owel green tech નહી હોય પણ ઓસ્વાલ ગ્રીન ટેક ( oswal Green Tech) હશે. જેનો ભાવ 31/12/24 ના રોજ 47•18 છે. મેં તપાસ કરી પણ મને owel green Tech નામ ની કંપની દેખાણી નહિ પણ ઓસ્વાલ ગ્રીન ટેક છે.
ઓસ્વાલ ગ્રીનટેક શું કરે છે? વ્યવસાય વિહંગાવલોકન: OGL એ અભય ઓસ્વાલ જૂથનો એક ભાગ છે. કંપની રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના વેપાર અને વિકાસના વ્યવસાયમાં છે. વધુમાં, કંપની તેના સરપ્લસ ફંડને વ્યાજ સહન કરતી આંતર-કોર્પોરેટ થાપણો તરીકે પણ ધિરાણ આપે છે. માર્કેટ કેપ ₹ 1,245 કરોડ.
Thank you Sir 🎉.. જય જીનેન્દ્ર 🎉 આપનો આભાર મુરબ્બીશ્રી
ભગવાન કાકા કેમસો જય માતાજી
Rama steel and tubes share analysis please...
Please update one video on this stock...
Jitu bhai Panchiwala
Kaka penny stock ni vaatu java do. 2 divas pahela j 'Mishtaan Foods' uthi gai.
Acme solar video bnao
Pritika auto stock jo jo kaka future
પ્રિતિકા ઓટો કાકા ઍ ઘણા વખત પહેલ ઍક વિડિયો મા ભલામણ કરી હતી ને ત્યારે 34 ની આજુબાજુ ભાવ હતો તે અત્યાર સુધી પાછો આવ્યો નથી
PTC ltd લેવાય કે નહિ તે કેજો 🎉
કાકા સ્ટોક પ્રમોટરો એ ખરીદ્યો છે, પણ શેરધારકોની સંખ્યા વધી... ખરેખર ઘટવી જોઈએ..... આ વસ્તુ જરા એમને સમજવજો
કકા આ કંપનીઓ ક્યો ધંધો (બિઝનેસ) કરે છે તે વિષે કોઈ વાતચીત કરવા વિનંતિ છે
Blackbuck Sher na fandamet kaho ne
Kaka tamaru naam, ane tamaro anubhav janabo. Jethi Amara jeva nava Loko ne kaik sikhva male
Oswal green tech
કાકા ચેનલ નું નામ મેલ ઉપર મોકલાવજો
Jay shree krishna
ફેસ વેલ્યુ અને બુક વોલ્યુમ મા શુ ફેર ??
owel green tech નહી હોય પણ ઓસ્વાલ ગ્રીન ટેક ( oswal Green Tech) હશે. જેનો ભાવ 31/12/24 ના રોજ 47•18 છે.
મેં તપાસ કરી પણ મને owel green Tech નામ ની કંપની દેખાણી નહિ પણ ઓસ્વાલ ગ્રીન ટેક છે.
Right
કાકા શું કીધું યુટ્યુબ ચેનલ શેર બજાર નું નામ રાખી યુટ્યુબ ચેનલ ના બનાવી શકીએ એમ
SAGILity pr review..Long time mate sari 6e aam to.
Fic😢
કાકા કંપની શું કામ કરે છે તેની ડીટેલ કહો
ઓસ્વાલ ગ્રીનટેક શું કરે છે?
વ્યવસાય વિહંગાવલોકન:
OGL એ અભય ઓસ્વાલ જૂથનો એક ભાગ છે. કંપની રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના વેપાર અને વિકાસના વ્યવસાયમાં છે. વધુમાં, કંપની તેના સરપ્લસ ફંડને વ્યાજ સહન કરતી આંતર-કોર્પોરેટ થાપણો તરીકે પણ ધિરાણ આપે છે. માર્કેટ કેપ ₹ 1,245 કરોડ.
Nam સમજાતું નથી
ઓ ડબલયૂ ઈ એલ અગેજીમા લખી મોકલો
Oswal green tech (OWEL નથી )
જય માતાજી કાકા
😂Kaka ta ma pan tips davano dhandho saru kari detho cha. MITRO MITRO KARI NA PAISA BANAVANO BUSINESS STARTED.
Atv project
ATV Projects India Ltd
38•18- 31/12/24 નો ભાવ
Akvproject