ધન્યવાદ સર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આટલી સુંદર તક લાવવા માટે પણ જે દિવ્યાંગ મિત્રો દ્રષ્ટિહીન છે તેમને પુસ્તકની કોઈ જરૂર રહેતી નથી તો તેઓ આ કોર્સ નો લાભ લેવા ઈચ્છતા હોય તો શું કરી શકાય
Thank you sir આંખમાં પાણી લાવી દીધુ. જ્યારે આજનાં સમય માં સરકારી નોકરી માટે અનેક એકેડમીઓ એ શિક્ષણ ને મોટો ધંધો બનાવી દિધો તે સમયે તમે અમારા જેવાં દિવ્યંગો માટે મનનાં કોડ પૂર્ણ કરનાર ભગવાન સમાન છો. દીલથી સલામ.
@@parthbarot8087 ktla divas lagse a badhu karva ma Ahmedabad hospital ma to akj vaar javu pdse ne ?? As me hearing test na pvt report chhe Mari pase dr na ???
Plzzz help me hu 7/8 varas thi Karu preparing hau koi job nathi mali as Mari pase certificate nthi ne mare ntu joitu but haveto job male to kadavu certificate hu aa gai a tat main ma 100 marks aavela rhi gyo 2019 Vali MCQ Vali tat man b 124+ marks hata a ma rhi gyo hu
Thank you gyan live family. ગુજરાત ની પ્રથમ એકેડમી છે જે Divyang Person માટે આટલું વિચારે છે.🙏
ખુબ ખુબ અભિનંદન 🙏🙏ચેતન સર 💐💐🙏🙏
દિવ્યાંગ વિદ્યાર્થીઓ ને 𝐟𝐫𝐞𝐞 કોર્સ આપવા બદલ ખુબ ખુબ આભાર સર....
ધન્યવાદ સર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આટલી સુંદર તક લાવવા માટે પણ જે દિવ્યાંગ મિત્રો દ્રષ્ટિહીન છે તેમને પુસ્તકની કોઈ જરૂર રહેતી નથી તો તેઓ આ કોર્સ નો લાભ લેવા ઈચ્છતા હોય તો શું કરી શકાય
દ્રષ્ટિહીન ને ઘરેજ બેસવાનું છે ઘર ભેગા થાઓ બાડા ઓ
Thank you sir આંખમાં પાણી લાવી દીધુ. જ્યારે આજનાં સમય માં સરકારી નોકરી માટે અનેક એકેડમીઓ એ શિક્ષણ ને મોટો ધંધો બનાવી દિધો તે સમયે તમે અમારા જેવાં દિવ્યંગો માટે મનનાં કોડ પૂર્ણ કરનાર ભગવાન સમાન છો.
દીલથી સલામ.
હું પણ દિવ્યાંગ છું અમરેલી જિલ્લા રાજુલા તાલુકાના ગામ ખેરા
Hu pan
Thenk you sirji❤🙏🙏🙏
થેન્ક્યુ સર અમારા જેવા દિવ્યાંગ લોકોને મદદરૂપ થવા બદલ ખુબ ખુબ આભાર તમારો🎉
Pwd cho tame
@girishsolanki1106 ha
Thank you sir khub j helpful mahiti api..hu ek divyang chu..
તમારી પાસે યુડીઆઇડી કાર્ડ છે કે
@@vanrajbambhaniya479 Ha
Thn ...sir tamane bhagavan Bharpur Ananda.Arogy. ayush ape
સર સરસ તમારી આ સુવિધા માટે તમારો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.
Thanks 🙏🏻 so much sir snd accademy
હુ દિવ્યાંગ છુ. મારે GPSC CLASS 1 પાસ કરવી છે તમારા જ્ઞાન લાઈવ ની એપ થી તો મદદ કરજો
Sir koy blind disable hoy to tena pustuk nu koy kam j nhi sambhalvu pade pusatk naa jota hoy to
દિવ્યાંગ છું હું વિધ્યાબેન
Hu pan divyang su
હું પણ દિવ્યાંગ છું
Hu pn
Iam divvang
Gayan acedmy parivar no hu meniya sanjay aabhar વેક્ત karu chhu 🎉jay hind jay bharat.
Thnx gyan live ...❤
Thank you sir hendicap ni help mate 🙏👍👍👍
Thank you for your co operation and support for all physical adicapt candidates
Thank you so much sir
Jo amara mate tame aatalu bhadhu kro cho
Thank you so much sir
Sir links mokljo
Thank you sir❤
થેન્ક્યુ સર 🎉
દિવ્યાંગ મહિલા છું. Sp bed કરીયું છે sp😄tet એક્ષામ આવશે???
સર ખુબ ખુબ તમારો આભાર માનિએ એટલો ઓછો છે
Khub a hi nandan sir
Tx sar hamesha mate aage raho jai hind
Gpac no course pan free kari aapo sir to ame vadhare benifit lai sakiye
ખુબ ખુબ આભાર
ઓકે સર ગ્રુપ સાથે આવ સુ
Very good work 👍👍👏👏
Thanks sir hu pan divyang j6u vadodara thi TET-1 pass kari tamara video joi ne j kari 6
Will you provide accessible material to visually impaired person
Aapne ketla percent che bhai ?
Sir je blind chhe te book nahi read kari sakta to kaik solution apso course mate
❤❤❤❤❤
હા Sir બનાવી છુ Gruap પણ ઉમર ૫૦ વર્ષ હોય તો જ
હું પણ દિવ્યાંગ છૂ
મારે ટેટ- ૨ પાસ 98% છે
થેંકયુ સર🎉
હુ દિવ્યાંગ ધરજિયા કંચન બેન છુ મે નેટ Qualified થઈ છુ
પુસ્તક ના પૈસા કેટલા છે
Hu 80% વિકલાંગ છું ઓફલાઈન કરી આપો તો સારુ sir
Sir please ઉંમર Option દૂર કરવા વિનંતિ છે
Hu pan divyang su sir
સાહેબ મારે ફોર્મ ભરવું દિવ્યાંગ 80ટકા છું બીપીએલ કાર્ડ લાભાર્થી છુ હાથે પગે દિવ્યાંગ છું જિલ્લા બનાસકાંઠા તાલુકા દિયોદર પોસ્ટ ચીભડાં ગામ સણાવ
12 pass upar bharti avase?
કોઈ દિવ્યાંગ ભાઈઓ ઓફલાઈન કે ઓનલાઇન ક્લાસ સવારના હોય મારો કોન્ટેક્ટ કરજો મારે આવવાનું છે મારે ક્લાસ કરવા છે
હું દિવ્યાંગ છું સર
ઉંમર મર્યાદા કેટલી છે
Big big thank you sir I am blind
Sir 12th pass upar vacancy aavani chhe
Sir amuk bharti 12pass upar avse su PWD ni!!
Very good 👍🏻
હું પણ છુ દિવ્યગ છુ
સર શિક્ષણ વિભાગ માં શિક્ષણ સેવા વર્ગ ૨ ની પરીક્ષા લેવામાં આવશે
મારે ઓફલાઇન ક્લાસમાં આવવાનું છે
હું પણ દિવ્યાંગ છું સર 150 નું ગ્રુપ છે દિવ્યાંગ ભાઈ બહેનો છે તેમાં 50 બહેનો છે
Call Our Team.
📞 GyanLive (Online) Call & WhatsApp us
8469677555, 8980677555, 9512477585
Bhai te group ma add karjone
ભરતી માત્ર વર્ગ 3માં જ આવશે? કે ક્લાસ ૧ માં પણ આવશે?
12th pass mate hse
Thank you so much sir
દિવ્યાંગ છું હું ઋત્વિક
Kai jagya che?
Sir ઉમર મા છૂટછાટ હોઈ તો સારૂ
પુસ્તકો ની ફી કેટલી પે કરવાની રહેશે પ્લીઝ
Call Our Team.
📞 GyanLive (Online) Call & WhatsApp us
8469677555, 8980677555, 9512477585
Mane pan AED karjo group ma
થૅન્ક્સ sir hu divyag su apno abhar se
TAT S Gujarati 140 PH laga se and TAT HS 133
Sir Ripley me
GPSC mate course chhe...?
Thnk you sir
Sir blind mate books koi kaam ni nthi.... Enu koi solution hoy to krjo.
Call Our Team.
📞 GyanLive (Online) Call & WhatsApp us
8469677555, 8980677555, 9512477585
Sir chalu bhrati vidhyasahayak ma ph.c.catevary ma from bhrelu chhe to.merit 64.26.gujarati tet.2 ma thay che to a bhrati ma shu thche
આભાર સર
Low vision mate pan hase ne
10 ma ma trayel thi pass hoy to aa government job ma exam api sake aa bharti form bhari sakay sir.
🎉🎉🎉🎉
Thanks
Ketli book cost lagse?
Call Our Team.
📞 GyanLive (Online) Call & WhatsApp us
8469677555, 8980677555, 9512477585
thanks sir
વય મર્યાદા શું હશે?
Pustko nu payment ketlu
Call Our Team.
📞 GyanLive (Online) Call & WhatsApp us
8469677555, 8980677555, 9512477585
Ma intrsat
Ok
Tnx sar
મને કોઈ એડ કરજો ગ્રુપમાં સર ટેલીગ્રામ માં મને એડ કરજો મારાથી એડ થતું નથી
સર ટેલિગરામ લિંક મોકલો
Join Our Telegram Channel.
Telegram Channel : t.me/gyanG
Sir me bi દિવ્યાંગ su to mare TET 2 TAT ma free course joye se to mare su karvu joye 😊
Class 3 prarambh 2.0 divyang price book
Call Our Team.
📞 GyanLive (Online) Call & WhatsApp us
8469677555, 8980677555, 9512477585
Book pan free Kari do ne sir
Sir please સિદ્ધિ ભરતી કરાવો Sir
Divyang nu certificate joise farjiyat plzz ans me i have hearing disability malse job kan ni taklif sanbhlay ochhus opllzzzz
📞 GyanLive (Online) Call & WhatsApp us
8469677555, 8980677555, 9512477585
U can get certificates from ahmdabad civil hospital & for get job u have to max 40%+ hearing problem hovo joie toh mali sake
Bhai mne banne ears ma 110+% hearing lost chhe to malse phone par b baat nay thati so
@@parthbarot8087 ktla divas lagse a badhu karva ma Ahmedabad hospital ma to akj vaar javu pdse ne ?? As me hearing test na pvt report chhe Mari pase dr na ???
Plzzz help me hu 7/8 varas thi Karu preparing hau koi job nathi mali as Mari pase certificate nthi ne mare ntu joitu but haveto job male to kadavu certificate hu aa gai a tat main ma 100 marks aavela rhi gyo 2019 Vali MCQ Vali tat man b 124+ marks hata a ma rhi gyo hu
Age over condition shu hase
sir,,,hostel mate
પુસ્તકોના કેટલા રૂપિયા થશે?
Call Our Team.
📞 GyanLive (Online) Call & WhatsApp us
8469677555, 8980677555, 9512477585
sir hu 100 blind chhu to hu book nathi Vachi sakto sir mare book Na Levi hoy to sir. Please reply karjo
મિત્ર ખોટું ના માનતો પણ મારે જાણવું છે કે તે આ કમેન્ટ કરી કેવી રીતે જો તું 100(% ?) blind છો
I am also blind ham log talk bake ka use karke message karte hain@@kartiksinhsarvaiya4647
@@kartiksinhsarvaiya4647I am also blind person ham log talk bake ki madad se phone use karte hain
@kartiksinhsarvaiya4647 Hu aeni sister chhu mara Jode karai
Tamne 80 percentage discount ma course apashe
I m age 50 che
Ha
રેલ્વે ની ભરતી આવીને સર
હા sir
સર એક થી વધારે કોર્સ લેવા હોય તો દિવ્યાંગ માટે કારણ કે તમારા અમુક વિષયના પુસ્તકો તો એક જ હોય છે તો બધા જ કોર્સમાં પુસ્તકોની ફી ભરવી પડશે
Answer
દિવ્યાંગ વિદ્યાર્થી શું મે ટેટુ પાસ કરી છે મને ટેલિગ્રામ ની લિંક મોકલશો
Telegram Channel : t.me/gyanG
35% disability hoy to?
હી sar