નેસડા ની મુલાકાત | Khajur Bhai VLOGS | Nitin Jani | Travel Vlogger | Khajur Vlogs | Saurashtra Tour

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024
  • Contact - 8208031652

Комментарии • 1,7 тыс.

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 3 года назад +282

    નેહડા ના માણસો ભગવાનનું રૂપ ગણાય.. તેમની સેવા કરવી એટલે ભગવાનની સેવા કરવી બરાબર છે.. ધન્ય છે નિતીનભાઈની આખી ટીમને 🙏🙏🙏 jay mogal maa🙏🙏

  • @fejaankasmani176
    @fejaankasmani176 3 года назад +82

    ખજૂર ભાઈ હું નમાજ પઢી ને તમારા માટે દુઆ કરીશ માલિક તમને સલામત રાખે 👍👍🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻

    • @vishu_0054
      @vishu_0054 3 года назад +3

      ❤️❤️ bus aamj badha manso re to hindu muslim badhu no re badha aavi rite bhayu no jem re ❤️❤️❤️❤️love u bhai ❤️

    • @bhaveshahir2723
      @bhaveshahir2723 3 года назад +1

      Ha Bhai 🙏

    • @momo.yt-
      @momo.yt- 2 года назад

      Ha bhai 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲duvaaa

    • @dbvaghvagh6815
      @dbvaghvagh6815 2 года назад

      Laik ser sabskray kro bhai

    • @dbvaghvagh6815
      @dbvaghvagh6815 2 года назад

      ruclips.net/video/hfJrTbDY86/видео.html

  • @keyurpatel5407
    @keyurpatel5407 3 года назад +107

    ખજૂરભાઈ એક નંબર સેવા👌
    અને ઓલા નેસડા વાળા કાકા ની એક વાત આજે હદય સ્પર્શી લાગી
    કે " મનુષ્ય છો તો મનુષ્ય બની ને રહો"

    • @DILTHIGUJARATI
      @DILTHIGUJARATI 3 года назад +1

      ruclips.net/video/u_CecGqvFP4/видео.html

  • @bharatsoni1775
    @bharatsoni1775 3 года назад +17

    તમે જે કંઈ પણ કામ કરો ને એ એવું છે કે તમારે ભગવાન પાસે ના જવું પડે
    પણ ભગવાન તમારી પાસે આવે અને કે
    તમે આગળ વધો હું તમારી સાથે છુ... જય માતાજી મહાદેવ હર્

  • @Suhudev9109
    @Suhudev9109 2 года назад +11

    ખજુર ભાઈ તમે ગરીબોને મદદ કરો છો તે બદલ તમારો ખુબ ખુબ આભાર તમને રામદેવપીર બહુ જ આગળ વધારે એવી દીલથી દુવા છે મારા માલિક.. જય માતાજી ખજુર ભાઈ 🙏🙏

  • @zapadiyanitin7950
    @zapadiyanitin7950 3 года назад +2

    Vahh khajur bhai vahhh 🙏🙏🙏🙏. Bhagvan tamne bovj agal vadhare. Har har mahadev khajur bhai

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 года назад +9

    ખજૂરભાઈ તમારી પૂરી ટીમના દરેક સભ્ય ની કામગીરી ખૂબજ સરાહનીય છે ભગવાન તમારા દરેક સભ્યો ને સહીસલામત રાખે તેવી મારી ભગવાન ને પ્રાર્થના છે.આવાજ જન સેવાના કાર્યો કરવા માટે ભગવાન તમને હિંમત આપે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @wishesofmaxxofficial5722
    @wishesofmaxxofficial5722 3 года назад

    વાહ ખજૂરભાઈ વાહ...! આપશ્રીની માનવ સેવા-જીવ સેવાને મારા સમગ્ર સમાજ વતી સો સો સલામ. હંમેશાં આવી જ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહો અને સફળતાના શિખરો સર કરતા રહો તેવી કુદરત પાસે અંતઃકરણ થી પ્રાર્થના....💐💐💐👏👏👍👍

  • @gopalsohla4072
    @gopalsohla4072 3 года назад +7

    ખજુર ભાઈ લાલા ભાઈ સોમા કાકા જાની દાદા અને તમારી ટીમ ને ખુબ ખુબ આભાર આ કપરા સમય મા અમારા ભોળા માલધારી ની મદદ કરવા બદલ ખૂબ ખૂબ આભાર

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 3 года назад +3

    નેહસની મુલાકાત લીધી ખજુર ભાઈ એ તે બદલ ખજુર ભાઈ ની પુરી ટીમને અભિનંદન ધન્ય વાદ 🙏 માલધારી સમાજ તરફથી

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 3 года назад +1

      ખજુર ભાઈ ની પુરી ટીમને અભિનંદન ધન્ય વાદ 🙏

  • @shaileshbharvad5177
    @shaileshbharvad5177 3 года назад +37

    માલધારી સમાજ ની આટલી સેવા કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર નિતીનભાઈ ભગવાન તમને ખૂબ આગળ વધારે એવી પ્રાથના🙏🙏

    • @yadav__gamerz3459
      @yadav__gamerz3459 3 года назад +1

      Ha hooo Maldhari ni Madad Mate Aabhar🙏🙏

    • @dbvaghvagh6815
      @dbvaghvagh6815 2 года назад

      Laik ser sabskray kro bhaiyo

    • @dbvaghvagh6815
      @dbvaghvagh6815 2 года назад

      ruclips.net/video/hfJrTbDY86E/видео.html

  • @kaushikpatel7850
    @kaushikpatel7850 3 года назад +27

    ભોળીઓ નાથ સદાય આપના ઉપર કૃપા વરસાવતો રહે🙏🙏
    બાપ એનેય ખબર છે મારે ક્યાં આપવું👍

  • @veer8670
    @veer8670 3 года назад +7

    ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો,,,
    નીતિન ભાઈ,લાલાભાઈ & ટીમ
    ભગવાન ની કૃપા તમારી પર સદા રહે એવી પ્રાર્થના

  • @dhd.kamlesh8115
    @dhd.kamlesh8115 3 года назад +1

    ખજૂર ભાઈ તમે રિયલ હીરો સો ભાઈ .love you yaraaaa...you ar a greet men ...🥰🥰🥰

  • @raviramdevthala4499
    @raviramdevthala4499 3 года назад +3

    ખુબ જ પૂન્યશાળી કામ કરી રહ્યા છો ખજુર ભાઈ અને તમારી ટીમ, ઉપરવાળો તમને અપાર આપશે. અભિનંદન ❤️🙏

  • @fejaankasmani176
    @fejaankasmani176 3 года назад +15

    ખજૂર ભાઈ ખરેખર બહુ સારું કામ કરો છો ઈશ્વર તમને સલામત રાખે સો સો સલામ 🙏🤲🏻🙏🤲🏻🙏🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻❤️

  • @dhruvvlogs56
    @dhruvvlogs56 3 года назад +39

    નેસડા નહિ ભાઈ અમારા નેહડો છે bhai
    જય ઠાકર ♥️ જય દ્વારકાધીશ ♥️🙏

  • @jayeshkumarmakvana976
    @jayeshkumarmakvana976 3 года назад +2

    Somnaath Mahadev Dada Na Krupa Drashti Saday Tamari Upar Bani Rahe Tevi Shiv Shambhu Na Charnoma Amari Dil Thi Prathna 🙌🙏
    Great Work Khajur Bhai & Team🙏

  • @nilusrasoi
    @nilusrasoi 3 года назад +46

    Nitin bhai , super...Om Namaha Shivay 🙏

    • @aniketahir571
      @aniketahir571 3 года назад +2

      ruclips.net/video/aF2lxh_HLos/видео.html

    • @DILTHIGUJARATI
      @DILTHIGUJARATI 3 года назад

      ruclips.net/video/u_CecGqvFP4/видео.html

    • @girishbhai5238
      @girishbhai5238 3 года назад

      Jay aapdi giga

  • @chavdajayesh2789
    @chavdajayesh2789 3 года назад

    નીતિન ભાઈ ની ટીમ ને ખૂબખૂબ અભિનંદન

  • @karma9560
    @karma9560 3 года назад +29

    Salute che khajur bhai ni team ne

    • @baraiyarajubhai6759
      @baraiyarajubhai6759 3 года назад

      આલભાઇગઢવીઘરબનાવીઆપોગામભદરાજયશોનલમા

  • @jigargandhi1654
    @jigargandhi1654 3 года назад +6

    Awa ne awa sara kom karta rehzo... Love you khajur

  • @ALONEGME
    @ALONEGME 3 года назад +16

    સરસ આવી રીતે જ ખજુર ભાઈ તમે સેવા કરતા રહેજો 🙏👏

  • @akkisatka5975
    @akkisatka5975 3 года назад

    ખજુર ભાઈ દિલ થી તમને અભિનંદન કરુ છુ અને તમારી ટીમ ને પણ કે આવી સેવા કર છે તમે એ પણ ગુજરાત ના ખુણે ખુણે.....❤️ઠાકર તમને આગળ લઈ જાય તેવી શુભકામ ના

  • @nagjibharvad9957
    @nagjibharvad9957 3 года назад +5

    નિતીન ભાઈ મારા માલધારી પરિવાર ની સેવા કરી તે બદલ તમારો ખુબ ખુબ આભાર🙏🙏🙏ભગવાન દ્વારકાધીશ તમારી તથા તમારી આખી ટીમ ની બધી મનોકામના પુરી કરે...

  • @LalsinhVaghela-x3k
    @LalsinhVaghela-x3k Год назад

    વાહ ખજૂરભાઈ ધન્ય છે માતા પિતા ને કે તમારા જેવા દયાળું દિકરા ને જન્મ આપ્યો હર હર મહાદેવ જય ભોલેનાથ ખજૂરભાઈ ભઞવાન તેમને ખુબ ખુબ આશીર્વાદ આપે લાલસિંહ એસ વાધેલા સરઞાસણ ઞાધીનઞર 🌹✋🙏

  • @pareshahir8638
    @pareshahir8638 3 года назад +4

    નમસ્કાર
    નિતીન સર આપ ભગવાન નું શ્રેષ્ટ કામ કરી રહ્યા છો જે કરવાની જીગર હોવી જોઈએ, આપ જે દિશા તરફ જઈ રહ્યા છો તે ખરેખર ધન્ય છે આપ ની જનેતા જેણે આવા વિચારો તરફ આપ શ્રી ને મોકલ્યા છે, માટે આપ ને હુ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ.

  • @manavdesai2853
    @manavdesai2853 3 года назад +2

    જય ઠાકર આભાર તમારી ટીમ નો ભાઈ 🙏

  • @mrmehul-vs7sh
    @mrmehul-vs7sh 3 года назад +3

    Maldhari samaj ne saport karo thank you khajur Bhai seva karata rejo Ma mogal tamne saday khush rakhe

  • @vishveshkansara4639
    @vishveshkansara4639 3 года назад +1

    Kai j naa kahevaay bus aankh ma paani laavi didha. Long live humanity👍👍🙏🙏🙏

  • @meetherma9531
    @meetherma9531 3 года назад +15

    Team Khajur Tmne Salam Che Boss Ajj Sudhi Me Ava Koy RUclipsrs Nthi Joyaa Sir....🙏👍

  • @aollyoutubersshortvideo6915
    @aollyoutubersshortvideo6915 3 года назад +1

    ખજુરભાઈ. કામ પડે તો બોલજો. પૈસાની જરૂર પડે તો એ પણ બોલજો તમે આવું કામ કર્યા છે એનાથી વધારે અમારે કાંઈ ન જુઓ 🙏🏻 ખજૂર ભાઈ ને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. સેલ્યુટ છે ખજૂર ભાઈ તમને 🙏🏻

  • @himanshudhameliya5731
    @himanshudhameliya5731 3 года назад +3

    Bhai Tame Gujrati Sonu Sood cho
    Proud to be Gujrati

  • @darshchaudhari3672
    @darshchaudhari3672 3 года назад +2

    ખજૂર ભાઈ સિવાય આ કામ કોઈ ના કરે જીગલી ખજૂર ભાઈ ની ટીમ બહુ જ સરસ કામ કરી રહી છે

  • @MojiluMehsana
    @MojiluMehsana 3 года назад +8

    ગુરૂ । તમને જન્મ આપનારી જનેતા ને ..સત ..સત 🙏🙏🙏🙏🙏 નમન

    • @RahulkRathva
      @RahulkRathva Год назад

      ફપઈચઆગ_ઈપપ=ગ

  • @onedaytour9934
    @onedaytour9934 3 года назад

    ગુજરાતનો સોનુસુદ:નિતિનભાઈ જાની....(ખજુરભાઈ)
    વંદન... વંદન...
    સ્પંદન સ્પંદન સ્પંદન તમને વંદન...
    ઉદારતા અને ઉમળકાથી છલકતું ખમીર...ખમ્મા...તમને ઘણી ખમ્મા...👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Gardeningnew
    @Gardeningnew 3 года назад +14

    તમારી મદદ અપરંપાર...
    ખજૂર ભાઈ તમારા મદદ ને શબ્દો માં નઈ કહી શકાય....

    • @DILTHIGUJARATI
      @DILTHIGUJARATI 3 года назад

      ruclips.net/video/u_CecGqvFP4/видео.html

  • @vipulkoriya2815
    @vipulkoriya2815 3 года назад

    ખજૂર ભાઈ ની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @bharatpatel1482
    @bharatpatel1482 3 года назад +6

    i love background music

  • @nishisodha6562
    @nishisodha6562 3 года назад +1

    ishwar bhgwan narayan na darshan thay6 dada ni andar.. pure soul. the best line said by dada is...tamne daya avi to madat avi gye..tame aehi avya e j madet 6... bhgwan mahadev tamne khub khub khush rakhe..🙏😍🤩🙏

  • @mrmehul-vs7sh
    @mrmehul-vs7sh 3 года назад +16

    નીતિનભાઈ જય ઠાકર ઠાકર તમને સદાય ખુશ રાખે તમે ગાયોની સેવા કરી ઠાકર તમને સદાય ખુશ રાખે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Raju18453
    @Raju18453 3 года назад +1

    ઘણા ગુજરાતી કલાકારો સુપર સ્ટાર જોયા પણ ખજુર ભાઈ જેવા નઈ 🙏

  • @nazimshekh4513
    @nazimshekh4513 3 года назад +19

    દાદા ની વાત હાર્ટ ને ટચ કરી ગય ❤️

    • @DILTHIGUJARATI
      @DILTHIGUJARATI 3 года назад

      ruclips.net/video/u_CecGqvFP4/видео.html

  • @mahendrachauhan301
    @mahendrachauhan301 3 года назад +2

    જાની દાદા આપ ભગવાન નો અવતાર છો જરૂરિયાત ને મદતરૂપ થાવ છો આપ ને અને આપનિ ટીમ નો ખૂબ ખૂબ આભાર 🙏

  • @pratick009
    @pratick009 3 года назад +10

    We all should generate crowdfunding to help this needy people....with khajur bhai🙏🙏

  • @dhavalsavaniya5926
    @dhavalsavaniya5926 3 года назад +2

    Gujarati sonu sood..salute che..

  • @raviedits8738
    @raviedits8738 3 года назад +9

    આ સેવા નુ કામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવા આવત તો ભગવાન ખુબ રાજી થાત 🙏🙏🙏

  • @rahulahir4118
    @rahulahir4118 3 года назад

    જય ઠાકોર ખજૂર ભાઈ તમે જે મુંગા પશુ ઓને ઘાસ ચારા આપવાનું વિચારી રહિયા છે એ ખુબ સરસ કામ છે મારો દ્વારકાધીશ તમારી સાથે જ છે જય શ્રી કૃષ્ણ 🙏

  • @neetabenpatel1032
    @neetabenpatel1032 3 года назад +4

    Khajur bhai mare full family big fan
    Love from Himatnagar

  • @ankurpatel4814
    @ankurpatel4814 3 года назад

    Amaru ek j dil che khajurbhai ketli var jitso🥰 love you khajurbhai mare tamne malvu che

  • @AnkitPatel-mp9mw
    @AnkitPatel-mp9mw 3 года назад +8

    " માનવ સેવા એજ,પ્રભુ સેવા " 🙏

  • @nihargandhi29378
    @nihargandhi29378 3 года назад

    Government ne ke je mota loko che temne batavo aa video... Khajur Bhai and his team is real hero... 🙏 🙏 🙏
    Love from England 🇬🇧

  • @mehulaal2298
    @mehulaal2298 3 года назад +5

    તમને લાખો વંદન છે પણ તમારી જનેતા ને કરોડો વંદન છે🙏 ખૂબ જ અદભુત કાર્ય 🙏🙏🙏

  • @Long_runner
    @Long_runner 3 года назад +2

    Vahh khajur bhaii kya bole aapke bare me aapke jesa koi nahiii heee
    Proud of you 🤗🤗

  • @marumalhar7647
    @marumalhar7647 3 года назад +4

    Khajur bhai bhagvan chho tame 🙏🏻👍🏻🙌🏻

  • @Rxviralpatel6887
    @Rxviralpatel6887 3 года назад +2

    Great Work...Khajur bhai 👍

  • @nikhilkakaiya9608
    @nikhilkakaiya9608 3 года назад +16

    maharashtra ma sonu sood ne saurashtra ma khajurbhai bhagvan tamne sukh samrudhi ne dhan ape biv saras kam karo cho bhai kudrat tamne bov sukh apsee bhai........thank you

  • @A1MOTIVATION_
    @A1MOTIVATION_ 3 года назад +1

    ધન્ય છે નિતિનભાઈ અને નિતિનભાઈ ની ટીમ Jay Mataji

  • @karma9560
    @karma9560 3 года назад +32

    Love you khajur bhai

    • @aniketahir571
      @aniketahir571 3 года назад +1

      ruclips.net/video/aF2lxh_HLos/видео.html

    • @DILTHIGUJARATI
      @DILTHIGUJARATI 3 года назад

      ruclips.net/video/u_CecGqvFP4/видео.html

  • @chvisiya1101
    @chvisiya1101 3 года назад +1

    Nitin bhai to theek but hu tarun bhai ne salute karis... Ke jevo hamesha Khajur bhai no પડછાયો bani temni sathe j rahe chhe... Tarun bhai Love you.. 🎀🙏

  • @my.world1107
    @my.world1107 3 года назад +8

    10:50 to 11:31 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ૐ નમઃ શિવાય... બમ ભોલે... હર હર મહાદેવ....

  • @rupeshmakhecha.4759
    @rupeshmakhecha.4759 3 года назад +1

    khajur bhay.....bhgvan ney khbr che paiso kya aapvo......🙏🙏🙏🙏so inspiring....keep it up

  • @kp8591
    @kp8591 3 года назад +3

    Your Noble Work is Better than Government Khajur Bhai,I Proud of You,God Bless You🙏

  • @chiragart2tech974
    @chiragart2tech974 3 года назад

    🙏MAHADEV 🙏 Tamara karya ne salaam se khajur bhai 👌

  • @rahuldarji2077
    @rahuldarji2077 3 года назад +6

    Great Work Nitin Bhai And His Team🙏🏻...Keep It Up👍🏻

  • @jaysribenchohan
    @jaysribenchohan Год назад +1

    Khajur bhai. Aa vlog joi ne maru man bharai gayu. Kharekhar aa kaliyug ma pan aaje tamara jeva mahan loko pan che....jena thi aa dharti aaje nabhe che. Tame kharekhar koi mahan aatma cho...tame j vishv na palanhar bano. A me to eshvar ne nathi joya...pan tamara ma bhagwan na darshan kariye chahiye.... bhagwan tamne khub sakti aape...bas ae j amari prathana che. Jayshree krishna 🎉🎉🎉🙏🙏🙏

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 года назад +5

    ખજૂરભાઈ હું તમારા બધાજ વિડિયો જોઉં છું ખૂબજ સરસ વિડિયો બનાવો છો મને તમારા બધાજ વિડિયો ખૂબ જ ગમે છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 તમારી જેવી ભાવના દરેકમા હોય તો દરેક લોકો ધન્ય થઈ જાય

  • @educationvalashorts
    @educationvalashorts 3 года назад +1

    વાહ નીતિનભાઈ ખરા અર્થ માં તમે ગુજરાત ના રત્ન છે
    જેની પાસે થોડું હોય અને મદદ કરે એ ભગવાન છે..❤️
    તમારા આ કામ થી ખુબ આનંદ થયો

  • @Dev.Okhai.Odedra
    @Dev.Okhai.Odedra 3 года назад +9

    Really proud of your work bro..not many people can do what you doing..keep it up..love from uk

  • @shikhapandya6273
    @shikhapandya6273 3 года назад +1

    We proud of you sir and shiv tandav is best part in this vidio

  • @maheshchavda2023
    @maheshchavda2023 3 года назад +8

    Love you 💕 bhai

  • @vanolashok9249
    @vanolashok9249 2 года назад

    ખરેખર ધન્ય છે આ ગુજરાત કે જેમને તમારા જેવા પરોપકારી આત્મા મળ્યો

  • @mehulbharvad3325
    @mehulbharvad3325 3 года назад +6

    Gaash ni chinta naa krso saheb aaj amaro maldhari smaaj Gujarat thi 100+ gaadi gash mokli rhyu che kaal sanj sudhi ma to pochi jse jay gomata 🙏🙏🙏🙏

    • @axayparmar4237
      @axayparmar4237 3 года назад

      thara gvalinath dham 🙏 jay gwalinath

  • @pavanvaghela3758
    @pavanvaghela3758 3 года назад

    Jio 1000 yars Bhai kaliyug no bhagvan ej khajur Bhai che 🙏🙏 Ashok Vaghela GJ 24 🙏🙏🙏👌👌👌

  • @rameshthakor8073
    @rameshthakor8073 3 года назад +5

    lala Bhai khajur bhai mate like Karo bhai 🙏
    Congratulations bhai 🙏
    👑 chehar ni sarkar 👑

  • @GujaratiMomPriyanka
    @GujaratiMomPriyanka 3 года назад +1

    Tme khub j saras kam kro kri rahiya chho. Keep doing. Jay swaminarayan🙏

  • @priyanshugagiya
    @priyanshugagiya 3 года назад +6

    Apde khajur bhai jeva mantriyo ni jarur che 🙏🏻
    Baki Gujarat bov khtarnakh man's na hath ma che 🤧

  • @hiteshbhuva508
    @hiteshbhuva508 11 месяцев назад

    ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤

  • @jatanbhavsar2038
    @jatanbhavsar2038 3 года назад +3

    Har har Mahadev🙏🏼🙏🏼

  • @aviketparmar9502
    @aviketparmar9502 3 года назад +2

    That abhishek❤....ruwata ubha kari didha mota bhai ❤❤

  • @k.d.gamara5175
    @k.d.gamara5175 3 года назад +3

    Proud of you jani sir

  • @rahulkumarofficialtimli4557
    @rahulkumarofficialtimli4557 3 года назад +1

    Khajur bhai khub Sarash...

  • @ravalvishnu4318
    @ravalvishnu4318 3 года назад +27

    Very nice khajur bhai

    • @DILTHIGUJARATI
      @DILTHIGUJARATI 3 года назад

      ruclips.net/video/u_CecGqvFP4/видео.html

  • @hasupaintingnatureandflowe1052
    @hasupaintingnatureandflowe1052 3 года назад +1

    ગુજરાત ના સોનુ સૂદ એટલે આપણા નિતીન ભાઈ જાની👍🙌🙌🙌🙌 ખુબ ખ અભિનંદન અને આશીર્વાદ.

  • @Coachankitjadav
    @Coachankitjadav 3 года назад +3

    🙏👍👍👍👍 Best work khajur bhai👍👍👏

  • @madhavibagohil1434
    @madhavibagohil1434 3 года назад

    બહુ જ સરસ ખજૂરભાય આવુ પરમારથ કાયૅ કરવા ભોળાનાથ શકિત આપે જય મહાકાલ 🙏🙏

  • @devanandahir2074
    @devanandahir2074 3 года назад +6

    દિલ જીતી લીધાં 🙏🙏🙏❤️

  • @maheshnandeshariya2418
    @maheshnandeshariya2418 2 года назад +1

    Dhanya che Tamari timne
    Nitin bhai jhani

  • @RANGILARAJAHADOL
    @RANGILARAJAHADOL 3 года назад +37

    Jay Mataji 🙏 Jay Gurudev 🙏

  • @patelpabubhaipabubhai9625
    @patelpabubhaipabubhai9625 3 года назад

    ખુબજ સરસ કાર્ય કર્યું છે... ભગવાન તમને ખુબજ ખુશ રાખે... તેવી માં અંબે ને પ્રાર્થના..

  • @comedyscenes5005
    @comedyscenes5005 3 года назад +10

    Jay Dwarkadhish jay mataji

  • @SUNILRATHODOFFICAL
    @SUNILRATHODOFFICAL 3 года назад

    Bharat Desh na sacha hera chho tame Dil thi vandan ....Nitin bhai nd tamari team ne...Jai mataji Mahadev har

  • @Shihori_motivation
    @Shihori_motivation 3 года назад +5

    Jay ho khajurbhai
    (nitinbhai,😘 Love u)

  • @patoliyarohit752
    @patoliyarohit752 3 года назад +1

    bhàgvan swaminarayan blessed your team

  • @solamiyasatyam5351
    @solamiyasatyam5351 3 года назад +15

    જય માતાજી ખજૂર ભાઈ

  • @astroraviru
    @astroraviru 3 года назад

    ईश्वर tamne खूब शक्ति aape... Nitinbhai

  • @mehulbharwad_
    @mehulbharwad_ 3 года назад +4

    Tarun bhai nesda no matlab j ee ho jya neh ( નેહ ) atle prem, lagni, vitatri જય ઠાકર 🙏

  • @hardiksinhparmar1437
    @hardiksinhparmar1437 3 года назад

    Jordar khajurbhai. Tamne isvar lambu ayusya ape.

  • @maheshchavda2023
    @maheshchavda2023 3 года назад +4

    Nitin bhai💗 mare tamane malavu se..💗🐅 gir nasanal park vlogs

  • @sunilsolanki4679
    @sunilsolanki4679 3 года назад +1

    ભગવાન તમને અને તમારા દરેક ટીમ ના સભયો ને દરેક કામ મા સફળતા અપે 👍