મહિયારીગામમાં બે કુટુંબમાં જે ઘણાં વરસ થી વેરઝેર ચાલતાં હતાં તેઓ ને આપણા કાધલભાઈ જાડેજા એ સમજાવ્યા.

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • જય માં કાંધલી
    મિત્રો વડિલો મારા ભાઇઅો આજે આપણી
    મહેર ની નાતમાં મહિયારી
    ગામમાં બે કુટુંબમાં જે ઘણાં વરસ થી વેરઝેર ચાલતાં હતાં તેમાં આપણા વિસ્તારના લોક
    લાડિલા યુવા ધારાસભ્ય શ્રી કાંધલભાઇ જાડેજાના
    સખત માં સખત પ્રયત્નો અને બેય કુટુંબ ને રાજી
    ખુશીથી સમજાવીને આજે મહિયારી ગામના
    મહેર સમાજમાં આખા
    ગામને તથા આપણા વિસ્તારના બધાજ ગામના
    સરપંચો કે જેમાં કોઇજ
    પક્ષજ નહિ બધાજ મહેર
    ના આગેવાનો વડીલો ભાઇઅો ને સાથે રાખીને
    કાંધલભાઇઅે સુખદ ....
    સમાધાન કરાવી ને બંને .
    કુટુંબને મનદુખ ભુલી ને
    અેક સંપકરી રહેવા અને
    ગામમાં સારા કામો કરવા
    સહભાગી બનવા ખાસ
    અપીલ કરેલ છે......
    તો..મિત્રો ..નેતા..તો....
    આવાજ...જોઇઅે..

Комментарии • 53