Mor Taari Sonani Chanch [JAAN PRAYAAN] - Gujarati LaganGeet || પ્રાચીન લગ્નગીત ||
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Studio Sangeeta Presents - Mor Taari Sonani Chanch [JAAN PRAYAAN] - Gujarati LaganGeet || પ્રાચીન લગ્નગીત || મોર તારી સોનાની ચાંચ ||
#LaganGeet #MarriageSongs #Prachin #LagnaGeet #Gujarati
Song - Mor Taari Sonani Chaanch [JAAN PRAYAAN]
Singer - Lalita Ghodadra
Album - Prachin LaganGeeto
Lyrics - Traditional
Music - Shailesh - Utpal
Music Label - Studio Sangeeta
To Purchase Any Song -
WhatsApp on 9769900276
For Any Query - studiosangeeta_5465@yahoo.co.in
આપડી ભાતીગળ સંસ્કૃતિને કોટી કોટી વંદન 🙏🙏2025 માં પણ હજી એટલું જ પ્યારું લાગે છે આ ગીત❤❤
ખુબ સરસ લગ્નગીત, એકદમ ઓછા ઘોંઘાટ વાળા ગીતોનો સમય અદભુત લાગે છે, ગામડામાં લગ્નના દિવસો દરમ્યાન લગ્નગીતો રાત્રે ગાયને બધાને પતાસા વહેંચાય. ધન્ય છે એ સમયની યાદ થી મન રોમાંચિત થઈ જાય છે.🙏
Khub saras ben no avaj ane સાઉન્ડ khub saras che
ખૂબ સરસ બેટા આવા જૂના લગન ગીતો આ જમાના મો ગાનાર મળવું અશકય સે ભગવાન ખૂબ સુખી રાખે
સોના થી મઢાયેલ ઇતિહાસ ની ઝાંખી કરાવતું તથા ભાથીગળ સંસ્કૃતિ ને જીવંત કરતું લોકગીત(લગ્ન ગીત) ખુબ સુંદર રીતે ગાયું.... અદ્ભુત
આનો ભાવાર્થ શું થાય?
Khub Sundar rite Lalita ben e geet gayu che juni yaado taaji Thai mara saurashtra ni juni bhatigal sanskriti ni mithi moj aavi gai man prafulit Thai gayu .....abhar ben
🎉😅😅
😢@@VijayOk-xr5bh
વાહ લલિતાબેન વાહ સુપર હવે પછી આવા ગીત સાભળવા નય મળે એટલે સાચવી નેરાખવા
આવા લગ્ન ગીતો હવે સાંભળવા મુશકેલ છે મતલબ આવા લગ્ન ગીતો ભુલાઈ ગયા છે જય હિદ વંદેમાતરમ
વાહ લલિતા જી આ લગ્ન ગીત માટે બોલું એટલા શબ્દો ઓછા પડે તમારા જેવા કલાકારો ને દહે દિલ થી સન્માન કરું છું
❤❤❤❤❤❤
જય શ્રી કૃષ્ણ લલીતાબેન બહુંજ સરસ લગ્નગીત છે હજી નવાં નવાં લગ્ન ના ગીત લખીને મોકલશો મને વધારે આનંદ થશે વિનંતી થી
Very nice
Gujarati geet ni vat j alag hoy chhe maja j aviya kare
Lalita ben bahuj sunder rite gayu chhe.
Asankhya gujrati varraja na jan prayan aa geet thi thaya chhe.
Right
Khub saras ben 👍👍🙏🙏
Vah Lalita ben AAP hamesha aava madhur geet gata raho
Super voice🙏🙏🙏 Jay mataji 🙏🙏
અદભુત ભાતીગળ સંસ્કૃતિનો અનુભવ એટલે પ્રાચીન ગુજરાતી ગીતો....🙌🙌
વા વા❤😊😊
ધન્ય સે આવા કલાકારો ને..વાહ,,👌
વાહ સુપર ગીત હો બેન
વાહ બેન
😅
Supar song khubaj game chhe mane ❤ nice good luck
મારા માટે આ સોનુ છે હો ભાઈ!!!!!!!!!👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
સુપર લગ્ન્ન ગીત
Tamaro voice wonderful chhe
Lalita ji
Amone khub j game che
ધન્ય છે આવા કલાકારો ને જેમને આવા ગીતો ગાય ને આપણી સંસ્કૃતિ અને લોકગીતો ને સજીવન રાખ્યા છે....
😷😷😷😷
👍🏻👍🏻🥰🥰
Rajeshbhai
On
Gig8888
Jayho dhanya che ben tamne khub sharash git gayu che
New song✖️
Old Lagan Geet ✅
આવા ગીતોથી આપણી પ્રાચીન પરંપરા સચવાયેલી રહે છે
ખૂબ સરસ લગ્ન ગીત છે.
Wah mojj aavi gy..💓😍
ગુજરાતી ગીત ની તો વાત જ ન થાય આખુ દરશય આખ સામે આખો દેખાય 😊😊😊😇😇
ખૂબ જ સુંદર ગીત
🥰🥰❤❤👌👌ગુજરાતી લગ્ન ગીત vah vah vah
આપણી સંસ્કૃતિ , આપણી ઓળખ .. ગુજરતી લોક ગીતો❤️ ખુબજ સરસ લગ્ન ગીત છે..❤️
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Jay ho 🙏🏻 jay ho 🙏🏻 jay ho🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Wah lalita ben khub saras geet gayu se.
વાહ લલિતા બેન સરસ ગાયુ છે
જોરદાર અવાજ છે...અને આ ગીત મેં કેટલીય વાર સાંભળું છું તો પણ વધારે સંભાળવું ગમે છે
Sem 👍🏻👍🏻
Vary Nice
Vah su avaj che ben no 🙏🙏
Kub saras lalitaben tamro avaj
Haa maru gujrat jay jay garvi gujrat ❤️🙏
Superb ❤🎉
Khub khub abhinandan ❤❤
Jordar lagan git👌👏👌
Good❤🎉😅
Ha moj gujrat ni
Supar song
This Is My One Of The Most Favourite Song.
Ha mojjj
My favourite song ❤🎉 moj padi gy song sambhli ne 😮
Bahut shandaar.... GUJRATI music best and best
સુપર
ખુબ જ સુંદર 🙏🙌
જય હો
ખુબ ખુબ સુંદર લગ્ન ગીત ▶️ ગુજરાત નુ ગૌરવ
આવા ગીતો અત્યાર ના જમાના ક્યાંય નહીં મળે 😢😢
સરસ
Vahh Lalitaben. Very Nice and Heart Toching Song....
Ha moj
Very nice mem and beautiful song thenks......
Wah
વાહ
આ આપણી સંસ્ક્રુતિ છે પણ હવે તો ડીજે
Supar
Jordar
Dhanya se apdi gujrati dhara ne k avi shanskruti ma apde siye
જય ઠાકર મોજ
Mst
Vah super song 👌👌👌
વાહ વાહ
ખુબ સરસ
🙏🙏🙏🙏🙏🙏
આવા ગીત થી આપણી પ્રાચીન પરંપરા જળવાઈ છે
અદ્ભુત... Very nice voice..
👌👌💐💐💐🙏
👌👌🌺
Superb lalitaben
💯💯💯
Gujarati git ni vat j alag chhe
Super song 💐💐🌹🌹💮🌷🌺🥀🌸🏵️🌻🌼
Khubaj Sundar 🙏🙏
Aa. Jaan. Kaya. Game. Javani. Che. To. Amne. Jaan. Nu. Adress. Ni. Khabar. Pade.
Waw....😇🤗🤗 voies🎼🎧🎧
Vah sister.....nice voice super hit song...👌👌...🥳🥳
Very good 👍👍👍👍
Nyc geet
Vah❤
Very nice 👌👌👌👌
Ve👌👌👌
ખુબ સરસ ગીત છે એનાથી પણ સરસ અવાજ છે
Ffjjhgghjj
Weejrruruturu
Super
Lalita ji super voice🙏🙏
Achha gavo isase
Sundar song
jordar 👌👌👌👌💖👏👏vah maru fevret che tekyu sooooooo mhac 😊
Jordarrrrrr song
Lalitaben godidra
मस्त 👍🔥
હવે ક્યાં સાંભળવા મળે છે આવા લોકગીતો 😔😔
ખુબજ સરસ 👌
My fevarit song ....
Superb
બહુજ સુંદર અવાજ ❤❤❤👌👌👌
હા મારૂ ગુજરાત હા
આ સમયે છે
Lalita ji vah👍👍👍
Wah... Very nice