જીરુંમાં વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ | વિઘે 15-16 મણ માટે સ્પ્રે ક્યારે કરવો

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 30

  • @k.p.gadhavi9438
    @k.p.gadhavi9438 13 дней назад +2

    55 દિવસ નું જીરું થયું છે તો 12:61:00
    00:52:34
    13:00:45
    00:00:50 8-10 દિવસ ના અંતરે આપી શકાય.....

  • @maganbhaidharjiya5540
    @maganbhaidharjiya5540 20 дней назад +2

    👍👍👍

  • @pradipahir5753
    @pradipahir5753 16 дней назад +1

    N.p.k.s 9:27:18:7.5 નું જીરું માં છંટકાવ લય સકાય કે નય

  • @gohilindrajitsingh5445
    @gohilindrajitsingh5445 11 дней назад

    Jira no pak piras padto thay gyo se li lo karva su karvu

  • @RamaKodiyatar-l3c
    @RamaKodiyatar-l3c 13 дней назад

    કેટલા.ખાતર.ભેરા.સાત્ત્ટ્ટવામાં.સાલે

  • @shivajigoyal135
    @shivajigoyal135 18 дней назад +2

    45 દિવસ નું જીરુ થાય 0 52 34 પાણી ભેગું દય સકાય

    • @Kisan_Help
      @Kisan_Help  18 дней назад +2

      ભાઇ છંટકાવ કરશો તો જ સારું રિઝલ્ટ મળશે.

  • @rahulravaliya7452
    @rahulravaliya7452 18 дней назад +2

    હાલ ડાયરેક્ટ 4 રાઉડ સાલું કરીએ તો હાલે

    • @Kisan_Help
      @Kisan_Help  18 дней назад +1

      હા ભાઈ ચાલશે પણ થોડુંક ઓછું રીઝલ્ટ મળશે

  • @aliakbarakhafi
    @aliakbarakhafi 20 дней назад +2

    uriya ma bhelvine punkhi sakay

  • @iamstrangerN
    @iamstrangerN 20 дней назад +2

    krcho ketlo thay ama?

  • @chiragujariya9812
    @chiragujariya9812 20 дней назад +3

    સાહેબ દિવસો વાવેતર થી ગણવા કે ઉગિયા પછી ના

    • @Kisan_Help
      @Kisan_Help  20 дней назад +2

      ઉગે પછી દિવસ ગણવા

  • @bhaimojkardi1768
    @bhaimojkardi1768 19 дней назад +1

    આ 3 છંટકાવ સૂધી તમારૂ જીરૂ બચી શકે 😂😂😂 બાકી ના કિસ્મત ઉપર આધાર રાખે મારવા કે નો મારવા😂

  • @hajibhaihajibhai1308
    @hajibhaihajibhai1308 20 дней назад +2

    Ane sathe fugnasak dava nakhi sakay

    • @Kisan_Help
      @Kisan_Help  19 дней назад +2

      Na bhai

    • @bhaimojkardi1768
      @bhaimojkardi1768 19 дней назад +1

      ​@@Kisan_Help કોને કીધૂ નો કરાય 😂😂😂 બધૂ કરાય તમતાર 😂😂😂

  • @KutchKhedutVillagelife
    @KutchKhedutVillagelife 20 дней назад +5

    વાવેતર થી દિવસ ગણવો

    • @Kisan_Help
      @Kisan_Help  20 дней назад +4

      ઉગે પછી દિવસ ગણવા

    • @asagath2370
      @asagath2370 20 дней назад

      જીરું થાય કે ના થાય છાટયા કરો કંપનીઓ તો કમાણી છે

    • @bijaldevarajkodiyatar7547
      @bijaldevarajkodiyatar7547 9 дней назад

      ​@@Kisan_Help❤ચૌ
      હું