Jangam Tirthno Shilanyas | Pushtiben Vrushtiben Diksha | Pratikbhai Shah | Jatin Bid

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • રિદ્ધિ સિદ્ધિને દઈ ત્યાગી, દોડી છે ડભોઈની દુલારી..
    પ્રભુનું પ્રતિક બની સજ્જ થઈ છે, અડગ છે આ પુષ્ટિ-વૃષ્ટિની ખુમારી..
    ઉજ્જવલતાના શિખરે દીધી છે દોટ, થઈ છે બન્ને વૈરાગે ઓતપ્રોત..
    ગુરુકુળ બન્યું છે કાયમી આવાસ, આ છે જંગમ તીર્થનો શિલાન્યાસ..
    ................................................
    Lyrics:
    Pujya Muni Bhagvant
    Voice & Composition:
    Jatin Bid [ JB-Musiclab ]
    Backing Vocals:
    DSP Group ( Dharmik Saket Prashant )
    Music:
    Hardik Pasad
    Cinematography:
    Mad Dog Cams
    Creative Graphics & Animation:
    One Nine Sparsh
    ................................................
    લાગી છે લાગી છે, લાગી છે મુક્તિની પ્યાસ,
    બોલાવે બોલાવે, મને સદ્ગુરુ નિજ પાસ,
    આનંદમાં કરવા આવાસ,
    થાવા મળશે રે વીરના દાસ,
    આ છે જંગમ તીરથનો શિલાન્યાસ..(૨)
    હવે શમણા થાશે પૂરા, અમે થઈશું સંયમ શુરા,
    હવે કર્મો થાશે ચુરા, અમે થઈશું સંયમ શુરા,
    દોષો ને દુ:ખો ને, દુર્ગુણોનો થાશે નાશ,
    છુટશે રે છુટશે રે, ભવભવ કેરો આ ત્રાસ,
    ફંગોળીશું ભૌતિક આ ઘાંસ,
    છે અડગ મનનો વિશ્વાસ, આ છે..(૨)
    હવે પ્રભુ મારગના નામે, આ જીવન અર્પણ થાશે,
    હવે પ્રભુ પંથના નામે, આ જીવન અર્પણ થાશે,
    ફેલાયો ફેલાયો, ઉજળો ઉજળો અજવાસ,
    જીવનનો જીવનનો, થાશે હવે વિકાસ,
    જીવનમાં નહીં રહે અમાસ,
    થઈ ગઈ છે અંતરમનમાં હાશ, આ છે..(૨)

Комментарии • 1