*બાપા ખોટ પડી શ્રી હરિ કેરી* *બા* પા બાપા કરતા દોડયા આવે *પા* રકા પોતાના કીધા માથે મૂકી હાથ એ બાપાએ દીધા ખો ટ પડી ખોટ પડી ખબર ન પડી ખોટ પડી શ્રી હરિ કેરી ધ્યેય ધીરજ ને ધર્મ નો નાતો બાધ્યો તોય ખોટ પડી શ્રી હરિ કેરી કર્મ કેરો નાતો બાધ્યો જગ કેરા વેવ્હાર કર્યા દિ ઉગે ને સ્વાર્થ કેરી સેવા કરી તોય ખોટ પડી શ્રી હરિ કેરી ભક્તિ માં ભાવ ને શક્તિ માં સેવા કરી તમારા મારા સ્વાર્થ કેરી પ્રભુ તોય ખોટ પડી શ્રી હરિ કેરી પુનમનાં અંજવાળા સૌ ને દિઠ્યા વેળા કેરા અમાશ ના અંધારે ગંગામાં નાયા તોય ખોટ પડી શ્રી હરિ કેરી પાયામાં રોડા નાખ્યા ચણતરે ઝાલી જગને દોરી પ્લાસતરમાં પાણી કેરી તોય ખોટ પડી શ્રી હરિ કેરી હું ને તું મા રહયો તફાવત તું ને હું મા રહયો ભાગાકાર તું ને હું સાથે આવ્યા હુંતું હુંતું થઈ ગયુ તોય ખોટ પડી શ્રી હરિ કેરી નયન તણા નયન મળે શરમાવે સૌ કોઈ જગમાં આજ વાતો ના વિસામાં વાટોમાં લુટયા તોય ખોટ પડી શ્રી હરિ કેરી યુગ પછી યુગ આવ્યા ને તેમાય કળિયુગ કેરો યુગ કોણ કોનું ખબરના પડી કોમ્પુટરમાં શ્રી ખોટ પડી શ્રી હરિ કેરી *આજે મેં ડીઠયા ૧૦૦ વરસના બાપા*
Very very nice end beutiful end very very much happy happy mohiteads
Bhai video achha ja raha he
Very good Job Nilesh and Divyang 👍
Jor daaaar he bhai
🙏🙏💐💐💐💐👌
Jay swaminarayan🙏🙏🙏🙏🙏
*બાપા ખોટ પડી શ્રી હરિ કેરી*
*બા* પા બાપા કરતા દોડયા આવે
*પા* રકા પોતાના કીધા માથે મૂકી હાથ એ બાપાએ દીધા
ખો ટ પડી ખોટ પડી ખબર ન પડી ખોટ પડી શ્રી હરિ કેરી
ધ્યેય ધીરજ ને ધર્મ નો નાતો બાધ્યો તોય ખોટ પડી શ્રી હરિ કેરી
કર્મ કેરો નાતો બાધ્યો જગ કેરા વેવ્હાર કર્યા
દિ ઉગે ને સ્વાર્થ કેરી સેવા કરી તોય ખોટ પડી શ્રી હરિ કેરી
ભક્તિ માં ભાવ ને શક્તિ માં સેવા કરી
તમારા મારા સ્વાર્થ કેરી પ્રભુ તોય ખોટ પડી શ્રી હરિ કેરી
પુનમનાં અંજવાળા સૌ ને દિઠ્યા વેળા કેરા
અમાશ ના અંધારે ગંગામાં નાયા તોય ખોટ પડી શ્રી હરિ કેરી
પાયામાં રોડા નાખ્યા ચણતરે ઝાલી જગને દોરી
પ્લાસતરમાં પાણી કેરી તોય ખોટ પડી શ્રી હરિ કેરી
હું ને તું મા રહયો તફાવત તું ને હું મા રહયો ભાગાકાર
તું ને હું સાથે આવ્યા હુંતું હુંતું થઈ ગયુ તોય ખોટ પડી શ્રી હરિ કેરી
નયન તણા નયન મળે શરમાવે સૌ કોઈ જગમાં આજ
વાતો ના વિસામાં વાટોમાં લુટયા તોય ખોટ પડી શ્રી હરિ કેરી
યુગ પછી યુગ આવ્યા ને તેમાય કળિયુગ કેરો યુગ
કોણ કોનું ખબરના પડી કોમ્પુટરમાં શ્રી ખોટ પડી શ્રી હરિ કેરી
*આજે મેં ડીઠયા ૧૦૦ વરસના બાપા*