લોકો ને સમજવા જેવી વાત છે , ઘણા સમય થી આ વાત મારી આંખ સામે જ આવું દૃસ્ય જોયું મે કિરણ ભાઈ , એક ભાઈ ની ઘર ની પરિસ્થિતિ આ સમય મા નબળી હોવા છતા પ્રિવેન્ડિંગ કરાવું ,
વાહ કીરણભાઈ આવા ઉમદા સમાજ ને ઉપયોગી ને સમાજ ને સમજવા લાયક વિડિયો ના આઈડિયા તમો ને કયાથી આવે છે તમે ત્થા ચંદુ ની બા ના જે શુધ્ધ કાઠિયાવાડી સંવાદો કાઠિયાવાડ ની યાદો તાજી કરાવે છે બ્રેવો કીરણભાઈ સો સો સલામ તમને
વાહ સાવ સાચી વાત આજના સમયમાં વધારે યુવાનો તમે જે દર્શાવો છો ને તે પ્રમાણે જ કરે છે ઘરની પરિસ્થિતિ કંઈક ઓર હોય અને લગ્ન માટેના દેખાવ કંઈક હોય આજનો યુવાન આવું બધું નહીં સમજે ને તો ખૂબ જ હેરાન થશે એ તો થશે જ હેરાન પણ એનાથી વધારે એના મા-બાપ હેરાન થશે
કિરણભાઈ એકાદો વિડિયો એવો બનાવો કે ઘણા બધા લોકોના માતા-પિતા દીકરાઓને ખુબ જ હેરાન કરતા મેં જોયા છે દીકરા-દીકરી ખૂબ જ સારી રીતે કમાતા હોય અને એક એક પાઈ ખૂબ જ વિચાર કરીને વાપરતા હોવા છતાં તેને વારંવાર હેરાન કરે છે તો આવા માતા-પિતાને માટે તમે એક એવો વિડિયો બનાવો દરેક માતા પિતાના છોકરા સારો ધંધો કરતાહોય તો આવા માંત પિતાએ પોતાના દીકરાઓને હેરાન ન કરવા જોઈએ જોકે માત પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી પરંતુ દીકરા સારી રીતે ધંધો કરતા હોય તો તેમને હેરાન ના કરવા જોઈએ
Superb video 👌👌👌👌
હા કીરણ ભાઈ
vahh kiran bhai su geet tamaru 👌👌👌👌
લોકો ને સમજવા જેવી વાત છે , ઘણા સમય થી આ વાત મારી આંખ સામે જ આવું દૃસ્ય જોયું મે કિરણ ભાઈ , એક ભાઈ ની ઘર ની પરિસ્થિતિ આ સમય મા નબળી હોવા છતા પ્રિવેન્ડિંગ કરાવું ,
🏠🏠🏠
વાહ ભાઈ ખૂબ જ સુંદર બહુ જ પ્રેરણાદાયક👌👌👌
Kiran bhai Radhi ben good work video saro che
Supar video kiranbhai Jay mataji
Khubaj sachi vat kidhi ho sir....nice video👌👌👌👍
વાહ કિરણ ભાઈ તમારો અવાજ લાખ લાખ વંદન નાના માણસો માટે ઉતમ સંદેશ
વાહ, આજની છકી ગયેલી પેઢીને ઉત્તમ સંદેશ.
કિરણભાઈ ટીડા ભાઈ ની એક્ટિંગ જોરદાર છે. એનું સાચું નામ જણાવજો....
જતિન આહીર
@@ramtojogi5482 thank you so much
Wah Pre-wedding Wah 😊😊
Shu Vat Che Kiran Bhai Jordar 😊👌
વાહ કીરણભાઈ આવા ઉમદા સમાજ ને ઉપયોગી ને સમાજ ને સમજવા લાયક વિડિયો ના આઈડિયા તમો ને કયાથી આવે છે તમે ત્થા ચંદુ ની બા ના જે શુધ્ધ કાઠિયાવાડી સંવાદો કાઠિયાવાડ ની યાદો તાજી કરાવે છે બ્રેવો કીરણભાઈ સો સો સલામ તમને
ખુબ ખુબ આભાર ભટ્ટદાદા
@@ramtojogi5482 you welcome
Super👌👍👍👍💯💯
કિરણ ભાઈ તમારા ગામ માનગઢ માં જે ડાયરા માં તમે તમારી પ્રગતિ ની વાત કરતા કરતા તમારા માતૃશ્રી ને યાદ કરી ને જે રડી પડ્યા હતા તે ખરે ખર દિલમાં અડી જાય છે
સદભાવ બદલ ખુબ ખુબ આભાર દરબાર સાહેબ
Kiran BHAI Tama Ro Aavaz Bo Mast
Very nice... Kiran sir...tame gayelu lagna geet.....
Pre wedding & after wedding.
Saras mantra for new generation...salutary to u Kiranbhai ..
ખુબ ખુબ આભાર અંબાલાલભાઈ
@@ramtojogi5482 thanks..khub khub abhar તમારો
@@ramtojogi5482 very good kiran bhai
@@ramtojogi5482 2છે
રાધાબેન સ્ટોન ચોંટાડવા અઘરાં લાગે છે?
ખુબ જ સરસ રચના છે
વાહ કિરણભાઈ મોજ પડી ગઇ છે આવી.જુની.યાદ.લાવજો.ખુબ.રમુજ.રજુ.કરી.ટીડા.ભાઈએ.સરસ
Khub j must video banavyo Che Kiran bhai
Radhe Radhe
વાહ!!કિરણભાઇ ગુડ મૂવી.. તમારી અને રાધીબેન ની સો ટકા સાચી વાત છે, એકદમ મસ્ત વિડિયો, જય ઠાકર
વાહ ટીડા વાહ
Very nice Kiran bhai 👏👏👏
Very nice....., after wedding....made for each other.....Bina Ramanuj.. morbi...
Khub j saras samajva jevo video
Khub Sarah video Kiran Bhai
જય ઠાકર જય વડવાળા 👌👯
👌👌
જોરદાર બુધ્ધી તમારી કિરણભાઈ તમામ રીતે ધ્યાન માં રાખી સમાજ સુધારવાની વિશે નો તમારો ખ્યાલ અને મહેનત પણ પબ્લિક સુધરે તો અને ગુજરાત નુ માન કહેવાવ.
Vah kiranbhai
aa video ma song mast 6e
વાહ સાવ સાચી વાત આજના સમયમાં વધારે યુવાનો તમે જે દર્શાવો છો ને તે પ્રમાણે જ કરે છે ઘરની પરિસ્થિતિ કંઈક ઓર હોય અને લગ્ન માટેના દેખાવ કંઈક હોય આજનો યુવાન આવું બધું નહીં સમજે ને તો ખૂબ જ હેરાન થશે એ તો થશે જ હેરાન પણ એનાથી વધારે એના મા-બાપ હેરાન થશે
Nice.........
Video
.......... Vaha ladva
Jordarrrrrrr
વાહ ખુબ સરસ કિરણભાઈ.. 👌👌
Vah bhai
Haa mama
વાહ ખરેખર ખુબ જ સુંદર વિડિઓ છે આફ્ટર વેડિંગ જ લાઈફ છે... ખુબ જ સુંદર મેસેજ છે આજ ની જનરેસન માટે.. થૅન્ક્સ કિરણ ભાઈ 🙏🤝
Sachi vat kiranbhai
Tida na vidio banavo
Very nice video.
Lovely
Superb concept
NavavideoBanavo
ખુબ સુંદર ખુબ ખુબ સરસ
👍🏻👍🏻👍🏻
Bhag 2 banavjo
Supper Dupper story of the generrx
Khub saras samjavyu ajani nava yuva varg ne
ખુબ ખુબ ખુબ સરસ
100% સાચી વાત છે
Wah wah bhai
Very nice concept
Super kiran bhai mast
Eye opening episode. No un necessary expenses in functions. Good social message.
KATHIYAVAD NI VANI JIVANT RAKHI CHE. VAH KIRAN BHAI VAH......
Very nice story
Bhai , super..super...tamaari badhi video BEST hoy che , bahuj saari rite tame samjaaviyu che
દિવાળી પર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ નીલુદીદી
Cm
Jordar
Vah Kiran bhai maja aavi gay
કિરણભાઈ એકાદો વિડિયો એવો બનાવો કે ઘણા બધા લોકોના માતા-પિતા દીકરાઓને ખુબ જ હેરાન કરતા મેં જોયા છે દીકરા-દીકરી ખૂબ જ સારી રીતે કમાતા હોય અને એક એક પાઈ ખૂબ જ વિચાર કરીને વાપરતા હોવા છતાં તેને વારંવાર હેરાન કરે છે તો આવા માતા-પિતાને માટે તમે એક એવો વિડિયો બનાવો દરેક માતા પિતાના છોકરા સારો ધંધો કરતાહોય તો આવા માંત પિતાએ પોતાના દીકરાઓને હેરાન ન કરવા જોઈએ જોકે માત પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી પરંતુ દીકરા સારી રીતે ધંધો કરતા હોય તો તેમને હેરાન ના કરવા જોઈએ
હા એવુ પણ બને છે જ્યાં જનરેશન ગેપ થયો હોય... માવતરોની જુની રૂઢી પરંપરા અને બાળકોનુ મોજીલુ જીવન..
Very good
Ha Moj ha
Excellent video. Kiranbhai you nd Radhiben superb. Song super duper.
Super
Nice kiran bhai
Vah. Vah. Kiranbhai. Avaj. Saras. 6. Vah. Jay. Jodhalpir
જય જોધલપીર
Khub Sachi vat kri
100% સાચી વાત કીધી કિરણભાઈ 🔥🔥
બહુ સરસ સમજણ આપો છો કિરણભાઈ .
Congresulesan kiranbhai
Khub sars video
,xxx
Super હો dost
Good
Very good video
Vah Kiran khokhani bhai vah tame to murdani vat kari
If 10% people understand unnecessary expenses so save money will help them in critical period.🙏🙏🙏
વાહ..!! કિરણભાઈ વાહ...
Superb
સરસ મેસેજ.સરસ ગીત.બધી જ રીતે સર્વોત્તમ.
Tama Sangeet apava magu chu
ખુબ ખુબ સરસ કિરણ ભાઈ
જોરદાર..હો...
Hu Sangeetkaar chu
Navu....ho.....super duper....
Mahadev
जय माता जि
GOOD VIDIOS
વાહ કિરણભાઈ
first coment my😍😍😍
a>
હા મોજ હા
Mast
Very good video
વાહ કિરણભાઇ
ટીડા ની એક્ટિંગ લાજવાબ છે👍
👍
Jay mataji
Kiran Bhai ...saras aaj ni Navi pedhi ne tme aa vedeo bnavi ne ghanu bdhu samjavi didhu bs aavaj samaj ne prerna male teva vedio bnavta rahoo 🙏
Congresan
jatin ahir top star sir...
જતીનભાઈ કોણ છે ?