અને શિવાલય ના કપડા બહુ મસ્ત છે તમારા કપડાં પર બહુ મસ્ત છે સાડીઓ બહુ મસ્ત છે મને તો બાંધણી તો બહુ જ ગમી હો માસીની બહુ સરસ ખરીદી કરી અને બહુ સરસ મોજ કરી હો કિરણબેન😊😊😊
જય શ્રી કૃષ્ણ સરસ સાડી લાવ્યા છે તમારા મમ્મી ને સાસુની સેમ છે કલર અલગ હોય હા ભાવેશભાઈ નો ગોઠવો અને જાવ પછી સુરત ખરીદી કરવા કેરળ હવે મમ્મી ને પણ લઈ જાજે બધા કપડાં સરસ છે શિવાની ના કપડાં સરસ છે કિરણ તારા કપડાં બહુ મસ્ત છે
Sitaram jay shree krishna kem cho ben majama verry nice shoping saras cuite shivu amara ghare n aayvi ne shivu kem n aayvi diku tne ramadvanu bov man thayu tu mane lage amare tya tamara home par aavu padshe barabar ne tya badha ne mahadev
રામ રામ ને સીતા રામ માસી કિરણ બેન તમે સરસ કપડા ની ખરીદી કરી શિવુ ના કપડા બહુ સરસ છે માસી ની સાડી બહુ સરસ છે બાંધણી અને મોરલા વાળી સાડી બહુ સરસ છે મનીષા બેન ના મોરલા ઉડી જાજો ઉડી જાજો ને સામે વડલે જાજો મારા મનીષા બેન ના મોરલા ઉડી જાજો માસી મોરલા વાળી સાડી જોઈને બહુ આનંદ થયો ને એટલે ગાયુ ગીત❤❤ મારે તમારે છેટુ થાય નહીંતર ભાવેશ ભાઈ ના મેરેજ માં તમારા જ ફટાણા ગાત❤❤❤🎉🎉
Jay shri Krishna to all, lovely shopping. Nice to watch Shivu dancing. ❤❤❤❤❤.
Jay shree krishna 🙏 thank you so much ♥️ Dina didi
Tamara sasu bov j Sara che tamri banne ni joddi bov mast che tamri family bov mast che Tamra momi pn svbhav bov mast che and shoping badhi mast kri😊❤
Thank you so much ♥️😊😊
Jay shree Krishna Jay mataji Mahadev har family so cute baby girl shevu ❤
Jay shree krishna 🙏 Jay mataji 🙏 mahadev har 🙏 thank you ♥️
Jay shree Krishna Kiran ben 🙏 very nice shoping 🛍️👌
Jay shree krishna 🙏 thank you so much
👌👌👌👌👌👌 bahut saras kharidi karichi Kiran Ben bandhani bahut 👌👌👌
Thank you so much 😊
જય માતાજી કિરણ બેન
જય માતાજી 🙏
Wah shivu wah saras dhigali khub saras cuite shivu cloth verry nice👌👌👌
Thank you ♥️😘😘
Mast shopping kari che 🙏
Thank you
જય શ્રી કૃષ્ણ
કપડાં ની સરસ ખરીદી કરી મસ્ત
વાહ ખૂબ સરસ
Jay shree krishna 🙏 thank you so much
Ram Ram Sita Ram Jay Shri Krishna kapda bahut Masti❤❤❤
રામ રામ સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 thank you ♥️
Mast karde kare kapda ne
Thank you
Bov msT sadi che dress 👗🥻 boj Sara Jay mataji ben Bhai masi 😊😊😊
Thank you so much ♥️
જય શ્રી કૃષ્ણ જય પીઠડ માં 🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏 જય પીઠડ માં 🙏
શિવાની બેબી એકદમ ક્યુટ ક્યુટ બહુ મસ્ત ડાન્સ કર્યો બેબી માય ક્યુટી ક્યુટી બેબી😊😊😊😊
Thank you so much 😘😘
Jai shree Krishna seetaram mast shopping 🛍 kari have jalde bend baja vagdavo bhavesh bhai na shivu ne priyal dance karey😂😂
Jay shree krishna 🙏 sitaram 🙏 thank you ♥️ haa varsha Ben એ વાત સાચી 😅
Tame to ketata pistalis rupia ma chalu thai chhe
એ તો અજમેરા માં અમે ત્યાંથી નથી લીધી
Very nice shivu 😊
Thank you
અને શિવાલય ના કપડા બહુ મસ્ત છે તમારા કપડાં પર બહુ મસ્ત છે સાડીઓ બહુ મસ્ત છે મને તો બાંધણી તો બહુ જ ગમી હો માસીની બહુ સરસ ખરીદી કરી અને બહુ સરસ મોજ કરી હો કિરણબેન😊😊😊
Thank you so much 😊 haa ho બહુ મજા આવી ગઈ ♥️ સુરતમાં
બવ જ સરસ સાડી લાવ્યા છો કલર પણ બવ સરસ છે shivu. ના કપડા પણ બવ સરસ છે
Thank you so much 😊
જય શ્રી કૃષ્ણ,🙏 ખરીદી તો બહુ મસ્ત્ કરી હો કિરણ ભાભી સુરત ના કપડા મા કાઈ જોવુ ન પડે 😮😮❤
જય શ્રી કૃષ્ણ 🙏 ઘનશ્યામભાઈ haa ho સાચી વાત છે સુરત ના કપડા માં કાંઈ ન જોવું પડે 😊
Tame vaygy ne amare janvi roy ke mare jovete shivu ne me khedhu pase avse atle 😊😊have avjo pasa 😊by
Ok janvi પાછા આવશું ત્યારે જરૂર આવશું 😊♥️♥️
Kapaa bafha mast chhe
Thank you
જય શ્રી કૃષ્ણ સરસ સાડી લાવ્યા છે તમારા મમ્મી ને સાસુની સેમ છે કલર અલગ હોય હા ભાવેશભાઈ નો ગોઠવો અને જાવ પછી સુરત ખરીદી કરવા કેરળ હવે મમ્મી ને પણ લઈ જાજે બધા કપડાં સરસ છે શિવાની ના કપડાં સરસ છે કિરણ તારા કપડાં બહુ મસ્ત છે
જય શ્રી કૃષ્ણ 🙏ok thankyou ♥️ ઈલાબેન
Baroda prestige kahevay
Ok
Nice shoping 👌
Thank you
Har har mahadev bovj mast che 🎉
Har har mahadev 🙏 thank you
Daxa ben mate ak dres lavya hot to
Ok પાછા જાશું ત્યારે બધા માટે લાવશું
જય દ્વારકાધીશ જય માતાજી બેન
જય દ્વારકાધીશ 🙏 જય માતાજી 🙏
Krtina ketli price se kirn di
1000 વારો અને બીજો 1450 વારો
મસ્ત ❤❤❤❤🎉🎉🎉🎉
Thank you
Ram ramne sitaram 🙏🙏🙏
રામ રામ સીતારામ 🙏
Sars se badhu ben❤❤❤
Thank you so much
❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 કિરણ બેન
23 તારીખ કે મારી છોકરી ને બથડે છે દેવાંશી વિશકરજો
જય શ્રી પુરૂષોત્તમ 🙏 મીનાબેન
Happy Birthday 🎂 દેવાંશી ઝાઝી બધી શુભકામનાઓ ♥️🙌🙌
Jai shree krishna.
Jay shree krishna 🙏
બવ જ સરસ શોપિંગ કરી હું મુંબઈ થી લીનાબેન
Thank you so much 😊 Leena Ben
Kiranben saras shopping kayri saree ketla ni aayvi badhi kejo bov mast che
Ok thankyou મિતલબેન વિડિયો માં જણાવી દયશ 😊
Kiran di sivu dance srsh se love kirn di
Thank you so much 😘
👌👌👌👌👌👌👌👌
Hu yaad karu ben❤❤❤
Mast didi soping kari
Thank you
Surat avjo soping mate
Ok
👍👍👌👌👌🎉
jay shree krishna
Jay shree krishna 🙏
App ne. Kya. Rate me saree liya bata na
600 વારી છે અને 700 વારી પણ છે
Mast kapada che badha na hu rajkot thi jagu
Thank you
મસ્ત શોપિંગ કયરી બેન શિવાની માટે લીધું સાડી બોવ મસ્ત છે
Thank you so much
By by 😊
Bay bay
સરસ કપડાં છે હો
Thank you
Jay shree Krishna
Jay shree krishna 🙏
સીતારામ 😮જય શ્રી કૃષ્ણ 😢હર હર મહાદેવ
સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 હર હર મહાદેવ 🙏
Har Har mhadev ben
Har har mahadev 🙏
Surat ni shopping mast👌
Thank you so much
Very nice shopping
Thank you so much
Har Har mahadev 🙏🙏 saras kharidi kari
Har har mahadev 🙏 thank you
બધી સાડી સરસ છે 👌
Thank you
જય ભોલેનાથ કિરણબેન સાડી તો બહુ મસ્ત છે પણ બધી એક ડિઝાઇન હોય લાગે અલગ અલગ ડિઝાઇન માનો લેવાય
જય ભોલેનાથ 🙏 કલર અને ડિઝાઇન બધું અલગ અલગ જ છે
Sitaram jay shree krishna kem cho ben majama verry nice shoping saras cuite shivu amara ghare n aayvi ne shivu kem n aayvi diku tne ramadvanu bov man thayu tu mane lage amare tya tamara home par aavu padshe barabar ne tya badha ne mahadev
Sitaram 🙏 Jay shree krishna 🙏 haa એકદમ મજામાં thank you ♥️બધાયને મલવાની બહુ ઈચ્છા હતી પણ ટાઈમ જ નતો 😊 જરૂર આવજો ગામડાની મોજ માણવા
Kiran Ben mast shopping kri che badhi tamara bhabhi mate kai n lavya?
Thank you
Saras kharidi kari jay shree krishna
Thank you Jay shree krishna 🙏
જય શ્રી કૃષ્ણ કિરણબેન
Jay shree krishna 🙏
Blue kapda tnara ketlA na aayva
1450 રુપિયા
બવ સરસ છે
Thank you
Har har mahadev didi
Har har mahadev 🙏
શિવાની નો ડિસ્કો પણ બહુ સરસ છે ડાન્સ અને તમારા શોપિંગ બહુ સરસ છે
Thank you so much 😘
ખુબ સરસ
Thank you
Shivu na kapda cute cute 🥰
Thank you so much 😘
@@KaranwithKiranVlogs wlc didu
મસ્ત ખરીદી કરી❤
Thank you
Bhu Mast shoping kri
Thank you
Jay dwarkadhish
Jay dwarkadhish 🙏
Fari avjo Surat Kiran ben 😊
Ok
Bahuj Sara's shoping Kari
Thank you
જય માતાજી સીતારામ કિરણ બેન
Jay mataji 🙏 sitaram 🙏
સરસ કીરણ બેન સોપિ તમા રીપસદ સારિછે તમે પેરનેટછો
Thank you
Jay mataji
Jay mataji 🙏
Surat jai aavya kiran ben tame. Have koi divas baroda ma pan aavjo..
Ok જરુર આવશું 😊
Jay Shree Krishna
Jay shree krishna 🙏
સરસ સોપીગ કયરી પણ કિરણ બેન
Thank you so much
Vadodra mangal bazar ma aavjo
Ok પાછા આવશું ત્યારે જરૂર આવશું 😊
ખૂબ સરસ શોપિંગ છે કિરણબેન
Thank you
Lili bandhnini shu price se
700 રુપિયાની
Sivu na kpda mast
Thank you 😊
જય હો
જય હો
શિવુ એ મસ્ત ડાન્સ કર્યો છે 👌 બધાના કપડાંની ખરીદી સરસ કરી છે 👌
Thank you so much
જય માતાજી
જય માતાજી 🙏
Saras shoping kari aayva kiran bhabhi
Thank you so much
જય માતાજી 🙏હર હર મહાદેવ 🙏
જય માતાજી 🙏 હર હર મહાદેવ 🙏
રામ રામ ને સીતા રામ માસી કિરણ બેન તમે સરસ કપડા ની ખરીદી કરી શિવુ ના કપડા બહુ સરસ છે માસી ની સાડી બહુ સરસ છે બાંધણી અને મોરલા વાળી સાડી બહુ સરસ છે મનીષા બેન ના મોરલા ઉડી જાજો ઉડી જાજો ને સામે વડલે જાજો મારા મનીષા બેન ના મોરલા ઉડી જાજો માસી મોરલા વાળી સાડી જોઈને બહુ આનંદ થયો ને એટલે ગાયુ ગીત❤❤ મારે તમારે છેટુ થાય નહીંતર ભાવેશ ભાઈ ના મેરેજ માં તમારા જ ફટાણા ગાત❤❤❤🎉🎉
રામ રામ સીતારામ 🙏ok thankyou so much ♥️ ભલે દુર થાય ભાવેશભાઈ ના મેરેજ માં ફટાણા દેવા આવજો 😊😅😅
તમારું પિયર ક્યાં ગામ છે
પોરબંદર
@@KaranwithKiranVlogs ok બેન મારા ઘણા સગા રે છે જુબેલી માં
@@KusumGadhavi-zj6jn ok
Saras🎉
Thank you
Dwarka thi Saroj ben na Jay dwarka this ben Bhuj srs che tamari shoping
Jay dwarkadhish 🙏 saroj ben thank you 😊
Jay shree Swami Narayan
Jay Shree Swami Narayan 🙏
Tanara bhai ni chenal nu nam su che
Veer daxa volgs
Sivu na kapada bav mast
Thank you
😂😂😂😂
Bahu j dahi chhe kiran jaray abhiman nathi bija to vlog banavta hoy ne power no par no hoy God bless you beta
Kuhb kuhb દિલથી aabhar ♥️
કારણ બેન કટલાની બાધણી આવી સાડી બોવ મસ્ત છે
700 રુપિયાની
Are waah shivu ne to dance saro aavde che kaka na lagan ma bov dance karse
Haa ho ♥️
Jay mataji kiranben ne masi ne Ghar na badha ne Kem cho badha
Jay mataji 🙏 એકદમ મજામાં તમે કેમ છો
Didi shivu have ghana lamba shabd bolva lagi che
Haa ho
તમારા ગામ નું નામ શું છે
રાણા વડવાળા