મોટી ઉંમરના વડીલો જે એકલા રહેતા હોય જેમને ઘૂંટણના દુખાવા હોય એના માટે આ છે. કેમ કે મેં એવા વડીલો જોયા છે જેમના છોકરાઓ ફોરેનમાં રહેતા હોય અને અહીં એકલા રહેતા હોય એમને તકલીફ પડે એના માટે આ છે.
તમે વિડીયો સરખો સાંભળો એમાં કહ્યું છે કે મોટી ઉંમરના વડીલો જે એકલા રહેતા હોય એના માટે છે બાકી જુવાનીયા તો સીડી પર ચડીને કરી શકે છે અને એક વખત જ બનાવવાની મહેનત થાય છે હર વખતે બનાવવું નથી પડતું
sava sachi vat chhe આગળ varani
Fan ni main switch bandh karwanu kaheso jethi karant na lage
Very nice trip
Thank you so much 😊 please stay connected 🙏
Very very nice 👍👍👍
Thank you 😊
Very nice
Very nice tips
Thank you so much 😊 please stay connected 🙏
How can clear main body of fan ? you have not clean in video please saw it in video. . .
પંખો સારી રીતે સાફ કરવો હોય તો ટેબલ પર ચઢી ને જ કરાય, આનાથી ખાલી પાંખીયા સાફ થાય, પંખાની વચ્ચેની બોડી, કે બેરીંગ એરીયા સાફ ના કરી શકાય
મોટી ઉંમરના વડીલો જે એકલા રહેતા હોય જેમને ઘૂંટણના દુખાવા હોય એના માટે આ છે. કેમ કે મેં એવા વડીલો જોયા છે જેમના છોકરાઓ ફોરેનમાં રહેતા હોય અને અહીં એકલા રહેતા હોય એમને તકલીફ પડે એના માટે આ છે.
ચાઇના વાળા ને મોકલો નવું કંઇક ઇઝી બનાવી ને આપશે.
હા તો થાય 😃
લગ્ન કર્યા છે ? આ ટ્રિક નથી, ફૂવડપણુ કહેવાય. સીડી પર ચઢી ને બે મિનિટ માં થાય એના માટે ખર્ચો કર્યો અને ટાઈમ બગાડ્યો !!!! 😅😂
તમે વિડીયો સરખો સાંભળો એમાં કહ્યું છે કે મોટી ઉંમરના વડીલો જે એકલા રહેતા હોય એના માટે છે બાકી જુવાનીયા તો સીડી પર ચડીને કરી શકે છે
અને એક વખત જ બનાવવાની મહેનત થાય છે હર વખતે બનાવવું નથી પડતું
Very very nice 👌👍👍
Thank you so much 😊 please stay connected 🙏