સણસોલીના મસાણી માંના 5 રવિવાર ભરો એટલે પુરુ | Kheda Sansoli Masani Maa Historical Temple
HTML-код
- Опубликовано: 10 фев 2025
- સણસોલીના મસાણી માંના 5 રવિવાર ભરો એટલે પુરુ | Kheda Sansoli Masani Maa Historical Temple
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાત્રક નદીના કિનારે મસાણી માતાનું મંદિર આવેલુ છે, આ મંદિરે આજથી 20 વર્ષ પહેલા વાત્રક નદીમાં ત્રિશુલ તરતુ તરતુ આવ્યુ હતુ અને પાણીના પ્રચંડ પ્રવાહમાં પણ ત્રિશુલ નદીના સામેના કાંઠે સ્થિર હતુ, ત્રિશુલ આગળ પણ જતુ ના હતુ કે કોઈનાથી લેવાતુ પણ ના હતું. આ ત્રિશુલને લઈને સણસોલી ગામના લોકોને કેટલીય શ્રદ્ધા હતી, જેથી ગામના મંદિરના પુજારીએ માતાજીને અરજ કરી અને કહ્યુ કે માતાજી અમે તમને બિરાજમાન કરવા ઈચ્છીએ છીએ, જો તમે અમારા ગામમાં બીરાજવા માંગતા હોવ તો સામે કાંઠેથી આ ત્રિશુલ તરતુ તરતુ આ કાંઠે આવે, બસ આ અરજ બાદ ત્રિશુલ સામેના ડાબા કાંઠાથી તરતુ તરતુ જમણાં કાંઠા તરફ આવ્યુ અને ત્યારથી આ ગામમાં મસાણી માતાના મંદિર તેની સ્થાપના કરવામાં આવી હતી.આ મંદિરે અનેક માનતાઓ રાખવામાં આવે છે, જેમ કે કોઈના લગ્ન ના થાય, કોઈને વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ હોય, કોઈને વીઝા મેળવવા હોય અથવા ગમે તેવા પ્રશ્નો હોય તેનો ઉકેલ આવે છે, આ મંદિરે માત્ર 5 રવિવાર ભરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે
મંદિરના પુજારીનો નંબર
વિજયભાઈ પંડ્યા
95743 50815
સ્ટોરી KIRAN KUMAR
M- 9726897876
M-8849553575
#behindthesuccess
#masanimaa
#kheda
#sansolimasanimaa
#masanimaa
#sansolimasama
#historical
#temple
#મસાનીમાસનસોલી
#સનસોલીનામસાનિમાનુંમંદિર
#mandir
#masanimamandir
#historyofmasanimaa
#maa