જય શ્રી કૃષ્ણ , સરસ કીર્તન રજુ કર્યુ છે તમે સાંભળતા તનમન આનંદીત થઈ ગયા અને આ જમાનામાં માતા પિતા થી મહાન કોઈ જ નથી,હા પુણ્ય કરતા રહો ફળ ની ઇચ્છા ન કરો એતો મળવાનું જ છે ,તમે ભજન દ્વારા સાચી સમજ આપી ને ભક્તિના નવા માર્ગ બતાવીને સારું કામ કરી રહ્યાં છો ધન્યવાદ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
બોવ સાચી વાત કહી ભજન દ્વારા 🙏
જય શ્રી કૃષ્ણ , સરસ કીર્તન રજુ કર્યુ છે તમે સાંભળતા તનમન આનંદીત થઈ ગયા અને આ જમાનામાં માતા પિતા થી મહાન કોઈ જ નથી,હા પુણ્ય કરતા રહો ફળ ની ઇચ્છા ન કરો એતો મળવાનું જ છે ,તમે ભજન દ્વારા સાચી સમજ આપી ને ભક્તિના નવા માર્ગ બતાવીને સારું કામ કરી રહ્યાં છો ધન્યવાદ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
બહુ મસ્ત ભજન ગાયું કલ્પના બેન ખૂબ આનંદ થયો સાંભળી બહુ મસ્ત ભજન છે 👌👌🌹🙏🙏 શિલ્પા બેન ના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏
Jay shree krishan ben
ખૂબ સરસ કિર્તન ગાયેલું છે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે જય શ્રી સ્વામિનારાયણ સાચી વાત છે
Nice Bhajan🙏🙏🙏
Tamara Bhajan amne bov game se bharbha ben taraf thi badhi behno ne jay meldi ma 🙏
Khubj sares
ખુબ સરસ કલ્પના બેન
જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 કલ્પના બેન
માતપિતાના ઉપકારોને વ્યક્ત કરતું ખુબ ખુબ
સુંદર ભજન તમે ગાયું 👌 👌 👌
🌹હે........ જન્મ દીધો છે આ દુનિયામાં લાડ લડાવ્યા છે ખોળામાં
શાંતિ તો સાચી જણાય છે માતપિતાના ચરણોમાં
Saresh bajne che