હરેશ ભાઈ એ નેનો ડીએપી વીશે ખુબ સરસ માહિતી આપી તે બદલ આભાર. હરેશ ભાઈ આ નેનો ડીએપી જી 20 મગફળી મા 60 થી 70 દીવસ ની વચ્ચે ઉપયોગ કરવો કેટલો ફાયદાકારક નીવડે તે જણાવા નમ્ર નીવેદન. આભાર.
આ માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર.. એક પ્રશ્ન છે જેનો જવાબ આપવા વિનંતી.. નૈનો યુરીયા તથા નૈનો ડી.એ.પી.સાથે ભારત બાયો પોલીસ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર સાથે ભેળવીને છંટકાવ કરી શકાય?
પાક ઊગીને જમીનની બહાર નીકળે ત્યાંથી 35 40 દિવસ પછી છંટકાવ કરવો અને દરેક પાકનું માપ અલગ અલગ છે તો જયાથી ખરીદી કરો ત્યાંથી માપ જાણી લેવું જરૂરી છે Nanodap.in વેબસાઇટ પર વરીયારીમાં છટાય કે નય તેની માહીતિ ઉપલબ્ધ નથી એટલે ખરીદી કરો ત્યા પુછી જુવો પુરી માહીતિ વિના અને લીટર દીઠ માત્રામાં ફેરફાર થાય તો રીએક્શન પણ આવી શકે ફાયદાને બદલે નુકશાન થાય
ફેર રોપણી કરો ત્યારે 1 લિટર પાણીમાં ત્રણ થી પાંચ ml નેનો ડીએપી નાખી મુળ ડુબાડી રોપણી કરવી અને ફેર રોપણી ના 25 દિવસ બાદ છંટકાવ કરી શકો છો આવી કંપનીની ભલામણ છે
કયો પાક કેટલા દીવસનો વગેરે ઉપર આધાર..2-4 ml / પ્રતિ લીટર પાણી સરેરાસ 15 લીટરના પંપમાં 50 ml અને ખરીદો ત્યા પુરી માહીતિ મેળવી લેવી પાક ઉગીને જમીનમાંથી બહાર નીકળે ત્યાથી 35 દીવસ ઉપરનો હોવો જોઇયે
હરેશ ભાઈ નૈનો ડી એ પી ખાતર ની માહીતી પોચાડવા બદલ આભાર
Mobel nambrop
ખુબ સરસ માહીતી આપી બદલ ખુબ આભાર
🙏👍
હરેશ ભાઈ એ નેનો ડીએપી વીશે ખુબ સરસ માહિતી આપી તે બદલ આભાર. હરેશ ભાઈ આ નેનો ડીએપી જી 20 મગફળી મા 60 થી 70 દીવસ ની વચ્ચે ઉપયોગ કરવો કેટલો ફાયદાકારક નીવડે તે જણાવા નમ્ર નીવેદન. આભાર.
મગફળી ઊગીને જમીનમાંથી બહાર નીકળે ત્યાંથી 30 35 દિવસે એક છંટકાવ નેનો ડીએપી નો કરવાની કંપનીની ભલામણ છે
શું શાકભાજી મોઆનોઉપીયોગકરી.શકાય
IFFCO Customer Care:
Toll Free Number: 1800-103-1967
IFFCO Customer Care:
Toll Free Number: 1800-103-1967
અથવા👇👇👇
nanodap.in/gu
ખુબ સરસ માહિતી આપોસો સાહેબ
🙏👍
Thenku
ખુબ ખુબ આભાર 🙏
🙏👍
Jai Mataji
જય માતાજી..🙏
ખુબ સુંદર માહિતી આપી
🙏👍
20લી.નેનોયુરીયા.9000..ડિ.એ.પી .20.લિના12000
મકાઈ ના ઉત્પાદન માટે માહીતી. આપો
પ્રયત્ન કરીશુ ભાઇ
ખુબ સરસ રીઝલ્ટ છે મે ઉપયોગ કરેલો છે
Ok..👍🙏
ક્યાં પાક માં વાપરેલૂ છે
Cotton
આ માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર.. એક પ્રશ્ન છે જેનો જવાબ આપવા વિનંતી.. નૈનો યુરીયા તથા નૈનો ડી.એ.પી.સાથે ભારત બાયો પોલીસ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર સાથે ભેળવીને છંટકાવ કરી શકાય?
નેનો ડીએપી ખરીદો ત્યા પુછી લેવુ..તેની પાસે તમામ માહિતિ હોય
હરિશ ભાઈ ડાગર ની ખેતી માટે કઈ રીતે ઉપીયો કરી સકાઈ
વેબસાઈટ ઉપર ડાંગર ની માહિતી નથી એટલે ખરીદી કરો ત્યાં પૂછી જુઓ
રીંગણની ખેતી મા નેનો ડીએપી અને નેનો યુરિયા વાપરી શકાય કે નહિ અને કેવી રીતે વાપરવું....એના વિશે માહિતી આપશો સાહેબ
IFFCO Customer Care:
Toll Free Number: 1800-103-5499
ડ્રીપ ઇરીગેશન માં આપવાથી બ્લોક અપ થશે નહીં ને???
ડ્રીપ માં આપવાનું જ નથી માત્ર ઉપરથી છંટકાવ માટે બનાવેલું છે
Diwela ma vapri sakay ?
મારે એક વખત બળી ગયા પછી હુ વાપરતો નથી
Diwela ma use karay ?
મારે એક વખત એરંડા બળી ગયા પછી હું છાંટતો નથી
નેનો ડીએપી નેનો જુલિયા ડ્રીપ માં વાપરવાની ભલામણ નથી એનું કારણ શું
કારણ કે એ છોડ ઉપર છંટકાવ માટે છે..પાંદડા દ્વારા શોસાઇ ને કામ કરે છે
મુળ દ્વારા શોસાઇ ને કામ આપતુ નથી
ખુબ સરસ
🙏👍
Vriyali ma stay
પાક ઊગીને જમીનની બહાર નીકળે ત્યાંથી 35 40 દિવસ પછી છંટકાવ કરવો અને દરેક પાકનું માપ અલગ અલગ છે તો જયાથી ખરીદી કરો ત્યાંથી માપ જાણી લેવું જરૂરી છે
Nanodap.in વેબસાઇટ પર વરીયારીમાં છટાય કે નય તેની માહીતિ ઉપલબ્ધ નથી એટલે ખરીદી કરો ત્યા પુછી જુવો
પુરી માહીતિ વિના અને લીટર દીઠ માત્રામાં ફેરફાર થાય તો રીએક્શન પણ આવી શકે
ફાયદાને બદલે નુકશાન થાય
સોયાબીનમાં ઉપયોગ કરી શકાય?
હા
સાહેબ મને ડેપો એ થી એવું કહ્યું કે નેનો DAP નો છંટકાવ ન કરી શકાય પિયત સાથે અપાય
ઈફકો નેનો ડીએપી માત્ર ને માત્ર પરણીય છંટકાવ માટે જ બનાવેલ છે જમીનમાં એનો કોઈ રોલ નથી ફરીથી તપાસ કરો
Iffco tol free no 👉 18001031967
Kapas ma jindava avya pachi NANO DAP nakhi sakay??
IFFCO Customer Care:
Toll Free Number: 1800-103-5499
હેલો નમસ્તે હરેશભાઈ ને નુ ડીએપી ભેગુ સ્ટીકર નાખી શકાય
ના
Kapas ma fal ful hoy to pan santkav kari sakay 🙏
ના
@@khedutmitragujarati me santkav karyo se nukshan thay kharu 🙏
તમે અનુભવ કર્યો છે કે ફકત કંપની ભલામણ તો મોટા મોટા ફાયદા બતાવતા હોય છે
ruclips.net/video/O0YiLLokD5Q/видео.html
Nano ureya k dap no biyaran ne pat aapi shakay k nahi
તુવેરની વાવણીના કેટલા દિવસ પછી નેનો DAP નો ઉપયોગ કરી શકાય ???
IFFCO Customer Care:
Toll Free Number: 1800-103-5499
1 botl ni kimt ketli s3
600
ડાંગર માં કેવી રીતે ઉપયોગ કરવો સર
ફેર રોપણી કરો ત્યારે 1 લિટર પાણીમાં ત્રણ થી પાંચ ml નેનો ડીએપી નાખી મુળ ડુબાડી રોપણી કરવી અને ફેર રોપણી ના 25 દિવસ બાદ છંટકાવ કરી શકો છો
આવી કંપનીની ભલામણ છે
રાજગરા ના પાકમાં કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ
IFFCO Customer Care:
Toll Free Number: 1800-103-1967
અથવા👇👇👇
nanodap.in/gu
Banana ma drinchink ma vapari sakai
ના
દિવેલા માં કઈ રીતે ઉપયોગ કરી શકાય?
નર્સરીમાં ઉપયોગ કરી.શકાય
IFFCO Customer Care:
Toll Free Number: 1800-103-5499
નેનોસાગરિકા કેવી રીતે વાપરવું
આંબા અને ચીકુમા ઉપયોગ કરી શકાય
હા
ચણા ના પાકમાં ઈયળ મારવાની દવા ઇમામેકટીન સાથે ભેળવીને આપી શકાય?
જાર ટેસ્ટ કરીને જાણી શકો અને ચેનલમાં નેનો ડીએપી વાપરતા પહેલા સાવધાનીનો વિડીયો છે તે ચોક્કસ જોઇ લેવો
Pak ma piyat pahela ke pachi aapavu
IFFCO Customer Care:
Toll Free Number: 1800-103-1967
અથવા👇👇👇
nanodap.in/gu
NenoDap uria mangochana ma kari sakay ke kem janavo.
Chandan ma upyog kari sakay k kem
ઇફકો Call Center Toll Free No1800-103-5499 પર કોલ કરો
કેટલા એમએલ નાખવાનું આવે
કયો પાક કેટલા દીવસનો વગેરે ઉપર આધાર..2-4 ml / પ્રતિ લીટર પાણી
સરેરાસ 15 લીટરના પંપમાં 50 ml
અને ખરીદો ત્યા પુરી માહીતિ મેળવી લેવી
પાક ઉગીને જમીનમાંથી બહાર નીકળે ત્યાથી 35 દીવસ ઉપરનો હોવો જોઇયે
ऐक विघा मां प्रमाण केटलु राखवानु
પાક ઉપર છંટકાવ માટે વાપરવાનુ છે જે આપણો પાક કેટલા દિવસનો છે કયો પાક છે અને છોડનો વૃદ્ધિ વિકાસ કેટલો છે તેના ઉપર આધાર રાખે
મરચામાં સ્પ્રે કરી શકાય?
હા..પણ.નિયમ પ્રમાણે..... આપણી ચેનલમાં વિડિયો છે નેનો ડીએપી છંટકાવ કરતા પહેલા સાવધાની રાખવાનો તે જોઈને ઉપયોગ કરો
મગફળી મા પંપમાં કેટલું નાખવુ
મગફળી ઊગીને જમીનમાંથી બહાર નીકળે ત્યાંથી 35 દિવસ પછી એક લિટર દીઠ બે થી ચાર એમએલ આપવાની ભલામણ છે
@@khedutmitragujarati 45 दिवस थया होइ तोह कोई प्रॉब्लम थाय नखिये तोह plz बतावो 🙏
मगफली मा अत्यारे नखाय 40 दिवस नी मगफली मा.
નાખવાનું નથી છાંટવાનું છે છાટી શકાય
हा satvanu से पंप थी 45 दिवसे सु फायदों thse ane नाखी skay सर
हा satvanu सर पण 45 दिवस थया से कोई नुकसान नय थाय ने मगफली मा
45 दिवस थया से मगफली ना कोई नुकसान नय थायने पम्प थी stkav करवानो से
All તમારો ઓરીજનલ
1 પંપ માં કેટલા ml નાખવું પડે sir
નેનો ડીએપી માટે બન્ને વિડીયો ખાસ જોઇ લેશો👇
નેનો ડીએપીનો ઉપયોગ👇
ruclips.net/video/5-LBM0X-0QE/видео.html
નેનો ડીએપી વાપરવામાં ખાસ સાવધાની👇
ruclips.net/video/O0YiLLokD5Q/видео.html
60 divas magfali chhe upyog karai
મગફળી ઊગીને બહાર નીકળે તેના પછી 30 35 દિવસે એક છંટકાવ કરવાની ભલામણ છે
રવિ પાકમાં કેવી રીતે ઉપયોગ કરવો ચણા માં
કોઇ પણ પાકમાં ગમે ત્યારે ઉપયોગ કરી શકાય પરંતુ પાક ઊગીને સવા દોઢ મહિના નો થાય ત્યારબાદ જ છંટકાવ કરવો નહિતર પાક બળી જશે.. આવી કંપનીની ભલામણ છે
240 rupuya bhav che
, marchu.na.rop.sopti.vakhte.kai.rite.aapvu
1લીટર પાણીમાં 3 થી 5 એમએલ નેનો ડીએપી નાખી ત્યારબાદ તેમાં મરચીના રોપના મૂળ ડુબાડી ત્યારબાદ 20-25 મિનિટ પછી વાવેતર કરવાની ભલામણ છે
ફાયદો સુ થાય?
Dap ખાતરની બચત થાય
પણ ઉપયોગ પાક જમીનમાંથી અંકુરીત થઇ બહાર નીકળે ત્યાર બાદ 35 - 40 દીવસે ઉપયોગ કરવો.
મરશી મા છટાઇ સર
IFFCO Customer Care:
Toll Free Number: 1800-103-5499
Magafadi ma pre kyare karvu vavani pachhi
ruclips.net/video/O0YiLLokD5Q/видео.html
Bhinda ma sprey kari sakay k
હા ઉગીને જમીનમાંથી બહાર નીકળે ત્યાથી 35 - 40 દીવસ પછી
આંબાના છોડ ઉપર છંટાય
Nanodap.in વેબસાઇડ પર આંબાની કોઇ માહીતિ નથી...ખરીદી કરો ત્યા પુછી જુવો
Kesar na zad upar spermate 2oo liter Panama ketla mal nakhavu
Nanodap.in પર બધી માહિતી આપેલી છે google માં સર્ચ કરો
Khoti salah se
ઇફકો ની nanodap.in વેબસાઈટ મુજબ માહિતી આપેલ છે એમાં આપણો કોઈ રોલ નથી
Neno.uriya.nishaghe.aapi.shkai
ઇફકો Call Center Toll Free No1800-103-5499 પર કોલ કરો
Ta pakma.apisakay
ના
કૅટલા. ઍમ વાપરવું
ખુબ સરસ
🙏👍