ગુજરાતનો ગોપાલ: ગાયો અને ખેડૂતો માટે છોડી દીધો હીરાનો કરોડોનો ધંધો | Hu Chhu Gujarati

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 796

  • @abj3985
    @abj3985 4 года назад +29

    વાહ ગોપાલભાઇ આપના જેવા યુવાનો નો ગૌપ્રેમ જોઇને આનંદ થયો આપનુ ઉત્કૃષ્ટ કાયૅ વંદનીય છે. ભવિષ્યમા આપના માગૅદશૅનની જરૂર પડે તો સહકાર આપવા વિનંતી અસ્તુ.🙏

  • @kc3206
    @kc3206 4 года назад +27

    ખુબ સરસ , જય ગાય માતા અને વિડીયો બનાવનાર તેમજ ગોપાલભાઈને ધન્યવાદ ,🙏🙏🙏

    • @kailashpatel6776
      @kailashpatel6776 2 года назад

      Y
      . .
      . Po 0😱😕😕😕😕😈😔😡😨

  • @dipsangparmar1299
    @dipsangparmar1299 4 года назад +35

    કૃષ્ણ ને આપણે જોયા નહોતા.વાતો જ સાંભળી હતી. આજે રૂબરૂ ગીતા જેવું ગૌ ગ્યાન સાંભળવા મળ્યું . ધન્ય આપની જનેતા ને અતિ ઉત્તમ સંસ્કારોનુ સિંચન કરવા બદલ સહે દિલ સે ધન્ય વાદ.ગોપાલ જી!!

  • @bhagwandasbhojani7312
    @bhagwandasbhojani7312 4 года назад +4

    ગોપાલ ભાઈ ને મારા વંદન છે. જય શ્રી કૃષ્ણા. તમે ખુબ જ સારો માર્ગ લોકો માટે ચિંધ્યો છે .

  • @DasharathGalvadiyacdi
    @DasharathGalvadiyacdi 3 года назад +39

    દરેક હિંદુના ઘેર એક ગાયનું પાલન થવું જરૂરી છે.

    • @jphada8503
      @jphada8503 2 года назад +4

      ગોશાળા નહીં કોઈ ઉપાય
      એક હિન્દુ એક ગાય🚩🚩🚩

  • @રાજામોમાઈ-ઙ6છ
    @રાજામોમાઈ-ઙ6છ 4 года назад +22

    આજે ઘરે ઘરે એક ગોપાલ ભાઈ સુતરીયાની જરૂર છે ...
    🙏જય ગૌ માતા જય ગોપાલ🙏

  • @jyotsnatandel7782
    @jyotsnatandel7782 5 лет назад +30

    શું આપની સંસ્થા માં મને સવા કારવાની તક માળી શકે ખરી ગોપાલભાઈ.... 🙏🙏

  • @nilusrasoi
    @nilusrasoi 4 года назад +57

    ગોપાલ ભાઈ ...ખુબ ખુબ સરસ , પ્રણામ 🙏 , જય ગાય માતા 🙏

    • @laljismundhva997
      @laljismundhva997 4 года назад +1

      Nilu's Rasoi જય શ્રી કૃષ્ણ

    • @khedutpay1540
      @khedutpay1540 4 года назад

      ખેડૂત પોતાના જીવનમાં ખેતી એક જીવન છે એવા વિચાર સાથે પોતે પગ ભર થાય.
      #khedutpay #kheti
      ruclips.net/video/ZfFXa_kmPEM/видео.html

    • @pragjibhaimania5866
      @pragjibhaimania5866 3 года назад

      Fine zGopalbhai

    • @bhavnapatel2719
      @bhavnapatel2719 3 года назад

      બહુ સારું કામ કરે છે

    • @aminreddypatil9747
      @aminreddypatil9747 3 года назад

      @@laljismundhva997 gwedeuii

  • @lrtandelsosrt8137
    @lrtandelsosrt8137 4 года назад +17

    ખુબ જ સુંદર દિશા સાથે સુંદર પ્રયાસ!
    અભિનંદન ...
    વંદે ભારત!

    • @krisanabensaravani6441
      @krisanabensaravani6441 4 года назад +2

      ગોપાલ ભાઈ| તમારી ગંવસાળા કાયા આવિસે તે અને તમારો મોબાયલ નંબર મોકછો તમને મારા ખુબ ખુબ અભીનંદન ગૈવ માતા અમારી માછે

  • @pravinhirpara6339
    @pravinhirpara6339 4 года назад +8

    વાહ ગોપાલભભાઇ તમને ખુભ ખુબ ધન્ય વાદ👍👍👍🙏

    • @girishthakar1561
      @girishthakar1561 3 года назад +1

      बहुत अद्भुत कामछे,आपनुंं, आप नुनाम
      सार्थक करयु छे,
      झयगौपालहरी

    • @vidhyakoradiya8724
      @vidhyakoradiya8724 2 года назад

      મને ગૌમાતાની સેવા કરવી છે તો હુ શુ કરવુ

  • @rajupatel1094
    @rajupatel1094 5 лет назад +50

    શુભેચ્છાઓ સાથે, જય શ્રીકૃષ્ણ 👍👍

  • @ranjitmundhava6548
    @ranjitmundhava6548 4 года назад +22

    ભારત મા આવા 50// ટકા લોકો હોત તો ગુજરાત બચીજાત જય ગૌ માતા

    • @khedutpay1540
      @khedutpay1540 4 года назад

      ખેડૂત પોતાના જીવનમાં ખેતી એક જીવન છે એવા વિચાર સાથે પોતે પગ ભર થાય.
      #khedutpay #kheti
      ruclips.net/video/ZfFXa_kmPEM/видео.html

  • @DineshYadav-fb8uq
    @DineshYadav-fb8uq 4 года назад +25

    ગોપાલ ભાઈ નમસ્કાર ખરેખર આપના નામ જેવા જ ગુણ આપનામાં છે ભગવાન તમને ખૂબ ખૂબ શક્તિ આપે એવી અભિલાષા

  • @vijaygoswami8945
    @vijaygoswami8945 3 года назад +1

    ગોપાલભાઈ ,આટલું બધું સંશોધન કરી ને જે માહિતી આપી એ બદલ આપને ખુબ ખુબ વંદન ,જય ગૌ માતા.

  • @ronakvasoya1
    @ronakvasoya1 4 года назад +10

    I salute you Gopal bhai...you are doing such extraordinary work for conserve Gir cow as well as Indian tradition and try to back our youths to walk on our Vedas.

  • @jayeshtrasadiya6841
    @jayeshtrasadiya6841 5 лет назад +48

    મિત્રો ને મારી વિનંતી છે તમે તમારા ઘેર રોજ ગાના ના ઘી નો દીવો કરો તોય રાષ્ટ્ર માટે ઘણું બધું યોગદાન છે.

  • @zalaasoksih6520
    @zalaasoksih6520 5 лет назад +87

    મારૂ પણ આ જ રીતે ગૌશાળા બનાવા નુ સપનુ છે Good wark of you

  • @Khodiyar_Organic_Farm_House_
    @Khodiyar_Organic_Farm_House_ 4 года назад

    Khub Sara's

  • @ajayagarwal949
    @ajayagarwal949 4 года назад +5

    गोपाल भाइ से व्यक्तिगत मिला हूं
    अलग अनुभूति हैं गोपाल भाई
    आज के समय मे इतना करना अद्भुत है
    आप रियल हीरो हो गोपाल भाइ
    वन्देमातरम

  • @natubhaisolanki5337
    @natubhaisolanki5337 4 года назад +4

    ખુબ ખુબ સરચ હુ રૂબરૂ મળીશ

  • @patelpower3579
    @patelpower3579 4 года назад +4

    Gopal bhai dil jiti lidhu tame maru pan tamara karvanu jevu j Dream 6 pan 😌.
    Boj khusi thayA joyne🙂🙂

  • @jaysonal9500
    @jaysonal9500 3 года назад +1

    જય દ્વારકાધીશ ગોપાલભાઈ

  • @natvarlalbhalala3409
    @natvarlalbhalala3409 5 лет назад +14

    જય ગોપાલ ગોપાલ ખુબસરસ વિડીયો પણ સંગીત વધુછે તમારો અવાજ દબાય છે, તેને વિસે આપનું ધ્યાન દોરુછુ ,અદ્ભુત જાણકારી બદલ ખુબ ખુબ અભિનંદન,જય ગૌપાલક ગોપાલ.

  • @JituGoswami-zm3oy
    @JituGoswami-zm3oy 3 года назад

    Khub saras Gopalbhai.... ..aapdi.... Bharatiya... Sanskruti ne..... Pachi.... Lavava Badal..... Dhanyavaad....
    Har Har Mahadev 🙏🙏

  • @chandansirvi2226
    @chandansirvi2226 4 года назад +1

    વંદે ગૌ માતરમ્ અતિ સુંદર કર્ણ પ્રિય
    ગૌ સેવા એજ સાચી રાષ્ટ્ર સેવા છે
    ખૂબ ખૂબ સાધુવાદ ઓમ

  • @hig1565
    @hig1565 4 года назад +1

    ગુજરાત નું ગૌરવ એટલે ગોપાલ ભાઈ🙏🙏કોટી કોટી વંદન

  • @shubhhub
    @shubhhub 3 года назад +1

    ખૂબ સરસ ગોપાલભાઈ

  • @jadavkiritsinh1254
    @jadavkiritsinh1254 5 месяцев назад

    ગોપાલ ભાઇ ને ખુબ ખુબ વંદન
    તમે ખરેખર ઋષિ સંસ્કૃતિ ને બેઠી કરવા નો પ્રયત્ન કર્યો છે

  • @Hello_brother_01
    @Hello_brother_01 2 года назад +1

    Super nice work

  • @Tiger_abhi_jinda_hai..
    @Tiger_abhi_jinda_hai.. 3 года назад

    Khub saras gopal bhai 👍👍

  • @patelrahul5937
    @patelrahul5937 4 года назад

    દીલ થી સલામ છે આવા ગુજરાતી ને

  • @bhavsinhsolanki9425
    @bhavsinhsolanki9425 4 года назад +1

    વાહ મોજ આવી ગઇ 🙏🙏🙏

  • @arunjoshi1414
    @arunjoshi1414 4 года назад +2

    સરસ અદભૂત સુન્દર ગૌસેવા જય શ્રી કૃષ્ણ ભગવાન

  • @hamirbharwad355
    @hamirbharwad355 4 года назад +3

    ગોપાલ ભાઇ તમે જે કાર્ય કરો છો એ બરાબર છે પણ એવુ પણ કાર્ય કરો કે ગૌ હત્યા બંધ થય જાય અને ગાય માતા રાષ્ટ્રીય ગાય માતા જાહેર થાય તો ગૌ હત્યા બંધ થાય 🙏🏻🙏🏻🙏🏻🙏🏾

  • @jamod.ritul.navalbhai8803
    @jamod.ritul.navalbhai8803 4 года назад

    જયગૌઉ. માતા. ગોપાલ. ભાઈ. તમને. વંદન

  • @Official_T.N.Khatana
    @Official_T.N.Khatana 2 года назад +2

    એક દમ અદભુત દૃશ્યો છે 🙏🙏 રાજીવ દિક્ષિત જી ને સાંભળવા વિનંતી છે 🙏🙏

  • @maheshdesai67
    @maheshdesai67 4 года назад +4

    ખુબજ સરસ કામ કરી રહ્યા છો.
    Jai Hind

    • @khedutpay1540
      @khedutpay1540 4 года назад

      ખેડૂત પોતાના જીવનમાં ખેતી એક જીવન છે એવા વિચાર સાથે પોતે પગ ભર થાય.
      #khedutpay #kheti
      ruclips.net/video/ZfFXa_kmPEM/видео.html

  • @girishthakar1561
    @girishthakar1561 3 года назад +1

    गोपाल भाई,
    जय गोपाल कृष्ण हरी

  • @Sanjaykumar-ph9wr
    @Sanjaykumar-ph9wr 4 года назад +1

    ખુબજ ઉચ્ચ વિચારો છે આપના...આપને કોટી કોટી વંદન..🙏🙏🙏

  • @Dhaval_3838
    @Dhaval_3838 3 года назад

    ગોપાલ ભાઈ તમારો ખુબ ખુબ આભાર. તમે જો ગૌ સેવા તરફ માણસો ને ધ્યાન દેવા નું અને તેના થી થતી ખેતી વિશે આવી ને આવી જાણકારી આપતા રેસો તો.. હાલ મા જે ગાયો ના દૂધ ખાય ખાય ને ઘરે થી છોડી મૂકે તેમાં ઘણો સુધારો આવી જશે અને તેના થી થતી ગૌ હત્યા મા પણ સુધારો થશે... 🙏🏻 જય મુરલીધર 🙏🏻
    ગૌ સેવા એજ પ્રભુ સેવા
    અને
    માનવ સેવા એજ પ્રભુ સેવા
    🙏🏻🙏🏻

  • @dwarkesh8057
    @dwarkesh8057 5 лет назад +2

    ગોપાલ ભાઈ તમારી વાત એક ગૌ વંશ ને સુધાર વાનું કામ અને ગીર ગાય ની વૈજ્ઞાનિક પધ્ધતિ ની સમજ આપી ખુબ ખુબ ધન્યવાદ

  • @maheshgadhvi4380
    @maheshgadhvi4380 4 года назад +10

    આપ અને આપનું કાર્ય અદભૂત અને પ્રેરણાદાયી છે ગોપાલ ભાઇ

    • @khedutpay1540
      @khedutpay1540 4 года назад +1

      ખેડૂત પોતાના જીવનમાં ખેતી એક જીવન છે એવા વિચાર સાથે પોતે પગ ભર થાય.
      #khedutpay #kheti
      ruclips.net/video/ZfFXa_kmPEM/видео.html

  • @bipinbhaipathak4931
    @bipinbhaipathak4931 4 года назад +2

    Jay goumata

  • @meetapatel4896
    @meetapatel4896 3 года назад

    वाह अद्भुत अति सुंदर वाह🙏🙏🙏

  • @bharatparmar74
    @bharatparmar74 5 лет назад +6

    Dhan che tamane tamara vicharone ne i love my Gujarati 👍👍🙏🙏🙏

  • @ravipandya640
    @ravipandya640 5 лет назад +6

    salute sir tmara jeva vykati na lidhe gayo sukhi che.... seva ae j dharm

  • @thedellaz4605
    @thedellaz4605 4 года назад

    Khub sarash

  • @takhubhagohil4748
    @takhubhagohil4748 4 года назад

    વાહ અદ્ભુત અદભૂત અદ્ભુત

  • @kgfbharvad5643
    @kgfbharvad5643 3 года назад

    બહુ જ સરસ કામ કર્યું જોરદાર સુંદર ભગવાન તમને હજાર વર્ષના કરે આમાં કોમેન્ટ કરવી જ, 10000

  • @veenarathod7904
    @veenarathod7904 Год назад

    🙏JAI GAU MATA,Gopalbhai ,Thank You so much for this tremendous karya.

  • @mansinghrajput10
    @mansinghrajput10 2 года назад

    ખૂબ ખૂબ અભિનંદન ગોપાલભાઈ

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 4 года назад

    Shupar job Gopal bhai

  • @murjibharvad2338
    @murjibharvad2338 4 года назад

    Jay gaumata

  • @nilusrasoi
    @nilusrasoi 4 года назад +8

    Jai Gaay Mata 🙏....

  • @parshotmgsankhtparshomgsan3497
    @parshotmgsankhtparshomgsan3497 4 года назад +5

    જય ગોપાલ જય કાના

  • @DiptyDoshi
    @DiptyDoshi 4 года назад

    ગોપાલભાઈ,તમે ખૂબ જ સુંઁદેર કાર્ય કરો છો.ગુરુકુળ બહુ સરસ practical વાત કરી.ક્યારે ત્યા visit કરવા આવવુ હોય તો શુ કરવુ.

  • @kaushikkakadiya63
    @kaushikkakadiya63 5 лет назад +40

    તમને તો કોટી કોટી વંદન છે... મારા ગુજરાતી વડીલ

  • @fynehydromachinery7848
    @fynehydromachinery7848 5 лет назад +11

    જય ગૌમાતા .. જય ગોપાલ.. જય જય ગરવી ગુજરાત..

  • @sanganamar7776
    @sanganamar7776 3 года назад

    ખુબ ખુબ ધન્યવાદ ગોપાલ ભાઈ

  • @anilpankuta3147
    @anilpankuta3147 3 года назад +1

    જય દેશી ગૌ માતા

  • @satishgoyel9728
    @satishgoyel9728 3 года назад

    Khub saras gopal bhai

  • @rajbharathod4434
    @rajbharathod4434 5 лет назад +10

    વા ગોપાલભાઈ જય શ્રીકૃષ્ણ

  • @rajeshdave4320
    @rajeshdave4320 Год назад

    બહુ જ ઉત્કૃષ્ટ મિશન👌👌🌹

  • @patelgaurang5254
    @patelgaurang5254 4 года назад

    Gopalbhai Tamaro khub khub aabhar

  • @manishdave9232
    @manishdave9232 Год назад

    🙏 ઓમ નમસ્તે 🙏 ગોપાલ ભાઈસુતરીયા નો મોબાઇલ નંબર આપવાની મહેરબાની કરશો

  • @BharatYog
    @BharatYog 2 года назад

    ખુબ જ સરસ , દેશભક્તિ સાથે

  • @bindeshshah6686
    @bindeshshah6686 5 лет назад +6

    I salute Gopalbhai for your knowledge, hardworking, teaching and forsightedness.

  • @kuldipmakwanakuldip1249
    @kuldipmakwanakuldip1249 3 года назад

    🙏🏻RADHE KRISHNA. Gopal bhai tme khub saru kam kro so mne pn gay mata ati priy se

  • @siddharthdave3716
    @siddharthdave3716 4 года назад

    Jay Gau Mata
    Jay Hindu Dharma
    Verry Verry Excellent

  • @mohanahirchobari2652
    @mohanahirchobari2652 4 года назад +1

    જય દ્વારકાધીશ

  • @hariahir3583
    @hariahir3583 4 года назад

    dhanyvad chhe gopal bhai ne me pan aa gaushala ni mulakat kari ne dhanyta anubhavyu

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 4 года назад +3

    साहेब में 2008 से गौमाता का ही दूध दही चास धी ओर गौ अर्क लेता हूं आज तक कोई बीमारी या बीमार नही पड़ा हु
    12 साल हो गया में स्वस्थ हु

  • @hareshpatel8783
    @hareshpatel8783 4 года назад +1

    Wah gopal Bhai wah dhanya se tamne

  • @rohitbhaijoshi3607
    @rohitbhaijoshi3607 3 года назад +1

    અદભુત !!! May God bless you..

  • @udayjoshi4327
    @udayjoshi4327 3 года назад

    Wah.... totally unique. Best video

  • @kishan_bhalodi_9
    @kishan_bhalodi_9 2 года назад

    ભગવાન ના આશીર્વાદ થી મને પણ ગોપાલ ભાઈ ની જેમ ગાય માતા ને સુખી રાખવાનો અવસર મળશે જ.

  • @singer_chetanbharvad_offic8182
    @singer_chetanbharvad_offic8182 5 лет назад +3

    Jy Gau Mata...🙏
    Jy Gopal🙏

  • @karansorathiya1122
    @karansorathiya1122 4 года назад +3

    જય ગૌ માતા
    જય ગોપાલ

  • @jayeshvnayak844
    @jayeshvnayak844 5 лет назад +10

    વાહ મારભાઈ ને વંદન , એક ગાય પાળવાનો વિચાર છે મારેપન

    • @ranjitmundhava6548
      @ranjitmundhava6548 4 года назад +1

      સરસ

    • @maheshbharvad3994
      @maheshbharvad3994 4 года назад

      મો 9016121288

    • @radheshyampatel1578
      @radheshyampatel1578 4 года назад

      ruclips.net/video/Jwpz2gcVC5M/видео.html
      गो-कृपा अमृतम से सरल, स्वस्त और समृद्ध गो आधारित खेती कैसे करेंगे?
      इस विडियो के माध्यम से हम आप को गो-कृपा कृषि के बारे में विस्तार में बताएँगे।
      अधिक जानकारी के लिए - 6351000349, 7487064395, 9316746990.
      गो-कृपा अमृतम जानकारी पत्र - www.bansigir.in/downloads

  • @rameshbapla
    @rameshbapla 4 года назад

    ખુબજ સરસ રીતે કામ કરી રહ્યા છે

  • @deepakgohil6346
    @deepakgohil6346 4 года назад +4

    બહુ સરસ 👌

  • @rashilasorathiya9908
    @rashilasorathiya9908 3 года назад

    બોવ સરસ અદભુત

  • @hiteshahir1964
    @hiteshahir1964 4 года назад

    વંદન છે ગોપાલ ભાઈ તમને

  • @mevadaharesh3553
    @mevadaharesh3553 4 года назад +1

    Gopal bhai Mara "Maladhari" Bhaio tarafthi Khub Khub abhinandan and "Jay Jay thakar".......... 🙏👍🙏👍🙏👍👍

  • @tusharpatel7771
    @tusharpatel7771 4 года назад +1

    ગોપાલભાઈ બહુ સરસ કામ કરી રહ્યા છે અને હું સમય નિકિળી ચોક્કસ તેમની મુલાકાત કરીશ, જય જવાન, જય કિશાન

  • @jigneshshah1
    @jigneshshah1 4 года назад +1

    Great Job Shri Gopalbhai...well done keep it up. God bless. Gau seva is the Uttam seva.

  • @भरतभरवाड-ढ6ख
    @भरतभरवाड-ढ6ख 4 года назад +6

    Good job ગોપાલભાઈ 👌👌👌
    અને આ એક તમાચો છે એવા હિંદૂ અને ખાસ કરીને મારા માલધારી ના મો ઉપર જે પેસા ના પાવરમા લકઝરી લાઇફ જીવવામા પોતાની જાતને ધન્ય અનુભવે છે 😑😑
    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @narangadhvi9813
    @narangadhvi9813 4 года назад +1

    Jio Bhai jio . World best bijness

  • @nareshbaria600
    @nareshbaria600 3 года назад

    Vah gopal bhai good bless you thanks so much

  • @vipulpanchal5876
    @vipulpanchal5876 4 года назад +4

    જય ગૌ માતા

  • @tusharkjoshi8720
    @tusharkjoshi8720 3 года назад

    🚩🐂🌹 जय श्री कृष्ण 🙏
    🚩🐂🌹जय गौव मातरम् 🙏

  • @TheSuryavansham
    @TheSuryavansham 3 года назад

    સુપર જય સ્વામિનારાયણ

  • @prabhavatimistry2798
    @prabhavatimistry2798 4 года назад

    Gujratna Gopalbhaini gaumatani sevane koty koty vandan. Tamara gurukulni pragati thay aevi shubhkamna.Jai shree krishna ,🙏🙏🙏🙏🙏

  • @mehulbatada8367
    @mehulbatada8367 5 лет назад +22

    ગોપલ ભાઈ જય ઠાકર

  • @simranfashion2965
    @simranfashion2965 4 года назад +1

    Jay Shri gomata

  • @sanjaysinhparmar1
    @sanjaysinhparmar1 3 года назад +1

    grate work bhai

  • @shantilaljaat7406
    @shantilaljaat7406 5 лет назад +5

    जय हो श्री कृष्ण

  • @manishsoni6780
    @manishsoni6780 4 года назад +1

    सब भूमि गोपाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की जय गौ माता जय गौ माता जय गौ माता

  • @priyankamehta8060
    @priyankamehta8060 3 года назад

    Gopal bhai ati sundar kam kari rahiya chho

  • @comedyking-ny2py
    @comedyking-ny2py 3 года назад +1

    Sachi vat