દાણા રીંગણ ની કઢી ખૂબ સરસ બને છે. કઢીમાં તુવેરનાં દાણા બાફેલા રીંગણ સુકુ અને લીલું લરણ અને વધાર તમે જે રીતે કર્યો એમ બાજરીના રોટલા સાથે ખૂબજ સરસ લાગે છે
Nikunjbhai almost 2 yrs thi request karu chhu please atyare to winter pan chhe, Pav ragdo banvo ne je apda jamnagar ma jaysree talkies vali gali ma male chhe e please bhai please
Wow superb pankhi no kalarav sambhalva ni maja aavi gai ❤️
Always watch for beautiful birds 🐦 singing & nature ...keep it up 👍😊
*નેશનલ ફૂડ - ખીચડી...👍👍👌👌*
તમારા વિડિયો માં ખાસ કરીને પક્ષીઓનો કલરવ સાંભળીને ખૂબ જ આનંદ થાય છે ભાઈ 👍👌❤️ અને મન પ્રફુલ્લિત થઈ જાય છે 👍👌❤️
જય શ્રી કૃષ્ણ નિકુંજ ભાઈ 🙏🕉️❤️
Lot of love from ahmedabad ❤
વાહ ❤
Ram Ram Suuuuuuuuuuper recipe Bhai Thanks . SRI RAMA JAYAM .
Wow superb jordar yummy yummy and healthy 😋❤️
every thing is good
as i love your work :) amazing video .......... god bless you
*શક્ય હોય તો જે પક્ષી સ્ક્રીન પર બતાવો છો,તેના નામ પણ લખવા જોઈએ,જેથી,વધુ મઝા આવે.*
Supar🎉
Bahu saras hameshaj. Thanks for sharing n god bless you.
Pune-Maharastr.
Sprouted moong..vaal..moth...lili tuver..lila kanda...aavla...sargavo..ringan...methi bhaji...bhinda..palak kadhi....
દાણા રીંગણ ની કઢી ખૂબ સરસ બને છે.
કઢીમાં તુવેરનાં દાણા બાફેલા રીંગણ સુકુ અને લીલું લરણ અને વધાર તમે જે રીતે કર્યો એમ બાજરીના રોટલા સાથે ખૂબજ સરસ લાગે છે
જોરદાર નિકુંજ ભાઈ મારી ફેવરિટ વાનગી
Jay mataji nikunj Bhai🙏🙏
रींगन नी कढ़ी। ढोकली वाली कढीभींडा नी अने। डुंगरी नी हु बनाऊ छू। 👌👌👌👍
Bhu j sars pankhi ne video ma batavya ❤
Nice
Good recipe
Very tasty😋😋😍😍
Nikunjbhai almost 2 yrs thi request karu chhu please atyare to winter pan chhe, Pav ragdo banvo ne je apda jamnagar ma jaysree talkies vali gali ma male chhe e please bhai please
Kai no ghate nikunj bhai
*મારા ઘરે સાદી ખાટી મીઠી કઢી,કેળા ની કઢી અને ઉનાળા માં કેરી ના ગોટલા ની કઢી બને છે*
Ame Bharuch ma lilee tuver na dana jene leelva kahe e leelva ane gulabi ringan ni kadhi banaviye j Bhat k Rotla jode sari lage che.
Ringan ni kadi bau eassy 6.ema lasan vatvu ane jeera lila marcha ane kadipatta no vaghar karvo. Pachi midium size ma shakh samarie eva ringan kapine chadva deva. Pachi routine masala karine besan chas no mixture umervo. Pachi baraber chadva devi. Chadi jay pachi gas perthi utari devi. Aa kadhi ma lal marcha no pawder nakhvo. Khub testy bane 6.jarur thi banavjo. Khichdi jode mja padi jase
Please show bangaon khichdi
*લાસ્ટ એક્શન મેચ નથી થતી,ફક્ત "👌"અને મોઢા પર સંતોષ નો ભાવ બતાવવો વધુ સારું લાગશે*
🙏🌹🙏
શિયાળા માં કાઈક નવું મૂકો
Amare tamari vadi jovi hoy to
Ringan, bhinda, lila ane suka kanda, methi, chilni bhaji, ni banavie. Amara 1 padoshi dudhi ni ne bataka ni b banave 6
ચોળીની કઢી, ભીંડાની કઢી,લીલી ડુંગળીની કઢી,ગુટો, રીંગણની કઢી
Valorni kadhi thay turiyani pan thay
Kai no ghate nikunj bhai