Jayesh Radadiya ની પાટીદારોને અપીલ, માઈકાંગલા નેતાને નીચે બેસાડી દેજો | Viral Video | Rajkot | N18V

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • The video of MLA Jayesh Raddia in Rajkot is viral..... He made a statement during the mass marriage held in Jamkandorana.... Leuva Patel spoke publicly about the weakness of the society. Jayesh Raddia said that such a big society has not got another Sardar after Sardar Vallabhbhai Patel till date. ... and accept as a leader the one who is strong, put down the Mykangalas.....
    રાજકોટમાં ધારાસભ્ય જયેશ રાદડિયાનો વીડિયો વાયરલ..... જામકંડોરણામાં યોજાયેલા સમૂહલગ્ન દરમિયાન નિવેદન આપ્યું હતું.... લેઉવા પટેલ સમાજની કમજોરી જાહેરમાં બોલ્યા જયેશ રાદડિયા.... કહ્યું કે, આટલા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી બીજા સરદાર આજ સુધી નથી મળ્યા... અને આગેવાન તરીકે જે મજબૂત હોય તેને સ્વીકારજો, માયકાંગલાઓને નીચે બેસાડી દેજો.
    #rajkotnews #Gujarat #breakingnews #news18gujarati
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati

Комментарии • 21

  • @maharajswami7257
    @maharajswami7257 Год назад +7

    હજારો વર્ષ જીવો ભાઈ ભગવાન તમારા હાથે સારા કામ કરાવે

  • @sureshbhadani4257
    @sureshbhadani4257 9 месяцев назад +5

    હે ભોળાનાથ મારી પાસ વર્સની આયુષ્ય જયેશભાઈને આપજે

  • @ChiragKukadiya-p5d
    @ChiragKukadiya-p5d 15 дней назад +1

    જય સરદાર વલ્લભભાઈ પટેલ સમાજ લોખંડી પુરુષ

  • @NathabhaiGajera
    @NathabhaiGajera 6 месяцев назад +1

    સરસ વાત કરી રાદડીયા ભાઈ નેમારા નમન

  • @ChiragKukadiya-p5d
    @ChiragKukadiya-p5d 15 дней назад

    હા ભાઈ હા હું પટેલ છો

  • @vitthalbhaithummar8486
    @vitthalbhaithummar8486 7 месяцев назад +1

    જયેશભાઈતમારીવાતસાસીછેજયસરદાર👍

  • @RajPatel-02
    @RajPatel-02 16 дней назад

  • @DRj_____26196
    @DRj_____26196 10 месяцев назад +2

    Patel bhayo ek thav.....

  • @ChiragKukadiya-p5d
    @ChiragKukadiya-p5d 15 дней назад

    Jay Patidar samaj

  • @maharajswami7257
    @maharajswami7257 Год назад +1

    🙏🙏

  • @kevalpatel5842
    @kevalpatel5842 Год назад +1

    સોટકા સચોટ વાત છે

  • @Parsotmbhaigajipara
    @Parsotmbhaigajipara 5 месяцев назад

    100%

  • @vitthalbhaithummar8486
    @vitthalbhaithummar8486 7 месяцев назад +1

    જયેશભાઈસોવરસનાથાવમારાભાઈજયસરદાર👍🙏🙏🙏

  • @veerbhatti3787
    @veerbhatti3787 7 месяцев назад

    Yes vithalbhai ni Xerox cho gaj gaj fulay jaay avi kaam

  • @anilkumarpatel2834
    @anilkumarpatel2834 6 месяцев назад

    Tiger patel power

  • @parvinkumbhani7634
    @parvinkumbhani7634 6 месяцев назад +1

    TARA,BAPUJI,YE,KESHUBAPA,SAME,BALVO,KARYO,KYARE,KESHUBAPA,PAN,PATEL,HATA,NE,TU,SAMAJ,NI,VAT,KARVA,NIKLYO,CHHO

  • @sukhdevparikh4259
    @sukhdevparikh4259 2 месяца назад

    Gujrat...no...Patel.. lalchu..lobhi..Sara
    Thi...se..gujratne...ne...des...barbad
    Karvama...Leva.. kadva...patelo..javabdae..se..

  • @jyotipatel-i5v
    @jyotipatel-i5v 13 дней назад

    🙏🙏🙏

  • @vitthalbhaithummar8486
    @vitthalbhaithummar8486 7 месяцев назад +1

    વાહાભાઈવાહાજયેશભાઈધનછેતમનેતમારીજેવાસુરવીરનીજરૂરછે👍

    • @DakshKathiriya-k5h
      @DakshKathiriya-k5h Месяц назад

      વીઠુલભાઈજેવાકોઈનેતાપાટિરમાનથિઆવાનેતાજુઞજુઞજિવો