Vhal no Dariyo | Mele thi |

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 9 тыс.

  • @SantvaniTrivediMusic
    @SantvaniTrivediMusic  4 года назад +4677

    ગુજરાતી હોવ તો જરુર લાઈક કરજો ,
    અને તમારા ગામ નુ નામ પણ લખજો
    સૌ ગુજરાતી મિત્રો ને નમ્ર વિનંતી છે કે આ ગીત ને ખૂબ શેર કરો , જેથી સૌ કોઇ ગુજરાતી મિત્રો સુધી પહોંચી શકે 🙏 આપ સૌ મને ઇન્સ્ટાગ્રામ , ફેસબૂક , શેરચેટ , ટિકટોક તથા ટ્વિટર પર ફોલો અને ટેગ કરી શકો છો ❤

  • @himatadalaj8850
    @himatadalaj8850 Год назад +324

    નજર અને નસીબ ને મળવાનું અચાનક જ હોય છે ... નજર ને એ જ વ્યક્તિ વધારે પસંદ આવે છે ... જે વ્યક્તિ નસીબમાં નથી હોતી ... સંબંધો ને સાચવીને રાખજો જો એ ખોવાશે તો ગુગલ પણ નહીં શોધી શકે

  • @NALINTIWARI
    @NALINTIWARI 3 года назад +27

    सच कहू ! मुझे समझ नही आता पर सबसे बेहतरीन फीलिंग देता है यार सच मे एक अलग ही फीलिंग दी है तुमने...!
    आपके लिए ...
    "एक ही दिल है ,सजदे मे कितनी बार रखू...!!
    नजरिया बेहतरीन लगता है हर एक शब्द मे ...
    काश सब कुछ लुटा दू चाहे खुद को गिरवी रखू"

  • @hkhjssh
    @hkhjssh Год назад +23

    Im form chhattisgarh
    Im proud the diversities of indian culture languges ...
    Most of gujarati songs ....
    Thnks mam

  • @samirmehta4935
    @samirmehta4935 4 года назад +32

    સાંભળવા ની બહુ જ મજા આવે છે...
    આ ગીત ની એક વસ્તુ ના ગમી...જલ્દી પૂર્ણ થઈ જાય એ....એમ થાય છે કે હજુ ચાલ્યા જ કરે...એમ થાય છે.....હજાર વાર સાભળયા બાદ..પણ તરસ છીપાતી નથી.....

  • @vkumard1320
    @vkumard1320 3 года назад +5

    Main Rajasthani hu
    But Mujhe Aapke Song Achhe Lagte
    Aamtor Par Me South Indian Song ya gujrati song sunta hu
    Bollywood me Ab Kachra ho gya h

  • @krrishpatel2839
    @krrishpatel2839 3 года назад +10

    આજે પહેલી વાર આ ગીત સાંભળ્યું અને ખૂબ સુંદર અવાજ ને લીધે એટલું ગમ્યું કે 20થી વધારે વખત સાંભળી લીધું...દલડું ના દઇ આવતા વાળી એક્શન બહુ મસ્ત છે..

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  3 года назад +1

      Thank you . Vadhu share karjo 🙏🏻

    • @krrishpatel2839
      @krrishpatel2839 3 года назад

      You are welcome..Have share Karine su faydo?Mane nathi lagtu ke koi sambhdya vagar Baki hoy....jene Pu6yu a badhaye shambhyu 6 Hu j chhelo hoy avu lage 6....

  • @Chavansirkrushisallagar
    @Chavansirkrushisallagar 2 года назад +97

    I am from maharashtra... Once I visited gujrat (himmatnagar) and my gujrati friend use to listen this song everyday..and I'm such obsessed with this ... Now I'm living in maharashtra and I listen this song everyday ❤️

  • @chauhannishith1773
    @chauhannishith1773 4 года назад +623

    મને ગવ‌ૅ છે કે હું ગુજરાતી છું . ગુજરાતી ગીતોમાં હજું પણ અે ચામૅ છે. નવા કલાકારો ખુબ યોગદાન આપી રહયા છે. સાંત્વની ત્રિવેદી તમારો ખુબ ખુબ આભાર આ ગીત ગાવા બદલ.

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  4 года назад +44

      chauhan nishith Thank you for your kind words!!

    • @khandeshigamingkatta4811
      @khandeshigamingkatta4811 4 года назад +16

      @@SantvaniTrivediMusic ok My fevarit singar

    • @thummarkajal1787
      @thummarkajal1787 4 года назад +8

      Vishavam5634

    • @maheshmaniya7026
      @maheshmaniya7026 4 года назад +9

      Mara pan avaj vichar che pan koy madad kar tuj nathi

    • @SANATANISATSANG-u7k
      @SANATANISATSANG-u7k 3 года назад +6

      @@maheshmaniya7026 Kay વાંધો nay ભાઈ એક દિવસ એવો આવશે કે બધા ને તમારી મદદ ની જરૂર પડશે
      એટલે ચિંતા છોડી આગળ વધો કેમ કે પહલ આપડે j karvi પડશે
      બાકી તો સપના આપડા છે એટલે ઉડાન પણ આપડે પોતે જ ભરવી પડશે એ પણ પોતાના દમ પર નય કે બીજા કોક ની આશા યે
      So keep it up never give up because only you can understand who you are

  • @rishipatel392
    @rishipatel392 4 года назад +15

    Wahh su vaat che bou ch Sara's gayu che
    Jai garavi gujarat ni
    Like if u r gujarati

  • @minaksirathod3693
    @minaksirathod3693 3 года назад +11

    વાહ.... સુપર ગીત માઇન્ડ ફ્રેશ થઈ ગયું મેડમ.

  • @Akash00010
    @Akash00010 4 года назад +6

    ખૂબ જ સુંદર છે આપનો અવાજ , સાથે જે ગુજરાતી ભાષા મા જે કાઠીયાવાડી શબ્દો ની રમઝટ બોલાવી એતો ઓહો હો હો હો હો હો

  • @fesalshekh6884
    @fesalshekh6884 4 года назад +31

    ગમ્મેતેટલા ઇંગ્લિશ song સાંભળીયે પણ ગુજરાતી લોકગીત આપણા હૃદય ને સ્પર્શ કરે છે.
    તમે ખુબજ બધા ગુજરાતી લોકગીતો બનાવો એવી શુભકામનાઓ.

  • @06amitpatel
    @06amitpatel 4 года назад +9

    એક દમ મસ્ત અવાજ છે , દિલ ને છુઈ લે તેવો અવાજ છે @santvani Trivedi
    😍😍😍👌👌👌😘😘😘

    • @NGSings
      @NGSings 4 года назад

      ruclips.net/video/dSNQlxftvwc/видео.html

  • @mahiviratlover4836
    @mahiviratlover4836 3 года назад +9

    Tamari voice mane bauj game chhe maru FAVROUIT gujarati song chhe😍😍

  • @jayrabari2205
    @jayrabari2205 4 года назад +44

    Each words of this song touching my heart as well as soul

  • @r.e.dcreations5374
    @r.e.dcreations5374 4 года назад +83

    I'm south indian but i love this Song,Especially Her Expressions🤗💖

    • @jogijay7091
      @jogijay7091 4 года назад +2

      Try to find lyrics nd translate in your native Language.it might be more enjoyable.

    • @herrypatel5880
      @herrypatel5880 4 года назад +4

      Where r u from bro I like south movie

    • @r.e.dcreations5374
      @r.e.dcreations5374 4 года назад +5

      @@herrypatel5880 From Andhra Pradesh,💖

    • @buddhamaitriy3472
      @buddhamaitriy3472 4 года назад +1

      Keep it up

    • @chandrakantchauhan1783
      @chandrakantchauhan1783 4 года назад

      @@r.e.dcreations5374 I love andhrapradesh I love Telugu prajalara

  • @shrenikamin2010
    @shrenikamin2010 4 года назад +16

    ગીત તો ખૂબ જ સરસ છે અને એની સુંદરતા તમારા મધુરા અવાજ ને કારણે વધારે સુંદર બની ગયું છે.
    અને તમારું હાસ્ય કોઈને પણ મોહી લે એવું છે.
    You are my most favourite singer.

  • @godlxrustom5727
    @godlxrustom5727 3 года назад +7

    આપણે તો હાવજ ના ગુજરાતથી👑
    ધન્યવાદ આટલુ સરસ ગીત એક ગુજરાતી ના સ્વરથી 👌👌👍👍

  • @shubhamkshrivas2763
    @shubhamkshrivas2763 3 года назад +13

    Love from Chhattisgarh ! ❤

  • @omarkhan456
    @omarkhan456 3 года назад +38

    I dont understand gujarati but no doubt its the sweetest language in india ❤

  • @sagarbos5751
    @sagarbos5751 4 года назад +37

    I m.maharatrian... doesnt understand laungauge but the melody of the beats my hearts.. lovely singer... wish her all success...

  • @hmstudio6501
    @hmstudio6501 2 года назад

    Great.....
    Jya sudhi tamara jeva singer hase....
    Tya sudhi Gujarat ni janta gujarati geet
    Ane culture ne bhulse nai....bas aavij rite
    Trending song aapta rejo......
    We r ready to accept all songs....
    Me tamne live sambhadya che morbi ma
    Hu Rajkot thi chu....great voice of you...

  • @Interaarsenal
    @Interaarsenal 4 года назад +9

    Muje gujrati nhi aati , par sunke sukun milta he❤️ nice song

  • @yup9507
    @yup9507 4 года назад +9

    વારંવાર સાંભળવાનું મન થાય એવું ગીત છે અને ગીત ના શબ્દો અને અવાજ ની તો વાત જ કંઈક નિરાળી છે...જ્યારે પણ સાંભળું છું ત્યારે એમ જ થાય કે હજુ વધારે એક વાર

    • @paraskotak535
      @paraskotak535 4 года назад

      યજ્ઞનેશ ભાઈ સો ટકા સાચી વાત કીધી તમે,વારંવાર સાંભળવાનુ મન થાય, એમ લાગે કે આપણે હર પળ આ ગીત ને સાંભળી એનો આનંદ માણીયે.

  • @pinalpanchal7480
    @pinalpanchal7480 4 года назад +16

    Pan.velera 'tame Aavjo mara ' valam 'valida 💞😍😍
    .
    Amazing gujrati' song 😘💖

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  4 года назад +1

      Thank you 😊

    • @TaarikaJoshi
      @TaarikaJoshi 4 года назад

      Hello... I am a Gujarati And I am a singer too.... Please check my channel for Gujarati garaba with 🎸 guitar version here - ruclips.net/video/ewr6UWyKZpc/видео.html

  • @sammotionpictures7679
    @sammotionpictures7679 2 года назад +8

    Love from surat♥️
    જય જય ગરવી ગુજરાત.
    ગુજરાતી કલાકૃતિ ને એક નવી જ ઉંચાઈ પર લઈ જવા બદલ તમારા જેવા કલાકાર નો બહુ બહુ અભિવાદન કરું છું.
    દરરોજ હું આને લૂપમાં સાંભળું છું અને હકીકત એ છે કે આ ખરેખર અદ્ભુત છે.
    વહાલ નો દરિયો અને છાનુ રે છપ નુ મારુ સૌથી ફેવરિટ છે.
    મુસાફરી હોઈ કે કોઈ કૌટુંબિક કાર્યક્રમ હોઈ "વહાલ નો દરિયો" ને યાદ નઈ કર્યુ હોઈ આવું ક્યારે બન્યુ નથી.

  • @NALINTIWARI
    @NALINTIWARI 4 года назад +95

    मुझे बिलकुल समझ नही आ रहा क्या गा रही हो ? पर जो भी है दिल को छू जाता है। बेहतरीन ......

    • @amitthakor3169
      @amitthakor3169 4 года назад +12

      Samaj ne ke liye gujarati thavu pade🤣

    • @07ahirprabhu41
      @07ahirprabhu41 4 года назад +3

      @@amitthakor3169 ha bhai haa

    • @Anjum_Kadri_21
      @Anjum_Kadri_21 4 года назад +1

      Hear a Song "VALAM" From the Movie Made In China.... You Will Get Some Hint of This Song... As It Is Based On This Song's Gujarati Lyrics

    • @u.kmehata5495
      @u.kmehata5495 4 года назад

      Vahhh

    • @kartikchauhan6825
      @kartikchauhan6825 4 года назад

      @@Anjum_Kadri_21 o

  • @nehagajera4260
    @nehagajera4260 4 года назад +7

    Bhoomi Trivedi, Shantvani Trivedi and Ashvaryaa majumadar the best....

  • @bhaveshparmar8087
    @bhaveshparmar8087 4 года назад +54

    I just can't control myself to listen to this song, again and again, almost 89 times I had listened to this song only for today... #Santvani your voice gives me peace ✌️and the song which you had sung is my most favourites song... Honestly speaking your voice and the music is really amazing for me... After listening to this I thought that I'm the lucky ones who are listening to your every song for 50-60 times in a day...🎖🎖🎖🏅🎧🎧🎧

  • @khodalrajstudiotrambovad4955
    @khodalrajstudiotrambovad4955 3 года назад +1

    સરસ વાત કહી છે તમે અમને ખૂબ ગમ્યું
    Tranbovad
    સોજીત્રા
    આનંદ

  • @mranilmorasiya9425
    @mranilmorasiya9425 4 года назад +69

    એક દમ મસ્ત અવાજ છે બેન તમારો
    ખૂબ જ સરસ ગીત છે
    આવી ને આવી પ્રગતિ કરતા રહો મા સરસ્વતી તમને ખૂબ જ આગળ વધારે આવી મારી શુભકામનાઓ 💙

    • @nafisalaxmidhar1325
      @nafisalaxmidhar1325 3 года назад

      खूब सारा सब अच्छे हो

    • @lakhubhaiborichaboricha649
      @lakhubhaiborichaboricha649 2 года назад

      Jjhagafiqskasakakaiiiaaiiaiaiadaaifiaao Issa iaiaiiai data qgadisassssaijidiadssiaidis kass aiaiiaaikskqkeassiaaaiisisisjsjajsjdsidiaiAdaica

  • @mehulbhaibavaliya8196
    @mehulbhaibavaliya8196 4 года назад +12

    એક મહાન ફિલોસોફરે બહું સરસ કહયૂ છે, જીંદગી એવી રીતે જીવો કે અભિનય હોય,અને અભિનય એવી રીતે કરો કે તે જીવન હોય, તેવો જ તમારો અભિનય હોય છે ..... ભગવાન તમને ખુશ રાખે...

  • @Hiralmanojbavisiya77
    @Hiralmanojbavisiya77 4 года назад +23

    ખૂબ સુંદર ગાવ છો તમે મેં તમારું આ ગીત લગભગ 150 વાર સાંભળી લીઘું

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  4 года назад +1

      Thank You 😊

    • @jayesh.jprajapti6944
      @jayesh.jprajapti6944 4 года назад

      jor dar mara Kane guje chhe ane mane gava no shokh thayo chhe Hu pan calakar banish ek divas tame pan maru git samlsho tame yad karsho ke aa kone gayu ane kone banaviyu. Mavtar SikoTar na mane nu Banavu chhu
      Ok. Thank you jio
      1ooo/- sal

  • @sanjaymalkiya7982
    @sanjaymalkiya7982 2 года назад +3

    કૈક યુનિક અવાજ છે આપનો...જેટલી વાર સોન્ગ સાંભળી..વારમ વાર સાંભળ્યા રાખવાનું મન થાય છે..જય જય ગરવી ગુજરાત...બહુજ સરસ અવાજ છે આપનો...બેન

  • @millionerboy3996
    @millionerboy3996 4 года назад +15

    Mujhe ye lyrics samaj Nahi ati but fir ve I don't know kiyu iye gana mujhe itni emotional Kar deti Hain and is gane ki tune se mujhe Pyar hogaye and your voice is awesome lots of love from Bangladesh 💖💖💖💖

  • @majhoyamit225
    @majhoyamit225 Год назад +14

    I dont understand gujarati language because im pilipina..but i love this song... ♥️

  • @krishilpatel5634
    @krishilpatel5634 4 года назад +10

    Ekdam Heart touching geet chhe.

  • @harisinh6057
    @harisinh6057 3 года назад +5

    બહુ જ સારું ગીત છે,સાંત્વની ત્રિવેદીજી તમારો ખૂબ ખૂબ આભાર આવા જ ગીતો અમને સંભળઆવતા રહો

  • @nikunjpatel5164
    @nikunjpatel5164 3 года назад +108

    My six year son listening this song 5 to 6 times in a day. Also we are going out of city with family in car, he is started journey with this song.

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  3 года назад +19

      So happy to hear that. God bless him . And lots of Love ❤️

  • @ashishsolanki2400
    @ashishsolanki2400 4 года назад +11

    વાહ ખુબજ સરસ ગીત અને કંઠ સંતવાની
    અત્યારસુધી હું સ્ટેટ્સ માં જ જોતો હતો આજે આખુ ગીત સાંભળીને મજ આવી

    • @Ankur_TravelLife
      @Ankur_TravelLife 3 года назад

      Original song lyrics: tame ch@th no dariyo.... g@nd maravjo ya tame dudh🏀🏀no dariyo ... tame bobla dabavjo

  • @jaineshv
    @jaineshv 3 года назад +29

    It is cover song but santvani makes her own...she is known as "vhalam girl" in gujarat... because she adopted it very nicely...i think it is more popular than original...big appreciation to santvani and her efforts ❤️❤️

  • @gokulbhavesh
    @gokulbhavesh 3 месяца назад

    superb song santvana ji ...આટલા વરસે પણ દિલ ને ટચ કરી જાય છે.....thanks for given a life time memory song.....

  • @YogeshPateliOS
    @YogeshPateliOS 3 года назад +14

    I am listening to this song and Visualise all things, like person and melo, rides etc.. Very nice. Everyday routine song for me!

    • @vipulshiyal5393
      @vipulshiyal5393 3 года назад +1

      iOS developer bhi aab gujarati song sun ne lage he 😀😀

    • @YogeshPateliOS
      @YogeshPateliOS 3 года назад +1

      @@vipulshiyal5393 Hahaha bhai, Aacha song hai everyday bhai sun ta hu Yai. Tume kashe pata me iOS developer hu?

    • @vipulshiyal5393
      @vipulshiyal5393 3 года назад +1

      app ki chanal subscribe bhi he or me kuch new ata he to uch me che learn karta hu, i have also ios developer. 😊

    • @YogeshPateliOS
      @YogeshPateliOS 3 года назад +1

      Are wahh! Got it.. thanks bro

  • @rohitsinhdodiya1519
    @rohitsinhdodiya1519 4 года назад +7

    અદભૂત સોંગ.... 👌👌 વાહ મારી ગુજરાતી ભાષા... બવ મિઠુડી...☺️😊 મેળેથી કંઈક લાવવુ તો છે પણ આ કોરોના મેળો નહિ કરવા દે હમણા તો... 👌😃☺️

  • @manushri39
    @manushri39 3 года назад +67

    Simply obsessed 💕 this song plays role of therapy in frustrating times of exams🥺❤️

  • @sKumar-sh1dn
    @sKumar-sh1dn 2 года назад +2

    Millions of songs out there, no other song is as soothing as this song. Don't understand gujrati well but that doesn't make it any less soothing and calming.

  • @mihirsanghvi3279
    @mihirsanghvi3279 4 года назад +11

    Superb because of u all Gujarati language still alive in heart of young generation

  • @dhruvapatel3508
    @dhruvapatel3508 4 года назад +25

    Each movement of expression perfectly set on lyrics of song which makes song very excellent..The way of expression in song is out of box..

  • @mrdabhiindia9480
    @mrdabhiindia9480 4 года назад +12

    ખુબ સરસ સોન્ગ છૅ.. સાચાં પ્રેમ ની અભિવ્યત કરતું સોન્ગ, ખુબ સરસ અવાજ છે તમારો.. ઘણા સમય પછી આવું શાત સોન્ગ સાંભળ્યું....... ♥️♥️♥️♥️

  • @RanjitsinhVaghela-j4s
    @RanjitsinhVaghela-j4s Год назад +1

    સોનારણ. જ રસ્તામાં મળી જે ખુબજ મસ્ત છે આ ગીત ને સાંભળતાજ યાદ આવી...

  • @laallaal8969
    @laallaal8969 4 года назад +10

    Recently I heard this song from one of my frd...just searched in RUclips and I got this.... It is just awsmmmmmmmmmmmm,..... Jetlu saru song che etlo j saro avaaaaj .... I am in love with it.... Listening again n again .....it refreshes mind... Lots of love

  • @baradnarendra391
    @baradnarendra391 4 года назад +7

    ગુજરાતી ગીત ने આજની પેઢી સાથે અપગ્રેડ કરવા બદલ દિલ thi ધન્યવાદ

  • @suribabugodata4039
    @suribabugodata4039 4 года назад +144

    I am student in Abroad and basically from Telugu i dont know the Lyrics.....My Gujarathi Friend plays every day in the morning next to my room this song and unchi talavadi song . And i get interested to listen this song . Later he showed these songs and explained and i really Love ur Voice and this song especially at
    2:37-2:47 ❤️❤️❤️❤️❤️
    Go on Santvani Trivedi gi .. Keep doing👍👍👍👍👍👍 👍
    liked , shared and Subscribed

  • @ronaksolanki6089
    @ronaksolanki6089 Месяц назад

    કોઈ પણ સંબંધ મા જો કંઈ મહત્વનું હોય તો એ વિશ્વાસ છે 😢😢😔😭💔♥
    આ ગીત ખૂબ જ સરસ છે ❤

  • @sjmathssmartereveryday3965
    @sjmathssmartereveryday3965 3 года назад +26

    Proud to be gujrati

  • @Siddhrajpro
    @Siddhrajpro 4 года назад +20

    u r in luv with some...which shown ur words, eyes n style...its feels..its natural.. god bless u..pls shine 4ever...fabulous and tremendous voice....

  • @jatingoswami3938
    @jatingoswami3938 4 года назад +8

    Love from Rajasthan you are the best singer.....

  • @parekhaarti2926
    @parekhaarti2926 2 года назад +3

    અદભૂત આવાજ.... You are great and best singar..... મારાં મલકનું ગૌરવ... 👌💐

  • @limbachiyajay1058
    @limbachiyajay1058 4 года назад +10

    I Can Listen This Song For 1 Hours Continuesly.
    Amazing Voice😇😇😇😇

  • @jatinpatel500
    @jatinpatel500 4 года назад +7

    Finally we got a talent in our beloved state Gujarat. Got bored from listening songs from overrated singers in Gujarat. Definitely Bollywood level of voice quality. Hope one day you become proud of Gujaratis in the world with your voice...

  • @hirenbhalodiya4245
    @hirenbhalodiya4245 3 года назад +8

    U really take gujrati songs on a new height....
    Especially make new things for youngsters interest......

  • @chiragpandya3828
    @chiragpandya3828 2 года назад +2

    યાદ પણ નથી કે આ ગીત કેટલી વખત રિપીટ માં સાંભળ્યુ છે, 🙏🏼
    Masterpiece 🎉

  • @truthseeker.108
    @truthseeker.108 4 года назад +142

    I was listening to Hollywood music stuff and my mom challenged me to watch the Gujarati music and i accepted and she won ... Wow😍😍😍

  • @RaghavPar94
    @RaghavPar94 4 года назад +79

    I don't understand Gujarati, but this song made me fall in love with the language 💖 You are a wonderful singer & should make more songs for us 😊 God Bless you Santvani 🙏🏻

  • @aashudesai3849
    @aashudesai3849 3 месяца назад +2

    મને પણ આ ગીત બવજ ગમે સે વારમ વાર સાંભળવાનું મન થાય સે આ ગીત ગમે તેટલી વાર સાંભળીએ તોય ઓછું જ છે__😍💙🥰 I love this song Thenk you so much aa song gava mate ❤️🥰😍😊

  • @ganeshparmar162
    @ganeshparmar162 4 года назад +21

    We r proud of you sister.. ur best singers .

  • @anko_mistry
    @anko_mistry 4 года назад +206

    ભલે નથણી ના લાવો મારી હાતું વાલીદા પણ દલડું ના દઈ આવતા મારા વાલમ વાલીડા
    આ લાઈન ખુબજ ગમી 😙😙

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  4 года назад +18

      Thank you 😊

    • @sodhachetanbhalabhai6990
      @sodhachetanbhalabhai6990 4 года назад +2

      Hachu bhai

    • @shreebeauticare...934
      @shreebeauticare...934 4 года назад +1

      @@SantvaniTrivediMusic thanks

    • @dr.r.kpatel5812
      @dr.r.kpatel5812 4 года назад +3

      nathani na lavani kidhi etle gamyu naitar kharcho thayi jato 😁😁

    • @wazir4443
      @wazir4443 4 года назад

      આ ગીત સોની સમાજ ની મહિલા નો ખોટો વર્ણન થયો છે. તો મહેરબાની કરી ને આ ગીત માં થી સોનારણ શબ્દ કાઢી નાંખો અથવા આખું ગીત ડિલીટ કરી નાખો નહીંતર કાયદેસર ની કાર્યવાહી થશે તેને તમારે નોંધ લેવી.
      CONTECT TO HARSH IN INSTAGARM:DIVINE_WAZIR

  • @jagdishahir3966
    @jagdishahir3966 4 года назад +9

    તમે વહાલ નો દરિયો , અમે તરસ્યા વાલીડા..કે વેલેરા તમે આવજો.... વાહ ખૂબજ સરસ

  • @kirtibarot4059
    @kirtibarot4059 2 года назад +2

    ખૂબ સુંદર ગીત, ગવૅ છે ગુજરાતી છુ, ખૂબ ખૂબ આભાર આટલા સુંદર ગીત માટે Santvani Trivedi

  • @Hindimotivation534
    @Hindimotivation534 4 года назад +9

    અરે વાહ કેટલું સુંદર સ્મિત છે..તમારું

  • @stavanmacwan450
    @stavanmacwan450 4 года назад +8

    A song made for soul. From a beautiful soul. 💞💝

  • @yashvishah6057
    @yashvishah6057 4 года назад +6

    Very heart touching song...
    U sang it very well . I feel proud that in Gujarati also there are singers who are famous like you dii

  • @ronakmakwana8090
    @ronakmakwana8090 2 года назад +3

    an angel come from heaven just to sing this song... 😇😇
    Unbelievable voice.. 😇❤

  • @dishantb4222
    @dishantb4222 4 года назад +6

    What makes her rendition different from original is that her voice is deeper. That makes lyrics absolutely impactful.
    Though the real winner is fabulous lyrics by Priya Saraiya. Both ladies have rocked it! 👏

  • @BindeshPandya
    @BindeshPandya 4 года назад +10

    If this song is on Amazon Music or Ganna it will be top 50 nation wide

  • @keyurbhavsar6256
    @keyurbhavsar6256 4 года назад +21

    Much better than latest bollywood songs. We must look forward to create such songs in our own language.

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  4 года назад +2

      Keyur Bhavsar Thank you 😊

    • @paraskotak535
      @paraskotak535 4 года назад +2

      ૧૦૦ ટકા સાચી વાત છે તમારી કેયુર ભાઈ. આપણ ને આપણી માતૃભાષામાં ગવાતા ગીતો અને આપણી માતૃભાષામાં બનેલી મુવીસ ને પ્રોત્સાહન આપવુ જોઈએ.સાંત્વની બેન ખુબજ સારુ કામ કરી રહયા છે જુના ગુજરાતી ગીતો ને મોડન ટચ આપીને. ગુજરાત ના તમામ સંગીતકારો ને એમના થી પ્રેરણા લેવી જોઈએ. પણ કેયુર ભાઈ તમે અંગ્રેજીમાં લખવા કરતા ગુજરાતીમાં લખયુ હોત તો વધારે સારુ થાત.

    • @nirpexkumarmrneer3286
      @nirpexkumarmrneer3286 4 года назад +1

      Kuch bhi 😏

    • @hirenpatel-ph2kx
      @hirenpatel-ph2kx 4 года назад +2

      ગુજરાતી ભાષા ને પ્રોત્સાહીત કરવાની વાત કરો છો અને મેસેજ ઇંગ્લિશ માં લખો છો. ગુજરાતી માં લખો તો કેહવાય

    • @paraskotak535
      @paraskotak535 4 года назад +2

      હિરેન ભાઈ તમારી વાત સાચી છે. આપણને ગુજરાતી માજ લખવુ જોઈએ.

  • @stideas7983
    @stideas7983 Год назад +4

    star singer in gujrati music industry 🤩 God bless you keep growing 😇

  • @miteshvyas378
    @miteshvyas378 4 года назад +8

    Ahmedabad.... awesome song ...i just love Gujarati songs ...your voice is amazing...just want to hear again n again.. thanks for making beautiful song❤️

  • @disweerisingstar
    @disweerisingstar Год назад +7

    ભલે નથણી ના લઈ આવો મારી હાટું વાલીડા, પણ દલડું ના દઇ આવતા વાલીડા .. હ્રદયસ્પર્શી લાઈન ❤❤❤

  • @nareshdesai8583
    @nareshdesai8583 4 года назад +13

    “I don’t know what to say. You make me speechless. Your voice just gives me this feeling I can’t explain.

  • @daveshruti5212
    @daveshruti5212 Год назад +1

    વાહ.... શું શબ્દ છે...વારી જાઉં બાપ વારી જાઉં

  • @rudrasales275
    @rudrasales275 4 года назад +15

    Listened this song 2000 times in last 1 month,
    So Heart touching lyrics and also awesome voice

  • @hvahir
    @hvahir 4 года назад +6

    God given Voice.... Really Feel Natural Relaxation.... Most expected song after short clip....

  • @sabirsaiyad9905
    @sabirsaiyad9905 4 года назад +39

    હુ ગુજરાતી છુ. આ ગીત ખુબજ સુંદર છે

  • @Starfoxmovies
    @Starfoxmovies 3 года назад +3

    Tamara Awaz ma kaink to magic che
    Dil ne lagi gyon😌😌😌😌😌😌😌

  • @prathamshah3140
    @prathamshah3140 3 года назад +10

    Each n every lines r heart touching.
    Every scene n expressions in song r master piece....
    I Luv dis song so much...that I listen daily this twice at night before sleeping......
    Amazing voice....
    👌

  • @JK-xo9on
    @JK-xo9on 4 года назад +10

    Sachin - jigar's music take this song another level

    • @parmarsachin1963
      @parmarsachin1963 4 года назад

      6 lakh view ma haarvu nathi 1m target che aapdo so keep pramoting

  • @ankrthk
    @ankrthk 4 года назад +10

    Before your end, I will say I heard this song around 100 times in this year...!! love your voice..

  • @hetholidays
    @hetholidays 2 года назад

    Santvani Jii Actully Never heard Gujarati Song But once when I played Hindi Song,Suddenly I heard this song..and that day and today's day..I only listening now Gujarati Song.Thanks to Remind me My Language is best one in world.

  • @vishjack
    @vishjack 4 года назад +6

    You know what? I was looking for a complete song in Gujarati. I also requested Priya Saraiya to make one, but her new version didn't impress me much.
    This is a melodious song with beautiful lyrics. Love it.
    Highly impressed with your voice!

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  4 года назад

      Thank you 😊 🙏🏻

    • @TaarikaJoshi
      @TaarikaJoshi 4 года назад +1

      same here, i was looking for the full version of this song sonce long

  • @sheetalpatel4366
    @sheetalpatel4366 3 года назад +33

    Such a beautiful song like it very much... i proud to i am a gujrati.. i like this lyrics and your voice is too good mam... lots of love from patan...😘😍😍❤️❤️❤️

  • @niyatiparmar4856
    @niyatiparmar4856 4 года назад +39

    As always... And as expected... This one too is awesome 😄😄

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  4 года назад +2

      Thank you so much ❤️

    • @krunalmandaviya
      @krunalmandaviya 4 года назад

      Right..

    • @anandraval715
      @anandraval715 4 года назад +2

      Nice look

    • @anandraval715
      @anandraval715 4 года назад +2

      Cute & Prrety girl.

    • @TaarikaJoshi
      @TaarikaJoshi 4 года назад +1

      Hello... I am a Gujarati And I am a singer too.... Please check my channel for Gujarati garaba with 🎸 guitar version here - ruclips.net/video/ewr6UWyKZpc/видео.html

  • @rutvihindocha4184
    @rutvihindocha4184 3 года назад +2

    તમારો અવાજ ખુબ જ સરસ છે
    અને આ તો મારું favourite song છે

  • @Mr_FIZZ8
    @Mr_FIZZ8 4 года назад +19

    Proud to be gujrati

  • @jagrutshukla6458
    @jagrutshukla6458 4 года назад +7

    Superb voice 😍🔥🔥🤟
    તમારો મોટો ફેન થઈ ગયો છું આ ગીત સાંભળ્યાં પછી

  • @Nishit9924
    @Nishit9924 4 года назад +15

    I feel i m in Cloud 9 feelings everytime When i m listening your songs Loveee Your voice & Loveee Youuu too ♥️🌈♥️🌈

  • @bharatgirigoswami3868
    @bharatgirigoswami3868 2 года назад +1

    Khare khar Ben Tamara all song sambhali man saant Thai jaay che I like your all songs and thanks for giving best songs in Gujarati

  • @dhruvipatel8925
    @dhruvipatel8925 4 года назад +7

    I love this song!!!!
    Made me cry for once...
    Perfect for a wonderful evening with your love!! 💞💞

  • @DesigujjuOfficial
    @DesigujjuOfficial 4 года назад +151

    અદભુત, સુંદર, ગજબ 👌