Farmers | ખેડૂતો મુદ્દે ઉપરાષ્ટ્રપતિએ સરકારી સિસ્ટમની ધૂળ કાઢી નાખી | Vice President |Gujarat | N18V

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 201

  • @RavabhaiGujariya
    @RavabhaiGujariya Месяц назад +34

    વાહ મારા વાલા કીસાન કિ પીડા સમજી દિલથી ધન્ય વાદ ધનખડજી જય બલરામ જય કિસાન

  • @valjibhaisakariya9930
    @valjibhaisakariya9930 Месяц назад +2

    આજ પેલી વાર રાષ્ટ્રપતિ ખેડૂતો માટે બોલ્યા ખુબ ખુબ ધન્યવાદ

  • @દામજીભાઈસાંગાણી

    કીસાનકા દર્દ કો ધનખડજી સીરફ આપને જ સમજા સાહેબ બાકીતો આઅંધેરનગરીને અંધેરનગરીના ગંડૂ રાજા છે ખૂબ ખૂબ ધન્યવાદ ધનખડજી આભાર આપકા જો કીસાનો માટે આટલૂ તમે બોલ્યા

  • @HaribhaiGundaliya-wy3px
    @HaribhaiGundaliya-wy3px Месяц назад +26

    કૃષિ મંત્રી ને જગાડવા બદલ ખુબ ખુબ ધન્યવાદ રાષ્ટ્રપતિની બધી ખબર છે કૃષિમંત્રી ને ખબર નહિ હોય જય જવાન જય કિસાન ઈશ્વરની શપથ લઈને પદ ઉપર બેઠા એટલું ધ્યાન રાખજો જય કિસાન

  • @જગદીશપટેલ-ઘ8ખ
    @જગદીશપટેલ-ઘ8ખ Месяц назад +12

    ખેડૂતો ના મુદ્દે અવાજ ઉઠાવવા બદલ રાષ્ટ્રપતિજી ને ખુબ ખુબ અભિનંદન સાહેબ

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya Месяц назад +24

    બજારમાં મોંઘવારી છે છતાં ખેડુત સધ્ધર કેમ નથી ખેડૂત સાથે એજ મોટો ખેલ ખેલી રહી છે સરકાર 😢

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya Месяц назад +19

    દેશ માં રાષ્ટ્રપતિ નથી તો શુ થયુ ઉપ રાષ્ટ્રપતિ જી તો છે ❤

  • @ramabhaivanol4693
    @ramabhaivanol4693 Месяц назад +9

    ઉપરાષ્ટ્રપતિ ને ખુબ ખુબ ધન્યવાદ

  • @batukparigosai5114
    @batukparigosai5114 Месяц назад +8

    વાહ ઉપ રાષ્ટ્ર પતી. જે ખેડુત ની ભાવના કો સમજાવે છે કૃષિ મંત્રી ને

  • @tulsibhaikukadiya4331
    @tulsibhaikukadiya4331 Месяц назад +14

    કિસાન કી પીડા સમજદાર ધનખડજીને ધન્યવાદ

  • @devjibhaidarji5267
    @devjibhaidarji5267 Месяц назад +12

    राष्ट्रपति साहेब को खुब खुब अभिनंदन

  • @tulsibhaikukadiya4331
    @tulsibhaikukadiya4331 Месяц назад +15

    કૃષિ મંત્રી ઉપર મોદી અને શાહ નો કંટ્રોલ છે

  • @hiteshpatel4021
    @hiteshpatel4021 Месяц назад +3

    પહેલી વખત કોઈ કિસાન માટે આટલું હૃદયસ્પશી લાગણી બતાવી ખુબ ધન્યવાદ ધનખડજી ને 🙏

  • @HimatHimat-p7t
    @HimatHimat-p7t Месяц назад +9

    ખુબ સરસ જય કિસાન

  • @KalyanRabari-z8s
    @KalyanRabari-z8s Месяц назад +8

    જય જવાન જય કિસાન

  • @SavjiJagtiya-ot5gn
    @SavjiJagtiya-ot5gn 23 дня назад

    ખુબ ખુબ અભિનંદન સાહેબ, ખેડૂતો ની વેદના ની ચિંતા તમે કરી, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @KalubhaJadeja-kc4if
    @KalubhaJadeja-kc4if Месяц назад +9

    ખૃબ સરસ વાત કરી ઉપરાસટપતિજીઍ

  • @jerambhaisalsra8538
    @jerambhaisalsra8538 Месяц назад +5

    રાષ્ટ્રપતિને સલામ છે ખેડૂત ની વારે આવ્યા

  • @Pravinpatel-xi9qv
    @Pravinpatel-xi9qv Месяц назад +2

    વાહ ધનખડજી સાહેબ ખેડૂતો માટે આટલું બોલીને કૃષિ મંત્રી ને જગાડવા બદલ ખુબ ખુબ અભિનંદન જય જવાન જય કિસાન

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 Месяц назад +9

    જય કિસાન ખેડૂત

  • @gordhanjijat4952
    @gordhanjijat4952 Месяц назад +14

    ધનકડ સાબ ને ધન્યવાદ 🙏🙏

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 Месяц назад +2

    ખુબ ખુબ અભિનંદન ઉપરાષ્ટ્રપતિ ને

  • @LalbhaGohil-su7du
    @LalbhaGohil-su7du Месяц назад +7

    ધન્યવાદ

  • @damrabhaipatel1140
    @damrabhaipatel1140 Месяц назад

    ધન્યવાદ ઉપ રાષ્ટ્રપતિ સાહેબ 🎉🎉

  • @bharatbhaibhalani4641
    @bharatbhaibhalani4641 Месяц назад +9

    તમે ખેડૂતો નિવેદન જાણો તે વાઅેકજછો🎉🎉🎉

  • @vasaramachaudhry3614
    @vasaramachaudhry3614 Месяц назад

    ખેડુતો નો મુદ્દો તકલીફ સમજવા બદલ આભાર

  • @રાજુચાવડા-પ9બ
    @રાજુચાવડા-પ9બ Месяц назад +7

    આ અંધરા છે સાહેબ

  • @MehulPatel-co9fd
    @MehulPatel-co9fd Месяц назад

    ખેડૂત માટે આપ નો ઉચ્ચ વિચાર છે ખૂબ ખૂબ ધન્યવાદ

  • @LalaRana-p7h
    @LalaRana-p7h Месяц назад +5

    Wah.kay.bat.boli.aapne.

  • @chaudariranjit3142
    @chaudariranjit3142 Месяц назад

    ખેડૂતો ની હાલત ખૂબ ગંભીર છે ભાઇ

  • @vanrajbhaikathigovaliya7377
    @vanrajbhaikathigovaliya7377 Месяц назад +2

    ધનવાદ વાલા👏👏👏

  • @laljibhaiahir3758
    @laljibhaiahir3758 Месяц назад +1

    ❤❤❤❤❤ 1:59 રાષ્ટ્રપતિ કી જય પતિ કી જય જય

  • @parvinbhaidudhatparvinbhai4788
    @parvinbhaidudhatparvinbhai4788 Месяц назад +5

    Koi hai kisan ke liye. . me kishan aapko Naman karta hu...sar... Tum..ko lakha lakha pranam

  • @naranbhaibagla375
    @naranbhaibagla375 Месяц назад +4

    મહોદય સાહેબ ને નમન

  • @hirparakishorbhai1975
    @hirparakishorbhai1975 Месяц назад

    ધન્યવાદ ❤
    જય જવાન જય કિસાન

  • @SivrambhaiCohdri
    @SivrambhaiCohdri Месяц назад +4

    સત્ય વાત છે કાન નૂ પાણી હલે તો

  • @patelchandrakant3225
    @patelchandrakant3225 Месяц назад

    AAP KO NAMAN 🙏🙏🙏🙏🙏

  • @bharatbhaibhalani4641
    @bharatbhaibhalani4641 Месяц назад +5

    જય કિસાન

  • @tulsibhaikukadiya4331
    @tulsibhaikukadiya4331 Месяц назад +3

    ધન્યવાદ જગદીશ ધનખડજી

  • @jethurbhaider6137
    @jethurbhaider6137 Месяц назад

    કિસાન ને સમજવા વાળા રાષ્ટ્ર પતી સલામ કરજ માફ કરવા વિનંતી

  • @mayankp8507
    @mayankp8507 Месяц назад +3

    Yes dhankhad saheb

  • @SariyaDhanji-tt4cp
    @SariyaDhanji-tt4cp Месяц назад +3

    એક.બાર.હર.રાજય.કા.કિશાનકા.કરજ.માફ.કરદો.દોબારા.કોય.સહાય.મતદેના.પલિજ

  • @gamarrameshbhailadubhai8298
    @gamarrameshbhailadubhai8298 Месяц назад

    ધન્ય વાદ છે સાહેબ ને ખેડૂત વિષે વિચારવા બદલ

  • @altafshaikh4950
    @altafshaikh4950 Месяц назад +1

    Excellent speech 👏🎉❤

  • @LakhamanOdedara-p9n
    @LakhamanOdedara-p9n Месяц назад +4

    ગુડ નાઈટ

  • @VeljibhaiLadhabhai
    @VeljibhaiLadhabhai Месяц назад +1

    ગુડ ખુબ ખુબ અભિનંદન

  • @dhanjibhaiganjeliya7553
    @dhanjibhaiganjeliya7553 Месяц назад

    વાહ કિસાન ને સમજેતો સારૂ કિસાન લાચાર છે

  • @ranjitsinhdhirubhaiSindh-us9zg
    @ranjitsinhdhirubhaiSindh-us9zg Месяц назад

    Rarst pati saheb ko khub khub abhindan 👏🏻👏🏻👏🏻👍🏻👍🏻👍🏻

  • @bhumikapanchal8683
    @bhumikapanchal8683 Месяц назад +5

    જય જવાન જય કિસાન
    જય ભારત જય ગુજરાત
    જય સંવિધાન 🙏🙏
    હું એક ખેડૂત છું
    ઘ ઉ ડુંગળી મકાઇ વાવેતર કર્યું છે

  • @gohilvanraj8219
    @gohilvanraj8219 Месяц назад +1

    Vah

  • @NareshPrajapati-tf7mv
    @NareshPrajapati-tf7mv Месяц назад

    💯 right ❤❤❤❤❤

  • @RajdarbarTadvi
    @RajdarbarTadvi Месяц назад +1

    Good mere Desh ke Rastrpati

  • @tulsibhaikukadiya4331
    @tulsibhaikukadiya4331 Месяц назад +3

    કૃષિ મંત્રી ને ઉપર નો બીજાનો કોઈનો કંટ્રોલ છે

  • @viramkhunti774
    @viramkhunti774 Месяц назад

    Thank you thank you sir

  • @vipulkathiriya7226
    @vipulkathiriya7226 Месяц назад

    ઉપરાષ્ટ્રપતિ ને ધન્યવાદ મેં ખેડૂત

  • @bhavjirajput8676
    @bhavjirajput8676 Месяц назад

    खुब खुब धन्यवाद साबका

  • @RameshbhaiRathod-re3io
    @RameshbhaiRathod-re3io Месяц назад +4

    ધનકડજી,તૂમકાટ,કરૉતમારીસરકારછે,સલાહ,આપો

  • @bahadurbhairajapara6217
    @bahadurbhairajapara6217 Месяц назад

    ખૂબ..ખુબ...અભીનંદન..સાહેબ

  • @nmp1777
    @nmp1777 Месяц назад

    Sir ji good coment, like❤it. Aap kisan ki aawaz ho, thank you sir ji

  • @BabarsinhChauhan-g4e
    @BabarsinhChauhan-g4e Месяц назад

    Thank you sr.

  • @ketulpatel5085
    @ketulpatel5085 Месяц назад +1

    વાહ ખુબ સરસ ખેડૂત માટે બોલ્યા

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Месяц назад

    જયસોમનાથ જયમુરલીધર ભાઈ અભિનંદન સરસ ❤

  • @tejasbhaibhurabhai4289
    @tejasbhaibhurabhai4289 Месяц назад

    Sabas dhankhad

  • @dhavaldigital738
    @dhavaldigital738 Месяц назад +1

    किसान की नैया डूबती जा रही है

  • @ketulpatel5085
    @ketulpatel5085 Месяц назад +1

    ખેડૂત વિશે બોલ્યા ખૂબ ખૂબ ધન્યવાદ

  • @laljibhaiahir3758
    @laljibhaiahir3758 Месяц назад +1

    ❤❤❤❤❤❤

  • @arvindbhuha8148
    @arvindbhuha8148 Месяц назад +2

    Jay Javan Jay kishan

  • @JatinKumar-l9e
    @JatinKumar-l9e Месяц назад

    धनखड़जी भी किसानपुत्र है , स्वयं कृषक थे , राजस्थान के धरतीपुत्र भी है ।

  • @amrutkaneriya7250
    @amrutkaneriya7250 Месяц назад +5

    વાહ લોખંડી પુરુષ વાહ

  • @sandipdesai96
    @sandipdesai96 Месяц назад

    Very good 👍👍

  • @ajitoffical1439
    @ajitoffical1439 Месяц назад +3

    Jay javan

  • @DhinesLunagrya
    @DhinesLunagrya Месяц назад +2

  • @ayarmohan5293
    @ayarmohan5293 Месяц назад +3

    આજ આપને સચાઈ બતાઈ

  • @RavabhaiAhir-o7j
    @RavabhaiAhir-o7j Месяц назад

    Very very congratulations

  • @હાંઙામાવજીભાઈ

    જય હિન્દ સાબ

  • @bhopatjithakor4211
    @bhopatjithakor4211 Месяц назад +5

    જય હો કિસાન

  • @mathurbhaikanzariya2040
    @mathurbhaikanzariya2040 Месяц назад

    આ પણ એક નાટક છે
    બધી ખબર છે છતાં કાંઇ થતું નથી!

  • @umedbhaiumedbhai2563
    @umedbhaiumedbhai2563 Месяц назад +1

    Good 👍👍

  • @nikulkhanpara9997
    @nikulkhanpara9997 Месяц назад +1

    Vah vah bhai vahh

  • @mayankp8507
    @mayankp8507 Месяц назад +3

    It's ok saheb

  • @sanjaybhairamani3061
    @sanjaybhairamani3061 Месяц назад +1

    Good bhai

  • @RajeshbhaiDharajiya
    @RajeshbhaiDharajiya Месяц назад +1

    ખેડૂતો ઉપર ધ્યાન આપો ભારત દેશકૃષિ પ્રધાન દેશ છે. ખેડૂતોને પાછળ ખર્ચ કરો તો એક દિન ભારત દેશમે સોનેકી ચીડીયા ઉડેગી સિફ ભારત દેશના ખેડૂતો ને ખાલી ૧૦ વર્ષ સાથે સહકાર આપો ને તો ભારત દેશ દુનિયામે પહલે નંબર મેં આપેગા ચોટીલા

  • @punjabhaidesai5019
    @punjabhaidesai5019 Месяц назад

    👌👌👌

  • @Nathalal-x3n
    @Nathalal-x3n Месяц назад

    Ratra pati ji dhnyvad

  • @ncc3953
    @ncc3953 Месяц назад

    माननीय श्री हमारे वहाले उप राष्ट्रपति जी को❤ दिल से शुक्रिया अदा कर रहा हूं, एक कीशान, माननीय श्री उप राष्ट्रपति जी आप भेंस के आगे भागवत कथा मत पढ़िये 🇮🇳जय जवान ❤ जय किसान 🇮🇳

  • @limboladasrath4848
    @limboladasrath4848 Месяц назад

    ખુબ ખુબ સરસ

  • @mohanbhaipatel9111
    @mohanbhaipatel9111 Месяц назад

    સલાહ સારી આપીછે પણ અમલથશે ક્યારે

  • @solankidhirubhai9240
    @solankidhirubhai9240 Месяц назад

    Vah vah

  • @GambhirRathod-v5m
    @GambhirRathod-v5m Месяц назад

    કાસ અમરાંએ પ્રધામંત્રી હોતે

  • @meramanodedra25
    @meramanodedra25 Месяц назад

    જય કિશાન

  • @bhaveshpatel2911
    @bhaveshpatel2911 Месяц назад

    Salut sir

  • @ચંદુભાઈમકાણીમકાણીચંદુ

    आपश्री ने सोचा हो मेंने कही नही चुना।

  • @patelchandrakant3225
    @patelchandrakant3225 Месяц назад

    AAP NE KHEDUT PIDA SAMJI AAP KO ME NAMAN KARATA HU🙏🙏🙏🙏🙏

  • @ishvarbhaichaudhary1445
    @ishvarbhaichaudhary1445 Месяц назад

    Good

  • @GadaraRohit
    @GadaraRohit Месяц назад +4

    Kisan new dem banvo

  • @Gujarati_Loksangeet
    @Gujarati_Loksangeet Месяц назад

    Jay kishan

  • @atulbhaiparmar5789
    @atulbhaiparmar5789 Месяц назад

    જય કિસાન જય ભારત

  • @pravinbhaisheladiya34
    @pravinbhaisheladiya34 Месяц назад

    🙏👌🙏😭

  • @naranbhaisuthar4216
    @naranbhaisuthar4216 Месяц назад +1

    इतने दिन कहाँ गए थे भाई ।

  • @parmararashi6825
    @parmararashi6825 Месяц назад +1

    😮