellent work and really worth it and heartily appreciate 🖤
Helo
Mind blowing lecture sir 🙏
Grate salute to you sir..... it's really help ful...thank you so much....
HEARTLY THANK YOU SIR.... YOU ARE GREAT PERSON 🙏❤️
SALUTE YOU AND JAI HIND 💐🇮🇳
Sir tmare thank you no kevanu hoi. thank you to ame bdha students tamne kahi. Tmara lidhe aaje am aagad vadi rahiya chi. ame bdha students tmra aabhari chi sir 😁🥰💐👏 thank you so much sir 👏👏
બોવ સારુ કાયદાકીય જ્ઞાન આપો છો મિત્ર👍🙏
💥💥💥 jordar trick thi bhanavo 6o sir...... 🙏🙏🙏
Bhagvan Tamara 10 milian sub pura kare Avi hu bhagvan ne prathna karu chu thanku so much
Thanks sir vakhan mate aa duniyaana badha sabdo ochha pade
સર તમારાં જેવું તો કદાચ જ કોક હશે, તમારાં કામ ને દિલ થી સેલ્યૂટ🙏🏻🙏🏻🙏🏻
Gujrat na KHAN SIR ❤
Sir tamne Dil thi selute sir thenks sir 🙏🏻🙏🏻🙏🏻
You are the Best teacher 🙏🙏
Thanks....SIr.... Great.... Work....
ખૂબ ખૂબ આભાર સર 🙏
Thank you very much 😊
Sorry sir I'm compelled to give you only one like ❤️...bocz u deserve million like
Okay 😅
Sirji
Mind blowing 🤯 extra ordinary lecture 🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟
Thank you so much sir 😊.. I'm advocate this video very usefull for me ...
❤❤❤Thank you sir ❤
Good teaching method sir
Chhaa gaye mere bhai🤩🤩🤩
Thank u so muchh sirrrr...
Dill thi selute che tmne 🙏
Thank you sir amara mate ataru badhu karva mate .☺️
Ek Number sirji👍....
😊..thank you so..much sir... excellent teaching skill u have.....
આભાર સાહૅબ તમારૉ મસ્ત ભણાવૉછૉ
વાહ સાહેબ .દિલ્ થી સેલ્યૂટ .
Thank you sir khub sars lesson che Aap nu
Thank you sir. Your teaching method is best ever singel coaching sir & academy. 😊 one of the my best class is yours. 😊
Sir no words wonderful please come with CPC
Thank you so much sir😅 briliant video
Good work sir🤘✌👍👍
Excellent Sir👍🏻
Superb👌👌👌👌👌👌👌👌 thank you so much sir🙏
Aava vidio thi bahu faydo thay chhe
Superb sir.....nice teaching
Very nice Sir, salute you
Nice sir badu cartoon dara bo mast yad rey gayu se🙏🙏🙏
👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏 thanks saraji........
Thanks kishan bhai 🙏🙏🙏
Great work 👏👏💐🥰
Thanks sir......tame Amara mate એટલું બધું કરો છો
ખુબ સરસ સર👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
1 no ni samjan apo chho tnx
@2:04:33 sir ahiya mistake chhe, add. sessions upto 10 years nai, pan sessions na equivalent hoy. Ane Assi. Sessions upto 10 years hoy saheb. Thank you👍
સર,અમુક પુસ્તકો માં 10 વર્ષ થી વધુ સજાના ગુના માં 90 દિવસ ના રિમાન્ડ આપેલ છે,,તો સાચું શું 90 કે 120.
Thank you sir 😊
Thanks 😘 sir
Jay hind sir🇮🇳
Good work
Best video..👌👌
Sir avidence act pan avoj video banavjo akhon
Thenku sir 🙏
Perfect sir🙏🙏
Jai gurudev 🙏🏼
amazing work....
Hello sir....crpc 174 ma female na kissa ma 1 year ave k 7 year...aa thodu clear karjo ne...baki salute che apne sir🙋🙋🙋
Thank you so much sir🙏 bahuj mst ❤
We are wholeheartedly thankful to you
Great lecture and easy explanations
Best video for crpc contex
ખૂબ જ સરસ ભાઈ👌🙏
Thank you sir
Thnx thnx thnxs so much sir really hearty thnxs 😊
Thanks for providing important information
Word best teacher
હું retired બેન્ક અધિકારી છું ,તમારું CRPC નું સંપૂર્ણ લેક્ચર ખૂબ ધ્યાન પૂર્વક જોયું ,ખૂબ મજા આવી ખૂબ જ જાણકારી મળી ,ઉપયોગિતા પણ લાગી તેમજ ઘણા બધા કોન્સેપ્ટ ક્લીઅર થયા છે ,તમારી મહેનત સફળ થઈ છે ,મારા જેવાને ખૂબ જ ઉપયોગી લાગી આટલી માહિતી માટે ઘણી બધી ચોપડીઓ વાંચવી પડી હોત.તમારા પ્રયત્નોને હું બિરદાવું છું .ખરેખર તો ઉમેદવારો કરતા સામાન્ય માણસ માટે પણ ઉપયોગી તો છે જ.ધન્યવાદ કિશન પટેલ.
Thank you for appreciate my Work ❤️