This is beautiful Priya.. ❤️ thank u for having me for this soothing series.. love to u for making a series that all generations will fall in love with ❤️
વારસા માટે મારે પાસે કાંઈ શબ્દો નથી એટલે હું મારો હ્રદય વારસા ને અર્પણ કરૂં છું ❤❤❤ ઈ કલા અને એના રખોપાં કરતાં બેન પ્રિયા ને મારા જય માતાજી 🎉🎉 માતાજી વારસા ના રખોપાં કરે 🙏 love from barmer ❤❤
સૌ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર પ્રિયા બેન કેમ કે આ આધુનિક જમાનામાં માણસ જ્યારે પોતાની માતૃભાષા થી વિખૂટો પડતો દેખાય છે ત્યારે આવા પ્રયાસો એમને એમની માતૃભાષા માટે જીવવા આમંત્રણ આપે છે. ❤
પહેલા તો ધન્યવાદ પ્રિયા દીદી આ ગીત સાથે મુલાકાત કરાવવા બદલ 😊🙏🏻 Kids chorus 😍😍 just magical feeling to hear them ❣️ 0:48 , 3:19 🎻 sounds amazing in between 🥰
DARIYO RE What a beautiful song 🥺 you always do magic Priya mam 💕👏🏻✨ Aishwarya di you sung it so so good congratulations to the entire team of DARIYO RE & VAARSO 2 🙏🏻♥️
Priya Saraiya... Only name is enough 😊❤✨ Happiness, Peace, Soulful atmosphere guaranteed. Thank you so much to Priya ma'am, Aishwarya Joshi and all other people who are part of this lovely gem song. Sukoon ❤❤👏
ખુબ જ સરસ આવા જ સરસ જુના ગુજરાતી સાહિત્ય ગીત લાવતા રહો સાંભળવાની પણ માજા આવે છે અને સાથેસાથે ગુજરાતી સાહિત્ય પણ જળવાઈ રહેશે અને જો શક્ય હોય તો પ્રફુલ દવે સાથે કોઈ જુના હાલરડાં આવી જાય તો અલગ જ મજા આવી જાય.😊😊
Vahla Priyaben, Ek request ... UK 🇬🇧 thi Amara school time ma ek famous lok geet hatu.... "Haji Kasam Tari Vijli re..." Aa song bahu mast chhe . Maru favorite ❤ Koi divas aanu karjo ne ❤.
Living outside BHARAT ,listening to this I feel like mesmerising my childhood memories. What a great creation by meghaniji .i appreciate kids and priyaben as well as the whole team 🎉❤
Hello Priya ma'am. Really big fan of yours. I have listened to almost every song sung by you. My all time favourite singer. આટલા સરસ અને સુંદર બોલ અને સારા ભાવાર્થ વાળા ગીતો માટે તમારો ખુબ ખુબ આભાર😊😊😊
આપ હર વખતે બાળપણમાં થયેલા સારા અને સંસ્મરણોને વાગોળીને અમોને સતત આપના શબ્દો થકી અને સૂર થકી મનોરંજન કરવો છે જે બદલ આપનો ખુબ ખુબ આભાર....... And many many congratulations for your new journey in season 2. I hope you will greatly succeed in your life....
So beautiful makes my heart melt, tears in eyes with the new modern touch to the traditions we belong from. 🫶🏻साच्छे अर्थमा वारसो 🫶🏻 Thank for all the artist in front of of stage and back of stage making this a such a great piece of art…. Love for the kids with their cute voice🤌🫶🏻♥️🫶🏻♥️🫶🏻♥️🌸🌸🌸🌸🌸
Very Nice..Priya Saraiyaji..Ajna Bollywood Na Top Lyricist Thyne Pn Apna Gujarati Music Ma Tamaru Yogdan Hamesa Yad Rakhase..By The Way I Am Also Musician,Lyricist,Singer..🙏
વારસા માટે મારે પાસે કાંઈ શબ્દો નથી એટલે હું મારો હ્રદય વારસા ને અર્પણ કરૂં છું ❤❤❤ ઈ કલા અને એના રખોપાં કરતાં બેન પ્રિયા ને મારા જય માતાજી 🎉🎉 માતાજી વારસા ના રખોપાં કરે 🙏 love from barmer ❤
અવાજ જાણે દિવાળી બેન ને live સાંભળતા હોય એકદમ સરસ .ખરેખર વખાણ કરે એવું composition che અને singer priya saraiya આપ એ સાચેજ આપના અવાજ થી જાણે ગીત માં જાણે પ્રાણ પૂર્યા અદભુત રીતે😊
What a wonderful song by you, this is art, no words to explain your work, listening this song made me remember my childhood and memories with my mother, thanks you for this, you are gem 💎
This is beautiful Priya.. ❤️ thank u for having me for this soothing series.. love to u for making a series that all generations will fall in love with ❤️
Big love ❤️
"દુનિયા અમારી હગી ન હતી" , ગમન સાંથલ ભુવાજી સાથે લાવો વારસો માં
ORIGINAL SONG BY GAMAN SHANTHAL
sarv prtham jyare vichudo re song sambhdyu tyare thi aap na fan thai gaya really great work ...
Thank u ❤
વારસા માટે મારે પાસે કાંઈ શબ્દો નથી એટલે હું મારો હ્રદય વારસા ને અર્પણ કરૂં છું ❤❤❤ ઈ કલા અને એના રખોપાં કરતાં બેન પ્રિયા ને મારા જય માતાજી 🎉🎉 માતાજી વારસા ના રખોપાં કરે 🙏 love from barmer ❤❤
સૌ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર પ્રિયા બેન કેમ કે આ આધુનિક જમાનામાં માણસ જ્યારે પોતાની માતૃભાષા થી વિખૂટો પડતો દેખાય છે ત્યારે આવા પ્રયાસો એમને એમની માતૃભાષા માટે જીવવા આમંત્રણ આપે છે. ❤
પહેલા તો ધન્યવાદ પ્રિયા દીદી આ ગીત સાથે મુલાકાત કરાવવા બદલ 😊🙏🏻
Kids chorus 😍😍 just magical feeling to hear them ❣️ 0:48 , 3:19
🎻 sounds amazing in between 🥰
Padma Shree Divali Ben bhil ni yad avi gay ......khub j saras @Aishwaryajoshimusic ....
It’s so beautiful ❤❤❤
Thank u Jigardan ❤
super voice and origanl word
દિવાળીબેન ભીલ ની યાદ આવી ગઈ 🥺
Saav sachu🥰🥹
I couldn’t stop my tears 🙏🏼 so peaceful, so touching, so beautiful sung … aa che aapdo Vaarso, thank you Priya Ma’am 🙏🏼🙌🏼
ખરેખર અદભૂત. રચના અને અવાજ હ્દય સ્પર્શી ❤🙏
વાહ! એક અદ્ભુત રચના ને એક અદ્ભુત કંઠ . ખૂબ સરસ.
જય હો મેઘાણી જય હો પ્રિયા સરૈયા જય હો ઐશ્વર્યા જોશી🙏🙏🙏 અદ્ભૂત અદ્ભૂત અદ્ભૂત🙌🙌🙌🙌
DARIYO RE What a beautiful song 🥺 you always do magic Priya mam 💕👏🏻✨ Aishwarya di you sung it so so good congratulations to the entire team of DARIYO RE & VAARSO 2 🙏🏻♥️
Thank u ☺️❤️❤️
So melodious loved the combo
Now we want Priya Saraiya and Santvani Trivedi combo🎉 🔥
અદ્ભુત રચના અને અદભૂત સ્વર. વિસરાઇ રહેલા વારસાને એકદમ અદભુત રીતે રજૂ કરવા બદલ પ્રિયા સરૈયા અને ઐશ્વર્યા જોશી તમારો ખુબ ખુબ આભાર
Priya Saraiya... Only name is enough 😊❤✨
Happiness, Peace, Soulful atmosphere guaranteed.
Thank you so much to Priya ma'am, Aishwarya Joshi and all other people who are part of this lovely gem song.
Sukoon ❤❤👏
Vah kya bat he superb superb composition. અદભુત રચના i love this song ...😊❤🎉❤😊 સાંભળીને ખુબજ ગમ્યું song
❤❤❤
Thank u ❤
Samdo Thi Viti Gayeli Lehar Jevi Yaado Nu Varnan Etle Choros Lines Next Level Maam 👌 🙌🏻
Good choice of Gujrati Folk Collection ❤❤❤❤❤Superb ❤
ખુબ જ સરસ આવા જ સરસ જુના ગુજરાતી સાહિત્ય ગીત લાવતા રહો સાંભળવાની પણ માજા આવે છે અને સાથેસાથે ગુજરાતી સાહિત્ય પણ જળવાઈ રહેશે અને જો શક્ય હોય તો પ્રફુલ દવે સાથે કોઈ જુના હાલરડાં આવી જાય તો અલગ જ મજા આવી જાય.😊😊
What a superb Song 👌 👏👏 ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐
ખૂબ જ અદભુત શબ્દ અને સંસ્કૃતિ ને આધુનિકતાનો સમન્વય પ્રિયાજી તમે સાચવ્યો.....
ખૂબ સુંદર સંગીત......
So beautiful calming n soothing❤️✨️
Watching these little wonders singing is treat to eyes ✨️✨️✨️
❤
Superb superb 🎉its just a bold emotion between maa and baby lots of love for this music 🎉❤❤❤❤
Vahla Priyaben, Ek request ... UK 🇬🇧 thi
Amara school time ma ek famous lok geet hatu.... "Haji Kasam Tari Vijli re..."
Aa song bahu mast chhe . Maru favorite ❤
Koi divas aanu karjo ne ❤.
Lyrics and Priya Maam Voice 🙌🏻😍❤️🔥
Aishwaryaben ખૂબ જ સરસ અવાજ છે આપનો.. this song became one of my favorite.. !!!
બહુ સરસ
તમારો અવાજ બહુ સરસ છે
એક દમ સુંદર
ગીત સાંભળીને દિવસ સુધરી ગયો
Living outside BHARAT ,listening to this I feel like mesmerising my childhood memories. What a great creation by meghaniji .i appreciate kids and priyaben as well as the whole team 🎉❤
Hello Priya ma'am. Really big fan of yours. I have listened to almost every song sung by you. My all time favourite singer.
આટલા સરસ અને સુંદર બોલ અને સારા ભાવાર્થ વાળા ગીતો માટે તમારો ખુબ ખુબ આભાર😊😊😊
🙏🌷
આપ હર વખતે બાળપણમાં થયેલા સારા અને સંસ્મરણોને વાગોળીને અમોને સતત આપના શબ્દો થકી અને સૂર થકી મનોરંજન કરવો છે જે બદલ આપનો ખુબ ખુબ આભાર....... And many many congratulations for your new journey in season 2. I hope you will greatly succeed in your life....
🙏
Unbelievable song... singing, compos, child voice & also Main singer & lyrics are awesome...touching heart & soul ... just listening like wow ❤
So beautiful makes my heart melt, tears in eyes with the new modern touch to the traditions we belong from.
🫶🏻साच्छे अर्थमा वारसो 🫶🏻
Thank for all the artist in front of of stage and back of stage making this a such a great piece of art….
Love for the kids with their cute voice🤌🫶🏻♥️🫶🏻♥️🫶🏻♥️🌸🌸🌸🌸🌸
Many thanks
Aishwarya and Priya super duo and those kids.. just awesome
વાહ.... સુપર ગીત માઇન્ડ ફ્રેશ થઈ ગયું મેડમ.
tnx for this season 2 of varso. I am fan of season 1 :)
Very Nice..Priya Saraiyaji..Ajna Bollywood Na Top Lyricist Thyne Pn Apna Gujarati Music Ma Tamaru Yogdan Hamesa Yad Rakhase..By The Way I Am Also Musician,Lyricist,Singer..🙏
Great work Bhai @Jay Mavana ..🎼🎹🥰👏
the moment children start singing!!❤
અત્યંત મધુર અને ખુબજ સરસ. ગમે તેટલી વાર સાંભળીએ તો પણ થાકતાજ નથી અમે... શબ્દો નથી મળતાં પ્રશંસા કરવા માટે....
@@BlackJacker15 thank u 🙏
Your performance was truly mesmerizing. I was completely captivated by your singing. Very well done
વારસા માટે મારે પાસે કાંઈ શબ્દો નથી એટલે હું મારો હ્રદય વારસા ને અર્પણ કરૂં છું ❤❤❤ ઈ કલા અને એના રખોપાં કરતાં બેન પ્રિયા ને મારા જય માતાજી 🎉🎉 માતાજી વારસા ના રખોપાં કરે 🙏 love from barmer ❤
🚩🚩🚩जय श्री कृष्ण 🚩🚩🚩🚩
Aishwarya Joshi nice voice all song best 🙏🙏🙏🙏
I couldn’t explain my feelings, but this song literally gives me goosebumps ❤ love this song 🙌🏻❤️✨
Do leave a comment if u like the song ❤ it would mean a world to us ❤
🙌🏻❤️
Awesome, simple awesome 😊
Tamaru saybo govaliyo song hu daily sambhlu chhu 😍😊and peaceful song
Beautiful.... subtle and soothing....🤍
🙏 thank u
Ufff❤️❤️really heart touching
❤❤❤❤❤❤❤❤રુવાંટી ઊભી થઈ જાય તેવું... Rajkot, betavad😊
Many Many Congratulations To you @priyasaraiya for this Daring for mother tongue💐💐💐💐💐💐💐
Top Hit Gujarati Song ❤
Loved it 🥰
Ana jevu geet me kya sambhariyu nahi
Su song chhe
Su voice chhe
❤❤❤❤❤❤❤❤
Khub Sundar ❤️
Gujarat na nava singers ne platform apva badal abhar🎉
Thank you for this Masterpiece ❤️
Khub Khub Saras........ Thank You :)
Wow beautiful singing 👌👌
આહાહા!!!!!!! અદભુત ..... અદભુત ❤❤❤
Our Gujrati music industry ❤
Dil jiti lidhu aa gujrati geet aec❤❤😊
❤ I'm Marathi boy But
I Love Gujrati Song
#Aditya_Gadhvi #MahahetVali #Maa
#SatrangiRe
and
Also this Song I Like ❤️
Bro Aditya dan gadhavi ka Haji kasam tari vijali folk song suno
The Queen of gujrati music industry is Priyamem
Ben na voice ma bhayanak dard chhe ❤❤❤❤ really appreciate
went through the heartt !! amazingggg guyss💘💘
મેઘાણીના ગીતો ને ગુજરાતીઓ સમક્ષ મુકવા બદલ ખુબ ખુબ આભાર ❤
Bow bow bow j sarsh geet che sachu j hart ❤taching
It is so beautiful❤❤
Excited for all season 2 songs❤
Always waiting for the episode of vaarso an you never killed my expectations and I have listened Rang morla and Vicchudo on repeat ..
Super Rendition..... And kids' chorus is Icing on the cake 🙏🙏❤❤
ખરેખર એક દમ સુંદર ... જોરદાર બાકી 🥳
Lovely composition. Rendition is lovely.
આ આપણો વારસો છે..આ વારસો આપણા પ્રેમ નો દરિયો છે
After so long I get goosebumps 👏🙌
Kya baat your composition ❤❤
What a voice..... excellent... impressed.
Thank you Priya ma'am for bringing this on❤
3:19 ❤❤❤❤
Song is on another level.. but chorus is innocent 😊😊
Thank you for this lovely songs 💕💕 vaarso have to be go on and on🎉❤❤❤❤❤❤
vahh .. khubaj maja avi song sambhli ne , ame ichhia chia ke tame ava juna gujarati gito vadhu ne vadhu lavo
Beautiful creation ! ❤
So beautiful ❤️ The kids stole the show
ગીત ના શબ્દો ને નીચે આપવાના હતા બેન❤❤❤
RUclips subtitles ON karo.
wahh
No words for this song wonderful song and so good voice ❤
Osm👌🏻
અવાજ જાણે દિવાળી બેન ને live સાંભળતા હોય એકદમ સરસ .ખરેખર વખાણ કરે એવું composition che અને singer priya saraiya આપ એ સાચેજ આપના અવાજ થી જાણે ગીત માં જાણે પ્રાણ પૂર્યા અદભુત રીતે😊
❤
Kon kon reels ma joyne avyu?
Me 😊
@@anishavahora7139 mja avi sambhlin?
@@anishavahora7139 💣
Huy!🤣😍😍😍
Hu😂😂😂😂pan bahuj mast
Absolute classic!
Amazing song 👌🙏❤️
Jiyo Jiyo 🎉🎉🎉
wah su avaj se maja aavi gay sambhdi ne ❤❤
Wow Beautiful songs 👌👌
ખુબ જ સરસ ❤
Beautiful ❤
Class👌
Just Obsessed !!
❤❤❤❤❤ aishwariyaji na song all are awesome
દરિયો ડોલે રે માઝમ રાતનો, હે... ઝૂલે જાણે પારણે મારો વીર રે, મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.
છલકે મોજા રે છોળો મારતા, હે… ખૂંદે જાણે ખોળલા મારો વીર રે મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.
આભમાંથી ચાંદો રેલે ચાંદની, હે… પાથરે જાણે વીરાના ઓછાડ રે મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.
ઝબકે ઝબકે રે ઝીણી વીજળી, હે… ઝબકે જાણે સોણલે મારો વીર રે મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.
દરિયો ગાજે રે માઝમ રાતનો, હે… માવડી જાણે વીરને હાલા ગાય રે મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.
Original one
Khub saras avaj🎉🎉
My favourite Singer😊❤ Priya saraiya🎉
What a wonderful song by you, this is art, no words to explain your work, listening this song made me remember my childhood and memories with my mother, thanks you for this, you are gem 💎