આવા સુદર અવાજ સાથે સુદર કપડાં સમાજ નો મોભો સચવાય એવા કપડાં કલાકારો ઈસ્ટેજ ઉપર જોવા મળે છે ત્યારે ગર્વ થી કહીએ છીએ કે સંસ્કૃતિ છે હજુ મારા દેસ માં ધન્ય છે આ બેન ના માત પિતાને
🙏જય હો માવતર ને કુખે જન્મ ધારણ કરી માવતર નુ નામ ઉજરુ કરી ને હરિ ૐ પરમાત્મા ના ભજન મોં સુર, સંગીત, ધર્મ, મર્યાદા, નુ પાલન કરતાં દીકરી બા ને વન્દન 🙏👍👌🌹🌹🌹💞👣👣❤️👏જય હો હરિ ૐ આદેશ
ખૂબ ખૂબ આભાર આ ભજન પર બેન તમને લાખ લાખ વંદન છે.હું મારા પોતાના મન ની વાત કરું તો ખાલી ને ખાલી સાઉન્ડ સિસ્ટમ હજી અપડેટ કરો result ખૂબ સારું વધારે મળશે તમારા સાચા સૂર ને બહાર અવવામજી . આદરથી 🙏
Khub saras bhajan gaay 6e ben dhanay 6e.aa ben.ane aemana maa.baap.ne ane temana pati ne..Maan maryada sachavine Ane apana Desh ni Sanskruti saathe dhanay 6e ben tamari vani ne🎉🎉🎉❤❤❤❤
આવા સુદર અવાજ સાથે સુદર કપડાં સમાજ નો મોભો સચવાય એવા કપડાં કલાકારો ઈસ્ટેજ ઉપર જોવા મળે છે ત્યારે ગર્વ થી કહીએ છીએ કે સંસ્કૃતિ છે હજુ મારા દેસ માં ધન્ય છે આ બેન ના માત પિતાને
જય gurudev
@@BharatisigarPatanBharati જય માતાજી
Super radhe radhe krishna ji ❤️ dhnyvad se ben ji ❤️
જય શ્રીકૃષ્ણ
ખુબ સરસ ગાય.છે.બેન..કયા.ગામના.સે
ધન્ય છે મા-બાપને જન્મ આપ્યો જે આટ લી મર્યાદા માં સે તેમને હ મારા ખૂબ અભીનાદ જય માં આશા પૂરા માં ગુપ તરફ થી❤
Ha bhai jay gurudev
Jay mataji
🙏જય હો માવતર ને કુખે જન્મ ધારણ કરી માવતર નુ નામ ઉજરુ કરી ને હરિ ૐ પરમાત્મા ના ભજન મોં સુર, સંગીત, ધર્મ, મર્યાદા, નુ પાલન કરતાં દીકરી બા ને વન્દન 🙏👍👌🌹🌹🌹💞👣👣❤️👏જય હો હરિ ૐ આદેશ
🌹 વાહ મારી બેન વાહ તમારી ગુરુ મુખ વાણીને ખૂબ ખૂબ ધન્યવાદ 🌹 જય શ્રી કૃષ્ણ
હા ભાઈ હા બહેન સપોર્ટ કરજો ભાઈ
હા ભાઈ બહેન સપોર્ટ કરજો ભાઈ
જેહોભજનભરોો🎉છેબબેન
સાચીવાત
હા બેન ખૂબ સરસ ગુરુ મુખી વાણી ભજન ગયું હતું 🎉જય હો સંતવાણી
બહું સરસ બેન
,જય માતાજીખરેખર જોરદાર વાણીતેમજતેમજ તમારી મર્યાદાને પણ ધન્યવાદ
ખુબ સુંદર ભજન. સાથે મર્યાદા પણ,🎉🎉😊,
ધન્ય છે આ બેન માતાપિતા એ આપેલ સંસ્કાર એમની મર્યાદાને કોટી કોટી વંદન આવા બેન માતા ને
જય gurudev
બહું સરસ, ભારતીબેન, જય ગુરુદેવ
ખુબ સરસ ખુબ સુંદર સરસ જાય ગુરુદેવ
ખૂબ જ સરસ, આ લાઈન માં આગળ તક આપવામા આવે તો પ્રગતિ થઈ શકે તેમ છે, બેસ્ટ ઓફ લક
Tamara ashivad bhai
વાહસરસબેન જયસીયારામ સતદેવીદાસ નીતાબેન પરબનાસાધુસરસ 🙏🙏
જય gurudev
ખુબ ખુબ અભિનંદન.બેન.તમને.અને.તમારા.મા.બાપ.ને.અને.તમારા.પતિ.ને.રામ.રામ
ખુબ સરસ અવાજ છે બેન તમારો ધન્ય ❤❤❤
ખૂબ ખૂબ આભાર આ ભજન પર બેન તમને લાખ લાખ વંદન છે.હું મારા પોતાના મન ની વાત કરું તો ખાલી ને ખાલી સાઉન્ડ સિસ્ટમ હજી અપડેટ કરો result ખૂબ સારું વધારે મળશે તમારા સાચા સૂર ને બહાર અવવામજી . આદરથી 🙏
જય માતાજી
ખૂબ abhinadan bhai
ભાઈ તમારી વાત સાચી છે
જય સદગુરુદેવ બેન બહુ જ સરસ સંતવાણી આવી જ રીતે ભજન સંભળાવતા રહો
જય gurudev ha ben
Satyugna આ બહેનને ખુબ ખુબ શુભેચ્છા.
સરસ અવાજ છે તમારી વાણીને કોટી કોટી વંદન
ખુબ સરસ વાણી, જય ગુરૂ મહારાજ 🙏🙏🚩🚩
સુપર ડુપર ખૂબ ખૂબ સુંદર મસ્ત નાઈસ એકદમ પરફેક્ટ કંપફેટેબલ
ગાનારા I ગાય છે, સાંભળનારા પણ ઘણા હોય છે પણ ભજનના સારને કેટલા સમજે છે અને અમલ કેટલા કરે છે?
સાચી વાત છે ભજન ગાવું સહેલું છે પણ જીવનમાં ઉતારવું અઘરું છે
आपकी बात परम सत्य है।भजन का मर्म ना भजनिक समझता है,ना भक्त समझते हैं।
સાચું
સુપર જય ગુરુદેવ
ખૂબ સુંદર... વાણી...
જય gurudev
जय गुरुदेव बहुत अच्छा भजन सुपर
જય શ્રીકૃષ્ણ ભગવાન ❤❤ખૂબ પ્રગતિ કરો બેન
મધુજી ચૌહાણ મોજુરૂ તરફથી ખૂબ સારું ભજન કરે 👏👏👏 એમના માતા પિતા એ તો શારા શંશકાર અપાયા છે ખૂબ અભીનંદન આપીએ છીએ ❤❤❤❤
હા ભાઈ તમારા આશીર્વાદ છે જય ગુરુદેવ
ભારત ની સાચી સંસ્કૃતિ
આ યુગ નાં પાનબાઇ🙏
જય ગુરુદેવ
જય ગુરૂ મારાજ .ખુબ સરસ વાણી
ધન્ય છે આપણા સાચા સંસ્કાર અને સંસ્કૃતિ ને 🙏
જય ગુરુદેવ
જય ગુરુદેવ ખુબજ પરગતી કરો બેન
Khub saras bhajan gaay 6e ben dhanay 6e.aa ben.ane aemana maa.baap.ne ane temana pati ne..Maan maryada sachavine Ane apana Desh ni Sanskruti saathe dhanay 6e ben tamari vani ne🎉🎉🎉❤❤❤❤
ખૂબ ખુબ abhinadan ભાઈ બહેન સ્પોટ કરવા બદલ આભાર ભાઈ જય ગુરુદેવ
ખુબ ધન્યવાદ તમારીલાજમયૉદાને
ધન્યવાદ બેન 🙏જય સીયારામ
खूब सरस भारतीबेन जय गुरुदेव
Dhanyvadbhajnik baine bija amna mata pitane jayshari ram
જય ગુરુદેવ
જય હો,, સાહેબ,, જય હો,, ખુબ જ સરસ સાહેબ,,,જય સિયારામ,,,🎉🎉🎉🎉🎉🎉
જય gurudev
ખૂબ ખુબ abhinadan bhai
ભારતી બેન ખુબ સરસ વાહ❤❤❤❤❤❤❤❤❤❤
જય gurudev
Majam ben
જયગુરૂમહરાજ જયબાબારી
Ha bharati ben tamari moj khub sundor avaj che ben khubaj paragati karo ben tamari maradayane vadan che ben
જય gurudev
ખુબ જ સરસ ગાયકી છે
માં ચામુંડા આપને સદાય સુખી રાખે..
ખૂબ સરસ અવાજ છે..વાહ..આગળ પ્રયાસ જાળવી રાખજો..બઈ આગળ વધશો એક દિવસ.. જય મોમાઈ ❤
જય gurudev
જય ગુરુ મહારાજ બેન ખૂબ પ્રગતિ કરો🙏🙏
જય mataji
❤@@BharatisigarPatanBharati
Khub saras
भारतीय संस्कृति से ओतप्रोत, मर्यादित। जय हो आपकी जय हो
Jay gurudev
જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની જય શ્રી સીતારામ રાધે શ્યામ સદગુરૂ દત્તાત્રેય ભગવાન શુભ દિપાવલી નુતન વર્ષાભિનંદન ૐ શાંતિ ૐ
જય gurudev
ખૂબજ સુંદર ગાયું છે બેન તમને ધન્ય છે જય સીતારામ જય ગુરુદેવ
જય gurudev
Jay ho mari pyari vahali ben
ભારતી બેન ખુબ સરસ નરેશ સલ્લા
ખૂબ સરસ ભજન ગુરૂ મુખી
જય સીયારામ સદગુરુ દેવાય નઃમ
સરસ બેન શ્રી ખૂબ સરસ ભજન
Jay gurudev
સુંદર અવાજ . મર્યાદા ને નમન
જય gurudev
Jay ho santvani
બહુજ સુંદર અવાજ છે પણ સાઉન્ડ સિસ્ટમ બરાબર નથી
સુપર ભજન
જય ગુરુદેવ
Khub sarar Ben tamari atli maryada ખરેખર આજ ઇજત કેવાય
જય gurudev
Jay Dwarkadhish jay murlidhar 🎉
Very Nice 🎉 સંતવાણી 🎤🎹🎧👌🌹
Khub saras 6e aa Bhajan
જય ગુરુદેવ
સાહેબ બંદગી 🙏🏻
સરસ 🙏જય માતાજી 👏
જય gurudev
જય ગુરુદેવ જય ગુરુદેવ બહેન ને ખુબ ખુબ અભિનંદન બહેન ના માવતર ને ખુબ ખુબ આભાર માન મર્યાદા સાચવીને ગુરુ વાણી મુખે થી સંભળાવી રહ્યા છે
જય ગુરુદેવ
વાહ ભાઈ વાહ મેસર ની બહુચર માતાજી નો જય હો અને બબારામ મહારાજ નો જય હો જય શ્રી બહુચર માતાજી મેસર
જય ગુરુદેવ
ખુબ સરસ.👍
જય ગુરૂ મહારાજ.🙏
Jay ho bhai
ખુબ સરસ મર્યાદા છે તેજ સાચુ જીવન કહેવાય
જય ગુરુદેવ
જય હો સંતવાણી ને ખુબ ખુબ અભિનંદન બહેન શ્રી ને🌹🌹
જય ગુરુદેવ
Aadesh Jay Baba ri Jay Ho discipline veri nice good voice shandar bhajan god bless you🎉🎉🎉🎉🎉
જય ગુરુદેવ
Jay shree Krishna radhe radhe radhe Krishna Jay mataji super bajhan very very so nice wah bana beautiful
ખૂબ ખૂબ અભિનંદન બેન ને 🎉🎉
Ha bhai
Jay gurudev
ખુબ જ સરસ વાણી અને એની સાથે વતૅન ખુબ જ જરૂરી છે.. આપણા ઉત્તર ગુજરાત માં આવી ભજનાનંદીઓની ખુબ જ જરૂર છે... સંતવાણી નો જય હો...જય ગુરુદેવ...
હા ભાઈ જય ગુરુદેવ એ તો તમારા આશીર્વાદ
બહુ સરસ ભજન સાથે સાથે મર્યાદા કહેવાનું, લખવાનું ઓછું પડે
જય gurudev
ખુબ ખુબ ધન્યવાદ બેનશ્રીને 🎉🎉
જય ગુરુદેવ
ખુબ સરસ ધન્યવાદ
ભારતી બેન ખુબજ પ્રગતી કરો
Jay gurudev sapot karajo
Jay ho guru dev
Dada ne marajaygurudev
વાહ, અસલી ભાવવાહી ભજન આ ગણાય, જેમાં સહજતા , સરળતા અને ભક્તિ નાં સાચાં દર્શન થાય છે,ખૂબજ સરસ જય ગુરુદેવ, પ્રહલાદભાઈ ઠક્કર ઊણવાલા થરા, બનાસકાંઠા,
ભાઈ તમારા આશીર્વાદ છે જય ગુરુદેવ 9924430124
સરસ...બેન
જય રામાપીર જયબાબારી🙏🙏 ૯
જય gurudev
જય ગુરુદેવ
ખુબ્ મીઠો મધુર રાગ . પાય લાગુ બેન્.
જય હો જય હો 🙏🙏
જય ગુરૂ મહારાજ બેન
ખુબ સરસ બેન તમારી મર્યાદાને તમારા માતા પિતા ને ધન્ય છે ખુબ આગળ વધો
ભાઈ તમારા આશિર્વાદ છે જય gurudev
ખુબ સરસ ધન્યવાદ અનુસૂયા બેન પટેલ
હા બેન તમારા આશીર્વાદ છે જય ગુરુદેવ
વાહ રે બેન તમારો અવાજ બહુ સરસ છે અને ભજન બહુ સરસ ગાયું 🎉❤❤
જય ગુરુદેવ
જય ગુરુ દેવ માહારાજની🙏
જય ગુરુદેવ
outstanding Bharatiya culture. Congrats to singing sister ! I like the most.
Jay gurudev
Khub saras ben Tamara ma બાપને અને તમારા ગુરૂજી ને good સંતવાણી ને
Ha bhai jay gurudev
સારુગાયુ❤
Jay Ho Guruji🎉🎉
સપ્રેમ સાહેબ બંદગી સાહેબ
Khub saras ben gay chhe
Patan koita જય gurudev
ધન્ય છે તારા માતા પિતા ને આને તારી બુદ્ધિ ને બેન લાખ લાખ અભિનંદન
જય gurudev
સુપર ડૂપર બહુ સરસ
ખુબ ખુબ અભિનંદન તમને બેન
ખુબ જ સુંદર બહેન
Jay gurudev
Jay gurudev
જય ગુરુ મહારાજ
જય gurudev
વાહ જમાવટ કરી નાખી 😮😮😮😮😮😮🎉🎉🎉🎉
જય gurudev
Har har Mahadev ❤❤❤❤
જય ગુરુદેવ
સનાતન ધર્મની જય હો બેનબા