સોના નો ભાવ થશે 35000? | Sona no bhav, aaj no Sona no bhav, gold price predictions by gaurav raninga

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 45

  • @maheshbhaiprajapati4434
    @maheshbhaiprajapati4434 6 месяцев назад +1

    ‌ પૈસાવાળા ને તો ફરક ના પડે પણ અમુક સમાજ માં આટલું દીકરી ને કે અન્ય વ્યવહાર માં આપવું જ પડે એવા માધ્યમ વર્ગ માટે ખૂબ સારું જો ભાવ ઘટે તો

  • @dilipmakwana6384
    @dilipmakwana6384 3 года назад +1

    તમારી સમજાવાની રિત બવજ સુંદર છે. હુ તમારા વિડીયો જોવા છુ. આવા જાણકારી વળા વિડીયો મુતા રેજો તમારો 🙏ખુબ 🌷🙏ખુબ આભાર🙏🌹

  • @sumitrapatel5275
    @sumitrapatel5275 3 года назад +1

    Saral. & saras mahiti. 👌👌👌

  • @chandrikapatel2327
    @chandrikapatel2327 3 года назад

    Very good mahiti badal dhanyavad

  • @tulsipatel409
    @tulsipatel409 10 месяцев назад +1

    સત્ કૈવલ સાહેબ

  • @vanaliyaumesh1953
    @vanaliyaumesh1953 3 года назад +1

    Jay matajee bhai mjama bhai

  • @viralmasti2628
    @viralmasti2628 3 года назад +2

    ખૂબ સરસ એનાલિસિસ, અમુક લોકો ખોટી કોમેન્ટ કરીને બીજાને પણ ગેરમાર્ગે દોરે છે પણ ખરેખર જોવા જેવો વિડિઓ...👍🏻

  • @alpeshmarvania1469
    @alpeshmarvania1469 3 года назад +3

    Good information 👍

  • @banvamahamadsha5573
    @banvamahamadsha5573 3 года назад

    સરસ👍👍👍👍

  • @alpeshmarvania1469
    @alpeshmarvania1469 3 года назад +5

    ગૌરાંગ ભાઈ ખુબ સરસ વાત
    સરસ માહિતી આપવા બદલ આભાર
    ખેતી ના બજાર ભાવ ની માહિતી આપવા બદલ ધન્યવાદ

  • @rameshkhanpara4817
    @rameshkhanpara4817 3 года назад +1

    Has

  • @vidyabenpatel289
    @vidyabenpatel289 3 года назад

    Veary.nice.

  • @harshadkachiwala5145
    @harshadkachiwala5145 3 года назад

    🙏 Good morning 🙏

  • @વિરકૃપાડીજેમેસર

    RAMESH

  • @hamtathakorthakor4460
    @hamtathakorthakor4460 3 года назад

    Nice

  • @jayshreeyadav6482
    @jayshreeyadav6482 3 года назад

    💐💐🌷🌷👌✌

  • @makvanabhavesh2265
    @makvanabhavesh2265 3 года назад

    Tnx

  • @jayendrasinhjadeja4536
    @jayendrasinhjadeja4536 2 года назад

    Mare dikariba ne levu 6

  • @shankarlaldamor237
    @shankarlaldamor237 3 года назад

    Good

  • @ranmalkambariya9546
    @ranmalkambariya9546 3 года назад +2

    ખુબ સરસ

  • @kishorchudasama1430
    @kishorchudasama1430 3 года назад

    Holi pasi sonano bhav 50000 up jase ke down rese

    • @sonachandilivebhav1363
      @sonachandilivebhav1363  3 года назад

      સ્ટેબલ રહે તેવી વધુ શકયતા...હજી થોડો સમય 46000 થી 47000 આસપાસ રહે તેવું હાલ લાગી રહ્યું છે

  • @geetabenahir3296
    @geetabenahir3296 3 года назад

    Hi

  • @rajeshherma611
    @rajeshherma611 3 года назад

    Live bajar bhav jova mate su use karay

  • @panchanikiran6582
    @panchanikiran6582 3 года назад

    Viry nice

  • @dhruvrajsinhzala2998
    @dhruvrajsinhzala2998 3 года назад

    24 carat gold 59000 nu lidhelu che 100gm hold karayne?. 100000 nu thay jay e anumane lidhu tu pan ghaytu.

    • @sonachandilivebhav1363
      @sonachandilivebhav1363  3 года назад

      હોલ્ડ કરાય..પણ થોડી રાહ જોવી પડશે...

  • @incometax3157
    @incometax3157 3 года назад

    બહુજ વાત ખોટી લાગે છે.35000 નો ભાવ નહિ જ થાય.

    • @sonachandilivebhav1363
      @sonachandilivebhav1363  3 года назад

      તમે વિડિઓ આખો જોવો પહેલા... વિડીઓમાં એનાલીસીસ ને આધારે ચોખ્ખી કન્ડિશન આપેલ છે જે જો ભાવ આટલા લેવલને તોડીને નીચે જશે તો જ 35000 થવાની શકયતા છે...તમારી કોમેન્ટ બીજા દર્શકોને ગેરમાર્ગે દોરે છે...

  • @incometax3157
    @incometax3157 3 года назад

    35000 ક્યારે થશે.?તે મેસેજ આપો.

    • @sonachandilivebhav1363
      @sonachandilivebhav1363  3 года назад +1

      જવાબ વિડીઓમાં જ છે કે આમ થશે તો 35000 થવાની શકયતા એમ

  • @makvanabhavesh2265
    @makvanabhavesh2265 3 года назад

    Kyare thase 35 hazar

  • @heenavahora6707
    @heenavahora6707 3 года назад

    Kyare thse 35000

  • @poojamaheshwari7983
    @poojamaheshwari7983 3 года назад

    Na thay kyarey 35000 ok

  • @ramsilakhnotra7335
    @ramsilakhnotra7335 3 года назад +1

    A ભાવ 24 કેરેટ ના છે કે?

  • @kanaiyalalmalampara4921
    @kanaiyalalmalampara4921 3 года назад

    ખુબ સરસ

  • @vimalasodariya9556
    @vimalasodariya9556 3 года назад

    Good

  • @thakorkiran961
    @thakorkiran961 3 года назад

    Good

  • @hemajaan9474
    @hemajaan9474 3 года назад

    Good