લડવા તો સારા હતા એમાં કોઈ શક નહતો પણ ગામ નાં લોકો નો સ્વભાવ અને જીતી ભાઈ સિમ્પલ લોજીક જીવન જીવવા માટે દુશ્મન નું પણ ખરાબ નાં વિચારો e શબ્દ વધારે મીઠા લાગ્યા .. વાહ જીતુ ભાઈ
ધન્ય છે ગુજરાત નુ કાઠિયાવાડ જયાં આવા વિરલા હજુ જીવે છે ત્યા ભગવાન પણ ભૂલો પડે જીતુભાઈ જેવા દિલ થી શુદ્ધ વસ્તુ બનાવીને ખવરાવે બાકી અત્યારે કોણ બીજાનું વિસારે છે પૈસા માટે પોતાના બાપ ને પણ લુંટી લેવા વાળા દુનિયામાં લોકો પડ્યા છે 👏 very nice vlogs 👌 Jay mahadev ☘️🌺🙏
Jitubhai nu darring pn khatarnak driving licence vager 18 year gadi chalavi .....and pachha 19 state ....jabardast ...and jitubhai nu Sen's of humar jabardast
this Ladwa can be one of the hidden gems!!!!! Jigarbhai best video till now in your vlogging channel !!!!! this is what it's called pure content !!!!! keep the good work
કુદરત ની ક્રુપા હોય તેજ આવુ કાર્ય કરે🙏વાહ કુદરતે મારા નસીબ મા જે લખેલું છે તે મને જરુંર મળી જાય કોઈ બોર્ડ નહી એડોટાઈજ નહી.બહુજ ઊચા વિચાર વાહ ભાઈ વાહ ડ્રાઈવર છે એટલે દરેક ધર્મને માન આપે છે માલીક જીતુભાઈ ને ખુશ રાખે 🙏🙏🌹🌹🌹🌹👌👌🌹🌹🌹🌹
અરે જીગર ભાઈ મોજ કરાવી દીધી હું આ વિડિયો અત્યારે જોવું સુ ખાલી 1 મહિના પેલા આ વિડિયો જોયો હોત તો તો 100% આયા જાત હું આ વરસે ના મોગલ ધામ પ્રોગ્રામ માં ગયો તો આ જગ્યા નજીક માજ છે thank you jigar ભાઈ વિડિયો બનાવવા બદલ.
Jigar, you fine gem.....jitubhai hero che. Niti saree hoi to customer dodta aave....parcel ni sagvad thay evu kaik karo........ladva tasty lage che.......bapa na ladva.......good job Jigar.
Jitubhai … ganpatti bapppa ladva vara 🤣🤣🤣🤣🤣
🤪😆😆
🙏🏼🙏🏼😃
Iop
Morbi avo near khakharala village special aj prakarna laddu chakhva pachi comperition thay
@@komal6062 p
લડવા તો સારા હતા એમાં કોઈ શક નહતો પણ ગામ નાં લોકો નો સ્વભાવ અને જીતી ભાઈ સિમ્પલ લોજીક જીવન જીવવા માટે દુશ્મન નું પણ ખરાબ નાં વિચારો e શબ્દ વધારે મીઠા લાગ્યા .. વાહ જીતુ ભાઈ
🙏🏼🙏🏼😊
Tame kaya gam ma ryo dineshbhai
જીતુભાઈ અને ગામના લોકોની વાતો સાંભળીને જ મોજ પડી ગઈ
yes 😀👍🏼
ધન્ય છે ગુજરાત નુ કાઠિયાવાડ જયાં આવા વિરલા હજુ જીવે છે ત્યા ભગવાન પણ ભૂલો પડે જીતુભાઈ જેવા દિલ થી શુદ્ધ વસ્તુ બનાવીને ખવરાવે બાકી અત્યારે કોણ બીજાનું વિસારે છે પૈસા માટે પોતાના બાપ ને પણ લુંટી લેવા વાળા દુનિયામાં લોકો પડ્યા છે 👏 very nice vlogs 👌 Jay mahadev ☘️🌺🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼😊 thank u so much
હાય બાપુ લાડવા, પેટમાં પછાડવા, ખોસી ખોસી ઘાલવા. Love from U.S.
🤣🤣🙏🏼 thank u so much
Dada bolya mast jitu bhai ladva sara banve 😉😂🤣🤣 maja aavi feel aavyu
😂😂
Wah... Mojj ma revu mojj ma revu, ye vaat jitubhai pase thi sikhva male chhe.. Wah jitubhai Ni mojj.
jitu bhai ni moj..
Very good find... looking forward to see such rare people and places
🙏🏼😊 thank u
જીતુભાઇ એ તમારા લાઈક મા 100 વધારો કર્યો છે👍👌ધન્યવાદ જીતુભાઈ
thanks to u and jitu bhai 😃👍🏼
Mahuva toh ghani vaar jay aavyu jitu bhai nu kbr j noti have jaav atle vaat tnx video thi kbr padi jitu bhai jeva pan che ho aa duniya ma manas 🙏😊
Laddu karta jeetu Bhai vadhare gol gol chhe.. 😋 nice video Jigar ❤️👌👍👌
😂👍🏼
બોલવાનું પણ બ્રેક માંરી ને વાહ જીતુભાઇ વાહ બહુ જ હસ્યો પેટ દુઃખી ગયુ👌👍તમે અને લાડવા અતી સુંદર👌લગે રહો ભાઈ
😂😂 sachi vat che bolva ma pan break 😊👍🏼
ભગવાન ના ઘરના માણસ છે જીતુભાઈ અને તેનો સ્વભાવ 🙏🏻🙏🏻
🙏🏼🙏🏼😊
જય હો વાલા જીતુભાઈ ના લાડવાની, મોઢામાં પાણી આવી ગયું વાલા આ જીતુભાઈ ના લાડવા અને વાતું સાંભળી
🙏🏼🙏🏼😊
Video bahut hi Achcha Laga aur Jeetu bhai ki baten bhi bahut acchi lagi🤟🤟🤗🤗👏👏
thank u so much 🙏🏼😊
Jigar bhai aaje ladwa ni moj ane gujarat ma phela jitu bhai happy man vara ni moj 💯😀😀😀😀👍👌
ekdam sachi vat che 😃👍🏼
One of the best videos
Specially jitubhai
Good job
thank u so much 🙏🏼😊
Moj karavi didhi jigarbhai.... Jitubhai no swag jj aalag se baki
thank u so much rajesh bhai 🙏🏼 aju bhai ne ane bhikha kaka ne pan
@@jigarpatelvlogs most welcome jigarbhai 🤝🤝
Jitubhaina Ladava karta temani vato bahuj mithi ane sachi lagi bhai Vadil tarike temane vandan
sachi vat tamari :)
Vahha jigar bhai jabardast video banavyo khub saras video 🙏❤️👍😁
thank u so much 😃👍🏼
Vah Jitu bhai vah tame to dil Jiti lidhu 🙏🙏
🙏🏼🙏🏼🙏🏼😃
jitubhai dil na saf chhe..aa ladva bov mast lage bhai
yes 😁 jitu bhai dil thi ekdam sachi vaat kare ,
Vahhh 😁😁...
મારું ગામ ઠાડચ જીતુભાઈ નું નામ અને કામ લાડવા થકી જીતુ ભાઈ એ ખુબ સારી વાત કરી
Pocket friendly videos..... superb .....all food videos
thank u so much 🙏🏼
Jitubhai nu darring pn khatarnak driving licence vager 18 year gadi chalavi .....and pachha 19 state ....jabardast ...and jitubhai nu Sen's of humar jabardast
🤣🤣
Jordaaarr ladwa jitu kaka ne Jigar Bhai no video 🙏
thank you 🙏🏼
Jordar che dada good thoughts highly appreciate for his work
thank u so much
Sabse hatke best video jigar bhai 👌👌👌👌👌
thank u so much 😊👍🏼
વા જીતુ ભાય વા જીંદગી હો તો આપ જેસી
🙏🏼🙏🏼😊
જીતુ ભાઈ લડવા ખાઈ ખાઈ ને પોતે લાડવા જેવા થઈ ગયા jokes apart mast video cheh 💫💖
thank you 👍🏼😊
Location saras ritey samjayvu👌👌
yes 😊🙏🏼🙏🏼
Vah vah jitu bhay mojlavididhi tame
Jigar Bhia moj j moj
And moj j jitu Bhai ni pan moj
jitu bhai ni moj
Dhaba na ladva.. famous recipe of south gujarat (kathiyavadi)
Waah Patel👍🏼👍🏼👍🏼👍🏼 Jordaar ✌️👍🏼✌️👍🏼keep going
thank u so much 🙏🏼
Jigar bhai very good video keep promoting people like jitubhai with great moral values 🙏
🙏🏼🙏🏼😊 thank u so much
खुपच छान आहे 👌दिसायला पण लाडू आणि बोलण पण लाडू सारखे गोड
વાહ જીતુ ભાઇ તમે ખૂબ જ સારા લાડવા બનાવો છો
👍🏼😁
જીગરભાઈ બાકી સુપર સુપર સુપર 👍🇮🇳🇮🇳🇮🇳
thank u so much 🙏🏼😊
Wah gujarati man.
proud of gujarati
🙏🏼🙏🏼😊
Super 👍
thank you 😊👍🏼
જીતુભાઈ તમારો મોબાઇલ નંબર મોકલશો જી
Vahh Jigarbhai su content goti lavo cho. 👌👌👌
Jitubhai ni Satsang Sami vato sambhli ne maja aavi gay
hahaahah 😊👍🏼 thank u so much
Ha jitu Bhai ni moj....
moje moj..
Hats off to your research to find this place
thank u so much 🙏🏼😊
Superb, shodhi lavya baki Jigar bhai 😋 😀👍
thank u
Jitubhai na ladvani moj.!!😅
જેવા લાડવા એવા મીઠા મીઠા ગોળ ગોળ મારા જીતુભાઈ ......હનીફભાઈ સુરત.....
Bahu saras banave se ladva jitubhai
yes 👍🏼😊
Jitubhai pan ladva jeva gol matol and sweet lage chhe.. Jigarbhai .. 😋😋😋😋
😂😂👍🏼
this Ladwa can be one of the hidden gems!!!!! Jigarbhai best video till now in your vlogging channel !!!!! this is what it's called pure content !!!!! keep the good work
thank u so much 🙏🏼🙏🏼😊 i focus on content , because content is king
Wah. Bau gamyo bhai a video. 👌👌🙌😊
thank u so much 🙏🏼😊
Ha Moj Ha Jitubhai Ni Moj Baki
jitu bhai ni moj che baaki 😆
Wah jitubhai ladvavada
Nice 😊 👌thanks for your hard work and effort going to the village and shoot the video 😊. Love to watch village video.
thank u so much 🙏🏼😊
Chintu bhai ka Laddu bahut Achcha hai main bahut khaya
વાહ જીતુભાઈ
😊👍🏼
Jitubhai na ladvaa bhai bhai❤️
Finally tame amara gamda ni mulakat lay lidhy, thanks
yes 🙏🏼😊 thank u so much
Kai no ghate jigar bhai mja aavi
thank u so much 👍🏼😊 comment karta rahejo
કુદરત ની ક્રુપા હોય તેજ આવુ કાર્ય કરે🙏વાહ કુદરતે મારા નસીબ મા જે લખેલું છે તે મને જરુંર મળી જાય કોઈ બોર્ડ નહી એડોટાઈજ નહી.બહુજ ઊચા વિચાર વાહ ભાઈ વાહ ડ્રાઈવર છે એટલે દરેક ધર્મને માન આપે છે માલીક જીતુભાઈ ને ખુશ રાખે 🙏🙏🌹🌹🌹🌹👌👌🌹🌹🌹🌹
🙏🏼🙏🏼🙏🏼😊
ખુબજ સરસ વ્લોગ
Real taste of Gujarat
Kudos to you man ☺️
Keep it up ☺️
thank you so much
Bhai aa video jovani maja ladva sathe jitubhai ne pan jovani vadhare maja aavi😂😂😂
😂😂👍🏼
Wah kaka. u r very honest👌🙏
🙏🏼🙏🏼😊
Jigarbhai ...oho.yaad avi gaya ladva...my fvrt..❤️ have to ghare banavva j padshe
hahahaaha 😆👍🏼 thank u so much for comment
Super video bhai navin lavya
yes 👍🏼😊 thank u
Zabardast...............looks yummy
thank u so much
Ha ha moj moj ha
moje moj
Ha jigar bhai moj ho ✌️✌️
moje moj 😊👍🏼
veryy good jigar bhaai
😂😂 જીતુ ભાઇ ને ગામના લોકોની મેહમાન ગતિ યાદગાર રહી ગઈ છે જીગર ભાઇ બોવ મેહમાન ગતિ હતી મજા હતી કયક અલગ 🙏
thank u so much hiren bhai 🙏🏼😊
રાજકીય નેતાઓએ આવા નાના માણસોની વાતો જીવનમાં ઉતારવા જેવી છે.
🙏🏼🙏🏼😊
Waha jordar she ladva
અરે જીગર ભાઈ મોજ કરાવી દીધી હું આ વિડિયો અત્યારે જોવું સુ ખાલી 1 મહિના પેલા આ વિડિયો જોયો હોત તો તો 100% આયા જાત હું આ વરસે ના મોગલ ધામ પ્રોગ્રામ માં ગયો તો આ જગ્યા નજીક માજ છે thank you jigar ભાઈ વિડિયો બનાવવા બદલ.
🙏🏼🙏🏼 thank u
Great video bhai
thank you so much
Very Nice Jigarbhai
thank u so much
👍🏻👍🏻👌🏻👌🏻
Bhai Jabardast
thank u jay
ખુબ સરસ મોજ
thank u
Jitu bhai to baki jitu bhai 😃😃😃
jitu bhai toh gajjab che
jordarrr 😋
Joradar ladva jitubhai bnave
yes 😃👍🏼
Jai Mataji
🙏🙏🙏🙏
Video masta 👌👌👌
Price video please
thank u so much
@@jigarpatelvlogs
Latest variety video please
જીતુભાઈ હું સુરત થી બોલું છું મારે સુરત લાડવા મંગાવવા હોયતો તમે કેવીરીતે સુરત મોકલી આપશો અને લાડવા નો શું ભાવ છે
Jitu Kaka bi personality Jor che
😂👍🏼
@@jigarpatelvlogs na Khare khar personality kapda thi Nathi thati temna work thi thay che
Mere bete ka favourite laddu he ye😇😇
😊👍🏼 wah , sahi hai
Moj aavi gai..bhai.. video joi ne...👏👏👏😎😍😍
thank u so much 👍🏼😊
ખુબ સરસ
thank u so much
Jigar, you fine gem.....jitubhai hero che. Niti saree hoi to customer dodta aave....parcel ni sagvad thay evu kaik karo........ladva tasty lage che.......bapa na ladva.......good job Jigar.
thank u so much 🙏🏼 bapa bahu lazy che …no parcel ,… tame tya jaao toh evu welcome kare ke maza avi jaay 😊
@@jigarpatelvlogs i think he is not lazy but santoshi.....commercial duniya thi door........
ફુલ સપોર્ટ 👍
thank u
વાહ જીતુ ભાઈ વાહ
Good work 👍
Finally navu Sodhi ne lavya saru lavya
Gmyu
yes 😊👍🏼 ekdam navu , thanks for comment
bhai bhai..amne taste kravo
Gujrat ma badh daba hat thij kem khay che....
Superb..
Love ur videos bhai ❤️
thank u so much 🙏🏼😊
Jaldi se 1lakh karwao...bhai sabko Jeetu bhai ka ladu khilwaega
🙏🏼😊 thank u so much
Jordar ladva
Jay. Ho. Jitubhai. Nice. Video
jay ho 😊👍🏼
Nice video Jigar bhai
thank u mehul bhai 😊👍🏼