આજના દર્શન થી શુભ શરૂઆત. ને પાર્સલ નું કામ ખૂબ હસી ખૂશી થી ચાલી રહ્યું છે. મસ્તી મજાક માં કામ થઈ જાય તે ખૂબ સરસ. ગઈકાલે ચલાલા મંદિર માં ગજબ થયો! મંદિરમાં છપ્પર પગલાં ... ભજન ગાવા ની કોશિશ ... મફતિયાઓ અડદિયા ખાઈ ને દાન કૈરા વગર ગાયબ ... લોકો પોતાની publicity કરવા ભગવાન સામે પણ પોતાનું નાટક ચાલુ રાખે છે ... ને ભોળા લોકો ને છેતરવાની કોશિશ ચાલુ રાખે છે ... ગુલાબભાઈ તમારે હાસ્યક્લબ ચલાલા માં ખોલવા જેવો છે. તમે ચારેય ભાઈઓ લોકો ને હસાવી ને ખુશ કરી દો છો. આજના જીવન માં હાસ્ય ની ખાસ જરૂર છે. ગરમ પાણી ની સગવડ કરી નાખી તે સારું કૈરું. બપોરિયા ની જમાવટ. બેન બનેવી વગર હવે ઘર ખાલી લાગશે. પણ સારું છે કે બહેનો ને તમારી ને બા માટે ખૂબ લાગણી છે. અરૂણભાઇ એ નર્સિંહમહેતા ની સરસ મહિમા સમજાવ્યો. સુંદર ભક્તિભાવ વાળુ વાતાવરણ સર્જાયું. તમારો સાંજ નો સત્સંગ ખૂબ સરસ. અને મંદિર માં ભજન ની રમઝટ.. જય સ્વામનારાયણ 🙏🌺
Saras vlog
Jay swaminarayan
આજના દર્શન થી શુભ શરૂઆત. ને પાર્સલ નું કામ ખૂબ હસી ખૂશી થી ચાલી રહ્યું છે. મસ્તી મજાક માં કામ થઈ જાય તે ખૂબ સરસ.
ગઈકાલે ચલાલા મંદિર માં ગજબ થયો! મંદિરમાં છપ્પર પગલાં ... ભજન ગાવા ની કોશિશ ... મફતિયાઓ અડદિયા ખાઈ ને દાન કૈરા વગર ગાયબ ... લોકો પોતાની publicity કરવા ભગવાન સામે પણ પોતાનું નાટક ચાલુ રાખે છે ... ને ભોળા લોકો ને છેતરવાની કોશિશ ચાલુ રાખે છે ...
ગુલાબભાઈ તમારે હાસ્યક્લબ ચલાલા માં ખોલવા જેવો છે. તમે ચારેય ભાઈઓ લોકો ને હસાવી ને ખુશ કરી દો છો. આજના જીવન માં હાસ્ય ની ખાસ જરૂર છે.
ગરમ પાણી ની સગવડ કરી નાખી તે સારું કૈરું.
બપોરિયા ની જમાવટ. બેન બનેવી વગર હવે ઘર ખાલી લાગશે. પણ સારું છે કે બહેનો ને તમારી ને બા માટે ખૂબ લાગણી છે.
અરૂણભાઇ એ નર્સિંહમહેતા ની સરસ મહિમા સમજાવ્યો. સુંદર ભક્તિભાવ વાળુ વાતાવરણ સર્જાયું. તમારો સાંજ નો સત્સંગ ખૂબ સરસ.
અને મંદિર માં ભજન ની રમઝટ..
જય સ્વામનારાયણ 🙏🌺
Very nice volg Gulabbhai and Rajubhai 🎉
Arunnbapa saras vaat kahi
જય બાબા સ્વામિ
Saras vaat kahi dada e
Jay Swaminarayan gulab bhai Raju Bhai
ગુલાબ કાકા તેલ શેમ્પુ સાબુ નો શું ભાવછે
Hair oil. 500 ml 600
1 liter 1200
Shempoo 500 ml 150
1 liter 300
Saabu 1 goti 60
9909331006
હીરાવારાને.મદદ.કરો
❤❤ Jay swaami narayan ❤❤
Nilubhai na gharni home tour karavo
Jay shree krishna
શેમ્પુ અને તેલ ની બધાની પ્રાઈસ આપો
Shempoo 500 ml 150
1 liter 300
Hair oil. 500 ml 600
1 liter 1200
9909331006
Jay Swaminarayan
ગુલાબ ભાઈ ગોળ જોઈએ cheye malche
9909331006
Jay Dan maharaj 🙏
Jay sawminarayan
જય સ્વામિનારાયણ
Jay Swaminarayan
Jay Swaminarayan