Sona Indhoni Rupa Bedlu | Nilesh Solanki | Ajay Vagheshvari | Kiran Chauhan | Superhit Garba Song
HTML-код
- Опубликовано: 10 фев 2025
- Pls Hit Like, Share And Subscribe on Channel for More Updates
Pls also subscribe on Meet Music Official Channel / channel
Song : Sona Indhoni Rupa Bedlu
Album: Nand Kuvar (Non Stop Garba Raas)
Singer: Naresh Solanki
Music: Ajay Vagheshvari
Lyrics: Traditional
Language: Gujarati
Music Label: Meet Music
RUclips Channel Management: LOGLAB TECHNOLOGY LLP
Enjoy and stay connected with us!!
Subscribe to Meet Music Channel for unlimited entertainment
/ @meetmusic
Circle Meetmusic on G+
plus.google.co...
Like Meetmusic on Facebook
/ meet-music-31841895855...
Follow Meetmusic on
/ meetmusic1
Follow Meetmusic on
/ meetmusic09
Follow Meetmusic on
/ meetmusic
👌👌
🙏🙏🙏
Khub khub valo lage
🎉🎉
Like
Ehhhh doffaaaa
Jayanti Bhai
મનોપ્રિય ગીત
Nice
Very nice Bhajjan
Singer mate khas sound. Veri song
Very nice 👌
nice song
Ha
Miss him 😊
Nice. #pkmusicpradipkumar
આ ગીત ના બોલ કોઇ ને ખબર હોય તો આપો ને
સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી
કોના તે ઘરના ભરીશ પાણી રાજ રાજવણ કહે તો ઉતારું તારું બેડલું હો જી કહે તો ઓવારું મારું દલડું હો જી ३
જોઈને વિચારી મારગ રોકજે જુવાનડા કાંઈ નથી તારે મારે નેડા રાજ રાજિયા મેલી દે નીચો મારો છેડલો હો જી છોડી દે નીચો મારો છેડલો હો જી રે
સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી
તારે બેડલિયે ગોરી મન મારા મોહ્યાં હૈયાના હીર મારા ખોયા રે રાજ રાજવણ કહે તો ઉતારું તારું બેડલું હો જી કહે તો ઓવારું મારું દલડું હો
સોનલાનું બેડલું મારી રૂપાની ઈંઢોણી
મારે રે બેડલિયે રાજ રાજિયા રે મોહ્યાં રાજપાટ એના એણે ખોયા રાજ રાજિયા મેલી દે નીચો મારો છેડલો હો જી છોડી દે હેઠો મારો છેડલો હો જી રે
સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી
રાજપાટ તો નથી રે'વા મારે કુબો એનું કરીશું માન સુબો રાજ રાજિયા મેલી દે નીચો મારો છેડલો હો જી છોડી દે હેઠો મારો છેડલો હો જી રે
સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી સોનલાનું બેડલું મારી રૂપાની ઈંઢોણી

સોના ઈંઢોણી રૂપા બેડલૂ
😄😇
ણણણમમ્તમમમમમમમમમ્તમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમણમમમમમ્તમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમૌમમમમમમમમમમૌમણમમમમમમમમમમમમમમમમમમમમ
👌👌👌👌
j 😮❤😂🎉TU 😢
hii
Gu