Wah ...kiranbhai jyaa paiso che tya shukh nathi jene ochu che te sukhethi rotlo khai che. Bas aaj che Jovan ma ochu hoy pan shukhethi jivia . khub j Sara's ....
Kyarek to tmara video joine radvu aavi jay che dil sudhi vaat pochi gy avu lage tyare ane ha hu ghana video jovu chu pn tmara video jovani aaturta j atli hoy e git chalu thyu nhi k aankh mathi pani nikle bus aam j video bnavta ro . Hu m nai kav k 100 varas jivo km k e to bhagvan na hath ma che pn prathna kri sku k jetlu aayushya che tya sudhi saaja harva ro. Jay shree Krishna 🙏
કિરણભાઈ તમારા વિડીઓમાં કાંઈ ખૂટે નઈ. પણ હવે સાસુ વહુના વિડિઓ જોડે બીજા ટોપિક પર વિડિઓ બનાવો તો વધુ જુવાનિયાઓ સુધી વાત પોહચશે. મહિને એકાદ તો જુવાનિયાઓ ને ટચ કરી જાય એવો વિડિઓ લાવો તો સારું. આભાર
સમાજ દર્શનને જ વાચા આપવા પ્રયાસ કરી રહ્યા છીએ.. તમારી જેમ જેમણે સમાજમાં જોયુ છે તેને કંયાયને ક્યાંય વાસ્તવિક લાગે છે જ્યારે અન્યને કાલ્પનિક લાગે છે.. કોઈને એ પણ લાગે છે કે હા, આવુ હોય શકે.. નજરીયા નજરીયાનો ફેર છે.. કારણકે માણહે માણહે ફેર છે.. આપનો ખુબ ખુબ આભાર
હવે શુક્રવાર ચુકતા નહીં.....
ખુબ જ સરસ સંદેશ.
કિરણ ભાઈ આજ ગારીયાધાર ગયો હતો અને શિવ શક્તિ ફરસાણ વાળા ભાઈ વાત કરી કે કિરણ ભાઈ મારા મિત્ર છે સરસ વિડીયો બનાવ્યો છે
@@chandreshmalaviya1755 ok BHAi
bahu saras che video 👌👌👍👍👍😊☺️
કિરણ ભાઈ બહુ મસ્ત વિડીયો બનાવ્યો છે
*Jordaar video kiranbhai*
*aava video lavta raho*
Khub sars Kiran Bhai
Well done
Nice video
Khub sars video
વાહ.મજા આવી.છેલ્લો ડાયલોગ ખૂબ જ અસરકારક .અને કિરણભાઈ નો અવાજ તો શ્રેષ્ઠ જ હોય.
રાહુલભાઈ તબિયત પાણી લ્હેરમા ને !!
@@ramtojogi5482 એકદમ મજામાં.
સુપર વિડિયો
Nice vidio
આવા વિડિયો બનાવતા રહો તેવી શુભેચ્છા
જય મોગલ
જય મોગલ
Va kiranbhai
Wah Kiran Bhai Khub j Saras 👌👌👌
*Part 2* Lavjo Jaldi 😊🙏
ખૂબ સરસ રજૂઆત .સમાજ જીવન ની હથોટી બરાબર પારખી છે.
Tamara video jov ne ser aek loy chdi jay... Vah.. Kiranbhay.....
👍👍👍👍👍સરસ કિરણ ભાઈ
Wah ...kiranbhai jyaa paiso che tya shukh nathi jene ochu che te sukhethi rotlo khai che. Bas aaj che Jovan ma ochu hoy pan shukhethi jivia
.
khub j Sara's ....
શું કરે છે ચાર્મી દીકરી ??
Majja Kare
કિરણ ભાઈ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ સારી એક ટી કરે છે હું હિરેનભરવાડ
જય ઠાકર ભયલા
મારી ઉંમર 16વષઁ છે
મને લયલો ને ભાઇ તમારી મહેરબાની
મારુ સપ નુછે
તમને બેય બેનો જોય ને રાધિ બેન મને પણ મારી બેનો યાદ આવિ ગય
Khub sars
Sachivat mane pan mari beno yad avi gayu ame pach beno chhiye
Ame pan pach be u chhiye mano pan bov yad avi
Jordar
Vaah kiran bhai vaah
વાહ કિરણ ભાઈ ખુબ ખુબ ધન્યવાદ
Very nice.....kutumb nu sukh j.motu sukh chhe...Intmati na mota mota makan nahi....khub sundar message chhe....❤
Super kiran bhai realy bahuj maja avi
જય મહાકાળી માં પાવાગઢ રજન રાઠવા લાબડાધરા મારૂ નામ છે ખુબ ગમે છે મજા આવે છે કિરણ ભાઈ
જય મહાકાળી રાઠવાભાઈ
વાહ કિરણભાઈ વાહ....
સાચે જ કહ્યું : પરિવારથી મોટું કોઈ સુખ નથી...
ભલે ટાઢો રોટલો ખાવી પણ ઘરના સૌ ભેળાં ખાવી એના જેવું સુખ એકેય નહિ....
Keep it up
ખુબ સરસ
સરસ વિડિયો
તારાથી નારાજ નથીં હે... ઈશ્વર,
હેરાન તો છું હું.....
જો ને આ રંગ બદલતી દુનિયા થી
પરેશાન છું હું .....
Saras bhai
કિરણભાઈ બહુજ મજા આવી ગઈ હો આપ દરરોજ એક એક વિડીયો બનાવતાં રહેજો આપના વિડીયો અમારો આખો પરિવાર સાથે બેસીને જોવી છી અને આખા પરિવારને મોજ આવી ગય હો
સૌ પરિવારજનો અને પ્રદીપભાઈનો ખુબ ખુબ આભાર
fine kiran bhai khubaj saras👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍
Jay Shree Krishna Kiranbhai.. Khub sundar... Tamara video Parivar ne jode che.. Nice 🤝👌
Bahuj saras vidio che. Ghana samay pachi vidio jova malyo thank you
Tamra jevo video koy no banavi sake👍👍
સુપર
ખૂબ જ સરસ
ભાઈ તમે 4 ભણતા ત્યારે મારા પપ્પા ત્યાં શિક્ષક હતા . જોરદાર વીડિયો બનાવો છો. આ વીડિયો સાચું રૂવાટા ઉભા કરી દે તેવો વીડિઓ છે.
સાહેબશ્રી ને યાદ આપજો... મેસેન્જરમા નંબર સેન્ડ કરજો હું અમારા સાહેબને ઘરે રૂબરૂ મળવા આવીશ..
@@ramtojogi5482 અષાઢી મેઘના અંબર ગાજે તે ગીત ગાવ છો કે નહીં એમ મારા પપ્પા પૂછે છે ?
@@ahirhardipdangar4705 ગરવા ગોવાળીયાના પાવા વાગે... પાવા વાગેને સુતી ગોપી જાગે.. અષાઢી સાંજના અંબર ગાજે... અંબર ગાજે ને મેઘાડંમર ગાજે... અષાઢી સાંજના અંબર ગાજે
@@ramtojogi5482 ભાઇ આપને મેસેન્જર માં મેસેજ કર્યો છે.
Super vedio ભાઈ...
Best of luck.. keep up it
Khub srs
સરસ વિડીયો છે. 👌👌👌 Super
Very very nice concept 👌👌👌
વા કીરણ ભાઈ વા સમજણ આપી અમારા પરીવાર મા👍👍👍👍👍🤚🤚🤚🤚🤝🤝🤝🤝✍️✍️✍️🙏🙏🙏
ખુબજ સરસ વિડિયો કિરણભાઈ👌
Superb video
Vah kiran bhai jordar vdo
Bhai wah Kiran bhai dhanyawad tamara vichar Raju karva ni bhai wahhhhhhhh
આભાર ભયલા
Khub j saras......
જોરદાર હો હૈયુ ભરાય ગ્યું
Samajva jevo consept che👌
Wah kiranbhai Wah
Roj avo vidiyo banavo salam se tamne
🙏 🙏 Kiran bhai
આભાર યોગેશભાઈ
સુપર ્્સીતારામ
બહું જ સરસ. મને તો બંગલો બહું ગમ્યો. કયાં છે.
સુરતમાં
અપનો સે ભાઈ
Kyarek to tmara video joine radvu aavi jay che dil sudhi vaat pochi gy avu lage tyare ane ha hu ghana video jovu chu pn tmara video jovani aaturta j atli hoy e git chalu thyu nhi k aankh mathi pani nikle bus aam j video bnavta ro .
Hu m nai kav k 100 varas jivo km k e to bhagvan na hath ma che pn prathna kri sku k jetlu aayushya che tya sudhi saaja harva ro.
Jay shree Krishna 🙏
Maja aavi gai 😀😀
વાખૂબસૂદર,.👌👌👌👌👌🙏🙏🏼👌👌👌👍👍👍👍👍👍
સરસ
સોસિયલ જીવન નું દર્શન.
ઘેર ઘેર સ્ટીલ ના ગેસ ના ચુલા...
અને ઉપર મેટલના બર્નર
Nice video kiranbhai
કિરણ ભાઈ બહુ વાટ જોઉંરાવી
ભાઈ
પણ આવી મજાને
કિરણભાઈ તમારા વિડીઓમાં કાંઈ ખૂટે નઈ. પણ હવે સાસુ વહુના વિડિઓ જોડે બીજા ટોપિક પર વિડિઓ બનાવો તો વધુ જુવાનિયાઓ સુધી વાત પોહચશે. મહિને એકાદ તો જુવાનિયાઓ ને ટચ કરી જાય એવો વિડિઓ લાવો તો સારું. આભાર
ચોક્કસ ભયલા.. જરૂર પ્રયાસ કરીશ
Jordar ho roj jovanu man thay ava video hoy tmara
Khubaj Saras video bnavyo chhe
Wah Kiran bhai wah
Very nice kiran bhay
Bahut din bad maja a gaye Kiran Bhai
આભાર સૈયદભાઈ
Bovj Sundar
ખુબ સુંદર હો તમારો વિડિયો
સુપર કિરણભાઈ સમજવા જેવું છે
કિરણભાઇ તમારા વીડિયો જોવાની મઝા જ કંઇક અલગ છે..
ખુબ જ સરસ અને શીખવા મળે એવી વાર્તા લઈને આવો છો તમે..🙏
ખુબ ખુબ આભાર ભયલા
Hi
સુપર સુપર સ્ટાર વિડિયો છે
Mane Tamara video khub game che hu hamesha jou chu
ઘણા સમય બાદ આપનો વીડીયો આયો
Vah Example for..Riyal life. .
Jordar video
Dop. Super
All artist good performance
Ha khokhani moj ha
Mast concept kiran Bhai Ane Banglo bov mast che jem k devdas film no set
પણ દેવદાસ નથી એવુ થયુ ને.. નોંધ લેવા બદલ આભાર
@@ramtojogi5482 na Na visay pan mast che Ane J latudi che Teni act mast che aato
હવે રેગ્યુલર વિડીયો મુકજો....કિરણભાઈ
Saras video banavyo che
જાજા દીવચે.
સરસ
Vah kiran bhai video saro che Rambha ben good job
❤️❤️❤️👍🙏🙏🙏❤️❤️khubj saras👍
जय माताजी
Nice story kiran bhai
Amara mahuva bagdana avo aetle khejo pasha
ખુબ જ સરસ વિડીયો.. આવા સુંદર વિડીયો બનાવતા રહો ...શુભેચ્છાઓ 👍
Supar 😓😓😓😓😓😓😓😓
Jabardast Story👌👌👌👌👌
કિરણ ભાઈ જવાબ તો આપો
તમારો નંબર સેન્ડ કરો
હવે તો જવાબ આપો
Jai ho
Nice
👌👌👌👌👌
જય માતાજી
એક નબર વિડિયો
Kya baat kya baat
Ha moj ha
Good kuranbhai
કઈ નો ઘટે સુપર કોંસેપ્ત
હા અમરાપુરની મોજ
Supar video
ખુબ સરસ વિડીયો
આભાર કીરણ ભાઈ
તમારા દરેક વિડીયો માથી
સમજ વા જેવુ ઘણુ મલે છે
Maine bahu j gamyo video sir hu ek pan video miss nathi karati and your sing song it's amazing u r too oooo good and your team also
Thanks sister
@@ramtojogi5482 woowww tame reply pan aapo 6o thanks but it's not only comlimat such good message in your video
ખુબ ખુબ શુભેચ્છા
અભીનંદન
ખૂબ સરસ અમીર ની વહુ ની વેદના ને ગરીબઘર ની સ્ત્રી ની ખૂદદારી સચોટ દર્શાવી છે.આ વસ્તુ સમાજ ના ધણા ઘરે છે
સમાજ દર્શનને જ વાચા આપવા પ્રયાસ કરી રહ્યા છીએ.. તમારી જેમ જેમણે સમાજમાં જોયુ છે તેને કંયાયને ક્યાંય વાસ્તવિક લાગે છે જ્યારે અન્યને કાલ્પનિક લાગે છે.. કોઈને એ પણ લાગે છે કે હા, આવુ હોય શકે.. નજરીયા નજરીયાનો ફેર છે.. કારણકે માણહે માણહે ફેર છે.. આપનો ખુબ ખુબ આભાર
Super kiran bhai
Kiran bhai Tamara video saras ne samaj ne mesej pochade chhe
ભાઈ શુ વાત કરવી મોટા ભાઈ.... જોરદાર... હો...
જામનગર થી દુદા ભાઈ ભરવાડ ના જય દ્વારકાધીશ
જય દ્રારકાધીશ ભાઈ