@@amrutbhaipatel5664 આ ઉકેલ શક્ય નથી. જો તમે પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મૂકશો, તો લોકો તેમની ઇચ્છાઓને દૂર કરવા માટે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરશે. મહત્વની બાબત એ છે કે મૂળભૂત શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવો .
🙏🏻 તમારી વાત સાવ સાચ્ચી છે, જીવવા દો! બાળપણમાં માતાના સંસ્કાર ખુબ મોટો ભાગ ભજવે છે. અને જે છોકરાઓ અનાથ હોય સંસ્કાર વગર મોટા થયા હોય તેઓ માટે કહેતા કે દરેક બાળકો માટે શિક્ષણ પદ્ધતિ તેમ જ શિક્ષકો ખુબ મોટો ભાગ ભજવે છે. શિક્ષણ વ્યવસ્થા, વાલીઓ મારફત ઘરે અપાતું શિક્ષણ અને ખાસ તો સંસ્કાર તેમ જ કડક કાયદા વ્યવસ્થા, બધાનો સમન્વય જ દાનવોને દેવ બનાવી શકશે.
ગામડે ગામડે ઘરે ઘરે જઈને પૂછો કોણ માણસ કેવો છે અને શું કરી રહ્યો છે ? છુપાવેશે કામ થવું જોઈએ , ઉપરથી બળાત્કારીઓને મારનારને જેલમાં પૂરવામાં આવે છે આવા બળાત્કારીઓને મારનારને ઇનામ આપવું જોઈએ
આતો બેની પહેલા ધોરણમાં થી એમને ભણાવવામાં આવે ને કાયદાનું બધું તો રોકી શકે બાકી કોઈ રોકી શકે નહીં અને ઘરમાં માતા-પિતા અને શિક્ષકો બધા ની પણ જવાબદારી બને છે કે નારીની સન્માન કરે દીકરી બેન નું સન્માન કરી રક્ષણ કરે એવા સંસ્કાર છોકરાઓને આપવા જોઈએ મેં પણ મારા દીકરા ની વાત સંસ્કાર આપ્યા છે જે દરેક દીકરીને દીદી કહીને બોલાવે છે અને આજે 18 વર્ષનો થયો પણ એને કોઈ જ બહારની દુનિયા ધ્યાન નથી આપતો કોઈ છોકરીઓનું ધ્યાન નથી આપતો
બહુ જ દુઃખદ ઘટના છે બહેન પરંતુ કૉમેન્ટ માં ઘણા બધા સૂચનો લખાસે . તમે એમ પણ કીધું કે હું પોતે કોઈ બળાત્કારી દુનિયામાં નહિ છોડી જાવ. બહેન ક્યારેય કોઈ પણ માં બાપ નથી ઇચ્છતા કે તેનું સંતાન કોઈ પણ ખરાબ કૃત્ય કરે પરંતુ આ બધા સંગત ના ફળ હોય છે. છોકરાઓ બહાર ની સંગત મળે છે અને તેનું અનુકરણ કરે છે. ઉપર થી ગુજરાત માં તો હજારો કિલો દ્રગ્સ મળે છે જે નસા કારક વસ્તુ બ્લુફિલ્મ કે છોકરીઓ ના ટૂંકા કપડાં કરતા પણ વધારે જવાબદાર છે
Kharekhar ben Tamara jevi ladies ni aa Desh bahuj jarur chhe dhany ben tamane hun dilthi asirvad apun chhun Ane tame je karsho te manasna Sara matej karsho Mane puro visvas chhe abhinandan ben
બહેન તમારી જમા વટ ચેનલ ગામડે ગામડે જાય છે અને લોકોની ચર્ચા કરે છે બીજા ન્યુઝ વાળા કોઈ જતા નથી બેન ગુજરાતમાં શુ દુનિયામાં શું ચાલી રહ્યો છે એ તમે સમાચાર આપો છો ખૂબ ખૂબ ધન્યવાદ બેન તમને આ તમારો પ્રવચન સાંભળીને આંખમાંથી આંસુ આવી જાય
જનતા સરકારને કેમ પૂછતી નથી? સરકાર શું કરી રહી છે. લોકો માત્ર મોદી મોદી જ બોલે છે. ક્લાઈમેટ ચેન્જ વિશે કોઈ વાત કરતું નથી. વસ્તીને અંકુશમાં લેવા વિશે કોઈ વાત કરતું નથી.
ખૂબજ આઘાત જનક ઘટનાઓ બની રહી છે અને દુઃખ ની વાત એ છે કે હું અને મારું કુટુંબ તો safe છે માણસ માણસ કરતાં વધારે પશુ જેઓ થતો જાય છે. ખૂબજ કરુણ ઘટના ઓ બની રહી છે 😢
દેવાંશી બેન નમસ્તે હું જાણું છું કે આપણે આઝાદ ભારતમાં રહીએ છીએ મારી ઉમર 64 વર્ષ છે હું વિડીયો ગ્રાફર છું , અમારેલગ્ન પ્રસંગોમાં ઘણું ધ્યાન રાખવું પડે છે પણ મને ઘણીવાર દુઃખ થાય છે મારે કહેવું છે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે કારણ કે અમુક બહેનો સતયુગ સાંભળેલી વાતો મેનકા , રંભા જેવા કપડાં પહેરે છે તેની અસર થી બીજી જે સારા કપડાં પહેરે છે તેમને ભૉગવવું પડે છે કોઈ પુરુષ પોતાના અંદરના કપડાં દેખાય તેવા કપડાં નથી પહેરતા કોઈ પરૂષ પોતાનું શરીર ખુલ્લું કરીને કોઈ પ્રસંગમાં જતા નથી ફક્ત અમુક સ્ત્રી ઓ જ પોતાના સેન્સિટિવ અંગો દેખાય તેવા કપડાં પોતાના ભાઈ અને પિતા ની સામે પણ પહેરે છે, દિવસે ને દિવસે અમુક આધુનિક સ્ત્રીઓ પોતાને વધારે વધુ ખુલ્લી કરતી જાય છે પણ તેનાથી પુરુષમાં માનસિક વિકૃતિ અને સ્પર્શ કરવા ઉત્તેજિત થતા હોય છે, મારો કોઈ વિરોધ નથી કે કોઈનો બચાવ કરવા કોમેન્ટ લખી નથી મને લાગે છે તે સત્ય લખવું મને પસંદ છે. આ બાબતે ડિબેટ અને ચર્ચા થવી જોઈએ જેમ દરેક સ્કૂલ માં પોતાના અંગો ઢંકાયેલા હોય તેવા કપડાં અને દુપટ્ટા પહેરવા ફરજીયાત હોય તેમ પોતાના અંગો ખુલ્લા કરવવાની પરમિશન કોઈને ના હોવી જોઈએ. કપડાં ખરીદવા ના રૂપિયા ન હોય તે સ્ત્રીને કપડાં આપી શકાય પણ મોર્ડન જમાનામાં જાતે જ પોતે ખુલ્લા થતા હોય તેમને શું કહી શકાય ? દરેકે પોતાની મર્યાદામાં રહેવું સારું , વધુ અતિ સારી નહિ જે વ્યક્તિને મારી કોમેન્ટથી વાંધો હોય તો ચર્ચા કરવા ફોન કરી શકે છે મારા દરેક ફોન રેકોર્ડિંગ થાય છે અને તેને હું ફેસબુક અને યુટ્યુબમાં અપલોડ પણ કરું છું "ઘી" માતાજી નો પ્રસાદ છે , "ઘી" થાળીમાં શોભે જમીન પર શ્રદ્ધાળુઓના પગ , બુટ-ચંપલ નીચે નહિ. રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" અભિષેકની પરંપરા બદલ્યા વિના કાદવ કિચ્ચડ થતું "ઘી" માનવ કલ્યાણ માટે બચાવો તાવડી પ્રોજેક્ટ અભિયાન જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ
🙏🙏જય શ્રી કૃષ્ણ બેન આપ વડતાલ મા બોવ મોટો મહોત્સવ સાલે છે તો જમાવટ કેમ બાકાત રહે મારી વિનંતી છે કે તમે લાભ લેવા પધારજો 🇮🇳🇮🇳🇮🇳🇮🇳આજે આપડા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિડિયો કોન્ફરન્સ દ્વારા લાઈવ પ્રસારણ હતુ ૧૧.૧૧.૨૦૨૪ ના દિવસે હજી ૧૫,૧૧,૨૦૨૪ સુધી સાલ છે એક નાના માણસ ની વાત ને નાની નઇ સમજતા હો આપને પણ લાભ થશે
નમસ્તે દેવાંશીબેન આપ સાવ સાચી વાત કહી રહ્યા છો બહુ દુઃખદ ઘટના છે માનસિક વિકૃતતા વધી રહી છે મોબાઈલ માં શું જોવું શું ન જોવું તેનો ખ્યાલ નથી રહેતો અને શું એમાંથી સારું શીખવું તે સમજણ નથી ને પાછું સારું શીખવું પણ નથી જીવન બગાડવું છે જેનું આવુ ખરાબ પરિણામ આપણા સમાજ ને મળી રહ્યા છે દિકરીઓ સુરક્ષિત નથી
How paradoxical our society is!!!!!😢😢😢😢ek baju apde gaay ma pn devi na darshan kriye chhie...ne ek baju dikrio etle ke je jivti jagti vykti che eni sathe atlu khotu thay rhyu che chhe bdi jgyae...
બેન પેલા તો આ પોર્ન content se aene બંધ કરવું પડશે વાંક sokari કે Sokara no નથી પણ વાંક ae se ke તે su દેખી રહ્યા se જ્યાં સુધી આ વીડિયો બંધ નઈ થાય ત્યાં સુધી કઈ નઈ થાય ગામ sokrao 10 થી 12 વર્ષ ના aa video જોવે से કલાકો સુધી
Dikra no janm thay to penda vehchay che ane dikri janme to koi pn gar ma ek udasi chhvy jay che.dts d reality..bv j ocha fmlys ma dikri na jnm ne vdavvama ave ch..
Aana mate kala kayda jawabdar che Kem ke koi balatkari jail ma thi chuti ne bar nikde che ene joi ne ja bija balatkari ni himmat vadhe che ek ja niyam ke jail mathi pacho bar na aavo joye fast trail ma cash halvo joye ne FASHI sivay koi biji saja na hovi joye
મેં તમને ખુશ થતા પણ જોયા છે જ્યારે ગેની બેન જીતા તમે ઓનલાઇન બહુ રાજી થયા હતા કે ગેની બેન જીતી ગયા આવતી ચૂંટણીમાં હું બહુ મહેનત કરીશ કે કોંગ્રેસની સરકાર બની જાય અને તમે રાજી થાવ
ભાઈ અત્યારે બેન કયા મુદ્દા પર વાત કરી રહ્યા છે અને તમે કયો મુદ્દો લઈને બેઠા છો અને જ્યારે મતગણતરી ચાલુ હતી ત્યારે એમના ઓફિસ માંથી સ્ટાફ એ થોડી ખુશી વ્યક્ત કરી હતી ત્યારે દેવાંશી બેન એ એમને રોક્યા હતા અને કહ્યું હતું આપડે પત્રકાર છીએ આપડું કામ ફકત સચ્ચાઈ બતાવવાનું છે..
દુઃખદ ઘટના
બેન તમરી વાણી થી જ હ્રદય કાપી ગયું તો એ પરિવાર સાથે શું વિતી હસે એ ઈશ્વર જ બચાવે
ખૂબ ખૂબ ધન્યવાદ દેવાશીંબહેન ખૂબ સરસ.
જાગો ....જાગો....જાગો...દેશવાસીઓ. ...🙏
આવા કિસ્સામાં બધા લાંબી ચર્ચા કરે છે પણ આનો એક જ ઈલાજ છે કડક કાયદો અને ઝડપી ન્યાય.
100% સાચી વાત કરી આપે
આ ઘટના સાંભળી ને ખુબ દુઃખ થાય છે આવું થસે તો આગળ હજુ કેવું કેવું થસે ખરેખર બવજ ખરાબ કેવાય 😢😢
Dil ko hila diya so thankful beta..
સાચી વાત છે બેન મને ખબર છે દિકરી ની માંને કેટલી ચિંતા છે
ધન્યવાદ ખૂબ સરસ
પોનોગ્રાફી ફીલ્મ ઉપર બાન લાવવો જરુરી છે
@@amrutbhaipatel5664 આ ઉકેલ શક્ય નથી. જો તમે પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મૂકશો, તો લોકો તેમની ઇચ્છાઓને દૂર કરવા માટે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરશે. મહત્વની બાબત એ છે કે મૂળભૂત શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવો .
સાચી વાત છે બહેન ગુજરાત પોલીસ ને ખુબ ખુબ અભિનંદન છે કે કાયદો ફક્ત ભોગ બનનાર ના ન્યાય માંટે નહીં પણ દુષ્ટ લોકો ના રક્ષણ માં છે
🙏🏻 તમારી વાત સાવ સાચ્ચી છે, જીવવા દો! બાળપણમાં માતાના સંસ્કાર ખુબ મોટો ભાગ ભજવે છે. અને જે છોકરાઓ અનાથ હોય સંસ્કાર વગર મોટા થયા હોય તેઓ માટે કહેતા કે દરેક બાળકો માટે શિક્ષણ પદ્ધતિ તેમ જ શિક્ષકો ખુબ મોટો ભાગ ભજવે છે. શિક્ષણ વ્યવસ્થા, વાલીઓ મારફત ઘરે અપાતું શિક્ષણ અને ખાસ તો સંસ્કાર તેમ જ કડક કાયદા વ્યવસ્થા, બધાનો સમન્વય જ દાનવોને દેવ બનાવી શકશે.
બેન તમે જે વાત કરી તે સાચી વાત છે પણ દુનિયા માં આવા લોકો ક્યારે સુધાર સે એ ભગવાન ને ખબર પણ તમે પત્રકાર તરીકે તમારી ફરજ પ્રમાણિકતા થી બજાવો છો સલામ બેન
ગામડે ગામડે ઘરે ઘરે જઈને પૂછો કોણ માણસ કેવો છે અને શું કરી રહ્યો છે ? છુપાવેશે કામ થવું જોઈએ , ઉપરથી બળાત્કારીઓને મારનારને જેલમાં પૂરવામાં આવે છે આવા બળાત્કારીઓને મારનારને ઇનામ આપવું જોઈએ
ખુબ સરસ વાત કરી બેન
Speechless.......😢😢
Salute che didi aapne 🫡
Tamara ek ek news atla sars hoi che every time ghanu sikhva ane janva made che didi 🙏🏻👍
જયમાતાજી બેન સરસ
આતો બેની પહેલા ધોરણમાં થી એમને ભણાવવામાં આવે ને કાયદાનું બધું તો રોકી શકે બાકી કોઈ રોકી શકે નહીં અને ઘરમાં માતા-પિતા અને શિક્ષકો બધા ની પણ જવાબદારી બને છે કે નારીની સન્માન કરે દીકરી બેન નું સન્માન કરી રક્ષણ કરે એવા સંસ્કાર છોકરાઓને આપવા જોઈએ મેં પણ મારા દીકરા ની વાત સંસ્કાર આપ્યા છે જે દરેક દીકરીને દીદી કહીને બોલાવે છે અને આજે 18 વર્ષનો થયો પણ એને કોઈ જ બહારની દુનિયા ધ્યાન નથી આપતો કોઈ છોકરીઓનું ધ્યાન નથી આપતો
બહુ જ દુઃખદ ઘટના છે બહેન
પરંતુ કૉમેન્ટ માં ઘણા બધા સૂચનો લખાસે . તમે એમ પણ કીધું કે હું પોતે કોઈ બળાત્કારી દુનિયામાં નહિ છોડી જાવ. બહેન ક્યારેય કોઈ પણ માં બાપ નથી ઇચ્છતા કે તેનું સંતાન કોઈ પણ ખરાબ કૃત્ય કરે પરંતુ આ બધા સંગત ના ફળ હોય છે. છોકરાઓ બહાર ની સંગત મળે છે અને તેનું અનુકરણ કરે છે. ઉપર થી ગુજરાત માં તો હજારો કિલો દ્રગ્સ મળે છે જે નસા કારક વસ્તુ બ્લુફિલ્મ કે છોકરીઓ ના ટૂંકા કપડાં કરતા પણ વધારે જવાબદાર છે
ધન્યવાદ બેન ❤
Dubai jevo kayado karavo joiae. Ang j kapi nakho. 4 na kapase to koi himmat nhi kare
Vah khub saras ben❤
Kharekhar ben Tamara jevi ladies ni aa Desh bahuj jarur chhe dhany ben tamane hun dilthi asirvad apun chhun Ane tame je karsho te manasna Sara matej karsho Mane puro visvas chhe abhinandan ben
જય શ્રીરામ. જયશ્રીકૃષ્ણ હરહરમહાદેવ. ૐનમઃશિવાય. જય સોમનાથ મહાદેવ. ૐનમોનારાયણ
બહેન તમારી જમા વટ ચેનલ ગામડે ગામડે જાય છે અને લોકોની ચર્ચા કરે છે બીજા ન્યુઝ વાળા કોઈ જતા નથી બેન ગુજરાતમાં શુ દુનિયામાં શું ચાલી રહ્યો છે એ તમે સમાચાર આપો છો ખૂબ ખૂબ ધન્યવાદ બેન તમને આ તમારો પ્રવચન સાંભળીને આંખમાંથી આંસુ આવી જાય
ધન્યવાદ બેન
ખુબજ સરમ દાયક ઘટના કેવાય....😢😢😢
માતા પિતા ની પહેલી જવાબદારી છોકરા ઓને સારા સંસ્કાર આપવા જોઈએ... સાચું- ખોટું ની સમજ આપવી જોઈએ...
Mobail ma aavata poran video band thava joye...
દેવાંશી બેન ખૂબ સરસ વાત કરી
બેન આપણી કાનૂન પ્રક્રિયા લૂલી,લંગડી છે.
આ બેન ને આવા વિચાર આવે કોઈ કરોડ પતિ ને કે કોઈ મોટા લીડર ને કે બિઝનેસ મેન ને નહીં આવે ભાઈ કે ગરીબ નો શુ હાલ છે ❤❤❤❤
જનતા સરકારને કેમ પૂછતી નથી? સરકાર શું કરી રહી છે. લોકો માત્ર મોદી મોદી જ બોલે છે. ક્લાઈમેટ ચેન્જ વિશે કોઈ વાત કરતું નથી. વસ્તીને અંકુશમાં લેવા વિશે કોઈ વાત કરતું નથી.
મોબાઈલ માં આવતા ખરાબ કોટે ન્ટ બેન કરવા જોઈએ
100% Devansi ben
Ato hud thyi gai have kaik karvu to padse
Thanksfornews
.
ખૂબજ આઘાત જનક ઘટનાઓ બની રહી છે અને દુઃખ ની વાત એ છે કે હું અને મારું કુટુંબ તો safe છે માણસ માણસ કરતાં વધારે પશુ જેઓ થતો જાય છે. ખૂબજ કરુણ ઘટના ઓ બની રહી છે 😢
11:58 મને મારા મમ્મી ના ઉછેર પર ભરોસો છે જેને આવો કોઈ બળાત્કારી નથી જન્યો
દેવાંશી બેન નમસ્તે
હું જાણું છું કે આપણે આઝાદ ભારતમાં રહીએ છીએ
મારી ઉમર 64 વર્ષ છે
હું વિડીયો ગ્રાફર છું , અમારેલગ્ન પ્રસંગોમાં ઘણું ધ્યાન રાખવું પડે છે
પણ મને ઘણીવાર દુઃખ થાય છે
મારે કહેવું છે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે
કારણ કે અમુક બહેનો સતયુગ સાંભળેલી વાતો
મેનકા , રંભા જેવા કપડાં પહેરે છે તેની અસર થી બીજી જે સારા કપડાં પહેરે છે તેમને ભૉગવવું પડે છે
કોઈ પુરુષ પોતાના અંદરના કપડાં દેખાય તેવા કપડાં નથી પહેરતા
કોઈ પરૂષ પોતાનું શરીર ખુલ્લું કરીને કોઈ પ્રસંગમાં જતા નથી
ફક્ત અમુક સ્ત્રી ઓ જ પોતાના સેન્સિટિવ અંગો દેખાય તેવા કપડાં પોતાના ભાઈ અને પિતા ની સામે પણ પહેરે છે, દિવસે ને દિવસે અમુક આધુનિક સ્ત્રીઓ પોતાને વધારે વધુ ખુલ્લી કરતી જાય છે પણ તેનાથી પુરુષમાં માનસિક વિકૃતિ અને સ્પર્શ કરવા ઉત્તેજિત થતા હોય છે,
મારો કોઈ વિરોધ નથી કે કોઈનો બચાવ કરવા કોમેન્ટ લખી નથી
મને લાગે છે તે સત્ય લખવું મને પસંદ છે.
આ બાબતે ડિબેટ અને ચર્ચા થવી જોઈએ
જેમ દરેક સ્કૂલ માં પોતાના અંગો ઢંકાયેલા હોય તેવા કપડાં અને દુપટ્ટા પહેરવા ફરજીયાત હોય તેમ પોતાના અંગો ખુલ્લા કરવવાની પરમિશન કોઈને ના હોવી જોઈએ.
કપડાં ખરીદવા ના રૂપિયા ન હોય તે સ્ત્રીને કપડાં આપી શકાય પણ
મોર્ડન જમાનામાં જાતે જ પોતે ખુલ્લા થતા હોય તેમને શું કહી શકાય ?
દરેકે પોતાની મર્યાદામાં રહેવું સારું , વધુ અતિ સારી નહિ
જે વ્યક્તિને મારી કોમેન્ટથી વાંધો હોય તો ચર્ચા કરવા ફોન કરી શકે છે
મારા દરેક ફોન રેકોર્ડિંગ થાય છે અને તેને હું ફેસબુક અને યુટ્યુબમાં અપલોડ પણ કરું છું
"ઘી" માતાજી નો પ્રસાદ છે , "ઘી" થાળીમાં શોભે
જમીન પર શ્રદ્ધાળુઓના પગ , બુટ-ચંપલ નીચે નહિ.
રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" અભિષેકની પરંપરા બદલ્યા વિના
કાદવ કિચ્ચડ થતું "ઘી" માનવ કલ્યાણ માટે બચાવો તાવડી પ્રોજેક્ટ અભિયાન
જય શ્રી વરદાયિની માતા ન્યુઝ
રાધેશ્યામ રૂપાલ પલ્લી
+91 70 1615 9450 અમદાવાદ
જય હો !!!!
Ketli low mentality 6e tamari bhai Tamara par control nathi ne Bija nahi dressing ni vato karo 6o
@@hahakids398 sachi vaat chhe bhai ni
@@RadheshyamRupalPalli નાની છોકરી ને ક્યાં ટૂંકા કપડા પહેર્યા હોય
🙏🙏જય શ્રી કૃષ્ણ બેન આપ વડતાલ મા બોવ મોટો મહોત્સવ સાલે છે તો જમાવટ કેમ બાકાત રહે મારી વિનંતી છે કે તમે લાભ લેવા પધારજો 🇮🇳🇮🇳🇮🇳🇮🇳આજે આપડા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિડિયો કોન્ફરન્સ દ્વારા લાઈવ પ્રસારણ હતુ ૧૧.૧૧.૨૦૨૪ ના દિવસે હજી ૧૫,૧૧,૨૦૨૪ સુધી સાલ છે એક નાના માણસ ની વાત ને નાની નઇ સમજતા હો આપને પણ લાભ થશે
6:35 6:38
❤❤❤😂🎉😢😢😢😮😢🎉❤ 7:04
Tame badha modi ni pachad gada cho samaj ni pathari fervi nakhi che
You are right 👌🏻🪅
Bee halti no thane galesaffa.......hopara vat su chale che ee to joo
Jay mataji Jay shree Krishna ben😢😢
Khub saras devansi ben
બેન અત્યાર થી જ આ બધુ થઈ રહી યુ છે તો અમુક વષૌ પછી શું થશે! મને તો અત્યાર થી જ ડર લાગે છે
Congratulations Devanshiben.
મગજ માનવુ સરળ છે પણ વિચાર માપવા નુ મશિન નથી મળતુ
Indian ma mobile network par limitations hova joie... Limited contact, limited website & limitations on any social media.... Pls do vote for it
Sachi vaat che.. Ben potana ghrma pan dikari safe nathi..
આ દુનિયામાં આવા રાક્ષસ કેટલા છે એ જ ખબર નહિ મેં
Hu ma nthi bni pn hve maa bnta dr lage chhe
Dar e nthi k dikri janmase..dar e chhe k aa duniya ma safe kairite rakhish 😢😢😢
👍
ચમરબંધી ચમરબંધી કરવા વારાનુ છુ કહેવા નુ થાય?
❤
નમસ્તે દેવાંશીબેન
આપ સાવ સાચી વાત કહી રહ્યા છો
બહુ દુઃખદ ઘટના છે
માનસિક વિકૃતતા વધી રહી છે
મોબાઈલ માં શું જોવું શું ન જોવું તેનો ખ્યાલ નથી રહેતો અને શું એમાંથી સારું શીખવું તે સમજણ નથી ને પાછું સારું શીખવું પણ નથી જીવન બગાડવું છે
જેનું આવુ ખરાબ પરિણામ આપણા સમાજ ને મળી રહ્યા છે દિકરીઓ સુરક્ષિત નથી
હજી પણ લોકો દીકરા ને મહત્વ આપે છે
હા ઘણી વાર પોલીસ પણ વારંવાર પૂછીને હેરાન કરે છે...
Sharing
બેન આ દેશમાં જે કાયદા છે એ બેકાર છે khaber છે kia થવાનું નથી.કાયદા j કડક કરવા પડશે
આજે એ દાહોદ ના કેશ માં શુ ન્યાંય થયો ?
સંવિધાનમાં ફેરફાર કરવો જરૂરી છે
Bk
Mari.akhao.khuli.gayi.bahenji.tame.samaj.ni.sachi.devi.cho.
દેવાંશીબન 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Tame Aava video ma add shu kam allow karo cho? Aakhi jovani link j tuti jay che
😢😢
😢
ગુડ મોર્નિંગ
Sad 😢
Aano upay ak j che Saudi Ane duday jeva kanun lagavo
બંધ થશે બેન આ બધું ટાઇમ સારો આવ से ભવિષ્ય મા આવ ae દિવસ mate અમે કામ કરી સુ
😢😢😢😢😢
Jyare koy mantrini dikri hare avu thase tyare j kayado badlase baki koy ne kai fark padto nthi😭😭😭😭
આ.અરણ્ય.નો.અથૅ.સમજાવો.તો.સારુ.કારણ.કે.આરણ્ય.રાગ.ગવાય.છે.સામભલયુછે
Aranya no arth jangal thay
How paradoxical our society is!!!!!😢😢😢😢ek baju apde gaay ma pn devi na darshan kriye chhie...ne ek baju dikrio etle ke je jivti jagti vykti che eni sathe atlu khotu thay rhyu che chhe bdi jgyae...
😮😢
Tame je pida ne samjva ni jagya par amne tane invaite karo cho su kahe che a to sambhdo
Aava Loko ne bov Moti saja nthi fatkarta atle j Ava kisao Banya rakhe che baki 😢😢😢😢😢😢
Just the first 5 minutes remind me of damini movie when actress was replying to advocate. About rubbish questions offenly ask by advocate.
Ben apni kanun ne money Kya male ema Ras 6e baki public mate koi Ras nathi
Je guno jya kare tya Saja apo and Fastrack ma result api Amal karo
Je loko aavu kare che , ae aava video jota j nathi
આજ ના પેપર માં આયું છે
વિડિયો જોયાં pasi ભાન ભૂલે લોકો જેમ દારુ પીધા pasi
Devasibendaneyvad
Mera bharat mahan hay nahi thaa ab nahi raha mahan bharat
બેન આવું બસમાં બને છે નાની છોકરીઓ ને પણ છોડતા નથી
Gaay devi chhe..to bichari akho divs plastic khalti hoy che,,apde nadio ne pn maa maniyd chhie...to e nadio ni halat pn chhupi nthi!!!!dambhi samaj chhe apdo devanshi ben.bs Khali e vat no svikar nthi kri shkta ...
બેન પેલા તો આ પોર્ન content se aene બંધ કરવું પડશે વાંક sokari કે Sokara no નથી પણ વાંક ae se ke તે su દેખી રહ્યા se જ્યાં સુધી આ વીડિયો બંધ નઈ થાય ત્યાં સુધી કઈ નઈ થાય ગામ sokrao 10 થી 12 વર્ષ ના aa video જોવે से કલાકો સુધી
Sachi vat
Good 👍and true 👍
Stirkly
Gay kale aapne vastrapur police station joyata
Dikra no janm thay to penda vehchay che ane dikri janme to koi pn gar ma ek udasi chhvy jay che.dts d reality..bv j ocha fmlys ma dikri na jnm ne vdavvama ave ch..
😂😂😂😂😂
Aana mate kala kayda jawabdar che Kem ke koi balatkari jail ma thi chuti ne bar nikde che ene joi ne ja bija balatkari ni himmat vadhe che ek ja niyam ke jail mathi pacho bar na aavo joye fast trail ma cash halvo joye ne FASHI sivay koi biji saja na hovi joye
Shame Shame😢😢
".......................... ........... ............. ............ ""
Oh beta kmal se kudrt no dikri beta
🥹🥹🥹🥹🥹🥹
Ae raxas વિડિયો જોઈ ne ઊભા થયા से સરકાર પણ આ side ma ધ્યાન aap vu joi ae
Sarkar ni vat Karo cho sarkar potanuj vichare che
Je sarkar che matra keva ni che
Bahar na dekh na niyamo jovo
@tulsivankar2798 નિયમ તો બરાબર સે પણ જે લોકો મા સંસ્કાર જઇ રહ્યા સે તે પણ રોકવા પડશે
A Ben a naradham ni jat batavo name batavo a muslim hase . Tam name chhupavo chho sachhi ghatana a chhe
😓😓🙏🙏
JAGAT.ma.bhagvane.stri.banavyane.10.karod.varas.pachchi.bhagvan.ne.yand.aavecheke.wworld.ma.immotion.utoann.kkarine.koie.bhagvan.ne.pRasna.krsyokeshasan.ma.ttransfer.kArnaz.jo.koi.
મેં તમને ખુશ થતા પણ જોયા છે જ્યારે ગેની બેન જીતા તમે ઓનલાઇન બહુ રાજી થયા હતા કે ગેની બેન જીતી ગયા આવતી ચૂંટણીમાં હું બહુ મહેનત કરીશ કે કોંગ્રેસની સરકાર બની જાય અને તમે રાજી થાવ
ભાઈ અત્યારે બેન કયા મુદ્દા પર વાત કરી રહ્યા છે અને તમે કયો મુદ્દો લઈને બેઠા છો અને જ્યારે મતગણતરી ચાલુ હતી ત્યારે એમના ઓફિસ માંથી સ્ટાફ એ થોડી ખુશી વ્યક્ત કરી હતી ત્યારે દેવાંશી બેન એ એમને રોક્યા હતા અને કહ્યું હતું આપડે પત્રકાર છીએ આપડું કામ ફકત સચ્ચાઈ બતાવવાનું છે..
@harshalthakor4472 હું તો એમના બધા વીડિયોમાં કમેન્ટ કરું છું આજ
@harshalthakor4472 કારણ પત્રકાર પોતાનો ધર્મ ભૂલી ગયા છે