અડદ દાળ 😍 | Adad Ni Dal Recipe | Urad Dal Recipe | Gujarati Urad Dal And Rotla

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 494

  • @niyatiupadhyay3653
    @niyatiupadhyay3653 11 месяцев назад +3

    Khub j tasty daal.. alag j recepi che.. modha ma Pani aavi jay..

  • @bharatbhaivataliyabh439
    @bharatbhaivataliyabh439 11 месяцев назад +6

    ખુબ જ સરસ દાળ બનાવી છે, આપની સૌરાષ્ટ્ર ની મીઠી ભાષા ખુબ ગમી જાય છે સૌરાષ્ટ્ર માં શિક્ષક ની નોકરી દરમિયાન આ આનંદ ખુબ જ લીધો છે, માયાળુ માનવી નો દેશ એવો છે કાઠીયાવાડ..... તારાપુર થી ભરતભાઈ વાટલીયા નિવૃત્ત શિક્ષક તથા ઘરપરિવાર ના જયગુરૂદેવ.. જયમાતાજી

  • @RashmiRajgor
    @RashmiRajgor 11 месяцев назад +3

    ખુબ જ સરસ રેસિપી ઇય પણ ચુલાની વધારે ટેસ્ટી લાગે બહુ જ સરસ👌🏻👌🏻

  • @varshabensoni5212
    @varshabensoni5212 11 месяцев назад +3

    Bahu saras rite daal banavi che Rotla Pan. Aavu khavanu healthy kahevay God bless u

  • @shirishsagathia7420
    @shirishsagathia7420 11 месяцев назад +4

    ભાષા બાકી એકદમ લોકલ કાઠિયાવાડી છે તમારી. મજા આવી ગઈ ! ગામડા ગામની સુંદર બોલી. જોરદાર બાકી !

  • @PurnimaBhatt-p4z
    @PurnimaBhatt-p4z 11 месяцев назад +2

    ખૂબ સરસ ગરમ અડદ દાળ બાજરાના રોટલા मस्त છે

  • @dharmeshparekh4747
    @dharmeshparekh4747 11 месяцев назад +1

    Khub Saras Recipe and My Favorite 🌹🙏💞👌💝👍

  • @bhikhubhaibabubhai5424
    @bhikhubhaibabubhai5424 25 дней назад

    સરસ.અળદ.દાળ.બનાવા.ની.રીત.સરસ.

  • @hasmukhrpatel
    @hasmukhrpatel 11 месяцев назад +4

    Bhai very good unique recipe on the youtube. pls post this kind of unique recipe. Lot of love from USA

  • @alkabhakta6989
    @alkabhakta6989 11 месяцев назад +1

    Are waah khub j tasty 😋 chula na food ne vat j juddi hoi

  • @alpeshtrivedi2245
    @alpeshtrivedi2245 11 месяцев назад +1

    Ateee Sunder Adad ni Daal... khub saras ❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jashupatel3635
    @jashupatel3635 11 месяцев назад +1

    જય શ્રી કૃષ્ણ 🙏 અડદ ની દાળ બનાવા ની રીત સારી છે,‌‌ અમે પાટણ વાળા બનાવી પહેલા ખેતરમાં ઝાલર નાખતા, લીલુ લસણ આવું બધું નાખતા પહેલા, જસુભાઈ પટેલ,‌

  • @NK-rp7cq
    @NK-rp7cq 10 месяцев назад +1

    daal saras mast bani che wah

  • @pareshjani6888
    @pareshjani6888 11 месяцев назад +1

    ખુબ જ સરસ.. મોઢા માં પાણી લાવી દીધું.

  • @meghajibhaivora394
    @meghajibhaivora394 11 месяцев назад +2

    આપના બન્ને જણા ના સહયોગથી અડદ ની દાળ અને બાજરા રોટલા તૈયાર કર્યા ખુબજ સરસ. ભાવનગર મહાનગરપાલિકા શહેર

  • @jatinjoshi4252
    @jatinjoshi4252 10 месяцев назад +2

    Saurashtra ni mithi bhasa ghana valhate sambhalavs mali... Very nice..👌👌 ek j saggetion chhe... Tel ni jagya e guare banavela chokkha ghee no uptog karvo ..baki tame dal ne rotla mate jabarjast banavya chhe... 👏👏👏👏👏👍👌👌👌💐🌺

  • @mahendramodi5859
    @mahendramodi5859 11 месяцев назад +1

    મસ્ત રેસિપી પરંતુ લસણની કમી

  • @Vishalvlog7043
    @Vishalvlog7043 11 месяцев назад +2

    ખુબ સરસ રીતે દાળ બનાવી

  • @jagrutidesai3238
    @jagrutidesai3238 11 месяцев назад +2

    Yummy recipe. Need to try.

  • @pareshjariwala4565
    @pareshjariwala4565 11 месяцев назад +1

    ગામડાની રસોઈ વાહ ભાઈ વાહ

  • @dakshapatel7037
    @dakshapatel7037 11 месяцев назад +2

    Dal, Rotla, everything excellent 👌

  • @tankrajeshbhai50
    @tankrajeshbhai50 11 месяцев назад +1

    રાજકોટથી રાજેશભાઈ ટાંક અડદની દાળની નવી રીત જાણી...

  • @Krishna-dy6xl
    @Krishna-dy6xl 11 месяцев назад +2

    મસ્ત બની રેખા

  • @gitathakar3909
    @gitathakar3909 11 месяцев назад +3

    સરસમજાની દાળ બનાવી 👌👍👏🏻👏🏻❤️🙏🙌

  • @pratikgoswami9771
    @pratikgoswami9771 11 месяцев назад +3

    બહુ સરસ દાળ બની અસ્મિતા બેન
    હું કચ્છ ભુજ થી

  • @julekhaajmeri6475
    @julekhaajmeri6475 11 месяцев назад +5

    Yummy I must try it 😋😋😋

  • @nitabenrathod2445
    @nitabenrathod2445 11 месяцев назад +3

    મસ્ત દાળ બનાવી 😋😋

  • @misskajalvlogs123
    @misskajalvlogs123 11 месяцев назад +1

    સરસ 😋😋પાણી આવી ગયું 👌

  • @nishashah1903
    @nishashah1903 11 месяцев назад +1

    ખુબ સરસ દાળ બનાવી.

  • @pritpatel8878
    @pritpatel8878 11 месяцев назад +2

    Wow this is nice Dal Everyday it good

  • @atulkenia9058
    @atulkenia9058 3 месяца назад

    સુંદર રેસીપી છે અને જયમ માંતાજી

  • @surekhapatel3986
    @surekhapatel3986 Месяц назад

    Bahu saras. Dal banavi

  • @chetankumarramgi7861
    @chetankumarramgi7861 11 месяцев назад +1

    Tamari recipe bovaj Sari se..Ane tame saru bollo pan cho...he badha ne Samjay Thanks

  • @HiteshmSarvaiya-u7z
    @HiteshmSarvaiya-u7z 10 месяцев назад +1

    સરસ રસોઈ છે બેન

  • @prathamchauhan8421
    @prathamchauhan8421 11 месяцев назад +1

    Bov saras bhai ...lal sukka marcha no vaghar karvo hato tadka mate.

  • @pirtithakor9233
    @pirtithakor9233 10 месяцев назад +1

    ખુબ સરસ 👍

  • @vimlabenpandya9192
    @vimlabenpandya9192 9 месяцев назад

    દાળ મસ્ત બનાય ભાઈ બહુ સરસ

  • @jyotijoshi9125
    @jyotijoshi9125 10 месяцев назад +1

    Saras maja ni dal banavi

  • @latabharucha5647
    @latabharucha5647 10 месяцев назад +1

    Must dekhai testy

  • @રાજાજોગણીવાળા-ણ1ઘ
    @રાજાજોગણીવાળા-ણ1ઘ 11 месяцев назад +1

    Saras.dal.banavoso.bhai

  • @anilkadam6854
    @anilkadam6854 11 месяцев назад +1

    Very testy hashe bhay

  • @paruldesai158
    @paruldesai158 10 месяцев назад

    ખુબ સરસ રેસિપી લાગે છે

  • @ankitamehta1728
    @ankitamehta1728 10 месяцев назад

    એ આવી સરસ કાઠીયાવાડી રેસીપી મોકલતા રહેજો આપણે જેવા કાઠિયાવાડી ને ખૂબ જ આનંદ થાય છે જોરદાર દાળ બનાવી છે અમે અત્યાર સુધી રવડી દાળ ખાતા હતા પણ આ કંઈક અલગ અને સારી છે ખુબ સરસ ભાઈ

  • @dabhirita629
    @dabhirita629 11 месяцев назад +1

    Jordar banavi

  • @mahendrasinhzala3862
    @mahendrasinhzala3862 11 месяцев назад +1

    સરસ બનાવી છે

  • @chiragbapu20
    @chiragbapu20 10 месяцев назад +1

    Masta banavi bhai

  • @khushikardar1100
    @khushikardar1100 11 месяцев назад +2

    Yummy yummy testy testy Bo saras

  • @devangisundhani4647
    @devangisundhani4647 11 месяцев назад +4

    I like the cooking method it looked yummy. My respect for couple.

  • @jivubhaipatel2984
    @jivubhaipatel2984 10 месяцев назад

    વાહ ભાઈ અતિ સુંદર.

  • @pramodpatel2580
    @pramodpatel2580 11 месяцев назад +1

    Bahu saras
    Thank you

  • @Dharam_Neeta_vlogs
    @Dharam_Neeta_vlogs 11 месяцев назад +6

    ખુબ સરસ રીતે બનાવી દાળ 😊😊

  • @kaushikpandya1056
    @kaushikpandya1056 10 месяцев назад +1

    ખુબ જ સરસ અમને પણ પાણી આવી ગયુ કયારે બોલાવો છો

  • @mumtazpathan8722
    @mumtazpathan8722 11 месяцев назад +1

    Khub saras

  • @himatbaraiya4760
    @himatbaraiya4760 11 месяцев назад +3

    સરસ બનાવી છે દાળ

    • @AjitJadav6226
      @AjitJadav6226 11 месяцев назад +1

      સરસ બનાવી ❤

    • @himatbaraiya4760
      @himatbaraiya4760 11 месяцев назад +1

      કૌશિક ભાઈ સપોટ કરજો ભાણુભા

  • @PravinbhaidhamechaPravin.bhai.
    @PravinbhaidhamechaPravin.bhai. 10 месяцев назад +1

    Bohot.supar
    Sar

  • @NaynaPadhra-yq6qy
    @NaynaPadhra-yq6qy 11 месяцев назад +1

    ખુબજ સરસ થૈકયુ

  • @indirajethwa6744
    @indirajethwa6744 11 месяцев назад +2

    Looks very very tasty, I will definitely make it 😋

  • @GeetabenChauhan-r2i
    @GeetabenChauhan-r2i 11 месяцев назад

    સરસ દાલ બનાવી છે ભાઈ 👌👌 મસ્ત છે ભાઈ જય માતાજી ભાઈ બાપા સીતારામ ગામ ભાદ્રોડ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય 🙏

  • @varshasoni9599
    @varshasoni9599 11 месяцев назад +1

    Jai shree krishna 🙏 Jai shree ram 🙏 ben e adad ni dal must banavi ne rotla👌aaviye jamva hu daily vlog jovchu srs hoi nice family

  • @DeepakSaboo-s8m
    @DeepakSaboo-s8m 11 месяцев назад +2

    Superb

  • @goswamijayshree8032
    @goswamijayshree8032 11 месяцев назад

    My fev ardni dal & rotla🤤🤤pn ahiya chulo na mde bas😢😢😢😢baki chulani rasoi🤤🤤🤤🤤🤤

  • @mahendrabhaiparmar5101
    @mahendrabhaiparmar5101 11 месяцев назад

    બહુજ સરસ રીતે દાળ બનાવી છે

  • @BharatgiriGoswami-vh6ej
    @BharatgiriGoswami-vh6ej 11 месяцев назад +2

    બોવજ સરસ છે દાળ

  • @harshadpatel9445
    @harshadpatel9445 11 месяцев назад +1

    Very interesting 👌

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy 11 месяцев назад +1

    9:15 મને તો બૌ ભાવિ સુપર

  • @manishrana7766
    @manishrana7766 11 месяцев назад

    Bahu jordaar bhai bhabhi naa haath na rotala joyi modhe pani aavi gayu👌👌👌👌

  • @raval.atulkumar.v.-er7ls
    @raval.atulkumar.v.-er7ls 11 месяцев назад +1

    बहुत ही बढ़िया रेसिपी 🎉🎉🎉🎉

  • @komalmvlog
    @komalmvlog 11 месяцев назад +4

    જય મસ્તરામ 🙏 કૌશિક ભાઇ ની ફુલ ફેમિલી ને

  • @vijaysinhdodiya
    @vijaysinhdodiya 10 месяцев назад +1

    Bhai....Bhai.....moj padi Jay ho

  • @hituhiteshrathva6468
    @hituhiteshrathva6468 11 месяцев назад

    હુ પણ આવી રીતે દાળ બનાવીશ બવ સરસ રેસીપી આપી

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 11 месяцев назад

    Jay Jinendra 🙏 mast mast adad ni daal & rotla.😋👌

  • @chhaganambaliya
    @chhaganambaliya 11 месяцев назад

    વેરી વેરી વેરી ગુડ સરસ લા જવાબ બેમીસાલ 👌👌👌👌👌 લાખ લાખ અભિનંદન

  • @Dodiyasumitvalog
    @Dodiyasumitvalog 11 месяцев назад

    Vah mast se adadni dal 😋😋😋Tamara video mast avese kaushik bhai

  • @ilaghediya4364
    @ilaghediya4364 11 месяцев назад

    Khub saras bhai mast banavi che 👌👌👌👌👌

  • @Ashish_op_1989
    @Ashish_op_1989 11 месяцев назад

    ખુબ સરસ બનાવવા ની રીત👌👌👌👌

  • @ranjanapagar4116
    @ranjanapagar4116 11 месяцев назад +1

    Very nice recipe 👌

  • @kirangoswami3317
    @kirangoswami3317 11 месяцев назад

    Bou mast dal banavi pani avi gyu bhai 🎉🎉

  • @marchanichatyrecypiaapshob123
    @marchanichatyrecypiaapshob123 10 месяцев назад +1

    Aatlibadhi kathiyawadi recipe ma Mane tamari dal khubaj gami chhe ok 🎉 Mari dayari ma nodhi laisha sukhi rahobeta Jay mataji

  • @ManishaSondarva-r6c
    @ManishaSondarva-r6c 10 месяцев назад

    Bov mst banavi che

  • @prvinamin4248
    @prvinamin4248 11 месяцев назад

    એકદમ સુંદર રેસીપી છે. હું મારા ગૃપમાં શેર કરીશ.વડોદરા બાજુ ઓછુ ચલણ છ તો લોકોને શિયાળ।માં ખાતા કરવા છે.આભાર.જયશ્રીકૃષ્ણ

  • @MaheshBhai-m6f
    @MaheshBhai-m6f 11 месяцев назад +1

    બોવજ.સરસ.દાળ.બનાવી.છે.હો.રાધિકા.મહેશ.ભાવનગર

  • @ajaybhil6022
    @ajaybhil6022 4 месяца назад

    કૌશિકભાઈ ખૂબ સરસ વિડીયો

  • @rachanapandya6143
    @rachanapandya6143 11 месяцев назад

    બહુ જ સરસ.. માટી ના વાસણ માં જ બનાવો તો વધુ મજા આવે.❤❤❤

  • @aj_thakor-2470
    @aj_thakor-2470 7 месяцев назад +1

    👌

  • @SanjayHiralVlogs
    @SanjayHiralVlogs 10 месяцев назад

    Nice very nice Dal recipe video 👍

  • @vijujani9057
    @vijujani9057 10 месяцев назад

    Adad ni dal banavavani navi rit khub j gmi. Amara gharma Adad ni dal badhane bahu j bhave chhe. Have jyare hu banavish tyare aa rite banvish. Khas to tamari boli sambhalvani bahu gami. Hu pan nana gamdama uchharichhu. Maru vatn yad karvi didhu. Thank you. Amerikathi lakhi rahi chhu.

  • @kalpanathakkar648
    @kalpanathakkar648 10 месяцев назад

    Very nice dal I like thanks

  • @sanjaybaraiya4898
    @sanjaybaraiya4898 11 месяцев назад

    બોવ મસ્ત દાળ બની 😋
    સુપર વીડિઓ
    જય માતાજી 🙏
    જય બાપા સીતારામ 🙏
    જય માં મોગલ 🙏
    ગામ :નૈપ

  • @kamlabenpatel8708
    @kamlabenpatel8708 9 месяцев назад

    Navi rite dal banality Maja aavi

  • @Pooja.jaysukh123
    @Pooja.jaysukh123 11 месяцев назад +2

    🙏Jay maa mogal 🙏

  • @nitavaghadiya4274
    @nitavaghadiya4274 11 месяцев назад

    બહુ મસ્ત બનાવી દાળ

  • @villagelifevlogvipulmer
    @villagelifevlogvipulmer 11 месяцев назад

    અડદ ની ડાળ સરસ બનાવી ભાઈ 🙏👍🏻👌🏻

  • @jmsolgama315
    @jmsolgama315 11 месяцев назад

    એક નંબર દાળ લાગે છે.મોઢામા પાણી આવે એવી દાળ થઈ છે.

  • @pravinbhaivaru-v2m
    @pravinbhaivaru-v2m 11 месяцев назад +2

    જય શયામ

  • @maganajigamanajiwaghana8801
    @maganajigamanajiwaghana8801 11 месяцев назад

    Verry nice udaddal thiory

  • @LastTrainofday
    @LastTrainofday 10 месяцев назад

    भाई मज़ा आविगए

  • @BusaBg
    @BusaBg 11 месяцев назад

    ખુબ સરસ

  • @bharatdesar446
    @bharatdesar446 11 месяцев назад +1

    I like your program thanks from united Kingdom 🇬🇧

  • @KetanKakdiya-ky4bh
    @KetanKakdiya-ky4bh 11 месяцев назад +1

    Excellent

  • @MakawanaShantibhai
    @MakawanaShantibhai 11 месяцев назад

    Jay mataji Kaushik and ashmita Ben 🙏 very nice village rsoi and recipe 👍 very nice vlog 👍