Whala Nem | વ્હાલા નેમ | Girnar girivar bheto | Nirvesh Dave | Prasham Samprati Parshva
HTML-код
- Опубликовано: 10 фев 2025
- નેમિપ્રભુની ભક્તિમાં સહજ સરી પડાય,
નેમિપ્રભુના શરણમાં સહજ લીન થઈ જવાય,
નેમિપ્રભુના સ્મરણમાં સહજ જોડાઈ જવાય,
નેમિપ્રભુની કૃપામાં સહજ ભીંજાઈ જવાય....
એવા શબ્દો અને સ્વર જે આપણને જ્યાં બેઠા હોઈએ ત્યાંથી નેમિપ્રભુના ચરણોમાં પહોંચાડી દે.....
આવો આજના દીક્ષાકલ્યાણક ના પાવન દિવસે નેમિપ્રભુ માં લીન થઈ જઈએ.
શબ્દાલંકાર : પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમવલ્લભ સૂરિજી મહારાજા
Music production - Arrangement - Programmed by : PrashamSampratiParshva
Composed by : Prasham Shah - Foram Shah
Sung by : Nirvesh Dave
Backing vocals : PrashamSampratiParshva
Rhythm : Balavant Sindha
Santoor : KunjBihari Nayak
Flute : Shreyash Dave
Violin : Mahendra Patel
Mendoline : Manendra Patel
Recorded : The Sounds of soul studio
Graphics : Parshva Shah & Karan (Snap+)
Special thanks to Sanyam Shah
#WhalaNem #વ્હાલાનેમ #RomeRomeGirnar #GirnarGirivarBheto #JayGirnarJayNeminath #JayJayGarvoGirnar #VhalaNem