મારા હસબન્ડે ગામડા માં ભણી ને સરકારી ક્લાસ 2 માં નોકરી કરે છે પણ હજુ બજારમાં રેવા ગયા નથિ ગામડે થી પાલનપુર 8 વર્ષ થી અવર જવર કરે સે અને અમે ભેંસો અને ગાયો રાખો છો ❤ અને1 ભેંસ ભિમાર સે હમને થી બધા પ્રાથના કરજો સારી થાઈ જાય
હું પાલનપુર ના sasam ગામ થી છું મારે પણ ગાય ના ગાળામાં લોખંડ નો ટુકડો મોંમા ઘાસ ચારા. સાથે જતો રહ્યો હતો અને મરી ગઈ. મારી માતા ને તેની દીકરી થી અધિક વાલી હતી. 😭😭😭😭😭
આ ગીતના હરેક શબ્દો હાલની પરિસ્થિતિ ને જોતા અમદાવાદ મા વસવાટ કરનારા માટે ગામડે પાછા વળવાનો હેતુને ધ્યાનમા રાખી ભીખુ માલધારી ગીત દ્વારા ખૂબ જ અદ્ભૂત સુંદર રીતે રજૂ કર્યુ છે... માલઢોર વાળાને અમદાવાદ શહેર કરતા ગામડામા વધારે સાનુકુળતા રહે... ભીખુ ભાઇ ખરેખર જોરદારને ૧૦૦% પ્રશંસા ને હકદાર છે આ તમારુ રબારી કલ્ચર ને સાચી દિશા તરફ લઇ જવા માટે... 👆👌👌👌👌💯💯💯💯👏🙏👈
ગાય તો ઠીક પણ નાના નાના પાડા, પાડી,બકરી,ઘેટાં અને ભેંશ દૂધ દેવાનું બંધ કરે તેને સુ કરો છો એ બોલો.બધી ભેંશ ને તમે વેપારીને વેચી કતલખાને આપો છો.આ વાત માનવા તમે તૈયાર નથી.
👳 માલધારી.ના સપના જોવા હોય તો શરણ સંસ્કાર અને લાજ ના ધુધટ તાણવા પટે બાકી અહી જીન્સ ટોપ વાળી અને બાબુ દિકુ વાળી છાણ વાસીદા કરવામાં પણ ના હાલે.સાહેબ..🙏🙏🐃🐄🐄🐏🐑🐪 Jay Dwarkadhish ❤️
Khub saras song bhai ...
Pure Village Culture .....
....
મારા હસબન્ડે ગામડા માં ભણી ને સરકારી ક્લાસ 2 માં નોકરી કરે છે પણ હજુ બજારમાં રેવા ગયા નથિ ગામડે થી પાલનપુર 8 વર્ષ થી અવર જવર કરે સે અને અમે ભેંસો અને ગાયો રાખો છો ❤ અને1 ભેંસ ભિમાર સે હમને થી બધા પ્રાથના કરજો સારી થાઈ જાય
God prey
@@TECHNOLOGYCHENAL7172 Mari bhesh mari gyi che 1w age
પ્રભુ એમની ગાય ને શાજી કરી દેજે એવી તરાપાસે પ્રાથના કરું છું. ,🙏🙏🙏🙏🙏
હું પાલનપુર ના sasam ગામ થી છું મારે પણ ગાય ના ગાળામાં લોખંડ નો ટુકડો મોંમા ઘાસ ચારા. સાથે જતો રહ્યો હતો અને મરી ગઈ. મારી માતા ને તેની દીકરી થી અધિક વાલી હતી. 😭😭😭😭😭
Haru
ગામડાની મોજ અલગ છે. કોઈના કહેવાથી ગામડું ના છોડાય વાહ : ભરવાડ ભાઈ
આ ગીતના હરેક શબ્દો હાલની પરિસ્થિતિ ને જોતા અમદાવાદ મા વસવાટ કરનારા માટે ગામડે પાછા વળવાનો હેતુને ધ્યાનમા રાખી ભીખુ માલધારી ગીત દ્વારા ખૂબ જ અદ્ભૂત સુંદર રીતે રજૂ કર્યુ છે... માલઢોર વાળાને અમદાવાદ શહેર કરતા ગામડામા વધારે સાનુકુળતા રહે... ભીખુ ભાઇ ખરેખર જોરદારને ૧૦૦% પ્રશંસા ને હકદાર છે આ તમારુ રબારી કલ્ચર ને સાચી દિશા તરફ લઇ જવા માટે... 👆👌👌👌👌💯💯💯💯👏🙏👈
આવા ગીતો ને સમાજ ના ગ્રુપો માં આગળ મોકલાવ વિનંતી,,જેથી કરીને આજ ના દેખાદેખીના જમાના માં યુવાવર્ગ ને સાચી સમજણ આવે
@@jahaldigital9563 ,nzj
Gcg
Svky
@@jahaldigital9563 skvy
*વાહ પંકજભાઇ ની લાડવાઇ જહું*
જોરદાર
વાહ સુ ગીત ના શબ્દો છે સાંભળવા જેવા અને સમજવા જેવા
ખૂબ ખૂબ અભિનંદન... જોરદાર...
વાહ સુપર સોન્ગ... હા મારું ગામડું હા... 🥰
Wah khub jordar song banayu 6e o gamdama jivan jivvani maja j Alag 6e ho
ગામડામાં રહેવાની મજા છે. ભાઈ
ગામડુ ઈ ગામડુ ભાઈ..👌
👌👌👍👍💖💖❤❤💓વાહ ભીખુ માલધારી વાહ જીગ્નેજ્ઞશ બેન રબારી વાહ સુપર હિટ સોંગ વિડિયો બુમ બુમ પાડી 👌👌👌👌👌👍👍💖💖💖💖💖💖
ધન્યવાદ ....દરેક ગ્રુપ માં સોન્ગ ની લિંક મોકલાવ વિનંતી,,,ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી નવા સોન્ગ બનાવવા નો અમને પણ આનંદ આવે
😮😊❤
Hi
❤
Auskn❤
Hi
Hi 🥰
Ha Bhai ha ખૂબ સરસ વાત કરી છે સાહેબ હાલ સમજણ ન પડે પસી જયારે પડે સે ત્યારે બહું મોડું થઈ જશે
હાલના સમયમાં આ ગીત સાંભળી ને સમજી શકાય એવું જ બન્યું છે જય ભીખુભાઈ માલધારી સમાજ નું ગૌરવ વધાર્યું છે
સુપર
Vah=bhikhjubhai,pahadi Avaj, supargit,sambhaline,duniyama,sanskar,sara,aave,jaymataji
Super hit jahal studio bhikhu maldhari
વાહ...વાહ...બહુ સરસ ...રાધેરાધે
Ha bhai ha
Vah Bhikhu bhai maldhari.. Khub saras... Good👍 song
વાહ.ભીખુભાઈ માલધારી. વાહ આપણા સમાજનું ઘરેણું ગાયો ભેંસો ના પરતાપે લીલા લેર.ભરવાડ.કમલેશ.રખિયાલ
ધન્યવાદ ....દરેક ગ્રુપ માં સોન્ગ ની લિંક મોકલાવ વિનંતી,,,ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી નવા સોન્ગ બનાવવા નો અમને પણ આનંદ આવે
👇👇નીચે આપેલી લિંકને સ્પોટ કરો મિત્રો👇👇.
ruclips.net/channel/UCKnMiFz3EdBv-Iluh3FuYog
0ન
ગાય તો ઠીક પણ નાના નાના પાડા, પાડી,બકરી,ઘેટાં અને ભેંશ દૂધ દેવાનું બંધ કરે તેને સુ કરો છો એ બોલો.બધી ભેંશ ને તમે વેપારીને વેચી કતલખાને આપો છો.આ વાત માનવા તમે તૈયાર નથી.
વાહ એક એક લાઈન સમજવા જેવી છે 😍👌👌😍🥰🥰😊
Pl points iiuiioii iiii yu gi tu ioiiooty hi nahi hai to ye hi to ye hi fi a lot of r by e to cadet
Su....su.... Su.... Su.... Superrrrrrr✌🏻👌🏻👌🏻
Nice one 👌👌👌
👳 માલધારી.ના સપના જોવા હોય તો
શરણ સંસ્કાર અને લાજ ના ધુધટ તાણવા પટે
બાકી અહી જીન્સ ટોપ વાળી અને બાબુ દિકુ વાળી છાણ વાસીદા કરવામાં પણ ના હાલે.સાહેબ..🙏🙏🐃🐄🐄🐏🐑🐪
Jay Dwarkadhish ❤️
ખુબ સરસ ગીત સમજણ આપે એવું મસ્ત દેસી ગીત છે મજા પડી ગઈ
From BanasDairy❤🎉😊
Mane to tamari acting bahu game che.hu varam var sabhdu che I'm coming to india.
Verynicesong. રબારી.સમાજ. હવે. ગામડા ma.પણ રહી. વિકાસ. કરી. શકેછે. Amarsinh.rathod. at.khadat.ta.માણસા
Wah bhikhu Bhai maldhari💓🦁👑
🪔🤔
સુપર ભીખુભાઈ સમાજ માટે સુપર ગીત સમાજ ના હીત માટે નું ગીત છે આવા ગીતો ગાતા રહો ભીખુભાઈ સમાજ માટે
સરસ સમઝણ માટે વીડિયો છે
Khub saras jignasha 👌
Garet. Acting vishal .. Supar dupr song....
रबारी समाज की संस्कृति को उजागर करने के किये आप के सांग का ही इंतजार रहता है( आप के सांग में बहुत मीठास है भाई जी)
Aapke pure grup me sher kijiyega
સુપર એક્ટિંગ. વિશાલ દાસજ. ખૂબ આગળ વધો. સમાજ માં તમારા જેવા મહાન અનુંભવી💪. 👌ની જરૂર છે સુપર. એક્ટિંગ. છે. તમારી👌
Ha maru sughad Ha 😍👌👍👑
Mast
ભીખુભાઇ nice song
Very nice.jayshreekrishna
વાહ ભિખુ માલધારી સમાજ નું ઘરેણુ વાહ
Bahuj mast geet che banava vala bhai no abhar
Nice 👍
હા મારું ગામડું હા❤
ખુબ સરસ❤❤❤
એક વાત તો સાચી છે કે આજે જે અધિકારી ઓ છે એ ગામડાઓમાં માં થી ભણીને જ ગયેલા છે
Onli for moj maldhari
સાચીવાતછે
હા ભીખાભાઈ માલધારી સમાજનું ઘરેણુ
Left cap Indian army મને મારું ગામ યાદ આવે 😢, મારો ભાઈબંધ યાદ આવે છે. હા મારું ગામડું હા.
Khub saras mara bhai ekdam hachu se
ધન્યવાદ ....દરેક ગ્રુપ માં સોન્ગ ની લિંક મોકલાવ વિનંતી,,,ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી નવા સોન્ગ બનાવવા નો અમને પણ આનંદ આવે
Jovo Amara banaskantha ma Banas dairy ni moj
Bahu saras.
Yes❤❤❤❤❤❤❤❤
Vah=bhikhubhai,Aa, git, sambhal
One, gamdama, samajan, aave
Very nice song bhikhu Bhai maldhari
Jordar moj 👌👌👌👌👌💖💖💖
ધન્યવાદ ....દરેક ગ્રુપ માં સોન્ગ ની લિંક મોકલાવ વિનંતી,,,ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી નવા સોન્ગ બનાવવા નો અમને પણ આનંદ આવે
Bikhu bhai maldhari na ame mota fan chie a
વાહ
ફૂલ સપોર્ટ છે
khub khub abhar ....song ne agal send karava vinanti
Nice Song 👌👌
Super
વાહ. ભાઇ વાહ ખુબ ધન્યવાદ ખુબ પ્રગતિ કરો
આ માલધારીઐ સમાજને સમજણ આપતુ ખૂબજ સરસ લોકગીત બનાવીયુ છે.
Sars git se bhai
વાહ મારા રબારી સમાજ વાહ
Saras Git
Supar song's 👌👌👌👌👌
હા ગામડા ની મોજ હા ❤
૩ મિલિયન કોસ
सरतान भुवाजी नी जहु मा नी जय
supar acting vishal dasaj khub aagad vadho aevi prathna
વાહ ભીખુ ભાઈ વાહ
ખુબ ખુબ અભિનંદન આભાર ભરત ડી સવપૂરા વાવ તરફ થી
સુપર ભાઈ
આર યુ ગીત 26 મી જાન્યુઆરી માં શાળામાં 😊❤❤👌🏻👌🏻👌🏻☑️😛😋🎹
Vah Gamdani moj vah👍
I love my village 😊
❤❤❤ dil khush thay gayu song shabhadi ne gamdu to gamduj che ....😂😂😂😂
Nice my friend... Bharti Thakor 👍👍👍
Maru gamdu aej moj jay valinath
સુપર હિટ ગીત છે 👍👍👍
સિંગર જાનકી દેવડા તરફથી ફૃલ 👍👍👌👌🙏🙏🚩🚩
ધન્યવાદ ....દરેક ગ્રુપ માં સોન્ગ ની લિંક મોકલાવ વિનંતી,,,ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી નવા સોન્ગ બનાવવા નો અમને પણ આનંદ આવે
ધન્યવાદ ....દરેક ગ્રુપ માં સોન્ગ ની લિંક મોકલાવ વિનંતી,,,ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી નવા સોન્ગ બનાવવા નો અમને પણ આનંદ આવે
વાહ માલધારી
Aava, klakar, hoito, duniya sanaskarsaranohatesukamanu, thai
સુપર ગીત
Super song che bhai. Jayesh Rathod. Utib.j. R. Gavariya.. Filmas
Jordaar
Supab song Vishal bhai.... Sadhima belss you.... .. Tamaru as song divsma dasvar sabhdu chu khub maja aave chae jaetli bazaar sabhdiye aeetli var moj aavechae
ધન્યવાદ ....દરેક ગ્રુપ માં સોન્ગ ની લિંક મોકલાવ વિનંતી,,,ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી નવા સોન્ગ બનાવવા નો અમને પણ આનંદ આવે
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ જય ચેહર મા ના ખુબ ખુબ અભિનંદન
👌👌👌✌🏻✌🏻✌🏻✌🏻✌🏻
વાહ 👌👌👌👌
Ha moj
જય માતાજી બેન
Super akting vishal dasaj Jordar khub Aagad vdho
Wah bhikhubhI
Ha moj ha
ગામડું ગામડું કહેવાય હો
Very good ❤❤❤ nice
Nice song
Nice song rabari nu garauva cho
ધન્યવાદ ....દરેક ગ્રુપ માં સોન્ગ ની લિંક મોકલાવ વિનંતી,,,ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી નવા સોન્ગ બનાવવા નો અમને પણ આનંદ આવે
ભીમુભાઈ તમે ગામડાનો અને શહેર મા નો ફરક બતાવતુ ખૂબજ સુંદર ગીત ગાયુ છે.મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન આવા ગામડા વિશેના બીજા ગીતો ગાતા રહેજો ખૂબજ ચાલશે.
Haa bhikhu Tamari mojj
હા મોજ હા