Unche Re Dungariye Aayuna Besana |Bhagavatino Bheliyo-2 | Khimji Bharvad

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 210

  • @chiragtarsariyaofficial2382
    @chiragtarsariyaofficial2382 2 года назад +24

    ઉંચે રે ડુંગરીએ આઇયું ના બેસણા
    માડી જોને નીચે રે નદીયું કેરા નીર
    ખમકારી રે ખોડલ માવડી રે
    ખોડિયાર વેલેરી કરો ને મારી વાર
    માડી તમે વેલેરી કરો ને મારી વાર
    નવઘણ દળ લઈને હાલિયો
    માડી એની આગળ દરીયો અપરંપાર
    મોજા ઉછળે રે
    મારગ સૂજે રે નઈ
    ખોડિયાર વેલેરી કરો ને મારી વાર
    માડી તમે વેલેરી કરોને મારી વાર
    નવઘણ આવ્યો વરૂડીના નેહડે
    નેજાળીને કરતા રે જોડીને લાગ્યો પાય
    વારણા લીધા હો રે
    આશીષ દીધા હો રે
    ભગવતી તમે પૂરી રે કરોને મારી આશ
    માડી તમે પૂરી રે કરોને મારી આશ
    પાછા વાળો નવઘણ ધોડલા
    શૂરવીર પાછી રે જાજો સીંધ ની માય
    આંગણે પધારો હો રે
    જમવા પધારો હો રે
    વીરા તને વિનવે વરૂડી ચારણ માત
    નવઘણ વિનવે વરૂડી ચારણ માત
    નવઘણ આવ્યો નેહડે
    કૃપાળીએ ક્ટક ને જમાડા કુલ્ડી માય
    ચકલી બની કાળી રે
    ભાલે બીરાજી રે
    પીઠડ હવે મારગ દિયોને સમદર માય
    માડી તમે મારગ દિયોને સમદર માય
    સુમરાને માર્યો માઇએ સીંધમા
    માડી તમે ઇતારીયો ભૂમી કેરો ભાર
    જાહલને છોડાવી રે
    બેનડી છોડાવી રે
    માડી તમે રાખી મારા સોરઠની લાજ
    ખોડીયાર આજ રાખી નવઘણ ની જોને લાજ
    મંગા ચારણે ગાયો માનો ભેળિયો
    દયાળી આજ રાખી ચારણ કેરી લાજ
    ગુણલા ગાવુ રે હો
    શીષને જુકાવું રે
    ભેલીયા વાળી સંકટ રે વેળાએ કરજો સાંઈ
    ભગવતી તમે વેલેરી કરોને મારી વાર
    માડી તમે વેલેરી કરો ને મારી વાર
    ( ટાઈપિંગ માં ભુલ હોય તો જણાવશો જી...🙏)

  • @GAMER-mk1ki
    @GAMER-mk1ki 5 лет назад +15

    વાહ ભાઈ વાહ જય હો માં ખોડીયાર જય હો આઈ
    મોગલ (ખીમજીભાઈ ભરવાડ તમારી અવાજમાં માં નો વાસ છે. તો આવા સુંદર અને સંસ્કાર પ્રોગ્રામ બનાવા માટે નમ્ર વિનંતી છે)

  • @npcmagenta2117
    @npcmagenta2117 3 года назад +4

    મને ભેડીયા આરદાસ બહુજ ગમે
    પણ હૈયે બહુ ઓછા વસે
    મારે હૈયે વસી ગયેલ ભેડીયો
    ખમજી ભાઈ ને મારા ઝાઝા
    🙏 જય મોમાઈ 🙏

  • @oceanapps3994
    @oceanapps3994 2 года назад +1

    Vahh moj karavi didhi 👌

  • @n-anek1054
    @n-anek1054 3 года назад +6

    સુપર
    जिंदगी एक बार मिलती है
    बिल्कुल गलत है
    सिर्फ मौत एक बार मिलती है
    जिंदगी हर रोज मिलती है
    बस आपकी तरा जीना आना चाहिए मित्र
    જય માતાજી

  • @ranjitbhutiya7775
    @ranjitbhutiya7775 3 года назад +4

    Vah moj vah

  • @bambhaniyaajitajitbambhani6746
    @bambhaniyaajitajitbambhani6746 3 года назад +5

    🙏જય માતાજી માં. કુળદેવી 🙏

  • @samrudhhsantvani3870
    @samrudhhsantvani3870 2 года назад +2

    Aaa j git mathurbhai kanjariya na avaj ma sambhrva mate amari channel ni mulakat lo 😍

  • @h.d.bharwad2624
    @h.d.bharwad2624 4 года назад +5

    જય હો માં ભગવતી તમારી જય જય કાર હો માં

  • @HardikPatel-hb9lo
    @HardikPatel-hb9lo 5 лет назад +3

    Ha moj ha

  • @dharmeshbharvad6409
    @dharmeshbharvad6409 5 лет назад +6

    Ha mara samaj nu gharenu ha

  • @princehitcharanvlogs
    @princehitcharanvlogs 7 лет назад +17

    jai... khodiyar
    super... aahi no Bheliyo..
    jai matadi

  • @karansumbad2940
    @karansumbad2940 3 года назад +2

    Jay ho khimji bhai

  • @aniljagatia7338
    @aniljagatia7338 5 лет назад +3

    Khamma khamma Maa Aavad na.

  • @bambudiaharshad4272
    @bambudiaharshad4272 7 лет назад +3

    Jordar kalakar. bhedio to ma khodalno. Jay Jay Jay khodal

  • @v_kdigital9064
    @v_kdigital9064 4 года назад +7

    Jay shree khodiyar maa 🙏 🙏

  • @oceanapps3994
    @oceanapps3994 4 года назад +1

    Ha moj 2021 😎🙏

  • @mehulrajalgotarofficial
    @mehulrajalgotarofficial 3 года назад +2

    Jay ho

  • @bharatbharwad9161
    @bharatbharwad9161 8 лет назад +13

    Nice bhajan khimji bharwad

  • @akthakor743
    @akthakor743 Год назад

    🙏આઈ ભગવતી માં ખોડલ🙇💫🌍✨

  • @mavjiluhar540
    @mavjiluhar540 2 года назад +14

    અતિ ખુબ સરસ ખીમજીભાઈ બહુ સરસ રીતે ઉંચા અવાજે માતાજી નો ભેળીયો ગાયો છે ખુબ ખુબ ધન્યવાદ જય હો

  • @dharmeshpatel9465
    @dharmeshpatel9465 7 лет назад +12

    વાહ ખીમજી ભાઈ તમારા ભજન ના ભડાકા તો બાકી કેવા પડે......સાભળતાજ રહો એવા..... હો...વાલા

  • @Dhruvilnakumstudio
    @Dhruvilnakumstudio 3 года назад +1

    bag Khimji bhai

  • @harishankarshrimali7865
    @harishankarshrimali7865 3 года назад +1

    Superb

  • @arajanmodhavadiya5321
    @arajanmodhavadiya5321 5 лет назад +3

    Jay somnath dada mahadev jay aaval maa jay mahakal mahadev jay somesvar parvati maa jay tanot aaval maa jay kedarnath bapa ji jay shidhesvar mahadev jay timbala vari jay somnath jay rohi shala vari aaval maa jay kailash mahadev jay liral dham jay nathraj jay kuldevi jay higalaj maa jay somnath dada mara isvar jay dhan laxmi narayan jay bhav bhav na dukh bhaganara bhavanath ji om namah shivai om namah parvate pate har har mahade🙏🙏🙏

    • @p.mbambharoliya9730
      @p.mbambharoliya9730 Год назад

      વ વશ વવશશવ્મવવલષવશવ્મષવલષવ સ્વ લષવવશ્કશશવ

  • @ilabharatpatel4303
    @ilabharatpatel4303 5 лет назад +5

    Jay Maa Bhagvati Khodiyar Maa 🙏

  • @fuleshdesai9291
    @fuleshdesai9291 6 лет назад +4

    jay ho

  • @ollbgminewgaming60
    @ollbgminewgaming60 Год назад

    Ha moj abi

  • @GopalBharwad-w6u
    @GopalBharwad-w6u 5 лет назад +2

    અાઈ શ્રી ખોડીયાર માં 🙏🙏🙏🙏🙏🙏🦁🦁🦁🦁🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pinjar_5142
    @pinjar_5142 3 года назад +1

    જય હો સંતવાણી

  • @BharatbhaiBajaniya
    @BharatbhaiBajaniya 3 года назад +4

    જય માં ખોડીયાર માતાજી 🙏🙏

  • @parmar.shailesh5093
    @parmar.shailesh5093 6 лет назад +7

    Bhale moj bhale . Jay maa.khodiyar.

  • @hareshgoyani2808
    @hareshgoyani2808 3 года назад +1

    Jay khodiyarrrrrrr

  • @shaileshparmar8504
    @shaileshparmar8504 2 года назад +3

    🙏Jay mataji🙏

  • @hareshgoyani2808
    @hareshgoyani2808 3 года назад +3

    Jay ma bhgvtiiiii

  • @Anand_Muchhal
    @Anand_Muchhal 3 года назад +2

    🙏🏻🙏🏻🙏🏻જય માં ખોડિયાર 🙏🏻🙏🏻🙏🏻

  • @AshokBharvad5185
    @AshokBharvad5185 2 года назад +2

    *jay ma khodal❤️🙏

  • @vijaymistry253
    @vijaymistry253 5 лет назад +3

    ખોડલ ખમકરી.બાપુ બાપુ.મોજ મોજ. ખીમજીકાકા.જય માતાજી.

  • @mr.solanki3744
    @mr.solanki3744 5 лет назад +7

    JAY Ho Maa Khamkari aai Khodiyar .......🙏🙏🙏🙏🙏

  • @vijaykotvadi4879
    @vijaykotvadi4879 3 года назад +5

    🙏🙏🙏

  • @laluzankhar611
    @laluzankhar611 4 года назад +2

    Jay mogal

  • @lionofgujrat7723
    @lionofgujrat7723 7 лет назад +5

    Jay khodal
    wah maldhario na Kaviraj khimji bhai

  • @Ridhamkava2016
    @Ridhamkava2016 3 года назад +2

    Jaji khamma mari maa khodiyar ne

  • @vadhelvira8095
    @vadhelvira8095 4 года назад +2

    Super Super

  • @bhanubharwad3136
    @bhanubharwad3136 7 лет назад +11

    ha moj ha

  • @pintubharwad2793
    @pintubharwad2793 5 лет назад +3

    Super

  • @rambhaikarmur1353
    @rambhaikarmur1353 Год назад

    બોલ સરસ ગાયુ ઘનય વાદ

  • @dhamasapra3073
    @dhamasapra3073 5 лет назад +6

    Jay.maa. Khodal

  • @Ast4rGaming
    @Ast4rGaming 3 года назад +2

    જય માં ખોડીયાર🙏🏻🙏🏻🙏🏻

  • @sorapjithakor144
    @sorapjithakor144 2 года назад +1

    જય ગુરુદેવ

  • @bharatgoswami819
    @bharatgoswami819 6 лет назад +3

    Jay khodir maa

  • @parmar.shailesh5093
    @parmar.shailesh5093 6 лет назад +5

    Ha moj haaaa.

    • @vijaymistry253
      @vijaymistry253 5 лет назад +1

      વાહ વાહ. જય માતાજી

  • @jiorjio7327
    @jiorjio7327 7 лет назад +5

    supar

  • @ranjitrajput584
    @ranjitrajput584 2 года назад +1

    1 keshat juni Hati anu name ni khbar par garba hata ambe mana thodu yad se je lakhi apu koi goti aapo dhire dhire motor hako marabhi motar Maa bethi Mari Gabbar Wali Maa
    Gayak khimji bharvad

  • @hiteshjadav490
    @hiteshjadav490 8 лет назад +14

    super song

  • @sagrambhai8245
    @sagrambhai8245 7 лет назад +5

    હા મામા ની મોજ હા

  • @jaykumarbrahambhatt7814
    @jaykumarbrahambhatt7814 6 лет назад +3

    Jay ho maa khodal

  • @bhadjachintan8839
    @bhadjachintan8839 9 лет назад +11

    jay maaa khodiyar jai ho

  • @rohitsheldiya6902
    @rohitsheldiya6902 Год назад

    Jay MAA KHODAL 🙏

  • @gagjibhaibharvad599
    @gagjibhaibharvad599 6 лет назад +2

    હા ડાંગર પરિવાર હા

  • @vaghelasatishvaghelasatish74
    @vaghelasatishvaghelasatish74 7 лет назад +7

    JAY KHODIYAR MAA

  • @gitabensonisinger.886
    @gitabensonisinger.886 4 года назад +3

    Jay mataji

  • @shayonastudio1367
    @shayonastudio1367 4 года назад +2

    best

  • @vijayahirbalai1463
    @vijayahirbalai1463 6 лет назад +2

    Bapo bapo

  • @palarayka9326
    @palarayka9326 5 месяцев назад +1

    જય માં 🐊 ખોડીયાર

  • @bhaveshvakatar8089
    @bhaveshvakatar8089 6 лет назад +2

    Jay Ho khodal

  • @subhashbhaimajubhaibhabhor315
    @subhashbhaimajubhaibhabhor315 Год назад

    Jai mata di

  • @chudasamadinesh3520
    @chudasamadinesh3520 2 года назад +4

    જય માં ખોડિયાર 🐊🐊🐊🐊🐊

  • @sandipmakwanasandipmakwana9687

    Jay Khodiyaar Maa

  • @ajaythunga8392
    @ajaythunga8392 5 лет назад +1

    🎵🎵👌ha m0j ha 🎵🎵

  • @todiyajagotodiyajago2052
    @todiyajagotodiyajago2052 5 лет назад +2

    ha bhai ha

  • @arunanayak4532
    @arunanayak4532 4 года назад +2

    Nice

  • @superkingsurya7657
    @superkingsurya7657 3 года назад +16

    જય માઁ ખોડલ 🙏

  • @lakhabanasathe7789
    @lakhabanasathe7789 3 года назад +2

    👍🙏🙏🙏🙏🙏🏼👍🏽

  • @hareshbhaikalthiya8646
    @hareshbhaikalthiya8646 5 лет назад +1

    જયરણશોડરાય

  • @rahulparmar2602
    @rahulparmar2602 4 месяца назад

    I MAA 🙏🌏♥️

  • @hareshbhaikalthiya8646
    @hareshbhaikalthiya8646 5 лет назад +1

    જયખોડીયામા

  • @જયદિપભાઈજયદિપભાઈ

    જય ખોડીયાર માં જય વરુડી આય

  • @vitthalsusra8542
    @vitthalsusra8542 5 лет назад +1

    🙏Jay ho maa khodiyar🙏

  • @maheshgoti2441
    @maheshgoti2441 6 лет назад +3

    Jay ma khoodal

  • @જોગીકેદિવાને

    Nice song...
    Jâý ķhőďîýáŕ mãã..

  • @navaghanbharavad9097
    @navaghanbharavad9097 Год назад +7

    માં 🙏

  • @dalsukhbhaigoklani2131
    @dalsukhbhaigoklani2131 8 лет назад +6

    ઘણી સરસ વાણી

  • @bmbambab.mbamba3969
    @bmbambab.mbamba3969 6 лет назад +18

    ખોડીયાર નુ ખોટું નહીં ખોટા ની ખોડીયાર નય જય મા ખોડીયાર

  • @bharvadjaydip7894
    @bharvadjaydip7894 7 лет назад +3

    jay matagi

  • @gopalkhit9847
    @gopalkhit9847 7 лет назад +2

    Ha maldhari samaj ha

  • @vijayrathod8478
    @vijayrathod8478 2 года назад +2

    આઈ શ્રી ખોડિયાર માં...

  • @jituvasiya5498
    @jituvasiya5498 4 года назад +2

    જય માં ખોડીયાર માં

  • @jaymasonaljonpura6515
    @jaymasonaljonpura6515 8 лет назад +10

    jay ma khodiyar

  • @nareshvaghela1439
    @nareshvaghela1439 4 года назад +3

    Jay khodal dham

  • @bharatgoswami819
    @bharatgoswami819 6 лет назад +1

    very very nice sgo

  • @ADzapda
    @ADzapda 5 лет назад +2

    Vada. Ful

  • @yuvrajofficial0118
    @yuvrajofficial0118 5 лет назад +1

    Ha moi ha

  • @parmarbharat1801
    @parmarbharat1801 8 лет назад +12

    jay khodiyar

  • @VijayVijay-oi3de
    @VijayVijay-oi3de 3 года назад +1

    હે....મા....ખોઙલ

  • @kanjichauhan4363
    @kanjichauhan4363 Год назад

    Aa ful vidiyo muko

  • @vbpatel111
    @vbpatel111 4 года назад +3

    જય શ્રી માઁ ખોડીયાર

  • @nimeshvagheianimeshvagheia2541
    @nimeshvagheianimeshvagheia2541 4 года назад +7

    Nimesh Vagheia

  • @VijayVijay-oi3de
    @VijayVijay-oi3de 4 года назад +17

    ખુબ સુંદર,,, જય ખોડિયાર માં

    • @vishalsorathiya7385
      @vishalsorathiya7385 3 года назад

      00⁰⁰⁰00⁰⁰⁰00⁰⁰000⁰0

    • @dilipbhaisatola9102
      @dilipbhaisatola9102 2 года назад

      , હરદથણજઢબફષમશઞટઢણતહ@@vishalsorathiya7385

  • @narshinakum2485
    @narshinakum2485 7 лет назад +2

    Jai shri khodiyar maa