જગદિશ મહેતા તમે ભલે પત્ર કાર હોય તો સરકાર સામે લડી શકે છે એટલે મારી એક અરજી તમારી પાસે રાખી રહીયો છે ગુજરાત ગાંધી નુ હોય તો સરા જાહેર રોડ રસ્તા ઉપર દારુ કેમ વેસાઇ રહ્યા છે એમનો વિવાદ કર મારા વાલા મિત્ર સાધુઓ પાસે ન જા હું એક ગામડયો તને કહી રહ્યો છું હું પોતે વન વિભાગ કર્મ સારી છું એટલે મારી વિનંતી છે
જીભ નહિ ઉપાડશો તો બાપ આવનારા સમય માં સનાતનધરમ ને દુરાચારી થી કોણ ...? બચાવી શકશે.બાકી નાના પિડિતો કે નજરે તાનાચાહી જોનારા સાચા હોય છતા એમને ખોટા શાબીત કરી અધર્મ કરનારા નો વિજય થઇ જાય.અને નાના માણસો સાચા હોય છતા એની આ લોકો શુ હાલત કરી દે એતો વિચારજો.આજે વંટોળ ચાલે જાગો હિંદુ જાગો પણ બિચારા જે એકલા જાગ્યા એની શુ હાલત થાય? તમારી જેમ હજારો લોકો જાણતા જોયેલા ની પણ જીભ નથી ઉપડતી એટલે તો અધર્મ નો વિજય થાય...
રાયજાદા ભાઇ હજારો લોકો ની તમારી જેમ જાણે પણ જીભ જ નથી ઉપડતી.અને બિચારા નાના લોકો એ નજરે તાનાશાહી જોઇ એ બોલે તો એમની હાલત આજે મોટુ સામા઼જય ધરાવતા કેવી કરતા હશે?.ખોટા શાબીત કરી દે. આજે વંટોળ ચાલે સનાતનધરમ બચાવવા ..જાગો હિંદુ જાગો..પણ એકલ દોકલ જાગે .એમને તાનાશાહી દબાવી ખોટા શાબીત કરી શકે..એટલે જ મહાન સનાતની ધામ આજે વી આઇપી માટે ના ...
વાહ જગદીશભાઈ વાહ
100% સાચી છે વાત જગદીશભાઈ
મહેતા સાહેબ એક દમ સાચા છે
जय जगदीश SALUTE TO GREAT GERNALISM AADESH
Ones again good job amrin for your reporting nd good analysis by gopi 👍
વાહ મેતાસાહેબ વાહ
❤❤ સરસ રીતે સમજાવું જગદીશભાઈ🎉🎉🎉🎉 10:38
જગદિશ મહેતા તમે ભલે પત્ર કાર હોય તો સરકાર સામે લડી શકે છે એટલે મારી એક અરજી તમારી પાસે રાખી રહીયો છે ગુજરાત ગાંધી નુ હોય તો સરા જાહેર રોડ રસ્તા ઉપર દારુ કેમ વેસાઇ રહ્યા છે એમનો વિવાદ કર મારા વાલા મિત્ર સાધુઓ પાસે ન જા હું એક ગામડયો તને કહી રહ્યો છું હું પોતે વન વિભાગ કર્મ સારી છું એટલે મારી વિનંતી છે
Su ganda jevi vato kre 6 aa sant tara bapo 6 k tari maa jde kai sabandh 6🤔🤔
Waah waah maheta saheb aapko selute karte hai jay bhim nmo buddhay
વાહ અદા સીતારામ
Honourable trust of SATADHAR should immediately dismiss VIJAY MAHANT to maintain sacredness of this sacred place .
આવ ભાઈ હરખા આપણે બેય સરખા
આવ ભાઈ હરખા આપણે બંન્ને સરખા.
સરસ
સતાધાર વિશે કાંઈ કહેવા માટે આપણી જીભ ઉપડતી નથી.ભગવાન સદબુદ્ધિ આપે
જીભ નહિ ઉપાડશો તો બાપ આવનારા સમય માં સનાતનધરમ ને દુરાચારી થી કોણ ...? બચાવી શકશે.બાકી નાના પિડિતો કે નજરે તાનાચાહી જોનારા સાચા હોય છતા એમને ખોટા શાબીત કરી અધર્મ કરનારા નો વિજય થઇ જાય.અને નાના માણસો સાચા હોય છતા એની આ લોકો શુ હાલત કરી દે એતો વિચારજો.આજે વંટોળ ચાલે જાગો હિંદુ જાગો પણ બિચારા જે એકલા જાગ્યા એની શુ હાલત થાય?
તમારી જેમ હજારો લોકો જાણતા જોયેલા ની પણ જીભ નથી ઉપડતી એટલે તો અધર્મ નો વિજય થાય...
રાયજાદા ભાઇ હજારો લોકો ની તમારી જેમ જાણે પણ જીભ જ નથી ઉપડતી.અને બિચારા નાના લોકો એ નજરે તાનાશાહી જોઇ એ બોલે તો એમની હાલત આજે મોટુ સામા઼જય ધરાવતા કેવી કરતા હશે?.ખોટા શાબીત કરી દે.
આજે વંટોળ ચાલે સનાતનધરમ બચાવવા ..જાગો હિંદુ જાગો..પણ એકલ દોકલ જાગે .એમને તાનાશાહી દબાવી ખોટા શાબીત કરી શકે..એટલે જ
મહાન સનાતની ધામ આજે વી આઇપી માટે ના ...
બિલકુલ સાચી વાત કરી જગદીશ સાહેબે
વાહ જગદીશભાઈ વાહ !
સચોટ વાત માટે
🎉🎉
Nice
એક હાથે તાળી પડે નઈ......
🎉
વિજય બાપુ હું ગામડા માંથી બોલો છું હું વિજય બાપુ ઉપર આરોપ લગાવ્યો તે તદન ખોટી વાત છે હું માનતો નથી
To bhi video no jovai ram nu naam levai
😂😂😂😂@@vipulKantariya-c3n
તું પણ ભાઈ ચોરનો ભાઈ ઘંટી ચોર છો
સતાધાર એક નહી જેટલી હાઈ ફાઈ જગયા સે તે બધી જગયા મા તપાસ કરાવોતો લગ ભગ આવાજ ભોપાળા નીકળે પણ આમા ધરા સભય અને સંસદસભય ના હાથ હોઈસે
Jay giga bapa jayalakhadhani satnoadhar
જગદીશ.તમે.સાવ.ખોટું.બોલો.સો
Bijay Bapu ni pathari fari javani lage chhe
Tu taru kar ne lukha jagdish tara bap ni jagya se
Ganjo sadhu to pivej dofa
😊Phool mito phool ni pankhdi pan chalse