Respected Shree Ashok Dave sir,My heartiest namaskar to you.I have been enjoying your comedy articles since my childhood.You have done a great service to the Gujarati language.🎉🎉
દવે સાહેબ તમારા આ ઇન્ટરવ્યૂ ને જોયો એમ ના કહી શકાય, દિલથી માણ્યો, ખુબજ આનંદ ની વાત એ હતી કે તમે એમ કહ્યું કે આપ બીજા, ત્રીજા કે જન્મોજન્મ અશોક દવે જ જન્નમવા માંગો છો, અત્યારે દુનિયા માણસો બીજ્જા નું જોઈ ને તેવવા બનવા પ્રયત્ન કરે છે ત્યાં જે વ્યક્તિ પોતાના સ્વ ને ચાહે અને અને પોતાની અંદર રહેલી ત્રુટિ ને સુધારી ને બેસ્ટ આપવા નો પ્રયત્ન કરે,આપણા આ વિચાર અદભુત છે
તમે જે રાજકપૂર ની સંગમ ફીલ્મ ના ડાયલોગની વાત કરી તો ખૂબ જ સારું લાગે છે અને રાજકપૂર ના દરેક પિચચર ના ડાયલોગ્સ ખૂબ જ સચોટ હતાં અને રાજકપૂર નુ આવારા ,શ્રી૪૨૦ અને જાગતે રહો , મેરાનામજોકર આ ચાર મૂવી જે માણસ આજની તારીખે પણ જોવે અને જીવનમાં ઉતારે તેની જીંદગી બની જાય તેવા મૂવી હતાં.
બહુજ સરસ , સરળ અને નિખાલસ વાર્તાલાપ, અશોક દવે સર,
1st time sambhadiya khub khub dhanyavad navi savar ne
વાહ... મઝા આવી.
સરસ 😊
અશોક ભાઈ દવે મારા પ્રિય હાસ્ય લેખક 👍👌❣️🙏
અશોકભાઈ..તમારી. ઘણી.વાતોની.સાક્ષી..છું.આજે.પણનીયમિત.રીતે.હળવા.થવું.હોય.તોઆપની.દરેક.કોલમ.વાચકો.પ્રેમ.થી. વાચે.છે.મારા.પ્રિય.લેખક.સિવાય.ફેમિલી.મિત્ર......પણ.છો......આપ.હંમેશા.આમજ.બધાને.હસાવતા.રહો..ગોડ.b.you..... રમેશ ભાઈ.આપનો.દરેક..વી..ઇન્ટર.વ્યું..લોક.ભોગ્ય.છે.ખુબ.અભિનંદન.....જસક.
વાહ!ખૂબ સરસ સર
પોતાની નબળાઈ અને મજબૂતાઇ બંને બાબતે આટલી નિખાલસતાથી રજૂઆત પહેલી વાર જોઈ!
વંદન
Great interview of Shree Ashok Dave ji 🎉..He is my friend ❤ M k Raj Kapoor
Waah waah bahut badhiya
દવે સાહેબ અમે તો દાયકાઓથી તમારા ફેન છીએ,, આજે રુબરુ સાંભળીને ખૂબ આનંદ થયો
બ્રાહ્મણો ને તો સરસ્વતી નો જ આશરો હોય છે,,જય મહાદેવ
Respected Shree Ashok Dave sir,My heartiest namaskar to you.I have been enjoying your comedy articles since my childhood.You have done a great service to the Gujarati language.🎉🎉
' Chanakya ni atak pan Dave j hovi joie ' e majani vaat karva vala A- shock bhai no Serious ane Saras interview mate khub Thanks....
Khub saras
Very nice 🌺🌺🌺
ચાહક છું સાહેબ..Thank you
દવે સાહેબ તમારા આ ઇન્ટરવ્યૂ ને જોયો એમ ના કહી શકાય, દિલથી માણ્યો, ખુબજ આનંદ ની વાત એ હતી કે તમે એમ કહ્યું કે આપ બીજા, ત્રીજા કે જન્મોજન્મ અશોક દવે જ જન્નમવા માંગો છો, અત્યારે દુનિયા માણસો બીજ્જા નું જોઈ ને તેવવા બનવા પ્રયત્ન કરે છે ત્યાં જે વ્યક્તિ પોતાના સ્વ ને ચાહે અને અને પોતાની અંદર રહેલી ત્રુટિ ને સુધારી ને બેસ્ટ આપવા નો પ્રયત્ન કરે,આપણા આ વિચાર અદભુત છે
Very good
Nice
તમે જે રાજકપૂર ની સંગમ ફીલ્મ ના ડાયલોગની વાત કરી તો ખૂબ જ સારું લાગે છે અને રાજકપૂર ના દરેક પિચચર ના ડાયલોગ્સ ખૂબ જ સચોટ હતાં અને રાજકપૂર નુ આવારા ,શ્રી૪૨૦ અને જાગતે રહો , મેરાનામજોકર આ ચાર મૂવી જે માણસ આજની તારીખે પણ જોવે અને જીવનમાં ઉતારે તેની જીંદગી બની જાય તેવા મૂવી હતાં.
અશોકભાઈ કેમ છો મજા મા ને (એક રિલાયન્સ નો કર્મચ્ચારી)Account Record Room આપ ને સાંભળીને ખુબ આનંદ થયો❤
રાજકપૂર ના ચરિત્ર વિશે પડદા પાછળ ખૂબ વાતો થયેલી
Ashokbhai apane banne Ahmedabad commerce college na student. Khadia ni Jansangh ni sabha ma apel bhashan haji mane yaad chhe…
દવે સાહેબ, ખાડીયા ની વાત ન આવી , કરી હોત તો મજા આવત
દવે સાહેબ જામનગર આવો....અશોક સદન....જોવા😂😂😂😂😂
ગુજરાતી ફિલ્મના ગીતકાર કાન્તિ અશોક વિષે જાણતાં હોઈ તો કંઈક બતાવવા પ્રયાસ કરો.
Modibhakt
😂😂😂
પંખો ચાલુ કરો