બે હાથ જોડી વિનંતી છેલ્લે આટલો પ્રયાસ કરજો

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 46

  • @indrajeetsinhjadeja9610
    @indrajeetsinhjadeja9610 3 месяца назад +8

    100% સાચી વાત છે સાહેબ, અને કાલે જ અમારા જિલ્લાના ધારા સભ્ય અને સાંસદ સભ્યને આવેદન આપીએ છીએ.

  • @karnalpandya6541
    @karnalpandya6541 3 месяца назад +3

    We all with you
    Jagya VADHARO THAVO J JOIE

  • @poojadudhrejiya72
    @poojadudhrejiya72 3 месяца назад

    Sachi vat chhe

  • @RavalSanjay-v5v
    @RavalSanjay-v5v 3 месяца назад +1

    વય મર્યાદામાં વધારો કરાવો સાહેબ.

  • @patelravikumar6729
    @patelravikumar6729 3 месяца назад +1

    હા 9 થી 12 માં કાયમી શિક્ષક ભરતીમાં વધારો થવો જ જોઈએ

  • @PoonamSharma-do6zf
    @PoonamSharma-do6zf 3 месяца назад +1

    તમારી ભાવનાઓ ખરેખર વંદન

  • @gitabennayak-jw7tc
    @gitabennayak-jw7tc 3 месяца назад

    સાચી વાત છે સર.

  • @poptanisejal5058
    @poptanisejal5058 3 месяца назад +3

    7500 માં વધારો કરવામાં આવે અને ઝડપથી કાયમી ભરતી થાય

  • @dabhiashok6926
    @dabhiashok6926 3 месяца назад +1

    વય મર્યાદા મા વધારો કરવો સર

  • @AmitParmar-l2g
    @AmitParmar-l2g 3 месяца назад

    Tat1 tat2 ma 15000+ vadharo karo.

  • @dabhiashok6926
    @dabhiashok6926 3 месяца назад +1

    વય મર્યાદા મા 1 થી 8માં વધારો કરવો સર

  • @gujarateducation8322
    @gujarateducation8322 3 месяца назад

    Sachi vat 6 chetanbhai

  • @bhavikapatel699
    @bhavikapatel699 3 месяца назад +2

    હા sir ધોરણ 9થી12 ની જગ્યા માં વધારો કરવો જોઈએ

  • @nilamkaila9421
    @nilamkaila9421 3 месяца назад +1

    મોરબી ધારાસભ્યને આવેદન અપાયું

  • @gediyasatish1254
    @gediyasatish1254 3 месяца назад +2

    7500 ma vadhara mate kyk kro Chetan Bhai ek tarikh aapo jethi krine vadharo thay

  • @cvpgurjar8563
    @cvpgurjar8563 3 месяца назад +2

    Jagya vadhe te mate maro purto prayas hashe.

  • @GamitSharmila-b2g
    @GamitSharmila-b2g 3 месяца назад +2

    Sachi vat sir તાપી જિલ્લામાં પણ બાકી j છે આવેદન પત્ર આપવનો

  • @cvpgurjar8563
    @cvpgurjar8563 3 месяца назад +2

    Hu pote pan avnar be divas ma apni sathe j 6u.

  • @cvpgurjar8563
    @cvpgurjar8563 3 месяца назад +2

    A mitr ni vat ne halka ma leva jevi nathi.
    Mitro 2 divasma avedan badhe j apai java joie.

  • @cvpgurjar8563
    @cvpgurjar8563 3 месяца назад +1

    100% avtikale dharasabhy ne avedan apishu j.

  • @maheshgamit559
    @maheshgamit559 3 месяца назад +1

    Category mate km nahi??

    • @chandreshrathod3174
      @chandreshrathod3174 3 месяца назад

      સાચી વાત છે. અનામત માટે 55% થવું જોઈએ પાર્સિંગ ગુણ TAT મા. આ મુદ્દે કોઈ હજુ સુધી કેમ બોલતું નથી. અનામત નો લાભ મળવો જોઈએ..અને આવનારી TAT ભરતી મા 55% પાસ ગણી ભરતી મા સમાવેશ કરવામાં આવે. એના માટે રજૂઆત કરો.. તમે શિક્ષણ વિભાગ મા. આગાઉ ઓણ જેટલી TAT પરીક્ષા લેવાની છે એમાં અનામત મા 5% ની છૂટ મળતી જ હતી. એમાં જ આપવામાં આવી નથી

  • @ravishkapadiya1597
    @ravishkapadiya1597 3 месяца назад +1

    100% Bhai. Rjuat thi fee pde j

  • @VarshaGoswami-t9b
    @VarshaGoswami-t9b 3 месяца назад

    Right bhai , aekto tat bharti 2019 pchi aavi chhe 6 years thya

  • @RavalSanjay-v5v
    @RavalSanjay-v5v 3 месяца назад +1

    સર, વિદ્યાસહાયક ભરતી ઘણા લાંબા સમય પછી મોટી ભરતી આવતી હોય જુની પદ્ધતિ મુજબ આ છેલ્લી ભરતી હોય અને 2017માં ટેટ પરીક્ષા પછી2023 માં લેવાઈ છે તો વય મર્યાદામાં વધારો કરાવો.

    • @CHETANDHAMELIYA
      @CHETANDHAMELIYA  3 месяца назад

      Try કરીએ

    • @chauhanjashvantkumar9877
      @chauhanjashvantkumar9877 2 месяца назад +1

      Ha bhai mari pan age puri thai gai se age ma vadharo thay teva prayatno karva joi

    • @chauhanjashvantkumar9877
      @chauhanjashvantkumar9877 2 месяца назад +1

      Sir loba samay pasi bharti aavti hoy vidhyasahayak to tema age ma vadharo thavvo joi te mate prayatno karva joi

  • @nirmanirma2046
    @nirmanirma2046 3 месяца назад +1

    Age vadharo karavo tats government ma

  • @derendkuga2550
    @derendkuga2550 3 месяца назад

    Sir laghumati schoolo ma higher secondary ma bharti Ave ena mate amare shu krvu joiye

  • @patelvipul1753
    @patelvipul1753 3 месяца назад +2

    Age mo vdhharoo kro tet mo sar

  • @nikulparekh7383
    @nikulparekh7383 3 месяца назад

    Sir sarkari school ma peli jaherat kre sarkar

  • @jayeshdesai8888
    @jayeshdesai8888 3 месяца назад

    Thanks

  • @ravisolanki2939
    @ravisolanki2939 3 месяца назад +1

    Tet 1 ma vay maryada ma vadhro karvo joye

  • @anuppatel7465
    @anuppatel7465 3 месяца назад +1

    valsad ma pan baki se

  • @bhochiyanishaa5165
    @bhochiyanishaa5165 3 месяца назад

    Cetegary no labha જોઇએ

  • @nirmalavaghela1240
    @nirmalavaghela1240 3 месяца назад

    💯 sachi vat chi...hu aji j mail karis...

  • @nikunjparmar7544
    @nikunjparmar7544 3 месяца назад

    9 to 12 Jagiya vadharo thavo joy

  • @thelonewarrior784
    @thelonewarrior784 3 месяца назад

    Mail kari didho chhe..

  • @jayeshdesai8888
    @jayeshdesai8888 3 месяца назад

    Ok

  • @abhesinghrathod3879
    @abhesinghrathod3879 3 месяца назад

    Sachi cat che sir

  • @JituVachhani
    @JituVachhani 3 месяца назад

    Jaldi bharati karo sarakr

  • @RajputDevendra-z7b
    @RajputDevendra-z7b 3 месяца назад +1

    100%

  • @SanjayRadhod-f4q
    @SanjayRadhod-f4q 3 месяца назад

    100 ka ni vaat