સંતવાણી ભજન 'કૈલાસ કે નિવાસી' - બીરજુ બારોટ અને ગોપાલ સાધુ | મહા બીજ મહોત્સવ | નકલંકધામ તોરણિયા

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024
  • મહા બીજ મહોત્સવ, નકલંકધામ તોરણિયા ખાતે ગવાયેલું ભક્તિપૂર્ણ ભજન 'કૈલાસ કે નિવાસી' - પૂજ્ય ભોલેનાથને સમર્પિત આ અદભૂત સંતવાણી બીરજુ બારોટ અને ગોપાલ સાધુના મનોમોહિત સ્વરમાં પરમ પૂજ્ય ધર્મભુષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ ના સાનિધ્ય માં શ્રવણ કરવા મળ્યું. 🚩
    આ ભજનની પવિત્રતા અને સંગીતની મીઠાસે શ્રોતાઓને ભક્તિભાવથી પરિપૂર્ણ કરી દીધા. 🙏
    #કૈલાસકેનિવાસી #Santvani #બીરજુબારોટ #ગોપાલસાધુ #નકલંકધામ #મહાબીજમહોત્સવ #શિવભજન #ગુજરાતીભજન #સંતવાણી #ભક્તિગીત #નકલંકધામતોરણિયા #આધ્યાત્મિકપ્રેરણા#હરિદ્વાર#રામદેવરા#રાજેન્દ્રદાસબાપુ#રાણાબાપુ

Комментарии • 1