Комментарии •

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 Год назад +9

    ખુબ સરસ વાત કરી આજના વિદ્યાર્થીઓ એ સમજવા જેવી વાત છે જીવનમાં ઉતારવા જેવી વાત છે આજનો યુવાન મોબાઇલનો દુરૂપયોગ કરી પોતાની જિંદગીને નુકસાન કરે છે આજે રાતના બે વાગ્યા સુધી મોબાઈલ ઉપર જોયા કરે છે હવે આજનો યુવાન ક્યાં જશે રાષ્ટ્રીય ભાવના તેમજ પરોપકારની ભાવના ક્યારે કેળવશે ખૂબ ચિંતાનો વિષય છે આપ યુવાનો પર પ્રકાશ વધારે પાડો જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર ક્ષત્રિય

  • @48switichavda47
    @48switichavda47 Год назад +3

    વાસ્તવિકતા સાથેનું જીવન ઉપયોગી જ્ઞાન પીરસો છો સાહેબ શ્રી, સત્ સત્ વંદન છે આપને સાહેબશ્રી, જય હિન્દ જય ભારત..

  • @nareshrajput5420
    @nareshrajput5420 11 месяцев назад +1

    એક દમ સાચી વાત છે સર બહુ બધું શીખવા મળ્યું આ સ્પીચ પર થી ખુબ ખુબ આભાર સર

  • @truefact180
    @truefact180 11 месяцев назад +1

    સ્વામી બને સંપતિ અને મોજશોખ પૂરા કરવા માટે

  • @kirannnful
    @kirannnful 10 месяцев назад

    Sir , i am watching your video's regularly, hu maharashtrian chu , chelli 9 mahinathi gujarati bhasha shikhi rahya chu , vachvanu , lakhvanu avshe , tamahari gujrati bahu saru che

  • @sarvaiyakishorsinh9697
    @sarvaiyakishorsinh9697 11 месяцев назад

    Vah saheb vahta tamari vani

  • @truefact180
    @truefact180 11 месяцев назад +2

    સ્વામી નારાયણ સંપ્રદાય ની ડિટેલ થી વાત કરજો

  • @BhupatKhmbhla
    @BhupatKhmbhla 11 месяцев назад

    Very nice

  • @jeelsoni7403
    @jeelsoni7403 Год назад

    Mahenat sab se badi.

  • @jagdishbuddhadev7354
    @jagdishbuddhadev7354 Год назад +1

    Be visualize your dreams will get you

  • @ShivabhaiRabari-xh1nl
    @ShivabhaiRabari-xh1nl 11 месяцев назад

    Very nice sir

  • @makwanarohit9479
    @makwanarohit9479 11 месяцев назад

    Full video please

  • @dilippatdiya69
    @dilippatdiya69 Год назад

    Right

  • @truefact180
    @truefact180 11 месяцев назад +1

    240 વર્ષ પહેલા યુપી ના છપૈયા ખાતે જન્મેલ ઘનશ્યામ પાંડે જાદુગર નો જન્મ થયો તે સમયે ગુજરાત ના સાધુ સંતોય જન્મયા ગુજરાત ના સાધુ સંત સાધુ સંત રહ્યા અને આ સ્વામી લોકો ઘનશ્યામ પાંડે જાદુગર ને ભગવાન બનાવી ધર્મ ના નામે ધંધો કરવા લાગ્યા