ખુબ જ સરસ દાળ બનાવી છે, આપની સૌરાષ્ટ્ર ની મીઠી ભાષા ખુબ ગમી જાય છે સૌરાષ્ટ્ર માં શિક્ષક ની નોકરી દરમિયાન આ આનંદ ખુબ જ લીધો છે, માયાળુ માનવી નો દેશ એવો છે કાઠીયાવાડ..... તારાપુર થી ભરતભાઈ વાટલીયા નિવૃત્ત શિક્ષક તથા ઘરપરિવાર ના જયગુરૂદેવ.. જયમાતાજી
Saurashtra ni mithi bhasa ghana valhate sambhalavs mali... Very nice..👌👌 ek j saggetion chhe... Tel ni jagya e guare banavela chokkha ghee no uptog karvo ..baki tame dal ne rotla mate jabarjast banavya chhe... 👏👏👏👏👏👍👌👌👌💐🌺
એ આવી સરસ કાઠીયાવાડી રેસીપી મોકલતા રહેજો આપણે જેવા કાઠિયાવાડી ને ખૂબ જ આનંદ થાય છે જોરદાર દાળ બનાવી છે અમે અત્યાર સુધી રવડી દાળ ખાતા હતા પણ આ કંઈક અલગ અને સારી છે ખુબ સરસ ભાઈ
Adad ni dal banavavani navi rit khub j gmi. Amara gharma Adad ni dal badhane bahu j bhave chhe. Have jyare hu banavish tyare aa rite banvish. Khas to tamari boli sambhalvani bahu gami. Hu pan nana gamdama uchharichhu. Maru vatn yad karvi didhu. Thank you. Amerikathi lakhi rahi chhu.
Khub j tasty daal.. alag j recepi che.. modha ma Pani aavi jay..
ખુબ જ સરસ દાળ બનાવી છે, આપની સૌરાષ્ટ્ર ની મીઠી ભાષા ખુબ ગમી જાય છે સૌરાષ્ટ્ર માં શિક્ષક ની નોકરી દરમિયાન આ આનંદ ખુબ જ લીધો છે, માયાળુ માનવી નો દેશ એવો છે કાઠીયાવાડ..... તારાપુર થી ભરતભાઈ વાટલીયા નિવૃત્ત શિક્ષક તથા ઘરપરિવાર ના જયગુરૂદેવ.. જયમાતાજી
ખુબ જ સરસ રેસિપી ઇય પણ ચુલાની વધારે ટેસ્ટી લાગે બહુ જ સરસ👌🏻👌🏻
Bahu saras rite daal banavi che Rotla Pan. Aavu khavanu healthy kahevay God bless u
ભાષા બાકી એકદમ લોકલ કાઠિયાવાડી છે તમારી. મજા આવી ગઈ ! ગામડા ગામની સુંદર બોલી. જોરદાર બાકી !
ખૂબ સરસ ગરમ અડદ દાળ બાજરાના રોટલા मस्त છે
Khub Saras Recipe and My Favorite 🌹🙏💞👌💝👍
સરસ.અળદ.દાળ.બનાવા.ની.રીત.સરસ.
Bhai very good unique recipe on the youtube. pls post this kind of unique recipe. Lot of love from USA
Are waah khub j tasty 😋 chula na food ne vat j juddi hoi
Ateee Sunder Adad ni Daal... khub saras ❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ 🙏 અડદ ની દાળ બનાવા ની રીત સારી છે, અમે પાટણ વાળા બનાવી પહેલા ખેતરમાં ઝાલર નાખતા, લીલુ લસણ આવું બધું નાખતા પહેલા, જસુભાઈ પટેલ,
daal saras mast bani che wah
ખુબ જ સરસ.. મોઢા માં પાણી લાવી દીધું.
આપના બન્ને જણા ના સહયોગથી અડદ ની દાળ અને બાજરા રોટલા તૈયાર કર્યા ખુબજ સરસ. ભાવનગર મહાનગરપાલિકા શહેર
Saurashtra ni mithi bhasa ghana valhate sambhalavs mali... Very nice..👌👌 ek j saggetion chhe... Tel ni jagya e guare banavela chokkha ghee no uptog karvo ..baki tame dal ne rotla mate jabarjast banavya chhe... 👏👏👏👏👏👍👌👌👌💐🌺
મસ્ત રેસિપી પરંતુ લસણની કમી
ખુબ સરસ રીતે દાળ બનાવી
Yummy recipe. Need to try.
ગામડાની રસોઈ વાહ ભાઈ વાહ
Dal, Rotla, everything excellent 👌
રાજકોટથી રાજેશભાઈ ટાંક અડદની દાળની નવી રીત જાણી...
મસ્ત બની રેખા
સરસમજાની દાળ બનાવી 👌👍👏🏻👏🏻❤️🙏🙌
બહુ સરસ દાળ બની અસ્મિતા બેન
હું કચ્છ ભુજ થી
Yummy I must try it 😋😋😋
મસ્ત દાળ બનાવી 😋😋
સરસ 😋😋પાણી આવી ગયું 👌
ખુબ સરસ દાળ બનાવી.
Wow this is nice Dal Everyday it good
સુંદર રેસીપી છે અને જયમ માંતાજી
Bahu saras. Dal banavi
Tamari recipe bovaj Sari se..Ane tame saru bollo pan cho...he badha ne Samjay Thanks
સરસ રસોઈ છે બેન
Bov saras bhai ...lal sukka marcha no vaghar karvo hato tadka mate.
ખુબ સરસ 👍
દાળ મસ્ત બનાય ભાઈ બહુ સરસ
Saras maja ni dal banavi
Must dekhai testy
Saras.dal.banavoso.bhai
Very testy hashe bhay
ખુબ સરસ રેસિપી લાગે છે
એ આવી સરસ કાઠીયાવાડી રેસીપી મોકલતા રહેજો આપણે જેવા કાઠિયાવાડી ને ખૂબ જ આનંદ થાય છે જોરદાર દાળ બનાવી છે અમે અત્યાર સુધી રવડી દાળ ખાતા હતા પણ આ કંઈક અલગ અને સારી છે ખુબ સરસ ભાઈ
Jordar banavi
સરસ બનાવી છે
Masta banavi bhai
Yummy yummy testy testy Bo saras
I like the cooking method it looked yummy. My respect for couple.
Yamiyami
વાહ ભાઈ અતિ સુંદર.
Bahu saras
Thank you
ખુબ સરસ રીતે બનાવી દાળ 😊😊
ખુબ જ સરસ અમને પણ પાણી આવી ગયુ કયારે બોલાવો છો
Khub saras
સરસ બનાવી છે દાળ
સરસ બનાવી ❤
કૌશિક ભાઈ સપોટ કરજો ભાણુભા
Bohot.supar
Sar
ખુબજ સરસ થૈકયુ
Looks very very tasty, I will definitely make it 😋
સરસ દાલ બનાવી છે ભાઈ 👌👌 મસ્ત છે ભાઈ જય માતાજી ભાઈ બાપા સીતારામ ગામ ભાદ્રોડ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય 🙏
Superb
Jai shree krishna 🙏 Jai shree ram 🙏 ben e adad ni dal must banavi ne rotla👌aaviye jamva hu daily vlog jovchu srs hoi nice family
My fev ardni dal & rotla🤤🤤pn ahiya chulo na mde bas😢😢😢😢baki chulani rasoi🤤🤤🤤🤤🤤
બહુજ સરસ રીતે દાળ બનાવી છે
બોવજ સરસ છે દાળ
Very interesting 👌
Bahu jordaar bhai bhabhi naa haath na rotala joyi modhe pani aavi gayu👌👌👌👌
9:15 મને તો બૌ ભાવિ સુપર
बहुत ही बढ़िया रेसिपी 🎉🎉🎉🎉
જય મસ્તરામ 🙏 કૌશિક ભાઇ ની ફુલ ફેમિલી ને
Bhai....Bhai.....moj padi Jay ho
હુ પણ આવી રીતે દાળ બનાવીશ બવ સરસ રેસીપી આપી
Jay Jinendra 🙏 mast mast adad ni daal & rotla.😋👌
વેરી વેરી વેરી ગુડ સરસ લા જવાબ બેમીસાલ 👌👌👌👌👌 લાખ લાખ અભિનંદન
Vah mast se adadni dal 😋😋😋Tamara video mast avese kaushik bhai
Khub saras bhai mast banavi che 👌👌👌👌👌
ખુબ સરસ બનાવવા ની રીત👌👌👌👌
Very nice recipe 👌
Bou mast dal banavi pani avi gyu bhai 🎉🎉
Aatlibadhi kathiyawadi recipe ma Mane tamari dal khubaj gami chhe ok 🎉 Mari dayari ma nodhi laisha sukhi rahobeta Jay mataji
Bov mst banavi che
એકદમ સુંદર રેસીપી છે. હું મારા ગૃપમાં શેર કરીશ.વડોદરા બાજુ ઓછુ ચલણ છ તો લોકોને શિયાળ।માં ખાતા કરવા છે.આભાર.જયશ્રીકૃષ્ણ
બોવજ.સરસ.દાળ.બનાવી.છે.હો.રાધિકા.મહેશ.ભાવનગર
કૌશિકભાઈ ખૂબ સરસ વિડીયો
બહુ જ સરસ.. માટી ના વાસણ માં જ બનાવો તો વધુ મજા આવે.❤❤❤
👌
Nice very nice Dal recipe video 👍
Very nice dal I like thanks
Adad ni dal banavavani navi rit khub j gmi. Amara gharma Adad ni dal badhane bahu j bhave chhe. Have jyare hu banavish tyare aa rite banvish. Khas to tamari boli sambhalvani bahu gami. Hu pan nana gamdama uchharichhu. Maru vatn yad karvi didhu. Thank you. Amerikathi lakhi rahi chhu.
બોવ મસ્ત દાળ બની 😋
સુપર વીડિઓ
જય માતાજી 🙏
જય બાપા સીતારામ 🙏
જય માં મોગલ 🙏
ગામ :નૈપ
Navi rite dal banality Maja aavi
🙏Jay maa mogal 🙏
અડદ ની ડાળ સરસ બનાવી ભાઈ 🙏👍🏻👌🏻
બહુ મસ્ત બનાવી દાળ
એક નંબર દાળ લાગે છે.મોઢામા પાણી આવે એવી દાળ થઈ છે.
જય શયામ
Verry nice udaddal thiory
भाई मज़ा आविगए
I like your program thanks from united Kingdom 🇬🇧
Excellent
ખુબ સરસ
Jay mataji Kaushik and ashmita Ben 🙏 very nice village rsoi and recipe 👍 very nice vlog 👍