નમો લક્ષ્મી યોજના 2024: જાણો પાત્રતા અને અરજી પ્રક્રિયા | Namo Laxmi Yojana Apply Online in Gujarati

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • Please watch: "The BIGGEST Takeaways from Vicky Vidya's Woh Wala Video Teaser Review"
    • The BIGGEST Takeaways ... -~-
    નમો લક્ષ્મી યોજના 2024: જાણો પાત્રતા અને અરજી પ્રક્રિયા | Namo Laxmi Yojana Apply Online in Gujarati,namo laxmi yojana gujarat online apply By Chirag Parmar #namolaxmi #namolaxmiyojna
    અમે તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર તરફથી ધોરણ નવ થી ધોરણ 12 માં અભ્યાસ કરતી કુલ 10 લાખ કરતા વધારે કિશોરીઓને આર્થિક સહાયતા ગુજરાત સરકાર તરફથી મળી રહેશે. જ્યારે કોઈપણ વિદ્યાર્થીની બારમા ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યારે ગુજરાત સરકાર તરફથી તેના માટે કુલ પચાસ હજાર રૂપિયાની જોગવાઈ કરેલી છે. જેની વધુ માહિતી નીચે આપેલા ટેબલ થી પ્રાપ્ત કરી શકો છો.‌
    ધોરણ આર્થિક લાભની રાશિ
    ધોરણ 9 10,000 રૂપિયા
    ધોરણ 10 10,000 રૂપિયા
    ધોરણ 11 15,000 રૂપિયા
    ધોરણ 12 15,000 રૂપિયા
    કુલ રાશિ 50,000 રૂપિયા
    નમો લક્ષ્મી યોજના નો લાભ કોને મળશે? (Eligibility)
    લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે.
    માત્ર ધોરણ 9 થી 12 માં ભણતી વિદ્યાર્થીનીઓને જ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
    સરકારી માળખા મુજબ વિદ્યાર્થીની ની અટેન્ડન્સ હોવી જરૂરી છે.
    અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે.
    અરજદાર વિદ્યાર્થીની ના પરિવારને વાર્ષિક ઇન્કમ 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે.
    Required Documents For Online Registration
    Aadhar Card
    School I’D
    School Marksheet
    Annual Income Certificate
    Bank Account Details (અરજદાર ના માતાનું બૅન્ક ખાતું)
    Birth Certificate
    Mobile Number
    NaMo Laxmi Yojana Apply Online 2024 (Application Form PDF)
    ઓનલાઇન અરજી પ્રક્રિયા કરવા માટે લાભાર્થી એ તેમના વર્ગ શિક્ષક ની મુલાકાત લેવાની રહેશે. મુલાકાત લેતી વખતે ઉપર બતાવવામાં આવેલા બધા ડોક્યુમેંટ્સ સાથે લઈ જવાન રહેશે, એટલે તમારા વર્ગ શિક્ષક જ તમારી અરજી ઓનલાઇન આધકારીક વેબસાઇટ પર કરી દેશે. આ પ્રક્રિયા કોઈ પણ વિધ્યાર્થી પોતાની રીતે કાર શકશે નહિ.
    Related Search.
    Namo laxmi yojana Gujarat online apply Last Date,
    namo laxmi yojana gujarat official website,
    namo laxmi yojana 2024 apply online,
    namo laxmi yojana 2024,
    namo laxmi yojana gujarat online apply,
    namo laxmi yojana gujarat form kaise bhare,
    namo laxmi yojana gujarat live today,
    namo laxmi yojana online apply,
    namo laxmi yojana form kaise bhare,
    namo laxmi yojana online form kaise bhare,namo laxmi yojana gujarat online registration
    namo laxmi yojana gujarat how to apply,
    namo laxmi yojana gujarat 2024

Комментарии • 10

  • @abhimanyubadatya7153
    @abhimanyubadatya7153 Месяц назад

    Amna form bhari sakay

  • @rupalmehta5960
    @rupalmehta5960 3 месяца назад

    Grant aid school ma hoy but income 6.5 hoy to bhari sakay??

  • @kumargyanchandani1484
    @kumargyanchandani1484 23 дня назад

    Namo laxmi yojana no labh student ne kiyar thi mal s?

  • @tirthkabariya4653
    @tirthkabariya4653 4 месяца назад

    Bank કઈ કઈ ચાલશે.......???
    કો.ઓ.બેંક નથી ચલાવતા......???

    • @GujaratiBiography
      @GujaratiBiography  4 месяца назад +1

      સરકારી બેંક માન્ય છે.

  • @Riyaa._
    @Riyaa._ 4 месяца назад

    Last date for application?

  • @MrMANISHGIRI
    @MrMANISHGIRI 4 месяца назад

    Sir,
    Private school ma pan 9th ma income certificate ni jaroor nathi?
    Evu school ma thi kahel che to e sachu che

    • @GujaratiBiography
      @GujaratiBiography  4 месяца назад

      Aama to lakhyu che private mate jaruri che baki school na pade che to saru che . Pan problem n thy e Jojo..

    • @MrMANISHGIRI
      @MrMANISHGIRI 4 месяца назад

      @@GujaratiBiography ok 👍